logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અંબિકા તાલુકાના કાંકરિયા ગામની સીમમાંથી SMC એ રેડકરી દારૂનો વિપુલ જથ્થો ઝડપી પપાડ્યો પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલના એ.એસ.આઈ. સતીષભાઈ તુલજીભાઈની ફરિયાદના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન કાર ચાલક આશીષ ઉર્ફે ગોલુ સચ્ચાલાલ યાદવ ની ઘટનાસ્થળેથી જ અટકાયત કરવામાં આવી હતી. ​પોલીસે તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૩૫૬ બોટલ તથા બિયરના 73 ટીન કુલ 1284 નંગ, કિંમત રૂપિયા 2,97,744 રૂપિયા 10,000ની કિંમતનો ૧ નંગ મોબાઈલ ફોન અને બે લાખ ની કિંમતની કાર જેનો નંબર GJ-15-CS-4316 મળી કુલ રૂપિયા 5,07,744/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ​પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે દમણથી આ દારૂનો જથ્થો મોકલવામાં આવ્યો હતો. આ ગુનામાં દારૂનો જથ્થો મોકલનાર વિકાસ ઉર્ફે વિકાસ ભૈયા અશોકભાઈ રામજી યાદવ રહે. પારડી શનિ ઉર્ફે શનિબેલ રાજેશભાઈ ગુપ્તા રહે. પારડી, દારૂનો જથ્થો મંગાવનાર ડેગો નામનો શખ્સ તથા કારના માલિક સહિતના અન્ય ઈસમો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમને વોન્ટેડ જાહેર કરાયા છે. ​

14 hrs ago
user_મહુવા સમાચાર
મહુવા સમાચાર
મહુવા, સુરત, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • सुरत: प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिन के अवसर पर सुरत शहर में ‘एक दीपक आशीर्वाद’ कार्यक्रम का आयोजन किया जा रहा है। सूर्यपुत्री तापी नदी के तट पर आयोजित होने वाले इस विशेष कार्यक्रम में केंद्रीय जल शक्ति मंत्री सी.आर. पाटिल उपस्थित रहेंगे। कार्यक्रम के तहत तापी नदी के किनारे करीब 5 हजार दीपक जलाकर भव्य दीपोत्सव मनाया जाएगा। इसके साथ ही प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिन के अवसर पर 5 हजार दीपकों से महाआरती भी की जाएगी। तापी नदी के तट पर होने वाले इस विशेष आयोजन में बड़ी संख्या में लोगों के शामिल होने की संभावना है। कार्यक्रम को लेकर आयोजकों द्वारा तैयारियां पूरी की जा रही हैं।
    1
    सुरत: प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिन के अवसर पर सुरत शहर में ‘एक दीपक आशीर्वाद’ कार्यक्रम का आयोजन किया जा रहा है। सूर्यपुत्री तापी नदी के तट पर आयोजित होने वाले इस विशेष कार्यक्रम में केंद्रीय जल शक्ति मंत्री सी.आर. पाटिल उपस्थित रहेंगे।
कार्यक्रम के तहत तापी नदी के किनारे करीब 5 हजार दीपक जलाकर भव्य दीपोत्सव मनाया जाएगा। इसके साथ ही प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिन के अवसर पर 5 हजार दीपकों से महाआरती भी की जाएगी।
तापी नदी के तट पर होने वाले इस विशेष आयोजन में बड़ी संख्या में लोगों के शामिल होने की संभावना है। कार्यक्रम को लेकर आयोजकों द्वारा तैयारियां पूरी की जा रही हैं।
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    16 hrs ago
  • સુરત.... Pm મોદીના જન્મદિવસ ની ઉજવણી ના ભાગરૂપે "સ્વચ્છતા હી સેવા"અભિયાન સુરત.... Pm મોદીના જન્મદિવસ ની ઉજવણી ના ભાગરૂપે "સ્વચ્છતા હી સેવા"અભિયાન પાલિકા દ્વારા અભિયાન ની શરૂવાત પાલિકા કમિશનરે રાંદેર થી અભ્યાન નો કરાવ્યો પ્રારંભ અભિયાનમાં પાલિકા સ્ટાફ અને અધિકારીઓ સહિત કોર્પોરેટરો જોડાયા પાલિકા કમિશ્નર એ શહેરીજનોને અભિયાનમાં જોડાવા કરી અપીલ સુરત એ આપણું ઘર છે,ઘરને સ્વચ્છ રાખવું આપણી સૌની ફરજ પાલિકા કમિશ્નર નું નિવેદન જેમ ઘરને સ્વચ્છ રાખીએ તેમ શહેરને સ્વચ્છ રાખીએ અભિયાનમાં વધુથી વધુ લોકો જોડાય તેવી કરી અપીલ
    1
    સુરત....

