વાવ-થરાદ સુથાર યુવા ટીમ દ્વારા ‘સમાજ ગૌરવ’ સન્માન સમારોહનું ભવ્ય આયોજન વાવ–થરાદ જિલ્લાના સુથાર સમાજમાં શૈક્ષણિક જાગૃતિ અને સામાજિક ચેતનાનો સંદેશ ફેલાવવાના ઉદ્દેશ સાથે વાવ-થરાદ સુથાર યુવા ટીમ (VTSY) દ્વારા થરાદ ખાતે ‘સમાજ ગૌરવ’ સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના એવા તેજસ્વી યુવાનો, જેઓ સરકારી સેવાઓમાં પસંદગી પામ્યા છે અથવા હાલ વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવી રહ્યા છે, તેમનું આ પ્રસંગે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાવ અને થરાદ તાલુકાના સુથાર સમાજના ક્લાસ-૧, ક્લાસ-૨ તથા ક્લાસ-૩ કક્ષાના અધિકારી અને કર્મચારીઓ તરીકે સેવા આપતા યુવાનોને શીલ્ડ, વિશ્વકર્મા દાદાના ફોટા તેમજ ભાગવત ગીતાનું પુસ્તક અર્પણ કરી ગૌરવપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના વિદ્યાર્થીઓ અને યુવાનોને શિક્ષણ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ તરફ પ્રેરિત કરવાનો રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સન્માનિત યુવાનોએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, “યુવાનો સમાજની કરોડરજ્જુ છે. જ્યારે સમાજનો યુવાન સરકારી સેવામાં જોડાય છે, ત્યારે માત્ર વ્યક્તિ નહીં પરંતુ આખા સમાજનું ગૌરવ વધે છે.” વાવ-થરાદ સુથાર યુવા ટીમના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આવનારા સમયમાં પણ શિક્ષણ, માર્ગદર્શન અને સામાજિક ઉત્થાન માટે આવા પ્રેરણાદાયી કાર્યક્રમો સતત યોજવામાં આવશે. આ પ્રથમ પ્રયાસને સમગ્ર સુથાર સમાજ તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમના અંતે તમામ સન્માનિત યુવાનોએ સમાજના સર્વાંગી વિકાસ માટે સતત યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

- समर्थ कबीर जी के सुदामा का महल 🙏 संत रामपाल जी महाराज 🙏 की ओर से अन्नपूर्णा मुहिम के अंतर्गत एक गरीब परिवार को मिला पक्का आशियाना 🏠 📍 स्थान: गांव लक्ष्मीपुरा, तहसील व जिला वडोदरा, गुजरात 👤 परिवार के मुखिया: दिनेश भाई प्रजापति यह केवल मकान निर्माण नहीं, बल्कि मानवता, सेवा और सच्ची भक्ति का प्रमाण है ✨ जहाँ आज भी 🍞 रोटी 👕 कपड़ा 📚 शिक्षा 🏥 चिकित्सा 🏠 और मकान हर गरीब तक पहुँचाने का कार्य कबीर परमेश्वर जी की दया से संत रामपाल जी महाराज द्वारा किया जा रहा है। 👉 ऐसा संत, ऐसा समाज और ऐसी व्यवस्था आज के समय में एक मिसाल है।1
- મહેસાણા માં ચૌહાણ બારડ સમાજ આયોજિત 14 મો ઇનામ વિતરણ અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો4
- *Breking News *ધંધુકા ફેદરા રોડ ઉપર નવી રામદેવ હોટલ પાસે અકસ્માત* રોડ ઉપર સાઇડ માં ઉભેલા ટ્રક પાછળ ડમ્પર ધડાકાભેર અથડાતાં સર્જાયો અકસ્માત. #ધંધુકા #અમદાવાદ #amdavad #dhandhuka #અકસ્માત #accident1
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મહાત્મા મંદિરથી જૂના સચિવાલય સુધી મેટ્રોમાં મુસાફરી કરી ગુજરાતની જનતાને આધુનિક અને ઝડપી પરિવહન સુવિધા પૂરી પાડવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગર ખાતે મેટ્રો ટ્રેનના બીજા તબક્કાના રૂટ પર મેટ્રો ટ્રેનની મુસાફરી કરી હતી. મેટ્રોમાં મુસાફરી કરી રહેલા સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ સહજતા થી વાતો કરો અને મેટ્રો સેવા અંગેના તેમના પ્રતિભાવો જાણ્યા હતા.2
- દ્વારકાધીશ ની ધજા ની પધરામણી રાકેશ પટેલ માસ્તર ના ઘરે. સંત વિહાર ૧ વાગે ૯.૦૦ સવારે રિપોર્ટ : પટેલ નીલ ભાઈ1
- Post by BHARAT NEWS1
- દિયોદર આદર્શ ચોકડી પાસે વાહન ચાલકોને સેફ્ટી માટે તાર લગાવાયા ઉતરાયણ ના હવે બે દિવસ બાકી રહ્યા છે જેમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી ને ભાગરૂપે ટુ વ્હીલર બાઈક ચાલકો ને સેફ્ટી માટે તાર લગાવી વાહન ચાલકો અને વેપારીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે જાગૃત કરાયા હતા વાવ થરાદ જિલ્લાના દિયોદર પોલીસ પરિવાર અને જગદંબા માનવ સેવા ટ્રસ્ટ તેમજ ગૌ પ્રેમીઓ દ્વારા રવિવારે સાંજે દિયોદર આદર્શ ચોકડી પાસે ઉતરાયણ પૂર્વ વાહન ચાલકો ને દોરી ના કારણે કોઈ જાન હાની ના પહોંચે તે માટે 100 ઉપરાત ટુ વ્હીલર બાઈક ચાલકો ને સેફ્ટી તાર લગાવવામાં આવ્યા હતા જેમાં વાહન ચાલકો અને વહેપારીઓ ને ટ્રાફિક નિયમો નું પાલન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પોલીસ ટીમે નાગરિકો ને માર્ગ સલામતી નું મહત્વ સમજાવ્યું હતું આ પ્રસંગે પી આઈ વી જે પ્રજાપતિ ,જે બી દોશી,પ્રદીપભાઈ શાહ,લલિતભાઈ જોષી,રમેશભાઈ ભાટી વગેરે લોકો જોડાયા હતા2
- #amdavad #અમદાવાદ #ધંધુકા #dhabdhuka #અમદાવાદ #ખીવાયેલપર્સ #ખોવાયેલપર્સ #પોલીસ #ગુજરાત #gujaratpolice #ગુજરાતપોલીસ #brekingnews1
- Post by Dave Dhamendra1