logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

હરીશ રાણાના ઈચ્છામૃત્યુ કેસનો ચુકાદો આપતી વખતે જસ્ટિસ પારડીવાલા ભાવુક થઈ ગયા સુપ્રીમ કોર્ટે ગાઝિયાબાદના ૩૨ વર્ષીય હરીશ રાણાને પેસિવ ઈચ્છામૃત્યુ (Passive Euthanasia) ની ઐતિહાસિક મંજૂરી આપી છે હરીશ છેલ્લા ૧૩ વર્ષથી કોમા જેવી સ્થિતિમાં (Persistent Vegetative State) હતો ➡️ કોણ છે હરીશ રાણા? ૨૦૧૩માં હરીશ રાણા પંજાબ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો ત્યારે ચોથા માળેથી પડી જવાથી તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી આ અકસ્માતને કારણે તે ૧૦૦% ક્વાડ્રીપ્લેજિક (શરીરના ચારેય અંગો ખોટા પડવા) બની ગયો અને ત્યારથી તે વેજિટેટિવ સ્ટેટમાં હતો તેને શસ્ત્રક્રિયા દ્વારા લગાવેલી PEG ટ્યુબ (ફીડિંગ ટ્યુબ) દ્વારા પોષણ અને પ્રવાહી આપવામાં આવતું હતું ➡️ સુપ્રીમ કોર્ટનો ચુકાદો : જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે હરીશના માતા-પિતાની અરજી પર આ ચુકાદો આપ્યો છે ચુકાદો સંભળાવતા Justice J.B. Pardiwala અત્યંત ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા તેમણે હરીશના માતા-પિતાને સંબોધતા કહ્યું, "તમે તેને સન્માન સાથે વિદાય આપી રહ્યા છો" કોર્ટે સ્પષ્ટ કર્યું કે ફીડિંગ ટ્યુબ દ્વારા આપવામાં આવતું પોષણ પણ તબીબી સારવારનો ભાગ છે. જો મેડિકલ બોર્ડને લાગે કે આ સારવાર દર્દીના હિતમાં નથી, તો તેને બંધ કરી શકાય છે હરીશને હવે AIIMS (New Delhi) ના પેલિએટિવ કેર સેન્ટરમાં ખસેડવામાં આવશે, જ્યાં તબક્કાવાર રીતે તેની લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવવામાં આવશે .

7 hrs ago
user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
Press Ripoter Kathlal, Kheda•
7 hrs ago
3a7b3b7a-1c55-4967-9b34-f467ed32998e

હરીશ રાણાના ઈચ્છામૃત્યુ કેસનો ચુકાદો આપતી વખતે જસ્ટિસ પારડીવાલા ભાવુક થઈ ગયા સુપ્રીમ કોર્ટે ગાઝિયાબાદના ૩૨ વર્ષીય હરીશ રાણાને પેસિવ ઈચ્છામૃત્યુ (Passive Euthanasia) ની ઐતિહાસિક મંજૂરી આપી છે હરીશ છેલ્લા ૧૩ વર્ષથી કોમા જેવી સ્થિતિમાં (Persistent Vegetative State) હતો ➡️ કોણ છે હરીશ રાણા? ૨૦૧૩માં હરીશ રાણા પંજાબ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો ત્યારે ચોથા માળેથી પડી જવાથી તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી આ અકસ્માતને કારણે તે ૧૦૦% ક્વાડ્રીપ્લેજિક (શરીરના ચારેય અંગો ખોટા પડવા) બની ગયો અને ત્યારથી તે વેજિટેટિવ સ્ટેટમાં હતો તેને શસ્ત્રક્રિયા દ્વારા લગાવેલી PEG ટ્યુબ (ફીડિંગ ટ્યુબ) દ્વારા પોષણ અને પ્રવાહી આપવામાં આવતું હતું ➡️ સુપ્રીમ કોર્ટનો ચુકાદો : જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે હરીશના માતા-પિતાની અરજી પર આ ચુકાદો આપ્યો છે ચુકાદો સંભળાવતા Justice J.B. Pardiwala અત્યંત ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા તેમણે હરીશના માતા-પિતાને સંબોધતા કહ્યું, "તમે તેને સન્માન સાથે વિદાય આપી રહ્યા છો" કોર્ટે સ્પષ્ટ કર્યું કે ફીડિંગ ટ્યુબ દ્વારા આપવામાં આવતું પોષણ પણ તબીબી સારવારનો ભાગ છે. જો મેડિકલ બોર્ડને લાગે કે આ સારવાર દર્દીના હિતમાં નથી, તો તેને બંધ કરી શકાય છે હરીશને હવે AIIMS (New Delhi) ના પેલિએટિવ કેર સેન્ટરમાં ખસેડવામાં આવશે, જ્યાં તબક્કાવાર રીતે તેની લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવવામાં આવશે .