Pm મોદીના જન્મદિવસ ની ઉજવણી ના ભાગરૂપે "સ્વચ્છતા હી સેવા"અભિયાન

સુરત....
Pm મોદીના જન્મદિવસ ની ઉજવણી ના ભાગરૂપે "સ્વચ્છતા હી સેવા"અભિયાન
પાલિકા દ્વારા અભિયાન ની શરૂવાત
પાલિકા કમિશનરે રાંદેર થી અભ્યાન નો કરાવ્યો પ્રારંભ
અભિયાનમાં પાલિકા સ્ટાફ અને અધિકારીઓ સહિત કોર્પોરેટરો જોડાયા
પાલિકા કમિશ્નર એ શહેરીજનોને અભિયાનમાં જોડાવા કરી અપીલ
સુરત એ આપણું ઘર છે,ઘરને સ્વચ્છ રાખવું આપણી સૌની ફરજ
પાલિકા કમિશ્નર નું નિવેદન
જેમ ઘરને સ્વચ્છ રાખીએ તેમ શહેરને સ્વચ્છ રાખીએ
અભિયાનમાં વધુથી વધુ લોકો જોડાય તેવી કરી અપીલ
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    18 hrs ago
  • કડોદરા ખાતે ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ યોજાયો: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે ૧૭,૦૦૦થી વધુ દીપ પ્રગટાવી મહાઆરતી કરાઈ
    1
    કડોદરા ખાતે ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ યોજાયો: 
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે ૧૭,૦૦૦થી વધુ દીપ પ્રગટાવી મહાઆરતી કરાઈ
    user_Hetalkumar manharbhai mis
    Hetalkumar manharbhai mis
    પલસાણા, સુરત, ગુજરાત•
    23 hrs ago
  • કડોદરામાં ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ યોજાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે 17 હજારથી વધુ દીપ પ્રગટાવાયા કડોદરામાં ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ યોજાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે 17 હજારથી વધુ દીપ પ્રગટાવાયા
    1
    કડોદરામાં ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ યોજાયો
 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે 17 હજારથી વધુ દીપ પ્રગટાવાયા
કડોદરામાં ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે 17 હજારથી વધુ દીપ પ્રગટાવાયા
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    23 hrs ago
  • 21 साल से फरार आरोपी तेलंगाना से गिरफ्तार, सूरत क्राइम ब्रांच की बड़ी कार्रवाई#तेलंगाना #पुलिसकार्रवाई #ब्रेकिंगन्यूज #क्राइमब्रांच #गुजरातપ 21 साल से फरार आरोपी तेलंगाना से गिरफ्तार, सूरत क्राइम ब्रांच की बड़ी कार्रवाई#तेलंगाना #पुलिसकार्रवाई #ब्रेकिंगन्यूज #क्राइमब्रांच #गुजरातપ
    1
    21 साल से फरार आरोपी तेलंगाना से गिरफ्तार, सूरत क्राइम ब्रांच की बड़ी कार्रवाई#तेलंगाना #पुलिसकार्रवाई #ब्रेकिंगन्यूज #क्राइमब्रांच #गुजरातપ
21 साल से फरार आरोपी तेलंगाना से गिरफ्तार, सूरत क्राइम ब्रांच की बड़ी कार्रवाई#तेलंगाना #पुलिसकार्रवाई #ब्रेकिंगन्यूज #क्राइमब्रांच #गुजरातપ
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    13 hrs ago
  • सूरत के रांदेर क्षेत्र स्थित पांच पीपल घाट पर ताप्ती नदी के बीचों-बीच गणपति बप्पा की अनोखे स्वरूप में स्थापना की गई है। यहां भगवान गणेश को बाल श्रीकृष्ण के रूप में दर्शाया गया है। प्रतिदिन श्रद्धालु नाव के जरिए नदी के बीच पहुंचकर गणपति बप्पा के दर्शन कर आरती और पूजा-अर्चना करते हैं। श्रद्धालुओं की सुविधा के लिए गणेश मंडल की ओर से नाव की व्यवस्था की गई है।
    1
    सूरत के रांदेर क्षेत्र स्थित पांच पीपल घाट पर ताप्ती नदी के बीचों-बीच गणपति बप्पा की अनोखे स्वरूप में स्थापना की गई है। यहां भगवान गणेश को बाल श्रीकृष्ण के रूप में दर्शाया गया है। प्रतिदिन श्रद्धालु नाव के जरिए नदी के बीच पहुंचकर गणपति बप्पा के दर्शन कर आरती और पूजा-अर्चना करते हैं। श्रद्धालुओं की सुविधा के लिए गणेश मंडल की ओर से नाव की व्यवस्था की गई है।
    user_Amarjeet Nishad
    Amarjeet Nishad
    Katargam, Surat•
    2 hrs ago
  • સુરતના રાંદેર વિસ્તારમાં વિદ્યાર્થીનીના આપઘાતની ચકચારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, બી.કોમમાં અભ્યાસ કરતી ગૌરી પ્રજાપતિ પરીક્ષા આપવા માટે ગઈ હતી. દરમિયાન કોલેજ નજીક આવેલા એક બિલ્ડિંગના 13મા માળેથી કૂદકો મારતાં તેનું મોત થયું હતું. સુરતના રાંદેર વિસ્તારમાં વિદ્યાર્થીનીના આપઘાતની ચકચારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, બી.કોમમાં અભ્યાસ કરતી ગૌરી પ્રજાપતિ પરીક્ષા આપવા માટે ગઈ હતી. દરમિયાન કોલેજ નજીક આવેલા એક બિલ્ડિંગના 13મા માળેથી કૂદકો મારતાં તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વિદ્યાર્થીનીને મૃત હાલતમાં જોઈ પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    1
    સુરતના રાંદેર વિસ્તારમાં વિદ્યાર્થીનીના આપઘાતની ચકચારી ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, બી.કોમમાં અભ્યાસ કરતી ગૌરી પ્રજાપતિ પરીક્ષા આપવા માટે ગઈ હતી. દરમિયાન કોલેજ નજીક આવેલા એક બિલ્ડિંગના 13મા માળેથી કૂદકો મારતાં તેનું મોત થયું હતું.

