ગુજરાત નું એક ગામડું જ્યાં એક ફળિયા થી બીજા ફળિયા માં જવા 14 કી.મી. નું અંતર કાપવું પડે. 👇👇👇👇 કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામના સાત ફળિયા પૈકી છ ફળિયા અને એક તરસુલીયા ફળિયા ની વચ્ચે પસાર થતી બાપોઇ નદી ઉપર આવેલો કોઝવે તુટી જવાના કારણે ગામ લોકો ને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. ચાર વર્ષ પૂર્વે રૂપિયા પાંચ લાખના ખર્ચે બનાવવામાં આવેલો આ કોજ વે ચાલુ વર્ષે ચોમાસા દરમ્યાન તૂટી જતા ભાદરોલી ખુર્દ ગામના લોકોએ ગામના જ અન્ય એક ફળિયામાં જવા માટે 14 કિલોમીટર લાબું અંતર કાપવું પડે છે. ચાર વર્ષ પહેલા રૂપિયા પાંચ લાખના ખર્ચે કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામ માંથી પસાર થતી બપોઈ નદી ઉપર કોઝ વે નુ નિર્માણ કરવામાં આવ્યું હતું. નદી ની બંને તરફ કાલોલ અને ગોધરા તાલુકાઓ ની હદ આવેલી છે, અને નદી ના બંને કિનારા પૈકી એક તરફ કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામના છ ફળિયા આવેલા છે અને બીજી તરફ એજ ગામ નું સાતમું ફળિયું આવેલું છે, અને અન્ય ગામડાઓ ગોધરા તાલુકાના આવેલા છે.
ગુજરાત નું એક ગામડું જ્યાં એક ફળિયા થી બીજા ફળિયા માં જવા 14 કી.મી. નું અંતર કાપવું પડે. 👇👇👇👇 કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામના સાત ફળિયા પૈકી છ ફળિયા અને એક તરસુલીયા ફળિયા ની વચ્ચે પસાર થતી બાપોઇ નદી ઉપર આવેલો
કોઝવે તુટી જવાના કારણે ગામ લોકો ને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. ચાર વર્ષ પૂર્વે રૂપિયા પાંચ લાખના ખર્ચે બનાવવામાં આવેલો આ કોજ વે ચાલુ વર્ષે ચોમાસા દરમ્યાન તૂટી જતા ભાદરોલી ખુર્દ ગામના લોકોએ ગામના જ અન્ય એક
ફળિયામાં જવા માટે 14 કિલોમીટર લાબું અંતર કાપવું પડે છે. ચાર વર્ષ પહેલા રૂપિયા પાંચ લાખના ખર્ચે કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામ માંથી પસાર થતી બપોઈ નદી ઉપર કોઝ વે નુ નિર્માણ કરવામાં આવ્યું હતું. નદી ની બંને તરફ કાલોલ અને
ગોધરા તાલુકાઓ ની હદ આવેલી છે, અને નદી ના બંને કિનારા પૈકી એક તરફ કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામના છ ફળિયા આવેલા છે અને બીજી તરફ એજ ગામ નું સાતમું ફળિયું આવેલું છે, અને અન્ય ગામડાઓ ગોધરા તાલુકાના આવેલા છે.
- સ્વદેશ દર્પણ ન્યુઝPanch Mahals, Gujaratસમાચાર માટે સંપર્ક કરો -- 942705714510 hrs ago
- ગોધરા કાંડ ...| એક સાજિસ 🥺1
- ગોધરા રેલ્વે સ્ટેશન પર ફૂડ સેફ્ટી ટીમનું વિશેષ ચેકિંગ- India News Gujarat1
- #Godhra kand1
- ગોધરા તાલુકાના ગોલ્લાવ ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો.1
- કાયદાને હથિયાર બનાવી ગોધરા નગરપાલિકાને માનવ અધિકાર આયોગ સુધી ખેંચી જનાર કાયદાના ખેરખાં સોહેલ બોકડા1
- द साबरमती रिपोर्ट फिल्म पर ये क्या बोल दिया इस भाजपा नेत्री महिला ने गोधरा कांड की खुली पोल?1
- HCM attends the screening of1
- #godhra : ગોધરા ના ગોલ્લાવ ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાયો1