Shuru
Apke Nagar Ki App…
पश्चिम कच्छ एलसीबी पुलिस ने पवनचक्कियों से केबल चोरी करने वाले एक गिरोह का पर्दाफाश करते हुए पांच आरोपियों को गिरफ्तार किया है। कच्छ (गुजरात), पश्चिम कच्छ एलसीबी पुलिस ने पवनचक्कियों से केबल चोरी करने वाले एक गिरोह का पर्दाफाश करते हुए पांच आरोपियों को गिरफ्तार किया है। पुलिस के अनुसार, आरोपियों ने नरा, नखत्राणा और दयापर थाना क्षेत्रों में स्थित करीब 15 पवनचक्कियों को निशाना बनाकर केबल चोरी की वारदातों को अंजाम दिया था। कार्रवाई के दौरान पुलिस ने आरोपियों के कब्जे से लगभग 500 किलो कॉपर वायर, एक कार और ‘छोटा हाथी’ वाहन समेत कुल करीब 4 लाख रुपये का मुद्दामाल जब्त किया है। फिलहाल पुलिस आरोपियों से पूछताछ कर रही है और मामले में आगे की जांच जारी है।
ARUN KUMAR VERMA
पश्चिम कच्छ एलसीबी पुलिस ने पवनचक्कियों से केबल चोरी करने वाले एक गिरोह का पर्दाफाश करते हुए पांच आरोपियों को गिरफ्तार किया है। कच्छ (गुजरात), पश्चिम कच्छ एलसीबी पुलिस ने पवनचक्कियों से केबल चोरी करने वाले एक गिरोह का पर्दाफाश करते हुए पांच आरोपियों को गिरफ्तार किया है। पुलिस के अनुसार, आरोपियों ने नरा, नखत्राणा और दयापर थाना क्षेत्रों में स्थित करीब 15 पवनचक्कियों को निशाना बनाकर केबल चोरी की वारदातों को अंजाम दिया था। कार्रवाई के दौरान पुलिस ने आरोपियों के कब्जे से लगभग 500 किलो कॉपर वायर, एक कार और ‘छोटा हाथी’ वाहन समेत कुल करीब 4 लाख रुपये का मुद्दामाल जब्त किया है। फिलहाल पुलिस आरोपियों से पूछताछ कर रही है और मामले में आगे की जांच जारी है।
More news from Kheda and nearby areas
- Post by ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર1
- ચેમ્પિયન મોટર સાયકલ રિપેરર્સ અને ઑટો પાર્ટ્સનું વિજાપુરમાં શુભ આગાઝ વિજાપુર: જૂના અને જાણીતા ટુ-વ્હીલર વાહનોના રિપેરિંગ માટે પ્રસિદ્ધ એવા ઇબ્રાહીમભાઈ શેખ (ચેમ્પિયન)ના નવા સાહસ ચેમ્પિયન મોટર સાયકલ રિપેરર્સ અને ઑટો પાર્ટ્સ મામલદાર કચેરી રોડ ઘનશ્યામ કોમ્પ્લેક્સ, રેલ્વે ફાટક પાસે, વિજાપુર. નું આજે વિજાપુરમાં શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઘનશ્યામ કોમ્પ્લેક્સ, રેલ્વે ફાટક પાસે આવેલા સ્થળે આ નવા ઉદ્યોગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, ગ્રાહકો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ઇબ્રાહીમભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. સામાજિક આગેવાન તલત મહેમૂદ સૈયદ, તાબીજ સૈયદ સહિત અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ચેમ્પિયનની તરક્કી માટે દુઆ પણ કરી હતી. પધારેલા તમામ મહેમાનોને આઇસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઇબ્રાહીમભાઈ શેખ (ચેમ્પિયન)ના પુત્ર ઇમરાન શેખએ જણાવ્યું હતું કે, “પિતાએ વર્ષોથી વિશ્વાસનું પ્રતીક બની રહેલું ચેમ્પિયન ઑટો આ વખતે ગ્રાહકોની માંગને ધ્યાનમાં લઈને રિપેરિંગની સાથે-સાથે ઑટો પાર્ટ્સનું પણ નવું સાહસ શરૂ કર્યું છે. અમે ગ્રાહકોને સંપૂર્ણ સંતોષ આપવા માટે પ્રતિબદ્ધ છીએ.” ઇબ્રાહીમભાઈ શેખના લાંબા અનુભવ અને વિશ્વાસને કારણે આ નવા વ્યવસાયને સ્થાનિક સ્તરે સારો પ્રતિસાદ મળવાની આશા છે. ટુ-વ્હીલર રિપેરિંગ અને અસલી ઑટો પાર્ટ્સની સેવા એક જ છત નીચે મળતાં વિજાપુરના વાહન માલિકો માટે આ સુવિધાજનક સાબિત થશે. સરનામું: ચેમ્પિયન મોટર સાયકલ રિપેરર્સ અને ઑટો પાર્ટ્સ1
- મહેસાણા મહાનગરપાલિકા ના સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં aap ના બીજા લિસ્ટ માં મહેસાણાના જાણીતા પત્રકાર ગાયત્રીબા ઝાલા વૉર્ડ નં.7 થી ઉમેદવારી નોંધાઈ. જે બદલ આજરોજ રાધનપુર ચાર રસ્તા ખાતે જિલ્લા પ્રમુખ જયદીપસિંહ ચાવડા તથા સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા મો મીઠું કરાવી શુભકામના પાઠવી4
- Post by Pooja patel1
- *ધંધુકામાં હવેથી ઉપલબ્ધ થશે ડેડ બોડી ફ્રીઝર. કોઈ વ્યક્તિના અવસાન સમયે તેમના સ્વજન કે સગા-સંબંધીઓ બહારગામ કે વિદેશ હોય, ત્યારે પાર્થિવ દેહને થોડા સમય માટે સાચવી રાખવાની જરૂર પડે છે. અત્યાર સુધી આવી કોઈ વ્યવસ્થા આપણા વિસ્તારમાં ન હોવાને કારણે અમદાવાદથી સ્પેશિયલ વ્યવસ્થા કરવી પડતી હતી, જે ખર્ચાળ અને સમય માંગી લે તેવી પ્રક્રિયા હતી. પરંતુ, હવેથી પી. એમ. બી. (P.M.B.) હોસ્પિટલ/દવાખાના ખાતે "ડેડ બોડી ફ્રીઝર બોક્સ" (Coffin Box) ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.1
- साल 2026 में Shani Dev का बड़ा नक्षत्र परिवर्तन होने जा रहा है, जहां शनि देव उत्तराभाद्रपद नक्षत्र में प्रवेश करेंगे और इसका असर सभी राशियों पर देखने को मिलेगा। खासतौर पर मेष, कर्क और सिंह राशि वालों के लिए यह समय बेहद शुभ माना जा रहा है, क्योंकि इस दौरान करियर में तरक्की, धन लाभ और रुके हुए काम पूरे होने के योग बनेंगे। लंबे समय से मेहनत कर रहे लोगों को अब उसका फल मिल सकता है और आर्थिक स्थिति भी मजबूत होगी। हालांकि कुछ राशियों को इस समय खर्च और सेहत को लेकर सावधान रहने की जरूरत है। #ShaniDev #ShaniTransit2026 #ShaniNakshatra #Rashifal2026 #AstrologyIndia #ShaniGochar #ZodiacSigns #MeshRashi #KarkRashi #SinghRashi #AstroUpdate #GoodLuckSigns #Horoscope2026 #Jyotish #AstrologyNews Shani Dev Nakshatra Parivartan 2026, Shani Transit 2026 effects, Uttarabhadrapada Nakshatra Shani, Mesh Kark Singh Rashi Rashifal, Shani Gochar 2026 benefits, Astrology prediction 2026, Rashifal 2026 Hindi, Shani Dev effects on zodiac signs, Horoscope India 2026, Jyotish Shani transit1