More news from Kheda and nearby areas
  • ડીસાના જોરાપુરા ગામમાં બની હત્યાની ઘટના... કુટુંબી ભાઈઓએ વેલાજી ગજુજી ઠાકોરની કરી હત્યા... સામાન્ય બોલાચાલી દરમિયાન કર્યો જીવલેણ હુમલો... ધોકા, પાઇપો, ટોમી અને ધારિયા વડે કર્યો હુમલો... હથિયારોના હુમલાથી વેલાજી ઠાકોરનું મોત... ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર... પરિવારજનોનો લાશ સ્વીકારવાનો કર્યો ઇન્કાર... ન્યાય ન મળે ત્યાં સુધી લાશ નહીં સ્વીકારવાનો પરિવારનો નિર્ણય...
    1
    ડીસાના જોરાપુરા ગામમાં બની હત્યાની ઘટના...
કુટુંબી ભાઈઓએ વેલાજી ગજુજી ઠાકોરની કરી હત્યા...
સામાન્ય બોલાચાલી દરમિયાન કર્યો જીવલેણ હુમલો...
ધોકા, પાઇપો, ટોમી અને ધારિયા વડે કર્યો હુમલો...
હથિયારોના હુમલાથી વેલાજી ઠાકોરનું મોત...
ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર...
પરિવારજનોનો લાશ સ્વીકારવાનો કર્યો ઇન્કાર...
ન્યાય ન મળે ત્યાં સુધી લાશ નહીં સ્વીકારવાનો પરિવારનો નિર્ણય...
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    7 hrs ago
  • विशेष खबर दिनेश सिंह सोमवंशी, लखीमपुर खीरी लखीमपुर खीरी में सीडीओ अभिषेक कुमार की पहल पर बुनियादी शिक्षा को रचनात्मक बनाने की दिशा में नई शुरुआत हुई। विकास खंड नकहा के कंपोजिट विद्यालय धोबाहा में विंटर आर्ट किट वितरण कार्यक्रम का शुभारंभ किया गया। अभियान के तहत जिले के 83 परिषदीय विद्यालयों के करीब 4,150 बच्चों को ‘ज्ञान का पिटारा’ लर्निंग किट दी जाएंगी। कार्यक्रम में सीडीओ ने बालिकाओं के साथ वाहन को हरी झंडी दिखाकर अभियान की शुरुआत की और बच्चों को रचनात्मक शिक्षा के लिए प्रेरित किया।
    1
    विशेष खबर
दिनेश सिंह सोमवंशी, लखीमपुर खीरी
लखीमपुर खीरी में सीडीओ अभिषेक कुमार की पहल पर बुनियादी शिक्षा को रचनात्मक बनाने की दिशा में नई शुरुआत हुई। विकास खंड नकहा के कंपोजिट विद्यालय धोबाहा में विंटर आर्ट किट वितरण कार्यक्रम का शुभारंभ किया गया।
अभियान के तहत जिले के 83 परिषदीय विद्यालयों के करीब 4,150 बच्चों को ‘ज्ञान का पिटारा’ लर्निंग किट दी जाएंगी। कार्यक्रम में सीडीओ ने बालिकाओं के साथ वाहन को हरी झंडी दिखाकर अभियान की शुरुआत की और बच्चों को रचनात्मक शिक्षा के लिए प्रेरित किया।
    user_BHARAT NEWS
    BHARAT NEWS
    Daskroi, Ahmadabad•
    1 hr ago
  • ઈરાન ઈઝરાયલ યુદ્ધ ની હોટલ ઉદ્યોગો પર પડશે માઠી અસર
    1
    ઈરાન ઈઝરાયલ યુદ્ધ ની હોટલ ઉદ્યોગો પર પડશે માઠી અસર
    user_Gautam Patel
    Gautam Patel
    Press advisory દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    23 hrs ago
  • Post by संदीप नंदकिशोर सिसोदिया
    1
    Post by संदीप नंदकिशोर सिसोदिया
    user_संदीप नंदकिशोर सिसोदिया
