કોડીનાર પોલીસે વરલી મટકા આંક ફરકના જુગાર રમડતા એક ઇસમને રોકડા રૂપિયા-૧૪,૭૨૦/-સાથે પકડી પાડી ગણનાપાત્ર કેસ કરતી ગીર સોમનાથ પોલીસ વરલી મટકા આંક ફરકના જુગાર રમડતા એક ઇસમને રોકડા રૂપિયા-૧૪,૭૨૦/-સાથે પકડી પાડી ગણનાપાત્ર કેસ કરતી ગીર સોમનાથ પોલીસ જુનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયદીપસિંહ જાડેજા સાહેબ નાઓએ ગીર સોમનાથ જીલ્લામાં પ્રોહી/જુગારની ગે.કા.પ્રવ્રુતી સાથે સંકળાયેલ ઇસમો વિરુધ્ધ અસરકારક કામગીરી કરી ગે.કા. પ્રવ્રુતી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જે અનુંસંધાને ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયદીપસિંહ જાડેજા સાહેબ નાઓની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એફ.ચૌધરી સાહેબ ઉના વિભાગ, ઉના નાઓની રાહબરી હેઠળ કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એન.વી.હરિયાણી નાઓના માર્ગદર્શન મુજબ કોડીનાર પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પો.કોન્સ.ભીખુશા બચુશા તથા પો.કોન્સ.કૂપાલસિંહ અતુલસિંહ નાઓને મળેલ સંયુકત બાતમી હકિકત આધારે કોડીનાર, બોડકી વિસ્તાર શિંગોડા નદીના કિનારે જાહેરમાં વરલી મટકા આંક ફરકના જુગાર રમડતા નીચે જણાવેલ નામવાળા ઇસમને જુગાર રમવાના સાધનો/બુક સહિત કુલ રોકડા રૂપિયા-૧૪,૭૨૦/-ના મુદામાલ સાથે પકડી પાડી કોડીનાર પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૨૨૬૧૧૬૫/૨૦૨૬ જુગાર ધારા કલમ-૧૨(અ) મુજબ ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડેલ આરોપી (૧) સમીરભાઇ રહીમભાઇ આગા ઉ.વ.૩૦ રહે,કોડીનાર, વિરાટનગર તા.કોડીનાર જી.ગીર સોમનાથ કબ્જે કરેલ મુદામાલ (૧) રોકડા રૂપિયા-૧૪,૭૨૦/- (૨) જુગાર સાહિત્ય,બુક નંગ-૦૧, તથા બોલપેન નંગ-૦૧-

- ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરશ્રીનો મહત્વનો સંદેશ જુઓ પૂરો વિડિયો વરસાદની આગાહી ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરશ્રીનો મહત્વનો સંદેશ1
- અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું...... બેકિંગ, અમરેલી.... જાફરાબાદ..... અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું...... વરસાદી વાતાવરણને કારણે દરિયો તોફાની બનવાની શક્યતાને પગલે લગાવ્યું 3 નંબરનું સિગ્નલ...... જાફરાબાદનો દરિયો તોફાની બન્યો...... દરિયામાં કરંટ સાથે મોજાઓ ઉછળ્યા..... તંત્ર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ.... હવામાન વિભાગની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં.....1
- Snapchat par days satig karna asi manu sai koy bhi balk man karsmta8 hai1
- किसीभी देशकी समृध्धी में कृषि उत्पादन फोरेन इनवेस्टमेन्ट जरुरी है ।1
- જુનાગઢમાં વરસાદી વાતાવરણ વચ્ચે ફરજ બજાવતા TRB જવાનોને રેનકોટ વિતરણનો સરાહનીય કાર્યક્રમ યોજાયો ... જુનાગઢ શહેરમાં હાલ ચોમાસાની ઋતુ અને વરસાદી વાતાવરણ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે તે માટે TRB (ટ્રાફિક બ્રિગેડ) ના જવાનો અવિરતપણે શહેરના મુખ્ય ચોક અને રસ્તાઓ પર પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આવા કઠિન વાતાવરણમાં સેવા આપતા જવાનોની ચિંતા કરીને જુનાગઢના જાગૃત નાગરિક શ્રી વિજયભાઈ ચાવડા દ્વારા એક પ્રેરણાદાયી અને સરાહનીય આયોજન કરવામાં આવ્યું છે. TRB જવાનો વરસાદમાં પણ પોતાની ફરજ યોગ્ય રીતે બજાવી શકે તે માટે ૧૦૦ જેટલા જવાનોને રેનકોટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો . આ સન્માન અને પ્રોત્સાહન કાર્યક્રમમાંધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા(SP સાહેબ), સ્થાનિક, ડીવાયએસપી સાહેબ હિતેશ ધાંધલીયા(DySP), ટ્રાફિક PSI શ્રી જાડેજા સાહેબ જુનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 11ના તમામ કોર્પોરેટર ની હાજરીમાં ૧૦૦ જેટલા TRB જવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા .1
- ગારિયાધાર સ્ટેટ હાઈવે પર કેરી પીકઅપ ગાડી રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો... ગારિયાધાર સ્ટેટ હાઈવે પર કેરી પીકઅપ ગાડી રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો...1