- "પેપર ફોડો અને પદ મેળવો!" ભારતીય જનતા પાર્ટીની નવી યોજના ગુજરાત મોડલનું નવું નજરાણું: "પેપર ફોડો, પદ મેળવો અને જલસા કરો!" 📌કોઈ ચમરબાંધીને છોડવામાં નહીં આવે.. બધાને ભાજપમાં પદ આપવામાં આવશે. 📌આરોપી આકાશ જશુભાઈ પટેલને ભાજપ દ્વારા અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત. 📌પરીક્ષા પાસ કરવાથી નોકરી મળે કે ન મળે, પણ પેપર ફોડવાથી "ભાજપ પ્રમુખ" પદ તો ચોક્કસ મળે છે! : ગુજરાત ભાજપ 📌કાકા 'કોર્પોરેટર' ભત્રીજો 'કલંકિત' હોવા છતાં ભાજપના વૉશિંગ મશીન માં નાખી 'કૃપાપાત્ર'! થી પદ મળી જશે અને ભવિષ્યમાં શુદ્ધ પણ થઈ જશે. પેપર લીકના આરોપીના હાથમાં યુવાનોનું નેતૃત્વ સોંપવું એ લોકશાહીની મજાક અને નૈતિકતાનું નખ્ખોદ છે. 💢 ભાજપ પ્રમુખ લાજવની જગ્યા ગાજી રહ્યા છે અને કૌભાંડીને છાવરી રહ્યા છે... 👇🏻યુવાનોને ભાજપનો સંદેશ: "પુસ્તકો છોડો, પેપરલીકેજ માફિયાની ગેંગમાં જોડાઈ જાવ"👇🏻👇🏻 "સાહેબ, ગુજરાતમાં નોકરી માટે 'મેરિટ' જોઈએ, પણ ભાજપમાં પદ મેળવવા માત્ર યુવાનોના ભવિષ્યના પેપરલિક કૌભાંડમાં નામ હોવું જ કાફી છે!" 👇🏻આ નિમણૂકથી ભાજપે ગુજરાતના યુવાનોને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે: વાંચવા-લખવામાં કંઈ લેવાનું નથી, પેપર લીક કરનારાઓની ટોળકીમાં જોડાઈ જાવ. જો ATS પકડી જાય તો ગભરાશો નહીં, એ તો 'પ્રમુખ' બનવાની ટ્રેનિંગ છે. જે દિવસે જેલમાં જશો, તે દિવસે પક્ષમાં તમારું પ્રમોશન પાકું સમજો. 😡એક બાજુ યુવાનો બેરોજગારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે, બીજી બાજુ પરીક્ષાના નામે પેપર વેચાઈ રહ્યા છે, અને ત્રીજી બાજુ સરકારના જ પક્ષમાં આવા તત્વોને આશરો મળી રહ્યો છે. ભાજપના શુદ્ધિકરણની વાતો હવે ગટરમાં વહી ગઈ હોય તેમ લાગે છે. 💢ગુજરાત સરકારની આબરૂના ધજાગરા કરાવનાર જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડમાં વધુ એક રાજકીય વિવાદ છેડાયો છે. ગુજરાત એટીએસ (ATS) દ્વારા જેની ધરપકડ કરવામાં આવી હતી, તે આરોપી આકાશ જશુભાઈ પટેલને ભાજપ દ્વારા અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવતા પક્ષમાં અને જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 💢જાન્યુઆરી 2023 માં યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ દરમિયાન ગુજરાત એટીએસ દ્વારા તેલંગાણાની કે.એલ. હાઈટેક પ્રેસમાંથી પેપર લીક કરનાર ટોળકીને પકડવામાં આવી હતી. આ તપાસમાં બાયડના આકાશ જશુભાઈ પટેલનું નામ પણ ખુલ્યું હતું. 💢આકાશ પટેલ પર આક્ષેપ છે કે તેણે 10 લાખ રૂપિયા આપીને જુનિયર ક્લાર્કનું પેપર અગાઉથી ખરીદ્યું હતું. પેપર લીક કેસમાં 25 થી વધુ આરોપીઓની યાદીમાં આકાશ પટેલનું નામ હતું અને તેની અગાઉ ધરપકડ પણ થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, આકાશ પટેલના કાકા કોર્પોરેટર હોવાના કારણે સ્થાનિક રાજકારણમાં તેમનું વર્ચસ્વ છે, જેનો લાભ તેને મળ્યો હોવાની ચર્ચા છે. 