Shuru
Apke Nagar Ki App…
સરખેજમાં ગૌચરની જમીનમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો:પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધ્યો https://www.divyabhaskar.co.in/local/gujarat/kheda/kathlal/news/sarkhej-gauchar-land-woman-murder-body-found-cctv-footage-136884367.html દિવ્યભાસ્કર ડીજીટલ મકસુદ કારીગર ,કઠલાલ
MAKSUD KARIGAR
સરખેજમાં ગૌચરની જમીનમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો:પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધ્યો https://www.divyabhaskar.co.in/local/gujarat/kheda/kathlal/news/sarkhej-gauchar-land-woman-murder-body-found-cctv-footage-136884367.html દિવ્યભાસ્કર ડીજીટલ મકસુદ કારીગર ,કઠલાલ
More news from Ahmedabad and nearby areas
- ट्रेन के शौचालय के डस्टबिन में मिला नवजात शिशु1
- Post by Nil Patel3
- વિદેશી દારૂની પ્લાસ્ટિકની નાની બોટલો 110 સાથે બે ઈસમોને ઝડપી પાડતી ધોલેરા પોલીસ. #ધોલેરા #dholera #amdavad #અમદાવાદ #વિદેશીદારૂ #videshidaru1
- ઉતરાયણ અંતર્ગત હાલોલ પોલીસની શ્રેષ્ઠ કામગીરી.. પતંગની દોરથી માનવજીવનને થતા નુકસાનને અટકાવવા પોલીસે ટુ-વ્હીલર વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવ્યા... મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- ઉત્તરાયણના તહેવારો પૂર્વે લોકોના આરોગ્ય સાથે ચેડાં રોકવા માટે પંચમહાલ એસ.ઓ.જી. પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ગોધરા તાલુકાના ગોવિંદી ગામે એક ગોડાઉન પર દરોડો પાડી પોલીસે ૧૦૫.૩૨૦ કિલોગ્રામ શંકાસ્પદ પનીર ઝડપી પાડ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખીને કરવામાં આવેલી આ કામગીરીમાં અંદાજે ₹૨૪,૨૨૩ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ શંકાસ્પદ પનીરનો જથ્થો ગોવિંદી ગામના પીપળીયા ફળીયામાં રહેતા કિશન સુભાષભાઈ વિરવાણીના ગોડાઉનમાંથી મળી આવ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે આ પનીરનો જથ્થો તેણે મહેસાણાથી વેચાણ અર્થે મંગાવ્યો હતો.તહેવારો દરમિયાન ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ ન થાય તે માટે પોલીસ અધિક્ષકની સૂચના મુજબ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરોડા દરમિયાન હાજર રહેલી ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે પનીરના સેમ્પલ મેળવીને તેને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવશે.2
- પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં પોલ દ્વારા વ્હાનો ચેકિંગ દરમિયાન કાલોલ મહિલા કોર્પોરેટર ની ગાડી ચેકિંગ કરવા પોલીસ દ્વારા ઉભી કરાતા મહિલા કોર્પોરેટર પોલ સાથે ભીંડાયા1
- ગોધરાના ભેખડીયા ખાતે આવેલી સરકારી પડતર જમીનમાં આજે શહેરા અને મોરવા હડફ પોલીસ સ્ટેશનના વર્ષ 2024-25 દરમિયાન પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો જાહેર નાશ કરવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્રની હાજરીમાં અંદાજે 2.87 કરોડ રૂપિયાની કિંમતની કુલ 1,60,841 દારૂ અને બીયરની બોટલો પર જેસીબી અને રોલર ફેરવીને તેનો ખુરદો બોલાવી દેવાયો હતો. પંચમહાલ રેન્જ આઈ.જી. આર.વી. અસારી અને જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતની સૂચના મુજબ, નામદાર કોર્ટ પાસેથી મંજૂરી મેળવીને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે ઇન્ચાર્જ ડીવાયએસપી બ્રિન્દા જાડેજા, પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ અને નશાબંધી અધિકારી એ.એન. પરમાર સહિતની કમિટીની પ્રત્યક્ષ હાજરીમાં લાખોની કિંમતનો મુદ્દામાલ જમીનદોસ્ત કરાયો હતો. શહેરા અને મોરવા હડફ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલ નાની-મોટી કાચની અને પ્લાસ્ટિકની બોટલોને મેદાનમાં પાથરી તેના પર ભારે મશીનરી ફેરવવામાં આવતા દારૂની નદીઓ વહી હતી.3
- Post by Pooja patel1
- દેનાવાડ ચાવડીયા તરફ જતી કેનાલો પર સાફ સફાઈ ન કરવામાં આવતા કચરાના ઢગલા જોવા મળ્યો4