Shuru
Apke Nagar Ki App…
પોલીસનો જુગારધામ પર સપાટો ૧૩ જુગારીઓની ૬૮,૧૫૦નો મુદ્દામાલ સાથે ધરપકડ
Gujarat Introverted day
પોલીસનો જુગારધામ પર સપાટો ૧૩ જુગારીઓની ૬૮,૧૫૦નો મુદ્દામાલ સાથે ધરપકડ
More news from ગુજરાત and nearby areas
- નર્મદા નદી કાંઠા વિસ્તારમાં દેશી બોરના ઝાડ ખેડૂતો માટે ફાયદાકારક.....1
- ભરૂચ શહેરના જૂના બોરભાઠા બેટ વિસ્તારમાં એક મહિલા દોડતી ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરતી વખતે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. આ ઘટના વડોદરાથી સુરત તરફ જતી ટ્રેનમાં બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, ટ્રેનમાંથી ઉતરતી વખતે મહિલાએ સંતુલન ગુમાવ્યું હતું અને પટકાઈ હતી, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ઇજાગ્રસ્ત મહિલા ઉત્તરપ્રદેશની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભરૂચ રેલવે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બપોરના અરસામાં સામે આવી હતી1
- ભરુચ જીલ્લામાં બાંધકામ શ્રમિકો ને આરોગ્ય સુવિધાઓ વધુ સલામતિ રીતે મળે એવા શુભકાર્ય હેતુ સાથે નવીન ધનંતરી આરોગ્ય રથ મોબાઇલ મેડિકલ યુનિટ ને લીલી ઝંડી આપી આ પહેલ થઈ બાંધકામ શ્રમિકો ના આરોગ્ય માં સુધારો થશે. અને એમને સમયસર સારવાર મળવાથી તેમની કાર્ય ક્ષમતા અને જીવન ગણુવતા માં પણ વધારો થશે.4
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- सूरत के लिंबायत इलाके में रमजान के पावन महीने में भी धक्कल्ले से बिक रहा था गौ मास1
- इलाके में पुलिस की सतर्कता से स्थिति अब नियंत्रण में है। फिलहाल पुलिस आगे की कानूनी कार्रवाई में जुटी हुई है।पूछताछ के दौरान हत्या के संबंध में महत्वपूर्ण सुराग मिले। पुलिस की इस कार्रवाई से आरोपियों में कानून का डर बैठ गया।पुलिस ने त्वरित कार्रवाई करते हुए आरोपियों की तलाश शुरू की। कुछ ही समय में पुलिस ने आरोपियों को गिरफ्तार कर लिया।1
- મુલેર ગામે હત્યાના પ્રયાસ કરતી ત્રિપુટી પૈકીના એકની જામીન નામજુર1