logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

"સોમનાથ સ્વાભિમાન પર્વ" ને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જાહેરનામું પ્રસિદ્ધ સોમનાથ તા.૯. ‌. દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ની ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તા.૧૦ અને તા.૧૧ જાન્યુઆરી દરમિયાન સહભાગી થશે. વડાપ્રધાનના સોમનાથ પ્રવાસ અનેકવિધ કાર્યક્રમો યોજાશે. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી.ઉપાધ્યાયે જાહેરનામું પ્રસિદ્ધ કરી અને તા.૧૦/૦૧/૨૦૨૬ ના રોજ સવારે ૮.૦૦ કલાકથી તા.૧૧/૦૧/૨૦૨૬ ના ૨૦.૦૦ કલાક સુધી ‘નો ફ્લાઈંગ ઝોન’, ‘નો પાર્કિંગ ઝોન’ અને ભારે વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વિસ્તારો ‘નો ફ્લાઈંગ ઝોન’: આ જાહેરનામા અનુસાર સફારી સર્કલ થી ગુડલક સર્કલ, લીલાવતી ભવન, હમીરજી સર્કલ, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન, પ્રજાપતી ધર્મશાળા, ત્રિવેણી રોડ થી ગોલોકધામ હેલીપેડ સુધીનો રોડ તેમજ સફારી સર્કલ થી નવા સિમેન્ટ રોડ, પ્રજાપતિ ધર્મશાળા સુધીના રોડ તેમજ સફારી સર્કલથી શિવ ચોકી થઈ ભીડિયા સર્કલ સુધીના રોડ અને સદભાવના મેદાન, હિરણ નદીથી કાજલી સુધીના રોડ આસપાસના વિસ્તારોને ડ્રોન ફ્લાઈંગ માટે ‘નો ફ્લાઈંગ ઝોન’ જાહેર કરવામાં આવ્યા છે. તેમજ તા.૧૦ અને તા.૧૧/૦૧/૨૦૨૬ દરમિયાન સરકારી કાર્યક્રમોમાં ઉપયોગ થનાર ડ્રોનને જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ વિસ્તારોમાં ‘નો પાર્કિંગ ઝોન’ અને ભારે વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ પ્રભાસ પાટણના સોમનાથ ટ્રસ્ટ હસ્તક ના ગૌલોકધામ હેલીપેડ થી લઈ પ્રજાપતિ ધર્મશાળા થઈ હમીરજી સર્કલ થી ગુડલક સર્કલ (શંખ સર્કલ) તેમજ સફારી સર્કલ થી શીવ ચોકી થઈ ભીડિયા સર્કલ સુધી તમામ પ્રકારના ભારે વાહનો પર અવર-જવર પ્રતિબંધ મૂકી ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરાયો છે.જેના વૈકલ્પિક રૂટ તરીકે સફારી સર્કલ થી વેરાવળ જી.આઈ.ડી.સી તરફ જનાર વાહનો સફારી સર્કલ થી તાલાળા ચોકડી, ભાલકા ચોકી થઈ, ભાલકા મંદિર થી જી.આઈ.ડી.સી તરફ તેમજ વેરાવળ તરફ જતા તમામ વાહનો સફારી સર્કલ થી નમસ્તે સર્કલ થઈ વેરાવળ જઈ શકશે. આ જાહેરનામું તા. ૧૦/૦૧/૨૦૨૬ના સવારે ૦૮.૦૦ કલાક થી તા. ૧૧/૦૧/૨૦૨૬ના ૨૦.૦૦ કલાક સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ

1 day ago
user_જગદીશ યાદવ
જગદીશ યાદવ
Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
1 day ago
6528dd6a-4b05-47f3-a974-9f2eae274d87

More news from ગુજરાત and nearby areas
  • મોડી મોડી પણ કાર્ય વાહી શરૂઆત થઈ છે
    1
    મોડી મોડી પણ કાર્ય વાહી શરૂઆત થઈ છે
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    4 hrs ago
  • Post by Dave Dhamendra
    1
    Post by Dave Dhamendra
    user_Dave Dhamendra
    Dave Dhamendra
    Journalist સાયલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    3 hrs ago
  • maa
    1
    maa
    user_M-a-gadhavi
    M-a-gadhavi
    માંડવી, કચ્છ, ગુજરાત•
    4 hrs ago
  • https://www.instagram.com/invites/contact/?utm_source=ig_contact_invite&utm_medium=copy_link&utm_content=xrhzs4r
    1
    https://www.instagram.com/invites/contact/?utm_source=ig_contact_invite&utm_medium=copy_link&utm_content=xrhzs4r
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • રિજન 1ના ડીસીપી મેડમ દ્વારા ઉતરાણ પર્વમાં જીવન સુરક્ષા નિમિત્તે સેફટી ગાડ વિતરણ કરવામાં આવ્યું હતું... ગોડાદરા ચાર રસ્તાપાસે સેફટી ગાર્ડ વિતરણ અને ટ્રાફિક અવૅનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો..
    1
    રિજન 1ના  ડીસીપી મેડમ દ્વારા  ઉતરાણ પર્વમાં જીવન સુરક્ષા નિમિત્તે સેફટી ગાડ વિતરણ કરવામાં આવ્યું હતું...
ગોડાદરા ચાર રસ્તાપાસે સેફટી ગાર્ડ વિતરણ અને ટ્રાફિક અવૅનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો..
    user_Surat Braking news
    Surat Braking news
    Reporter Udhna, Surat•
    13 hrs ago
  • Post by SD sehak
    1
    Post by SD sehak
    user_SD sehak
    SD sehak
    Reporter Udhna, Surat•
    22 hrs ago
  • आम जनता अभिप्राय।
    1
    आम जनता अभिप्राय।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    6 hrs ago
  • Post by Dave Dhamendra
    1
    Post by Dave Dhamendra
    user_Dave Dhamendra
    Dave Dhamendra
    Journalist સાયલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    3 hrs ago
  • https://www.instagram.com/invites/contact/?utm_source=ig_contact_invite&utm_medium=copy_link&utm_content=xrhzs4r
    1
    https://www.instagram.com/invites/contact/?utm_source=ig_contact_invite&utm_medium=copy_link&utm_content=xrhzs4r
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.