Shuru
Apke Nagar Ki App…
પોશીના તાલુકામાં પૂનમના દિવસે હોળી પર્વની ઉજવણી કરતા બજારોમાં ભારે ભીડ રાજ્યમાં હોળીના તહેવારની ઉજવણી તારીખ 2 ના રોજ કરવામાં આવી હોય પણ પોશીના તાલુકામાં હોળી પર્વની ઉજવણી પૂનમના રોજ કરવામાં આવતા પોશીના તાલુકામાં આવેલ વેપારી મથક એવા લાંબડીયા પોશીના દેલવાડા કોટડા સમેતના સેન્ટરો પર લોકોની ભારે ભીડ જોવા મળેલ પોશીના તાલુકામાં આવેલ ગામોમાં પૂનમની રાત્રે હોળી પ્રગટાવવામાં આવશે ત્યારે બજારમાં લોકો દ્વારા ખરીદારી માટે ઉમટી પડતા તાલુકાના લાંબડીયા પોશીના દેલવાડા સમેતના ગામોમાં પૂનમના દિવસે હોળી પર્વની ઉજવણી કરતા બજારોમાં લોકોની ભારેભીડ
Press reporter
પોશીના તાલુકામાં પૂનમના દિવસે હોળી પર્વની ઉજવણી કરતા બજારોમાં ભારે ભીડ રાજ્યમાં હોળીના તહેવારની ઉજવણી તારીખ 2 ના રોજ કરવામાં આવી હોય પણ પોશીના તાલુકામાં હોળી પર્વની ઉજવણી પૂનમના રોજ કરવામાં આવતા પોશીના તાલુકામાં આવેલ વેપારી મથક એવા લાંબડીયા પોશીના દેલવાડા કોટડા સમેતના સેન્ટરો પર લોકોની ભારે ભીડ જોવા મળેલ પોશીના તાલુકામાં આવેલ ગામોમાં પૂનમની રાત્રે હોળી પ્રગટાવવામાં આવશે ત્યારે બજારમાં લોકો દ્વારા ખરીદારી માટે ઉમટી પડતા તાલુકાના લાંબડીયા પોશીના દેલવાડા સમેતના ગામોમાં પૂનમના દિવસે હોળી પર્વની ઉજવણી કરતા બજારોમાં લોકોની ભારેભીડ
More news from ગુજરાત and nearby areas
- હિંમતનગર શહેરના ટાવર પાસે ચાલતા જઈ રહેલ વ્યક્તિનું અપહરણ કરી લૂંટ ચલાવવામાં આવી હતી જે બાદ બી ડિવિઝન પોલીસે ભોગ બનનાર ની ફરિયાદ આધારે સીસીટીવી ફૂટેજના સહારે આરોપી સુધી પહોંચવામાં પોલીસને મળી છે સફળતા1
- અરવલ્લી જિલ્લામાં નકલી દૂધ કૌભાંડ: પશુપાલકોના હિતમાં કોંગ્રેસે રણશિંગુ ફૂંક્યું, હોળીના પર્વે નકલી દૂધની હોળી કરી અનોખો વિરોધ નોંધાવ્યો. ભ્રષ્ટાચાર વિરોધ મુદ્દે આગેવાનો એ સંકલ્પ લીધો. અરવલ્લી જિલ્લાની કેટલીક દૂધ મંડળીઓમાં આચરવામાં આવેલા નકલી દૂધ કૌભાંડ અને ભ્રષ્ટાચાર અંગે આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું .આજે હોળીનો તહેવાર હોય જિલ્લા કોંગ્રેસ સમિતિ નાં પ્રમુખ અરુણભાઈ પટેલઆગેવાની માં આગેવાનોમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને સંબોધતું આવેદનપત્ર જિલ્લા કલેકટર શ્રી, પોલીસ અધિક્ષક શ્રી, અને જિલ્લા રાજીસ્ટાર શ્રી ને સુપ્રત કર્યું.પ્રતિકાત્મક હોળી સંકલ્પ કર્યો કે જ્યાં સુધી નકલી દૂધ નો કારો કારોબાર બંધ નહિ થાય ત્યાં સુધી કોંગ્રેસ ની લડત ચાલુ રહેછે . આ પ્રસંગે અરૂણભાઇ પટેલ,પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, કમલેન્દ્રસિંહ પુવાર, સુમિત્રાબેન ડામોર, વદનસિંહ મકવાણા, રાહુલભાઈ પટેલ, લાલાભાઈ , જયંતીસિંહ ચૌહાણ, હિંમતસિંહ, ગોવિંદભાઈ વણઝારા . હર્ષદસિંહ રહેવર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 96385006504
- આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 3/3/26, મંગળવાર 🙏🙏🙏1