    संदीप नंदकिशोर सिसोदिया
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    9 hrs ago
  • राजकोट: रेंज आईजी निर्लिप्त राय ने गोंडल पुलिस स्टेशन का किया दौरा, कानून-व्यवस्था की समीक्षा राजकोट रेंज के आईजी निर्लिप्त राय ने मंगलवार को गोंडल पुलिस स्टेशन का दौरा किया। इस दौरान उन्होंने पुलिस अधिकारियों और कर्मचारियों के साथ बैठक कर क्षेत्र की कानून-व्यवस्था की स्थिति की समीक्षा की। आईजी ने पुलिस स्टाफ को लंबित मामलों के त्वरित निपटारे, अपराध नियंत्रण और जनता के साथ बेहतर समन्वय बनाए रखने के निर्देश दिए। साथ ही पुलिस कार्यप्रणाली को और प्रभावी बनाने पर भी चर्चा की गई। दौरे के दौरान आईजी निर्लिप्त राय ने पुलिस स्टेशन की व्यवस्थाओं का निरीक्षण किया और अधिकारियों को सतर्क रहकर अपराधियों पर सख्त कार्रवाई करने के निर्देश दिए। उन्होंने कहा कि आम नागरिकों की सुरक्षा पुलिस की प्राथमिक जिम्मेदारी है और इसमें किसी भी तरह की लापरवाही बर्दाश्त नहीं की जाएगी। इस मौके पर गोंडल पुलिस के वरिष्ठ अधिकारी और पुलिसकर्मी मौजूद रहे।
    1
    राजकोट: रेंज आईजी निर्लिप्त राय ने गोंडल पुलिस स्टेशन का किया दौरा, कानून-व्यवस्था की समीक्षा
राजकोट रेंज के आईजी निर्लिप्त राय ने मंगलवार को गोंडल पुलिस स्टेशन का दौरा किया। इस दौरान उन्होंने पुलिस अधिकारियों और कर्मचारियों के साथ बैठक कर क्षेत्र की कानून-व्यवस्था की स्थिति की समीक्षा की।
आईजी ने पुलिस स्टाफ को लंबित मामलों के त्वरित निपटारे, अपराध नियंत्रण और जनता के साथ बेहतर समन्वय बनाए रखने के निर्देश दिए। साथ ही पुलिस कार्यप्रणाली को और प्रभावी बनाने पर भी चर्चा की गई।
दौरे के दौरान आईजी निर्लिप्त राय ने पुलिस स्टेशन की व्यवस्थाओं का निरीक्षण किया और अधिकारियों को सतर्क रहकर अपराधियों पर सख्त कार्रवाई करने के निर्देश दिए। उन्होंने कहा कि आम नागरिकों की सुरक्षा पुलिस की प्राथमिक जिम्मेदारी है और इसमें किसी भी तरह की लापरवाही बर्दाश्त नहीं की जाएगी।
इस मौके पर गोंडल पुलिस के वरिष्ठ अधिकारी और पुलिसकर्मी मौजूद रहे।
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    14 hrs ago
  • પ્રેસ નોટ તારીખ: ૧૦ માર્ચ ૨૦૨૬ સ્થળ: અમદાવાદ, ગુજરાત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) – સીપીઆઈ(એમ) દ્વારા મોંઘવારી, બેરોજગારી તથા જનવિરોધી નીતિઓ વિરુદ્ધ જન-જાગૃતિ રેલીનું સફળ આયોજન આજ રોજ તા. ૧૦ માર્ચ ૨૦૨૬ના રોજ સીપીઆઈ(એમ) ગુજરાત એકમ દ્વારા અમદાવાદના ગોમતીપુર વોર્ડ તથા સીટીએમ ચાર રસ્તા વિસ્તારમાં મોંઘવારી, બેરોજગારી, વીજળી બિલનો આકાશને આંબતો ભાવ, રેશનની દુકાનો પર ચાલતી છેતરપિંડી, બ્લેકમેઈલિંગ તથા ગરીબો પર થતા અત્યાચારો વિરુદ્ધ એક જોરદાર