ઘટનાની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વિદ્યાર્થીનીને મૃત હાલતમાં જોઈ પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    user_SURAT Punchshil news
    SURAT Punchshil news
    Newsstand ચોરાસી, સુરત, ગુજરાત•
    21 hrs ago
  • સુરતના રાંદેર વિસ્તારમાં કોલેજ નજીક આવેલા એક બિલ્ડિંગના 13મા માળેથી કૂદકો મારતાં ગૌરી પ્રજાપતિનું મોત સુરતના રાંદેર વિસ્તારમાં વિદ્યાર્થીનીના આપઘાતની ચકચારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, બી.કોમમાં અભ્યાસ કરતી ગૌરી પ્રજાપતિ પરીક્ષા આપવા માટે ગઈ હતી. દરમિયાન કોલેજ નજીક આવેલા એક બિલ્ડિંગના 13મા માળેથી કૂદકો મારતાં તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વિદ્યાર્થીનીને મૃત હાલતમાં જોઈ પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    1
    સુરતના રાંદેર વિસ્તારમાં કોલેજ નજીક આવેલા એક બિલ્ડિંગના 13મા માળેથી કૂદકો મારતાં ગૌરી પ્રજાપતિનું મોત
સુરતના રાંદેર વિસ્તારમાં વિદ્યાર્થીનીના આપઘાતની ચકચારી ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, બી.કોમમાં અભ્યાસ કરતી ગૌરી પ્રજાપતિ પરીક્ષા આપવા માટે ગઈ હતી. દરમિયાન કોલેજ નજીક આવેલા એક બિલ્ડિંગના 13મા માળેથી કૂદકો મારતાં તેનું મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વિદ્યાર્થીનીને મૃત હાલતમાં જોઈ પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    user_NT Media
    NT Media
    Local News Reporter ચોરાસી, સુરત, ગુજરાત•
    21 hrs ago
  • સુરતમાં ગેરકાયદે ઇન્ડિયન સ્ટાર ટોર્ટોઈઝના વેપારનો પર્દાફાશ વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોની બાતમીના આધારે વન વિભાગની કાર્યવાહી સુરતમાં ગેરકાયદે ઇન્ડિયન સ્ટાર ટોર્ટોઈઝના વેપારનો પર્દાફાશ વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોની બાતમીના આધારે વન વિભાગની કાર્યવાહી ઉધના દરવાજા પાસે સુરત એન્ટરપ્રાઇઝમાં ગ્રાહક બની ગોઠવાયું છટકું વન વિભાગ અને WCCBની ટીમે રેડ કરી બે શખ્સોને ઝડપી પાડ્યા દુકાનદાર દિનેશ ઠાકોર અને શેખ મોહમ્મદ અઝહરની ધરપકડ બંને પાસેથી ઇન્ડિયન સ્ટાર ટોર્ટોઈઝના 18 નંગ મળી આવ્યા વેચાણ માટે રહેણાક મકાનમાં 18 સ્ટાર ટોર્ટોઈઝ રાખ્યા હોવાનો ખુલાસો એક કાચબાના રૂ.1800માં સોદાની તપાસમાં માહિતી સામે આવી કાચબાને ક્યાંથી લાવ્યા અને કોને વેચવાના હતા તેની તપાસ શરૂ
    1
    સુરતમાં ગેરકાયદે ઇન્ડિયન સ્ટાર ટોર્ટોઈઝના વેપારનો પર્દાફાશ

વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોની બાતમીના આધારે વન વિભાગની કાર્યવાહી
સુરતમાં ગેરકાયદે ઇન્ડિયન સ્ટાર ટોર્ટોઈઝના વેપારનો પર્દાફાશ
વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોની બાતમીના આધારે વન વિભાગની કાર્યવાહી
ઉધના દરવાજા પાસે સુરત એન્ટરપ્રાઇઝમાં ગ્રાહક બની ગોઠવાયું છટકું
વન વિભાગ અને WCCBની ટીમે રેડ કરી બે શખ્સોને ઝડપી પાડ્યા
દુકાનદાર દિનેશ ઠાકોર અને શેખ મોહમ્મદ અઝહરની ધરપકડ
બંને પાસેથી ઇન્ડિયન સ્ટાર ટોર્ટોઈઝના 18 નંગ મળી આવ્યા
વેચાણ માટે રહેણાક મકાનમાં 18 સ્ટાર ટોર્ટોઈઝ રાખ્યા હોવાનો ખુલાસો
એક કાચબાના રૂ.1800માં સોદાની તપાસમાં માહિતી સામે આવી
કાચબાને ક્યાંથી લાવ્યા અને કોને વેચવાના હતા તેની તપાસ શરૂ
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.