અરવલ્લી જિલ્લામાં ફોરેસ્ટ તંત્રની નિંદ્રામાં કેમ??? જાણ કે અજાણ? અરવલ્લી જિલ્લામાં દિન પ્રતિ દિન ફોરેસ્ટ તંત્રમાં કાળો કાળો બાળ વધી રહ્યો છે ત્યારે હમણાં જ માલપુર ધોળા દિવસે લાખો રૂપિયાની લાકડાની હેરાફેરી હોય, ભિલોડા રેન્જ ફોરેસ્ટ કચેરીમાં ના ધજાગરા ઉડાડતો ઘેટો બકરો ચલાવતો બાર મજુર હોય, કે કે બાયડ વન પરીક્ષ ક્ષેત્ર કચેરીમાં ધોળા દિવસે ગીતો બકરો ચરાવતો ભરવાડ હોય, બાયડ વિસ્તારમાં લાકડા ભરેલું ટ્રેક્ટર હોય, મોડાસા કલેક્ટર કચેરી હાઇવે સામેના રોડ ઉપર ખુલ્લેઆમ ધોળા દિવસે લાકડો ભરીને જતી ટ્રક હોય અને નીલગાય ભૂંડ કે રોજનો શિકાર હોય આ બધી બાબતોમાં અરવલ્લી જિલ્લાનું તંત્ર જાણ છે કે અજાણ? આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તેવી જાહેર જનતાની લોક માગ છે. જવાનસિંહ ઠાકોર ખબરદાર ન્યૂઝ અરવલ્લી આપણા વિસ્તારની જાહેરાત તથા સમશ્યા માટે સંપર્ક કરો. Mo. 9638500650.

- 🤪🤪aravalli_vada_31 india #gujju #newreels #indean1
- Mention your mature friends1
- બિઝનેસ અને ફાઇનાન્સ વિશે શીખવા અમને ફોલો કરો1
- 06-01-2025 - COURT OF MRS A. N. ANJARIA, PDJ, ARVALLI AT MODASA1
- ગામ ગાજન મોડાસા સિંગર હરપાલ ઠાકોર ની ફૂલ પબ્લિક મોજ1
- #aravali | અરવલ્લી-મોડાસા નડિયાદ સ્ટેટ હાઇવે પર ટ્રાફિક જામ | Divyang News |1
- Modasa Traffic | મોડાસા-નડિયાદ હાઈવે પર મોડી રાત્રે સર્જાયો લાંબો ટ્રાફિકજામ, જુઓ અહેવાલ1
- અરવલ્લી : મોડાસા પેલેટ ચોકડી પાસે પશુ ભરેલ ટ્રક ઝડપાઈ |1