જન-જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. રેલીનો માર્ગ સુખરામ નગર (પાણીની ટાંકી પાસેથી) થી શરૂ થઈને એપ્રિલ પાર્ક, ખોખરા સર્કલ (જ્યાં શહીદ ભગતસિંહને પુષ્પાંજલિ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા), સીટીએમ ચાર રસ્તા, વંડર પોઈન્ટ, રબારી કોલોની, રાજેન્દ્ર ચાર રસ્તા થઈને સુંદરનગર મેદાન પર પહોંચી. અહીં નારાબાજી સાથે સભા યોજાઈ, ત્યારબાદ કાર્યક્રમ આગળ વધ્યો અને ગુજરાત બોર્ડિંગ, ચોકડિયા મહાદેવ, ગોમતીપુર ફુવારે પાસે તથા ગોમતીપુર આનંદભાઈ ઘરે પાસે સુધી ચાલુ રહ્યો. રેલીમાં લોકોની ભારે ભાગીદારી અને ઉત્સાહ જોવા મળ્યો. સભાને સંબોધિત કરતાં મુખ્ય વક્તા ડી વાય એફ આઈ અમદાવાદ પ્રમુખ ફૈસલ અલી સિદ્દીકીએ જણાવ્યું કે કેન્દ્ર તથા રાજ્ય સરકારોની જનવિરોધી નીતિઓને કારણે ગરીબ-મજૂર વર્ગ ચરમ મોંઘવારી, બેરોજગારી, મોંઘા વીજળી બિલ તથા રેશનની દુકાનો પર ચાલતી ધોંધાધડી અને બ્લેકમેઈલિંગથી ત્રાહિમામ પોકારી રહ્યો છે. તેમણે લોકોને અપીલ કરી કે આપણા મોહલ્લાઓ, વિસ્તારો અને રાજ્યોમાં લૂંટ-ખસોટ કરનારા ચંદ નેતાઓ તથા પૂંજીવાદી તાકાતો વિરુદ્ધ એકજૂટ થવું જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે સીપીઆઈ(એમ)ના આહ્વાન પર ૨૪ માર્ચ ૨૦૨૬ના રોજ દિલ્હીમાં 'જન આક્રોશ રેલી' યોજવામાં આવી રહી છે, જેમાં મોંઘવારી, બેરોજગારી, વીજળી બિલ તથા અન્ય જનમુદ્દાઓ પર દેશવ્યાપી સંઘર્ષને વેગ આપવામાં આવશે. તેમણે અમદાવાદવાસીઓ તથા આખા ગુજરાતની જનતાને અપીલ કરી કે તેઓ આ રેલીમાં મોટી સંખ્યામાં ભાગ લે, સન્માન સાથે આવે અને મજબૂત અવાજ બને. આ રેલી સીટીએમ થઈ ગોમતીપુર વિસ્તારમાં થઈ સરસપુર ઈટવાડા ખાતે વિશાળ સભા યોજવામાં આવેલ જે સભા સીટીએમ ઓલ ઈન્ડીયા સેકેટરીયટ મેમ્બર મુરલીધરન, સી પી એમરાજ્ય સેકેટરી એચ.આઈ.ભટ્ટ , અમદાવાદ જીલ્લા સેકેટરી સતીષચંદ્ર પરમાર , ડીવાયએફઆઈ સેકેટરી મનીષભાઈ પરમાર, જથ્થા યાત્રા વિશે જણાવવા માં આવેલ ઉત્સાહભર્યા પ્રદર્શન સાથે સફળ રહેલ સી.પી.એમ પાર્ટી કાર્યકર્તાઓ તથા સામાન્ય જનતાએ સરકાર પાસે આ મુદ્દાઓ પર તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી. જય હિંદ! ભારતનો સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી) અમદાવાદ જીલ્લા સમિતી
    1
    પ્રેસ નોટ
તારીખ: ૧૦ માર્ચ ૨૦૨૬
સ્થળ: અમદાવાદ, ગુજરાત
ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) – સીપીઆઈ(એમ) દ્વારા મોંઘવારી, બેરોજગારી તથા જનવિરોધી નીતિઓ વિરુદ્ધ જન-જાગૃતિ રેલીનું સફળ આયોજન
આજ રોજ તા. ૧૦ માર્ચ ૨૦૨૬ના રોજ સીપીઆઈ(એમ) ગુજરાત એકમ દ્વારા અમદાવાદના ગોમતીપુર વોર્ડ તથા સીટીએમ ચાર રસ્તા વિસ્તારમાં મોંઘવારી, બેરોજગારી, વીજળી બિલનો આકાશને આંબતો ભાવ, રેશનની દુકાનો પર ચાલતી છેતરપિંડી, બ્લેકમેઈલિંગ તથા ગરીબો પર થતા અત્યાચારો વિરુદ્ધ એક જોરદાર જન-જાગૃતિ રેલી યોજવામાં આવી હતી.
