Shuru
Apke Nagar Ki App…
पाकिस्तानी एजेंट के लिए काम करने वाला कुलेंद्र शर्मा गिरफ्तार... असम पुलिस का दावा है कि... कुलेंद्र शर्मा लंबे समय से पाकिस्तानी जासूसी एजेंसी से जुड़े लोगों के संपर्क में थे और उन्हें संवेदनशील जानकारियां उपलब्ध करा रहे थे। IAF के रिटायर्ड ऑफिसर हैं शर्मा..
MAKKI TV
पाकिस्तानी एजेंट के लिए काम करने वाला कुलेंद्र शर्मा गिरफ्तार... असम पुलिस का दावा है कि... कुलेंद्र शर्मा लंबे समय से पाकिस्तानी जासूसी एजेंसी से जुड़े लोगों के संपर्क में थे और उन्हें संवेदनशील जानकारियां उपलब्ध करा रहे थे। IAF के रिटायर्ड ऑफिसर हैं शर्मा..
More news from ગુજરાત and nearby areas
- ભગવાનદાસ બેંક ના આરોપી કીર્તિ દેસાઈ એ કરોડો રૂપિયા ની વલસાડ નગરપાલિકા ની ડૈનેજની ઓફિસ પણ વેચી મારેલી મફત ના ભાવે અને સાથે ટાઊનહોલનો દાદર તો વેચેલો પાછો ટાઊન હોલના પાછળ અંદર જવાનો રસ્તો બંધ કરી દુકાનો બનાવી મફત ના ભાવે પોતાના મળતિયાઓ ને આપેલી.કીર્તિ દેસાઈ ને ખુલ્લો પાડતા કહેતો ફરે મે તો ઢગલા બંધ આ રીતે આપેલી.મારુ કય નહિ બગડે કલેક્ટર સાહેબ ભવ્ય વર્મા આ કિતિ દેસાઈ ની તપાસ સોંપી તેના પર લેન્ડ ગ્રેબિંગ દાખલ કરે વલસાડ ના હિતમાં1
- 🚨 નવસારીના ગણદેવીમાં શ્વાનનો કહેર! 🚨 ગણદેવીમાં રખડતા શ્વાને બે માસૂમ બાળકોને નિશાન બનાવ્યા. એક બાળકને માથામાં ૧૭ ટાંકા, તો બીજાને ગરદને ગંભીર ઇજા. છેલ્લા ૩ મહિનામાં ૧૫૦થી વધુ ડોગ બાઈટના કેસ નોંધાયા છે. તંત્ર ક્યારે એક્શન લેશે? 📍 ગણદેવી, નવસારી #Navsari #Gandevi #BreakingNews #DogAttack #SafetyAlert1
- Post by Dileep Kumar yadav1
- જાહેર રોડ ઉપર રેનેતનું ગંદુ પાણી જવાબદાર કોણ ?1
- ઇન્ડિયન યંગ ગ્રુપના અધ્યક્ષ નુરુભાઈ ચાઈનીઝ દ્વારા રમઝાનના પવિત્ર મહિનામાં વિશાળ ઇફ્તાર પાર્ટી યોજાઈ, જેમાં વિવિધ ધર્મના લોકો હાજર રહ્યા. કાર્યક્રમમાં દેશની એકતા, ભાઈચારો અને સમરસતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો. જેમાં સુરત શહેરના આગેવાનો ઉપસ્થિત હતા1
- Post by City Gold News1
- Post by लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news2
- ભરૂચ દહેજ દરિયાકિનારે 2 ડોલ્ફિન રેસ્ક્યુ કરાઇ. લો ટાઇડ ઉતરતા નાની ક્રિકમાં ફસાયેલી બન્ને ડોલ્ફિન પરત દરિયામાં ન જઈ શકી. અલ હૈદરી મોટર લોન્ચ બોટના બે કામદારોએ દોરડું બાંધી બન્ને ડોલ્ફિનને પરત દરિયામાં છોડી.1