Shuru
Apke Nagar Ki App…
વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં પાર્ક કરેલી એક કારમાં અચાનક આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે સ્થાનિક લોકોએ તાત્કાલિક પ્રયાસો કર્યા હતા.
Dharmendra m parmar
વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં પાર્ક કરેલી એક કારમાં અચાનક આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે સ્થાનિક લોકોએ તાત્કાલિક પ્રયાસો કર્યા હતા.
More news from ગુજરાત and nearby areas
- પાદરાના વિશ્રામપુરા ગામે બે સાઉન્ડ સિસ્ટમ વચ્ચેની ટક્કરમાં ઉગ્ર માહોલ સર્જાયો હતો. આ દરમિયાન એક DJ માલિકે '302 કલમ લાગે તો પણ ફરક ન પડે' તેવી ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી. હવે જોવું રહ્યું કે પાદરા પોલીસ આ મામલે કાયદાનો પાઠ ભણાવશે કે નહીં.1
- ગતરોજ વડોદરામાં ભારે પવન ફૂંકાતા વાહનવ્યવહાર અને લોકોને મુશ્કેલી પડી. અચાનક વાતાવરણ બદલાતા ઘણા વિસ્તારોમાં અવ્યવસ્થા સર્જાઈ.1
- વડોદરાના કમાટીબાગમાં જોય ટ્રેન ફરી શરૂ થઈ ગઈ છે. ઉનાળા વેકેશન દરમિયાન શહેરના નગરજનો અને પ્રવાસીઓ તેની સવારીની મજા માણી શકશે.1
- રાજકોટ-ચોટીલા પાસે એક ખાનગી બસ ટેન્કર સાથે અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો. આ ઘટનામાં બસમાં ભીષણ આગ લાગી અને ચાર લોકોના કરૂણ મોત નિપજ્યા.1
- પંચમહાલના મોટી ઉભરવણ નજીક લગ્નથી પરત ફરી રહેલા બે યુવકોની બાઈક સ્લીપ થઈ. આ અકસ્માતમાં એક યુવકને ગંભીર ઇજા થતા તેને હાલોલની હોસ્પિટલમાં દાખલ કરાયો છે.1
- આદિવાસી મોડેલ, તેમની બહેન અને 'દીદી ફેરારી' છોટાઉદેપુરના સંખેડામાં એક લગ્ન પ્રસંગ જોવા પહોંચ્યા. આ અનોખી જોડીને જોઈને સ્થાનિકોમાં કુતુહલ જાગ્યું.1
- ગુજરાતના ચોટીલા હાઈવે પર મોડી રાત્રે લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે ભયાનક ટક્કર થતા અગ્નિકાંડ સર્જાયો હતો. આ કરૂણ દુર્ઘટનામાં ૪ મુસાફરો જીવતા ભસ્મ થઈ ગયા અને ૧૦ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોની ઓળખ માટે DNA ટેસ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.1
- ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે અમરેલીના બાબરા ખાતેથી સાયબર ફ્રોડના ગુનામાં નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા દાખલ કરાયેલા કેસમાં વોન્ટેડ હતો. તેની ધરપકડથી સાયબર છેતરપિંડીના અનેક રહસ્યો પરથી પડદો ઊંચકાશે તેવી આશા છે.1
- આમ આદમી પાર્ટીના નેતા ગૌરી દેસાઈએ જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 34 વાર પરીક્ષાના પેપર લીક થયા છે. તેમણે આશંકા વ્યક્ત કરી કે આ જ 'પેપર લીક મોડેલ' હવે દેશભરમાં અમલમાં મુકવામાં આવી રહ્યું છે.1