ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે સેવા પખવાડા આરોગ્ય શિબીર નુ આયોજન એનએમજી હોસ્પિટલમાં કરાયુ કાલોલ તા ૧૯/૦૯/૨૫ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડા આરોગ્ય શિબિર અંતર્ગત ફ્રી સર્વર રોગ નિદાન અને ફ્રી સારવાર કેમ્પનું આયોજન પારુલ સેવાશ્રમ હોસ્પિટલ અને એનએમજી ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે કાલોલની એનએમજી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં પારુલ સેવાશ્રમ હાલોલ અને વાઘોડિયા નાની સનાથ ડોક્ટરો તેમજ હોસ્પિટલ ના ડોક્ટરો દ્વારા દર્દીઓને નિશુલ્ક સારવાર કરવામાં આવી હતી ફિઝિશિયન સર્જન બાળ રોગની સ્થાપના નો ડોક્ટર અને સ્ત્રી રોગના નિષ્ણાત તેમજ દાંતના ડોક્ટર દ્વારા આ કેમ્પમાં પોતાની સેવાઓ આપી હતી. દીપ પ્રાગટ્ય બાદ કેમ્પ ને ખુલ્લો મુકાયો હતો.પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઇ દેસાઈ અને ઉપપ્રમુખ યોગેશભાઈ પંડ્યા, ડો પ્રકાશ ઠક્કર તેમજ એન એમ જી ટ્રસ્ટ ના પ્રકાશભાઈ ગાંધી તેમજ મંડળ પ્રમુખ મહિદિપસિંહ ગોહિલ, માજી પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહીલ, શહેર પ્રમુખ કલ્પેશભાઈ પારેખ, કાલોલ નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા અને ઉપપ્રમુખ ગૌરાંગ દરજી, કારોબારી અધ્યક્ષ જ્યોત્સનાબેન બેલદાર, પારુલ પંચાલ, કેયા શાહ, મોનલ જોશી, પ્રતીક ઉપાધ્યાય, હરિકૃષ્ણ પટેલ,આશિષ સુથાર અને સંગઠનના પ્રતીક શાહ , મોન્ટુ ગોસાઈ, પરેશ પારેખ, વિરેન્દ્ર પરમાર, અનિરુદ્રસિંહ ગોહિલ, હર્ષ વ્યાસ સાથે મોટી સંખ્યામાં દર્દીઓ હાજર રહ્યા હતા. કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ મોડેથી કાર્યક્રમમાં જોડાયા હતા.
ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે સેવા પખવાડા આરોગ્ય શિબીર નુ આયોજન એનએમજી હોસ્પિટલમાં કરાયુ કાલોલ તા ૧૯/૦૯/૨૫ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડા આરોગ્ય શિબિર અંતર્ગત ફ્રી સર્વર રોગ નિદાન અને ફ્રી સારવાર કેમ્પનું આયોજન પારુલ સેવાશ્રમ હોસ્પિટલ અને એનએમજી ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે કાલોલની એનએમજી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં પારુલ સેવાશ્રમ હાલોલ અને વાઘોડિયા નાની સનાથ ડોક્ટરો તેમજ
હોસ્પિટલ ના ડોક્ટરો દ્વારા દર્દીઓને નિશુલ્ક સારવાર કરવામાં આવી હતી ફિઝિશિયન સર્જન બાળ રોગની સ્થાપના નો ડોક્ટર અને સ્ત્રી રોગના નિષ્ણાત તેમજ દાંતના ડોક્ટર દ્વારા આ કેમ્પમાં પોતાની સેવાઓ આપી હતી. દીપ પ્રાગટ્ય બાદ કેમ્પ ને ખુલ્લો મુકાયો હતો.પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઇ દેસાઈ અને ઉપપ્રમુખ યોગેશભાઈ પંડ્યા, ડો પ્રકાશ ઠક્કર તેમજ એન એમ જી ટ્રસ્ટ ના પ્રકાશભાઈ ગાંધી તેમજ મંડળ પ્રમુખ મહિદિપસિંહ ગોહિલ,
માજી પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહીલ, શહેર પ્રમુખ કલ્પેશભાઈ પારેખ, કાલોલ નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા અને ઉપપ્રમુખ ગૌરાંગ દરજી, કારોબારી અધ્યક્ષ જ્યોત્સનાબેન બેલદાર, પારુલ પંચાલ, કેયા શાહ, મોનલ જોશી, પ્રતીક ઉપાધ્યાય, હરિકૃષ્ણ પટેલ,આશિષ સુથાર અને સંગઠનના પ્રતીક શાહ , મોન્ટુ ગોસાઈ, પરેશ પારેખ, વિરેન્દ્ર પરમાર, અનિરુદ્રસિંહ ગોહિલ, હર્ષ વ્યાસ સાથે મોટી સંખ્યામાં દર્દીઓ હાજર રહ્યા હતા. કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ મોડેથી કાર્યક્રમમાં જોડાયા હતા.
- શાળામાં બારી ખોલવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીની અદાવતે એક વિદ્યાર્થી સહિત 4 ઈસમોએ ધોરણ 11 ના વિદ્યાર્થી પર જાહેરમાં કર્યો હીચકારો હુમલો.. જુવો હુમલાની સમગ્ર ઘટના આ વીડિયોમાં.. મિત્ર આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં..1
- આજરોજ આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ પોલીસને સાથે રાખી નગરમાં સ્વચ્છતા તપાસ હાથ ધરી હતી. જાહેર માર્ગો પર ગંદકી ફેલાવતા લારી-ગલ્લા ધારકોને કડક સમજૂતી આપી કેટલીક જગ્યાએ નોટિસ ફટકારવામાં આવી હતી. પાલિકાએ જાહેરાત કરી છે કે હવેથી ગંદકી કરનારને પ્રથમ વખત 500 અને બીજી વખત 700 દંડ કરવામાં આવશે, જ્યારે ત્રીજી વખત ભૂલ કરનારની લારી જપ્ત કરી લેવાશે. સરકારના સ્વચ્છતા અભિયાન હેઠળ પાલિકા દ્વારા લેવાયેલા આ કડક પગલાંથી ગંદકી ફેલાવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.1
- ऑफिस में काम करते समय अचानक कोई पीछे आ जाए, तो घबराहट आम बात है। लेकिन अब एक नई लेज़र ट्रिपवायर टेक्नोलॉजी इस परेशानी का हल बन रही है। जैसे ही कोई कमरे में एंट्री करता है, कंप्यूटर स्क्रीन अपने-आप सेफ मोड में चली जाती है। न कैमरा, न मैनुअल क्लिक,ये सिस्टम ऑफिस प्राइवेसी को पहले से कहीं ज्यादा स्मार्ट और सुरक्षित बना रहा है। 📹Media: Git.io #technology #engineering #privacy #hardware #innovation #OfficeLife #FutureTech #PrivacyTech #SmartOffice #TechNews1
- *૧.૦૯ કરોડની છેતરપિંડીના કેસમાં સુરત અને જૂનાગઢથી કરી ચાર આરોપીઓની ધરપકડ*1
- Overall health starts from oral health1
- Post by RK News1
- Post by GUJARAT MANTRA NEWS1
- જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત જિલ્લા સ્તરીય “સશક્ત નારી મેળા”નો શુભારંભ1