વર્ગ પ્રાથમિક શાળા બરવાળામાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો આજ રોજ વર્ગ પ્રાથમિક શાળા બરવાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો દિવસની શરૂઆતથી જ શિક્ષક ગણ અને વિદ્યાર્થી પરિવાર સૌ સાથે મળીને સરસ બટેકાની સૂકી ભાજી પૂરી ભૂંગળા જાતે ભાવ રેડીને બનાવ્યા. રાજભોગ સ્પેશિયલ ઠંડા ઠંડા મઠા સાથે પૂરી, સૂકી ભાજી, ભૂંગળા બટાકા નું સૌએ ભર પેટ ભોજન લીધું ત્યારબાદ સભાખંડમાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના શિક્ષણ કાર્યકાળના વિચારો વ્યક્ત કર્યા. ભાવનાઓના વહેણમાં વહેતા કાર્યક્રમ વચ્ચે શાળાના આચાર્ય તથા શિક્ષક પરિવાર તરફથી દરેક વિદ્યાર્થી મિત્રોને એના જીવનની શૈક્ષણિક સમૃદ્ધિઓનું સંગ્રહ કરી શકે તેવી લેધરની પ્રોફાઈલ થી સન્માનિત કર્યા. રાજકોટ કોલેજની તાલીમાર્થી મુંધવા ધૃતિબેનને ઇન્ટરશીપના છેલ્લા દિવસની વિદાયનું સ્મૃતિ ચિન્હ આપ્યું. શિક્ષક અને વિદ્યાર્થીઓ સૌ દ્વારા શાળાના અનુભવી વિચારોનું આપ લે થયું. ધોરણ 8 ના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના તમામ બાળકોને પેન્સિલ, રબર, સંચો, અને ચોકલેટથી સૌને રાજી કરવામાં આવ્યા. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮

- મિતભાઈ કાસોદરીયાએ આ ઘટનામાં ભરત વેરશી સાથળીયા, પ્રેમ ભરત સાથળીયા, સચિન ભરત સાથળીયા સામે ગઢડા પોલીસમા નોંધાવી છે ફરીયાદ.. ગઢડા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી એકની કરી ધરપકડ જ્યારે બે ને પકડવાના બાકી..1
- વિનાયક પાર્ક સોસાયટી બોટાદ ખાતે તારીખ.૨૮/૦૩/૨૦૨૬ના રોજ મિતેશકુમાર રાઠોડ નો ભવ્ય વિદાય સમારંભ યોજાયો ગઢડા મામલતદાર કચેરી ખાતે ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સરળ સ્વભાવ અને અરજદારોના પ્રશ્નો શાંતિપૂર્ણ સાંભળીને કામનો જડપી નિકાલ કરનાર એવા મિતેશકુમાર ડાહ્યાભાઈ રાઠોડ તેમને બદલી સાથે મહિસાગર જિલ્લામાં નાયબ મામલતદાર નું પ્રમોશન મળવા બદલ તેમના નિવાસસ્થાને વિનાયક પાર્ક સોસાયટીના મિત્રો મળીને રાત્રીના સમયે મિતેશકુમાર રાઠોડ નો ભવ્ય સ્વાગત અને વિદાય સમારંભ નું આયોજન રાખવામાં આવેલ જેમા સમતા બુદ્ધ વિહાર.બોટાદ પ્રમુખ.બોધિરાજ બૌદ્ધ ઉર્ફે પરેશભાઈ રાઠોડ દ્વારા પંચશીલ અને ડૉ.બાબાસાહેબ નું પુસ્તક આપીને મિતેશકુમાર રાઠોડનું સન્માન અને શુભેચ્છા પાઠવી હતી તેમજ વિનાયક સોસાયટીના રહિશો અને મિત્રોએ ઉત્સાહભેર શુભકામનાઓ પાઠવવા માટે ડાયાભાઈ ચાવડા ગીરીશભાઈ પરમાર જીતુભાઈ કારેલીયા મુળજીભાઈ સાગઠીયા મૌલેશભાઈ સોલંકી સહદેવભાઈ પરમાર ભાવિનભાઈ સોલંકી રાહુલભાઈ ચાવડા મહેશભાઈ ચાવડા સહીત મોટી સંખ્યામા સ્નેહીજન તથા મિત્રો ઉપસ્થિત રહી મિતેશકુમાર રાઠોડ ને બદલી સાથે નાયબ મામલતદાર નું પ્રમોશન મળવા બદલ અઢળક શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- *ચંદનનગરી ગામે ગૌચરની જમીન પર ગેરકાયદેસર ખોદકામ થવાના મામલે ગામલોકોમાં ભારે રોષ ફેલાયો છે*. મળતી માહિતી મુજબ સર્વે નંબર 241 હેઠળ આવતી રેવન્યુ વલાણી ગૌચરની જમીન પર ખનિજ માફિયાઓ દ્વારા સતત ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આ અંગે ચંદનનગરીના પૂર્વ સરપંચ દ્વારા અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગામલોકોનું કહેવું છે કે ગૌચર જમીન પશુઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે, છતાં તેનો બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે.1
- વિંછીયા નાં હીગોળગઢ પાસે હાઈવે પર હા કોને કરાવ ટ્રક. બંધ ટ્રક બંધ થતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઘટના સ્થળે વિછીયા પોલીસ દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લીયર કરાવ્યું હતું હિંગોળગઢના ઢાળ પર આ ટ્રક અચાનક જ બંધ પડી ગયો હતો જેને લઇ બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા1
- जरुरी जानकारी।1
- અમરેલી ખાંભા ગીર પંથક માં અનુભવાયો ભૂકંમ્પ નો હળવો આચકો1
- Post by Mahesh Valmiki1
- પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ શ્રી ભાવનગર રેન્જ,ભાવનગર નાઓ દ્રારા તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબનાઓ દ્વારા નામદાર કોર્ટમાંથી સજા પામેલ આરોપીને પકડી પાડવા સારૂ સુચનાઆપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મહર્ષી રાવલ સાહેબ નાઓ દ્વારામાર્ગદર્શન આપવામા આવેલ,જે સુચના અને માર્ગદર્શન અન્વયે આજરોજ બરવાળા પો.ઇન્સ. શ્રીએન.વી.વસાવા સાહેબ પોલીસ સ્ટાફ સાથે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તેદરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે મ્હે.ન્યુ.ફ.ક.મેજી.સા. કોટડા સાંગાણીકોર્ટના જાવક નંબર ૩૭૦/૨૦૨૫ તા.૦૫/૦૮/૨૦૨૫ મુજબ આરોપી દડુભાઇ ફુલાભાઇખાચર રહે.ખાંભડા તા.બરવાળા જી.બોટાદ વાળાને ૧૮૦ દિવસની સાદી કેદની સજાથયેલ છે અને હાલમાં આ આરોપી ખાંભડા ગામે પોતાના ઘરે હાજર છે તેવી બાતમીમળતા સદરહુ આરોપીને હસ્તગત કરી લઇ નામદાર કોર્ટમાં યોગ્ય પોલીસ જાપ્તાસાથે રજુ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે. * કામગીરીમાં જોડાયેલ અધિકારી/કર્મચારી(૧) પો.ઇન્સ. શ્રી એન.વી.વસાવા(૩) અ.હે.કો. ભગીરથસિંહ બહાદુરસિંહ(૫) પો.કોન્સ. અજયસિંહ પ્રભાતસિંહ(૭) પો.કોન્સ. પ્રકાશભાઇ મોતીભાઇ * પકડાયેલ આરોપી (૨) અ.હે.કો. વિજયસિંહ ભરતસિંહ(૪) પો.કોન્સ.સિધ્ધરાજસિંહ લાલભા(૬) પો.કોન્સ.હરપાલસિંહ શિવરાજસિંહ(૮) પો.કોન્સ.યશપાલસિંહ જગદીશસિંહ દડુભાઇ ફુલાભાઇ ખાચર ઉ.વ.-૫૫ જાતે-કાઠી દરબાર રહે.ખાંભડા તા.બરવાળાજી.બોટાદ રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1