રેલીનો માર્ગ સુખરામ નગર (પાણીની ટાંકી પાસેથી) થી શરૂ થઈને એપ્રિલ પાર્ક, ખોખરા સર્કલ (જ્યાં શહીદ ભગતસિંહને પુષ્પાંજલિ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા), સીટીએમ ચાર રસ્તા, વંડર પોઈન્ટ, રબારી કોલોની, રાજેન્દ્ર ચાર રસ્તા થઈને સુંદરનગર મેદાન પર પહોંચી. અહીં નારાબાજી સાથે સભા યોજાઈ, ત્યારબાદ કાર્યક્રમ આગળ વધ્યો અને ગુજરાત બોર્ડિંગ, ચોકડિયા મહાદેવ, ગોમતીપુર ફુવારે પાસે તથા ગોમતીપુર આનંદભાઈ ઘરે પાસે સુધી ચાલુ રહ્યો. રેલીમાં લોકોની ભારે ભાગીદારી અને ઉત્સાહ જોવા મળ્યો.
સભાને સંબોધિત કરતાં મુખ્ય વક્તા ડી વાય એફ આઈ અમદાવાદ પ્રમુખ ફૈસલ અલી સિદ્દીકીએ જણાવ્યું કે કેન્દ્ર તથા રાજ્ય સરકારોની જનવિરોધી નીતિઓને કારણે ગરીબ-મજૂર વર્ગ ચરમ મોંઘવારી, બેરોજગારી, મોંઘા વીજળી બિલ તથા રેશનની દુકાનો પર ચાલતી ધોંધાધડી અને બ્લેકમેઈલિંગથી ત્રાહિમામ પોકારી રહ્યો છે. તેમણે લોકોને અપીલ કરી કે આપણા મોહલ્લાઓ, વિસ્તારો અને રાજ્યોમાં લૂંટ-ખસોટ કરનારા ચંદ નેતાઓ તથા પૂંજીવાદી તાકાતો વિરુદ્ધ એકજૂટ થવું જરૂરી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે સીપીઆઈ(એમ)ના આહ્વાન પર ૨૪ માર્ચ ૨૦૨૬ના રોજ દિલ્હીમાં 'જન આક્રોશ રેલી' યોજવામાં આવી રહી છે, જેમાં મોંઘવારી, બેરોજગારી, વીજળી બિલ તથા અન્ય જનમુદ્દાઓ પર દેશવ્યાપી સંઘર્ષને વેગ આપવામાં આવશે. તેમણે અમદાવાદવાસીઓ તથા આખા ગુજરાતની જનતાને અપીલ કરી કે તેઓ આ રેલીમાં મોટી સંખ્યામાં ભાગ લે, સન્માન સાથે આવે અને મજબૂત અવાજ બને.