💢એક તરફ ગુજરાત સરકાર પેપર લીક જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે કડક કાયદા લાવી રહી છે, ત્યારે બીજી તરફ સત્તાધારી પક્ષના સંગઠનમાં જ કૌભાંડના આરોપીને સ્થાન મળતા વિરોધ પક્ષો અને બેરોજગાર યુવાનોમાં સરકારની નીતિ-રીતિ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. 💢ગુજરાતમાં થયેલા જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડ (Junior Clerk Paper Leak Case)ને લઈને હવે નવો રાજકીય વિવાદ સામે આવ્યો છે. Bharatiya Janata Party (BJP) દ્વારા અરવલ્લી જિલ્લામાં યુવા મોરચાના પ્રમુખ તરીકે આકાશ જશુભાઈ પટેલની નિમણૂક થતાં પક્ષની અંદર તેમજ જનતા વચ્ચે ચર્ચા અને અસંતોષ જોવા મળી રહ્યો છે. કારણ કે આકાશ પટેલનું નામ અગાઉ પેપર લીક કૌભાંડમાં સામે આવ્યું હતું અને તેની ધરપકડ પણ થઈ હતી, જેના કારણે આ નિર્ણય પર અનેક પ્રશ્નો ઊભા થયા છે. આકાશ પટેલ સામે આક્ષેપ હતો કે તેણે આશરે 10 લાખ રૂપિયા આપીને પરીક્ષાનું પેપર અગાઉથી મેળવ્યું હતું. આ કેસ (Junior Clerk Paper Leak Case) માં તેની ધરપકડ બાદ રાજકીય જોડાણોને લઈને પણ ચર્ચા શરૂ થઈ હતી. સ્થાનિક સ્તરે તેની ઓળખ અને પરિવારના રાજકીય પ્રભાવને કારણે તેને ફાયદો મળ્યો હોવાની ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. સમગ્ર મામલાએ સરકારની નીતિ અને છબી અંગે પણ સવાલો ઊભા કર્યા છે. એક તરફ સરકાર પેપર લીક (Junior Clerk Paper Leak Case) જેવા ગુનાઓ સામે કડક કાર્યવાહી અને કાયદાની વાત કરે છે, તો બીજી તરફ આવા આરોપોનો સામનો કરી ચૂકેલા વ્યક્તિને સંગઠનમાં સ્થાન આપવું વિરોધ પક્ષો અને યુવાનો માટે ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું રહેશે કે આ મુદ્દે રાજકીય રીતે શું વળાંક આવે છે અને પક્ષ અથવા સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા આપવામાં આવે છે કે નહીં. 📌પેપર ફોડનારાઓને 'પ્રમોશન' અને મહેનતુ યુવાનોને 'ડિમોશન'1
- ધંધુકામાં હવે ઉપલબ્ધ ડેડ બીડી ફ્રીઝર, પીએમબી હોસ્પિટલ.1
- आम आदमी पार्टी (Aam Aadmi Party) के राज्यसभा सांसद Raghav Chadha ने अपनी ही पार्टी पर गंभीर आरोप लगाए हैं। उनका कहना है कि उन्हें संसद के उच्च सदन Rajya Sabha में बोलने का मौका नहीं दिया गया और जानबूझकर रोका गया। इस वीडियो में जानिए पूरा मामला, राघव चड्ढा का बयान और इसके राजनीतिक मायने। #RaghavChadha #AAP #AamAadmiParty #RajyaSabha #Parliament #IndianPolitics #PoliticalNews #BreakingNews #DelhiPolitics #AAPNews #RaghavChadhaStatement #PoliticsIndia #NewsUpdate #ViralNews #HindiNews Raghav Chadha news, AAP controversy, Aam Aadmi Party latest news, Raghav Chadha Rajya Sabha issue, parliament news India, AAP internal conflict, political news Hindi, Raghav Chadha statement today, Delhi politics news, breaking political news India, AAP vs Raghav Chadha, Hindi news latest, Indian politics update1