logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

गुजरात आप एक मुसलमान नहीं है? इजरायल द्वारा किया जा रहे नरंसहार का विरोध और फलस्तीन के समर्थन में ग़ैरतमंद मुस्लिम महिलाओं ने इजरायली उत्पाद बेच रहे व्यक्ति को समझाइश दी और इजरायली उत्पादों के बहिष्कार की मुहिम चलाई।

on 16 April
user_MAKKI TV NEWS
MAKKI TV NEWS
Journalist Jamnagar City, Gujarat•
on 16 April

गुजरात आप एक मुसलमान नहीं है? इजरायल द्वारा किया जा रहे नरंसहार का विरोध और फलस्तीन के समर्थन में ग़ैरतमंद मुस्लिम महिलाओं ने इजरायली उत्पाद बेच रहे व्यक्ति को समझाइश दी और इजरायली उत्पादों के बहिष्कार की मुहिम चलाई।

More news from ગુજરાત and nearby areas
  • રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અસામાજિક તત્વોનો આતંક ઉપલેટાના ડુમિયાણી ગામે ઉતરાયણ પર્વની વહેલી સવારે કોઈ અજાણ્યા અસામાજિક તત્વોએ કરી તોડફોડ ડુમિયાણી ગામમાં અલગ અલગ વિસ્તારના અલગ અલગ શેરીઓમાં આવેલ પાણીના નિકાસની પાઈપ લાઈનો, નળની લાઈનો, બેસવા માટેના બાંકડા, મોટરસાયકલો તેમજ ગ્રામ પંચાયતના બે થી ત્રણ જેટલા કેમેરાને નુકસાન પહોંચાડ્યું છે અત્યાર સુધીમાં પ્રથમ વખત બનેલ આવા ક્રૃત્યને લઈને ગ્રામપંચાયત સદસ્ય સહિત સમગ્ર ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે આ અસામાજિક તત્વોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે ડુમયાણી ગ્રામ સદસ્ય દ્વારા ઉપલેટા પોલીસને જાણ કરાતા પોલીસ ઘાટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી બાઈટ : મનોજભાઈ સોલાધરા સદસ્ય, ગ્રામ પંચાયત - ડુમિયાણી બાઈટ : દિપકભાઈ ચૌહાણ સ્થાનિક, ડુમિયાણી
    3
    રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અસામાજિક તત્વોનો આતંક 
ઉપલેટાના ડુમિયાણી ગામે ઉતરાયણ પર્વની વહેલી સવારે કોઈ અજાણ્યા અસામાજિક તત્વોએ કરી તોડફોડ 
ડુમિયાણી ગામમાં અલગ અલગ વિસ્તારના અલગ અલગ શેરીઓમાં આવેલ પાણીના નિકાસની પાઈપ લાઈનો, નળની લાઈનો, બેસવા માટેના બાંકડા, મોટરસાયકલો તેમજ ગ્રામ પંચાયતના બે થી ત્રણ જેટલા કેમેરાને નુકસાન પહોંચાડ્યું છે 
અત્યાર સુધીમાં પ્રથમ વખત બનેલ આવા ક્રૃત્યને લઈને ગ્રામપંચાયત સદસ્ય સહિત સમગ્ર ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો
ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે આ અસામાજિક તત્વોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે 
ડુમયાણી ગ્રામ સદસ્ય દ્વારા ઉપલેટા પોલીસને જાણ કરાતા પોલીસ ઘાટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી 
બાઈટ :
મનોજભાઈ સોલાધરા
સદસ્ય, ગ્રામ પંચાયત - ડુમિયાણી 
બાઈટ :
દિપકભાઈ ચૌહાણ 
સ્થાનિક, ડુમિયાણી
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    6 hrs ago
  • ખાતે સ્વ સરમણ ભાઈ મારુ ની ૨૯ મી પુણ્યતિથી નિમિત્તે મહારક્તદાન કેમ્પ યોજાયો
    1
    ખાતે સ્વ સરમણ ભાઈ મારુ ની ૨૯ મી પુણ્યતિથી નિમિત્તે  મહારક્તદાન કેમ્પ યોજાયો
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    Reporter ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    3 hrs ago
  • Post by Dave Dhamendra
    1
    Post by Dave Dhamendra
    user_Dave Dhamendra
    Dave Dhamendra
    Journalist સાયલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    9 hrs ago
