Shuru
Apke Nagar Ki App…
***** આંખોદેખી ન્યૂઝ ***** આંખોદેખી ન્યૂઝ ગાંધીનગર બ્યુરોથી, હિતેશ અસ્વાની જણાવે છે કે, તાજેતર મા ગાંધીનગર ના કલોલ ખાતે, શ્રી સેરાવાળા સાંઈ જેઓ જુલેલાલના પ્રચારક છે, તેઓએ સિદ્ધપુર અને મહેસાણામાં પણ હાજરી આપી હતી,ચાલ્યા સાહેબ એટલે કે 40 દિવસના વ્રતના સંદર્ભમાં લોકોને , વ્રત કેવી રીતે કરવું તે અંગે સીંધી ભાઈઓ તેમજ બહેનોને માહીતી આપી હતી, આ પ્રસંગે મોટી સંખ્યામા ભાવિક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા, ચાલ્યા સાહેબ નુ વ્રત 27 તારીખથી શરૂ થઈ ગયેેલ છે ,સર્વે ભાવિકોએ ભજન કીર્તન કરી, આશિર્વાદ મેળવ્યા હતા, તફા પ્રસાદી લઈને સૌ છૂટા પડ્યા હતા ,આંખોદેખી ન્યૂઝ ગાંધીનગર બ્યુરોથી હિતેશ અસ્વાની કલોલ
RG
Ritesh Gamit

More news from Sidhpur and nearby areas
- ચાદેસર, ગામ, તા, સિદ્ધપુર, સમસુ બાપુ1
- ચાદેસર, ગામ,તા, સિદ્ધપુર,સમસુ બાપુ,1
- સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ નું તંત્ર ખરાબ. છેલ્લા બે વર્ષથી રોડનું કામ ખરાબ હાલતમાં??1
- ગામ, ચાદેસર, તા સિદ્ધપુર, સમસુ બાપુ1
- ગામ, ચાદેસર, તા સિદ્ધપુર,, સમસુ બાપુ1
- સિદ્ધપુર નગરપાલિકા દ્વારા ચાંદીપુરા વાયરસને લઈને દવાઓનો છંટકાવ...1
- ચાદેસર, ગામ, તા, સિદ્ધપુર1
- 🌹લક્ષ્મી મંડળ સિદ્ધપુર🌹kailas Ben Patel 721