logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

जन हित‌ मे जरुरी जानकारी।

2 hrs ago
user_રજની ભાઈ પરીખ
રજની ભાઈ પરીખ
Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
2 hrs ago

जन हित‌ मे जरुरी जानकारी।

More news from ગુજરાત and nearby areas
  • લગ્નનો દિવસ જીવનનો સૌથી ખાસ અને યાદગાર દિવસ હોય છે. પરંતુ બોટાદ જિલ્લામાં દુલ્હન શ્રી ભૂમિકાબેન પંચાળાએ પોતાના આ ખાસ દિવસે એક અનોખું ઉદાહરણ સમાજ માટે પૂરું પાડ્યું છે તેમણે વ્યક્તિગત ખુશી કરતા લોકશાહીના કર્તવ્યને પ્રાથમિકતા આપી છે લગ્ન માટે જાન તેમના આંગણે પધારી ચૂકી છે, ઘર પરિવાર અને સગા-સંબંધીઓ ઉજવણીમાં વ્યસ્ત છે ત્યારે ભૂમિકાબેને સૌપ્રથમ મતદાન મથક પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી દેશ માટેની પોતાની ફરજ નિભાવી. “પહેલા મતદાન પછી લગ્ન”ના સંકલ્પ સાથે તેમણે લોકશાહીના પર્વને સાચા અર્થમાં ઉજવ્યો ભૂમિકાબેન જણાવે છે કે, મતદાન માત્ર અધિકાર જ નહીં પરંતુ દરેક નાગરિકની ફરજ પણ છે. જીવનના સૌથી મહત્વપૂર્ણ દિવસે પણ આ ફરજને પ્રાથમિકતા આપવી એ જ સાચી લોકશાહી પ્રત્યેની જવાબદારી છે તેમનું આ પ્રેરણાદાયી પગલું માત્ર એક વ્યક્તિગત નિર્ણય નથી પરંતુ સમાજ માટે સંદેશ છે કે કોઈપણ પરિસ્થિતિમાં મતદાન કરવાનું ટાળવું નહીં. ખાસ કરીને યુવાનો અને પ્રથમવાર મતદાન કરનારાઓ માટે આ ઘટના પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    લગ્નનો દિવસ જીવનનો સૌથી ખાસ અને યાદગાર દિવસ હોય   છે. પરંતુ બોટાદ જિલ્લામાં દુલ્હન શ્રી ભૂમિકાબેન પંચાળાએ પોતાના આ ખાસ દિવસે એક અનોખું ઉદાહરણ સમાજ માટે પૂરું પાડ્યું છે તેમણે વ્યક્તિગત ખુશી કરતા લોકશાહીના કર્તવ્યને પ્રાથમિકતા આપી છે લગ્ન માટે જાન તેમના આંગણે પધારી ચૂકી છે, ઘર પરિવાર અને સગા-સંબંધીઓ ઉજવણીમાં વ્યસ્ત છે ત્યારે  ભૂમિકાબેને સૌપ્રથમ મતદાન મથક પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી દેશ માટેની પોતાની ફરજ નિભાવી. “પહેલા મતદાન પછી લગ્ન”ના સંકલ્પ સાથે તેમણે લોકશાહીના પર્વને સાચા અર્થમાં ઉજવ્યો ભૂમિકાબેન જણાવે છે કે, મતદાન માત્ર અધિકાર જ નહીં પરંતુ દરેક નાગરિકની ફરજ પણ છે. જીવનના સૌથી મહત્વપૂર્ણ દિવસે પણ આ ફરજને પ્રાથમિકતા આપવી એ જ સાચી લોકશાહી પ્રત્યેની જવાબદારી છે તેમનું આ પ્રેરણાદાયી પગલું માત્ર એક વ્યક્તિગત નિર્ણય નથી પરંતુ સમાજ માટે સંદેશ છે કે કોઈપણ પરિસ્થિતિમાં મતદાન કરવાનું ટાળવું નહીં. ખાસ કરીને યુવાનો અને પ્રથમવાર મતદાન કરનારાઓ માટે આ ઘટના પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
  • જસદણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ને લઇ પોલીસ નો કડક બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો ડીવાયએસપીએ નવીન ચક્રવતી એ આટકોટ બુથ ની મુલાકાત કરી આટકોટ કુમાર તાલુકા શાળામાં ડીવાયએસપીએ મુલાકાત કરી હતી પોલીસના કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આટકોટ ના પી.આઈ સહિત બુથ પર પહોંચ્યા હતા
    4
    જસદણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ને લઇ પોલીસ નો કડક બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો ડીવાયએસપીએ નવીન ચક્રવતી એ આટકોટ બુથ ની મુલાકાત કરી 
આટકોટ કુમાર તાલુકા શાળામાં ડીવાયએસપીએ મુલાકાત કરી હતી 
પોલીસના કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે 
આટકોટ ના પી.આઈ સહિત બુથ પર પહોંચ્યા હતા
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    20 hrs ago
  • *ધંધુકા-ધોલેરા પંચાયતની ચૂંટણી મતદાન* બે તાલુકા પંચાયતની શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 28 મી એ પરિણામ. અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા તાલુકા પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ. જેમાં બે તાલુકા પંચાયત અને અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. સવારથી શરૂ થતા મતદાન પ્રક્રિયામાં સરેરાસ મતદાન યોજાયું. જેની મત ગણતરી 28 એપ્રિલે યોજશે. પોલીસ દ્વારા વૃદ્ધ અને જરૂરિયાતમંદને મતદારોને મતદાન મથક સુધી પહોચાડી માનવીય લોકશાહીનૉ ઉત્સવ અભિગમ દાખવવામાં આવ્યો હતો.
    1
    *ધંધુકા-ધોલેરા પંચાયતની ચૂંટણી મતદાન*
બે તાલુકા પંચાયતની શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 28 મી એ પરિણામ.
અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા તાલુકા પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ.
જેમાં બે તાલુકા પંચાયત અને અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી.
સવારથી શરૂ થતા મતદાન પ્રક્રિયામાં સરેરાસ મતદાન યોજાયું.
જેની મત ગણતરી 28 એપ્રિલે યોજશે.