  • કોળી સમાજ નું આગામી 17/01/26 નું ભાજપ સરકાર ne એલાન કર્યું .
    1
    કોળી સમાજ નું આગામી 17/01/26 નું ભાજપ સરકાર ne એલાન કર્યું .
    user_ગોહિલવાડ ન્યુઝ
    ગોહિલવાડ ન્યુઝ
    Journalist પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • किस मिस उत्पादकों।
    1
    किस मिस उत्पादकों।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મકરસંક્રાંતિ ની શુભેચ્છા પાઠવી..
    2
    મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મકરસંક્રાંતિ ની શુભેચ્છા પાઠવી..
    user_R GUJARAT NEWS
    R GUJARAT NEWS
    Journalist વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આજે મકરસંક્રાંતિ ઉત્તરાયણ નાં પર્વ ની ઉજવણી પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ પતંગ ચગાવી અને તમામ લોકો ને શુભેચ્છા સંદેશ પાઠવી : વિઓ : ધોરાજી ઉપલેટા નાં કોંગ્રેસ પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ જણાવ્યું હતું કે સાનુકૂળ વાતાવરણ છે અને માંજો પાયો છે આ પવન માં કોંગ્રેસ નો પતંગ ચડવા ને છે વિરોધી ઓનાં પતંગ કાપવાના છીએ ગુજરાત ની સાણી પ્રજા પણ આ વખતે કોંગ્રેસ ને સાથ આપશે અને આગામી સમયમાં ચુંટણી ઓ આવી રહી છે અને આ ચુંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આપ નો ત્રિપાંખિયો જંગ જામશે તેને લઈને લલીત ભાઈ વસોયા એ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ આગામી સમયમાં ચુંટણી માં કોંગ્રેસ નો ભવ્ય વિજય થાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો બાઈટ લલીત ભાઈ વસોયા પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય
    3
    એન્કર  : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આજે મકરસંક્રાંતિ ઉત્તરાયણ નાં પર્વ ની ઉજવણી પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ પતંગ ચગાવી અને તમામ લોકો ને શુભેચ્છા સંદેશ પાઠવી : 
વિઓ : ધોરાજી ઉપલેટા નાં કોંગ્રેસ પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ જણાવ્યું હતું કે સાનુકૂળ વાતાવરણ છે અને માંજો પાયો છે આ પવન માં કોંગ્રેસ નો પતંગ ચડવા ને છે વિરોધી ઓનાં પતંગ કાપવાના છીએ ગુજરાત ની સાણી પ્રજા પણ આ વખતે કોંગ્રેસ ને સાથ આપશે અને આગામી સમયમાં ચુંટણી ઓ આવી રહી છે અને આ ચુંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આપ નો ત્રિપાંખિયો જંગ જામશે તેને લઈને લલીત ભાઈ વસોયા એ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ આગામી સમયમાં ચુંટણી માં કોંગ્રેસ નો ભવ્ય વિજય થાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો 
બાઈટ લલીત ભાઈ વસોયા પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    6 hrs ago
  • હિંમતનગર કુવા માં મોર પડી જતા જીવદયા પ્રેમી ભરતસિંહ રાઠોડ દ્વારા કરાયું રેકસ્યુ
    1
    હિંમતનગર કુવા માં મોર પડી જતા જીવદયા પ્રેમી ભરતસિંહ રાઠોડ દ્વારા કરાયું રેકસ્યુ
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    Reporter ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    1 day ago
  • Post by Dave Dhamendra
    1
    Post by Dave Dhamendra
    user_Dave Dhamendra
    Dave Dhamendra
    Journalist સાયલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.