- દેશના સૌથી ઊંચા શિખર પર પ્રજવલિત થતી પવિત્ર હોલિકા દહન જૂનાગઢના ગિરનાર પર્વત પર બિરાજમાન માં અંબિકા ના સ્થાનક પર હોલિકા દહન કરવામાં આવે છે ઊંચા શિખર પર બિરાજમાન એવા માં અંબિકા ના પવિત્ર દેવસ્થાન ખાતે હોલિકા દહન નો કાર્યક્રમ ઉજવાયો આ પવિત્ર સ્થળ પર ફક્ત નાળિયેરથી જ હોલિકા દહન કરવામાં આવે છે અનેક એવા નાળિયેરો દ્વારા હોલિકા દહન ગિરનાર શિખર પર કરવામાં આવ્યું હતું જ્યાં અનેક ભાવિકોએ ઉપસ્થિત રહી અને આ પવિત્ર હોલિકા દહનમાં સહયોગી થયા હતા અને દર્શનનો લાભ લીધો હતો આ જ રીતે જૂનાગઢનું બીજું પવિત્ર સ્થાન એટલે કે દાતાર શિખર દાતાર બાપુના સાનિધ્યમાં વર્ષોથી પવિત્ર હોલિકા દહન કરવામાં આવે છે ત્યારે ગિરનારના બીજા શિખરે એવા દાતાર પર દાતાર બાપુ ના સાનિધ્યમાં પણ હોલિકા દહન નો કાર્યક્રમ કરવામાં આવ્યો1
- SMCની ટીમે રાજકોટ મા નામચીન આંગડિયા પેઢીમાં દરોડો પાડી કરોડોના ડબ્બા ટ્રેડિંગના નેટવર્કનો પર્દાફાશ કર્યો સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમે શેરબજારમાં ગેરકાયદેસર રીતે ચાલતા 'ડબ્બા ટ્રેડિંગ'ના મોટા નેટવર્કને તોડી પાડવા માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરોડા દરમિયાન શેરબજારના ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલા નામચીન રાકેશ પોપટ,મુકેશ વિરડિયા અને મહેશ પરમારની અટકાયત કરી અન્ય આરોપી ની તપાસ ચાલુ છે,1
- Post by रवि भाई खेर गम वीडियो सारे1
- અસત્ય પર સત્યના વિજયના પ્રતિક રૂપે ઉજવાતા હોળીના પાવન પર્વની ઇડર શહેર સહિત તાલુકાના ગામોમાં સોમવારે ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. મંગળવારે ચંદ્રગ્રહણ તથા બપોર બાદ એકમની તિથિ શરૂ થવાને કારણે હોળી પ્રગટાવવાની વિધિ સોમવારે જ કરવામાં આવી હતી. મંગળવારનો દિવસ પડતર રહેશે, જ્યારે રંગોના પર્વ ધુળેટીની ઉજવણી બુધવારે કરવામાં આવશે.ઇડર શહેર અને આસપાસના ગામોમાં સાંજ પડતા હોલીકા દહનના કાર્યક્રમો ધાર્મિક શ્રદ્ધા અને પરંપરાગત રીતરિવાજો સાથે યોજાયા હતા. લોકોએ લાકડાં અને છાણા ગોઠવી હોલીકા દહન કર્યું હતું. અનેક સ્થળોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના કરવામાં આવી હતી. તાલુકાના ગામોમાં પણ હોળીકા દહન માટે અગાઉથી જ તૈયારી કરવામાં આવી હતી. બડોલી ગામે સાંજે 7:45 કલાકે વિધિવત હોલીકા દહન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી હોળીની પ્રદક્ષિણા કરી સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. હર્ષોલ્લાસ અને શ્રદ્ધાભાવ વચ્ચે ઉજવાયેલા આ પર્વે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ધાર્મિક તથા સાંસ્કૃતિક માહોલ સર્જાયો હતો.2
- ગુજરાતમાં હોળી તહેવાર આનંદ, એકતા અને સદભાવનાનો પ્રતિક માનવામાં આવે છે. હિંદુ પંચાંગ મુજબ ફાગણ સુદ પૂર્ણિમાએ હોળિકા દહન કરવામાં આવે છે, જે સત્યની અસત્ય ઉપર જીત દર્શાવે છે. બીજા દિવસે ધુળેટી ઉજવવામાં આવે છે, જેમાં લોકો રંગો સાથે આનંદ માણે છે. ગુજરાતના ગામડાં અને શહેરોમાં લોકો એકબીજાને રંગ લગાવી શુભેચ્છા આપે છે, ઢોલ-નગારા સાથે ઉજવણી કરે છે અને મીઠાઈઓનો આનંદ લે છે ત્યારે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામા પણ હોળી ધુળેટી નો તહેવાર ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે તો બીજી તરફ શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ હોળીના રંગથી રંગાઈ હોળીનો તહેવાર ઉજવ્યો હતો1
- Post by Nationgujarat.com1