પોલીસ દ્વારા વૃદ્ધ અને જરૂરિયાતમંદને મતદારોને મતદાન મથક સુધી પહોચાડી માનવીય લોકશાહીનૉ ઉત્સવ અભિગમ દાખવવામાં આવ્યો હતો.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    16 hrs ago
  • રાજકોટમાં મતદાર મતદાન કરતો હોય તેવો વિડીયો વાયરલ
    1
    રાજકોટમાં મતદાર મતદાન કરતો હોય તેવો વિડીયો વાયરલ
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Adajan, Surat•
    15 hrs ago
  • Post by SD sehak
    1
    Post by SD sehak
    user_SD sehak
    SD sehak
    Udhna, Surat•
    38 min ago
  • आयुष्मान कार्ड
    1
    आयुष्मान कार्ड
    user_Durga Prasad
    Durga Prasad
    Architectural Salvage Shop ઉધના, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • थार राजस्थान।
    1
    थार राजस्थान।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
  • જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની બેઠકો માટે મતદારો કરશે મતદાન મતદાન પર્વમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને તમામ મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ સાથે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ લોકશાહીના મહાપર્વમાં મતદાન કરતા બોટાદના પ્રાંત અધિકારીઆરતીબેન ગોસ્વામી બોટાદમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજે રવિવારના રોજ જિલ્લામાં સવારથી જ લોકશાહીના પર્વનો શાંતિપૂર્ણ અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં પ્રારંભ થયો છે. બોટાદ જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ માટે મતદારોએ સવારથી જ મતદાન મથકો પર ઉત્સાહભેર મતદાનનો પ્રારંભ કર્યો છે. જેમાં બોટાદના પ્રાંત અધિકારીશ્રી આરતીબેન ગોસ્વામીએ મતદાન કરવાની ફરજ અદા કરી લોકોને મતદાન કરવા પ્રેરિત કર્યા બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ડૉ .જીન્સી રોયની સીધી દેખરેખ હેઠળ સમગ્ર જિલ્લામાં મતદાન પ્રક્રિયા સુચારુ રીતે હાથ ધરવામાં આવી રહી છે. મતદાન મથકો પર વરિષ્ઠ નાગરિકો, યુવા મતદારો અને મહિલાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો અને વૃદ્ધો માટે ખાસ વ્હીલચેર તેમજ અનુકૂળ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેથી તેઓ કોઈપણ અડચણ વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જાળવી રાખવા માટે સમગ્ર જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે લોકશાહીના આ મહાપર્વમાં બોટાદ જિલ્લાના તમામ મતદારો નિર્ભય થઈને અને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. મતદાન પ્રક્રિયા સાંજના ૦૬:૦૦ કલાક સુધી ચાલશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની બેઠકો માટે મતદારો કરશે મતદાન 
મતદાન પર્વમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને તમામ મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ સાથે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ
લોકશાહીના મહાપર્વમાં મતદાન કરતા બોટાદના પ્રાંત અધિકારીઆરતીબેન ગોસ્વામી 
બોટાદમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજે રવિવારના રોજ જિલ્લામાં સવારથી જ લોકશાહીના પર્વનો શાંતિપૂર્ણ અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં પ્રારંભ થયો છે. બોટાદ જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ માટે મતદારોએ સવારથી જ મતદાન મથકો પર ઉત્સાહભેર મતદાનનો પ્રારંભ કર્યો છે. જેમાં બોટાદના પ્રાંત અધિકારીશ્રી આરતીબેન ગોસ્વામીએ મતદાન કરવાની ફરજ અદા કરી લોકોને મતદાન કરવા પ્રેરિત કર્યા બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ડૉ .જીન્સી રોયની સીધી દેખરેખ હેઠળ સમગ્ર જિલ્લામાં મતદાન પ્રક્રિયા સુચારુ રીતે હાથ ધરવામાં આવી રહી છે. મતદાન મથકો પર વરિષ્ઠ નાગરિકો, યુવા મતદારો અને મહિલાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો અને વૃદ્ધો માટે ખાસ વ્હીલચેર તેમજ અનુકૂળ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેથી તેઓ કોઈપણ અડચણ વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જાળવી રાખવા માટે સમગ્ર જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે લોકશાહીના આ મહાપર્વમાં બોટાદ જિલ્લાના તમામ મતદારો નિર્ભય થઈને અને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. મતદાન પ્રક્રિયા સાંજના ૦૬:૦૦ કલાક સુધી ચાલશે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
  • અમદાવાદના જ જમાલપુરમાં યુવકની હત્યા જુઃઓ શું બોલ્યો યુવક..!
    1
    અમદાવાદના જ જમાલપુરમાં યુવકની હત્યા જુઃઓ શું બોલ્યો યુવક..!
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Adajan, Surat•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.