સાવરકુંડલા શહેર ભાજપ કિસાન મોરચાની નવી ટીમ જાહેર: સંગઠનને વધુ મજબૂત બનાવવા નવી જવાબદારીઓનું વિતરણ ભારતીય જનતા પાર્ટીએ સંગઠનને વધુ સશક્ત અને કાર્યક્ષમ બનાવવાના હેતુથી સાવરકુંડલા શહેર ભાજપ કિસાન મોરચાની નવી ટીમની જાહેરાત કરી છે. આ નવી નિમણૂકો અંતર્ગત ભાઈલાલભાઈ જ્યાણીને શહેર પ્રમુખ, જ્યારે મિલનભાઈ રૂપારેલિયા અને રાજેશભાઈ લાડવાને શહેર મહામંત્રી તરીકે મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. નવનિયુક્ત હોદ્દેદારો લાંબા સમયથી પક્ષની વિચારધારાને જનજન સુધી પહોંચાડવા, ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા અને સંગઠનને મજબૂત બનાવવા માટે સક્રિય રહ્યા છે. તેમની નિષ્ઠા, સેવાભાવ અને કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને જિલ્લા ભાજપ દ્વારા આ જવાબદારીઓ સોંપવામાં આવી હોવાનું જણાવાયું છે. નિમણૂક બાદ હોદ્દેદારોએ પક્ષના વરિષ્ઠ આગેવાનો અને જિલ્લા સંગઠનનો આભાર વ્યક્ત કરી વિશ્વાસ અપાવ્યો કે ખેડૂતોના હિતોની રક્ષા, સંગઠનના વિસ્તરણ અને જનસેવાના કાર્યોને વધુ ગતિ આપવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કાર્ય કરશે. નવી ટીમની જાહેરાતથી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
સાવરકુંડલા શહેર ભાજપ કિસાન મોરચાની નવી ટીમ જાહેર: સંગઠનને વધુ મજબૂત બનાવવા નવી જવાબદારીઓનું વિતરણ ભારતીય જનતા પાર્ટીએ સંગઠનને વધુ સશક્ત અને કાર્યક્ષમ બનાવવાના હેતુથી સાવરકુંડલા શહેર ભાજપ કિસાન મોરચાની નવી ટીમની જાહેરાત કરી છે. આ નવી નિમણૂકો અંતર્ગત ભાઈલાલભાઈ જ્યાણીને શહેર પ્રમુખ, જ્યારે મિલનભાઈ રૂપારેલિયા અને રાજેશભાઈ લાડવાને શહેર મહામંત્રી તરીકે મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. નવનિયુક્ત હોદ્દેદારો લાંબા સમયથી પક્ષની વિચારધારાને જનજન સુધી પહોંચાડવા, ખેડૂતોના પ્રશ્નોને વાચા
આપવા અને સંગઠનને મજબૂત બનાવવા માટે સક્રિય રહ્યા છે. તેમની નિષ્ઠા, સેવાભાવ અને કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને જિલ્લા ભાજપ દ્વારા આ જવાબદારીઓ સોંપવામાં આવી હોવાનું જણાવાયું છે. નિમણૂક બાદ હોદ્દેદારોએ પક્ષના વરિષ્ઠ આગેવાનો અને જિલ્લા સંગઠનનો આભાર વ્યક્ત કરી વિશ્વાસ અપાવ્યો કે ખેડૂતોના હિતોની રક્ષા, સંગઠનના વિસ્તરણ અને જનસેવાના કાર્યોને વધુ ગતિ આપવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કાર્ય કરશે. નવી ટીમની જાહેરાતથી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
- અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું...... બેકિંગ, અમરેલી.... જાફરાબાદ..... અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું...... વરસાદી વાતાવરણને કારણે દરિયો તોફાની બનવાની શક્યતાને પગલે લગાવ્યું 3 નંબરનું સિગ્નલ...... જાફરાબાદનો દરિયો તોફાની બન્યો...... દરિયામાં કરંટ સાથે મોજાઓ ઉછળ્યા..... તંત્ર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ.... હવામાન વિભાગની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં.....1
- किसीभी देशकी समृध्धी में कृषि उत्पादन फोरेन इनवेस्टमेन्ट जरुरी है ।1
- ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરશ્રીનો મહત્વનો સંદેશ જુઓ પૂરો વિડિયો વરસાદની આગાહી ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરશ્રીનો મહત્વનો સંદેશ1
- પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ દિલ્હીઃ ખાતે જંતર મંતર વિશે શું કહ્યું સાંભળો વિડિઓ માં1
- नेपाल फिरसे सनातनी सरकार । नेपाल हिंदु राष्ट्र था और रहेगा ।1
- ગારિયાધાર સ્ટેટ હાઈવે પર કેરી પીકઅપ ગાડી રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો... ગારિયાધાર સ્ટેટ હાઈવે પર કેરી પીકઅપ ગાડી રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો...1