Shuru
Apke Nagar Ki App…
પંડવાઇ સુગર ફેક્ટરી ખાતે જી રામજી યોજના અંતર્ગત કાર્યશાળાનું આયોજન
Gujarat Introverted day
પંડવાઇ સુગર ફેક્ટરી ખાતે જી રામજી યોજના અંતર્ગત કાર્યશાળાનું આયોજન
More news from ગુજરાત and nearby areas
- કંચન પ્રોજેક્ટ અંતર્ગત ઘરેલુ કચરામાંથી ખાતર બનાવવા અંગેની કાર્યશાળા1
- andada Chhapra Patiya Ankleshwar1
- અંકલેશ્વરની ખરોડ ગ્રામ પંચાયત દ્વારા વર્ષો અગાઉ સર્વે નં. ૨ હેઠળની જમીન ગામના આદિવાસી પરિવારના વારસ રમેશ મોહન વસાવા તથા તેમના અન્ય કુટુંબીઓના નામે નોંધાયેલ હોવા છતાં, નજીકમાં રહેતા શબ્બીર અબ્દુલ કાદર ભરૂચી અને અન્યોએ આ પ્લોટ ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી લીધું હતું.આ મામલે આદિવાસી પરિવારે અતિક્રમણ દુર કરવા માટે કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. કોર્ટ દ્વારા દાવાને માન્ય રાખી પ્લોટનો કબ્જો મૂળ માલિકોને પુનઃ સોંપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. તેમ છતાં દબાણકર્તાઓએ પ્લોટ ખાલી કરવાનો ઇનકાર કરતાં, કોર્ટે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ સંબંધિત પોલીસ મથકને દબાણ દુર કરી કાયદેસર કબ્જો સોંપવાનો આદેશ આપ્યો હતો.કોર્ટના આદેશના અમલરૂપે આજે મામલતદાર કરણસિંહ રાજપૂત પોતાની ટીમ સાથે ખરોડ ગામ પહોંચ્યા હતા. પોલીસ બંદોબસ્ત સાથે જેસીબીની મદદથી પ્લોટ ઉપરનું દબાણ દુર કરવામાં આવ્યું અને કાયદેસર રીતે પ્લોટનો કબ્જો આદિવાસી પરિવારને સોંપવામાં આવ્યો હતો.1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- ઓલપાડ : ઓલપાડ તાલુકાની ૨૬ ગ્રા.પં. કચેરીનાં નવીન ભવન માટે મંજુર થયેલ રૂ.૬.૯૦ કરોડની ગ્રાન્ટનું ખાતમૂહુર્ત સરકારનાં પૂર્વમંત્રી અને ઓલપાડ ધારાસભ્ય મુકેશભાઈ પટેલનાં વરદ્દહસ્તે અસનાડ ગામેથી કરવામાં આવ્યું હતું. જેથી નજીકનાં દિવસોમાં કચેરીનાં નવા ભવન બનવાથી ગ્રામજનોની સુવિધા માં વધારો થવાથી આ ગામના સરપંચો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.1
- સલમાન ખાને સુરત વાસીઓને કેમ છો કહીમે દિલ જીત્યા સુરતમાં સલમાન ખાનના ચાહકો દિલ જાનથી સ્વાગત કર્યા..😎1
- 2.99 લાખના વિદેશી દારૂ સાથે રીઢો બુટલેગર ઝડપાયો, બે સપ્લાયરો વોન્ટેડ01