આ રેલી સીટીએમ થઈ ગોમતીપુર વિસ્તારમાં થઈ સરસપુર ઈટવાડા ખાતે વિશાળ સભા યોજવામાં આવેલ જે સભા સીટીએમ ઓલ ઈન્ડીયા સેકેટરીયટ મેમ્બર મુરલીધરન, સી પી એમરાજ્ય સેકેટરી એચ.આઈ.ભટ્ટ , અમદાવાદ જીલ્લા સેકેટરી સતીષચંદ્ર પરમાર , ડીવાયએફઆઈ સેકેટરી મનીષભાઈ પરમાર, જથ્થા યાત્રા વિશે જણાવવા માં આવેલ ઉત્સાહભર્યા પ્રદર્શન સાથે સફળ રહેલ સી.પી.એમ પાર્ટી કાર્યકર્તાઓ તથા સામાન્ય જનતાએ સરકાર પાસે આ મુદ્દાઓ પર તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી.
જય હિંદ!
ભારતનો સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી)
અમદાવાદ જીલ્લા સમિતી
    user_Safik Khan
    Safik Khan
    Local News Reporter મણિનગર, અમદાવાદ, ગુજરાત•
    23 hrs ago
  • Post by સરદાર સંદેશ ન્યુઝ
    1
    Post by સરદાર સંદેશ ન્યુઝ
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Photographer વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    13 hrs ago
  • विल्लुपुरम डिस्ट्रिक्ट पुलिस 100% वोटिंग पर ज़ोर देते हुए फ्लैग परेड रैली: आने वाले असेंबली इलेक्शन – 2026 में 100% वोटिंग पर ज़ोर देते हुए, यह पक्का करने के लिए कि जनता आज़ादी से और सुरक्षित रूप से अपनी डेमोक्रेटिक ड्यूटी पूरी कर सके, विलुपुरम डिस्ट्रिक्ट पुलिस की ओर से, डिस्ट्रिक्ट सुपरिटेंडेंट ऑफ़ पुलिस के ऑर्डर के अनुसार, 11.03.2026 को विल्लुपुरम न्यू बस स्टैंड के पास म्युनिसिपल ग्राउंड से शुरू होकर सिग्नल से होते हुए विल्लुपुरम सिटी पुलिस स्टेशन तक फ्लैग परेड जुलूस निकाला गया। डिस्ट्रिक्ट सुपरिटेंडेंट ऑफ़ पुलिस, विल्लुपुरम सब-फोर्ट असिस्टेंट सुपरिटेंडेंट ऑफ़ पुलिस, पुलिस इंस्पेक्टर, असिस्टेंट इंस्पेक्टर, पुलिस ऑफिसर और सेंट्रल बॉर्डर सिक्योरिटी फोर्स समेत 200 से ज़्यादा लोगों ने इस फ्लैग परेड में हिस्सा लिया और जनता में जागरूकता फैलाई।
    1
    विल्लुपुरम डिस्ट्रिक्ट पुलिस
100% वोटिंग पर ज़ोर देते हुए फ्लैग परेड रैली:
आने वाले असेंबली इलेक्शन – 2026 में 100% वोटिंग पर ज़ोर देते हुए,
यह पक्का करने के लिए कि जनता आज़ादी से और सुरक्षित रूप से अपनी डेमोक्रेटिक ड्यूटी पूरी कर सके,
विलुपुरम डिस्ट्रिक्ट पुलिस की ओर से, डिस्ट्रिक्ट सुपरिटेंडेंट ऑफ़ पुलिस के ऑर्डर के अनुसार,
11.03.2026 को विल्लुपुरम न्यू बस स्टैंड के पास म्युनिसिपल ग्राउंड से शुरू होकर सिग्नल से होते हुए विल्लुपुरम सिटी पुलिस स्टेशन तक फ्लैग परेड जुलूस निकाला गया।
डिस्ट्रिक्ट सुपरिटेंडेंट ऑफ़ पुलिस, विल्लुपुरम सब-फोर्ट असिस्टेंट सुपरिटेंडेंट ऑफ़ पुलिस,
पुलिस इंस्पेक्टर, असिस्टेंट इंस्पेक्टर, पुलिस ऑफिसर और सेंट्रल बॉर्डर सिक्योरिटी फोर्स समेत 200 से ज़्यादा लोगों ने इस फ्लैग परेड में हिस्सा लिया और जनता में जागरूकता फैलाई।
    user_BHARAT NEWS
    BHARAT NEWS
    Daskroi, Ahmadabad•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.