logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

હોળીના તહેવારને લઈને આદિવાસી યુવા સંગઠન દ્વારા સરકાર સમક્ષ ખાસ માંગ ઉઠાવવામાં આવી છે જય બિરસા મુન્ડા આદિવાસી યુવા સંગઠન (JAYS) દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી દાહોદ જિલ્લામાં હોળી દરમિયાન વધારાની બસ વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે.

23 hrs ago
user_DAHOD TODAY
DAHOD TODAY
NEWS MEDIA દાહોદ, દાહોદ, ગુજરાત•
23 hrs ago

હોળીના તહેવારને લઈને આદિવાસી યુવા સંગઠન દ્વારા સરકાર સમક્ષ ખાસ માંગ ઉઠાવવામાં આવી છે જય બિરસા મુન્ડા આદિવાસી યુવા સંગઠન (JAYS) દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી દાહોદ જિલ્લામાં હોળી દરમિયાન વધારાની બસ વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે.

More news from ગુજરાત and nearby areas
  • દાહોદ:હાઈવે પર સ્પીડનું મોત: ઢઢેલા પાસે ભયાનક અકસ્માત, 3 જિંદગીઓ કચડાઈ #dahodpolice #naeemmunda
    1
    દાહોદ:હાઈવે પર સ્પીડનું મોત: ઢઢેલા પાસે ભયાનક અકસ્માત, 3 જિંદગીઓ કચડાઈ #dahodpolice #naeemmunda
    user_DNA News
    DNA News
    Photographer દાહોદ, દાહોદ, ગુજરાત•
    1 hr ago
  • Post by Limdabara News
    1
    Post by Limdabara News
    user_Limdabara News
    Limdabara News
    Local News Reporter દાહોદ, દાહોદ, ગુજરાત•
    4 hrs ago
  • ગરબાડા શિવરાત્રી યાત્રામાં દુર્ઘટનામાં ભક્તનું મોત આજે તારીખ 17/02/2026 મંગળવારના રોજ સવારે 9 કલાકે મળતી માહિતી મુજબ આગના કરતબ દરમિયાન દાઝી ગયેલા રમણભાઈ રાઠોડનું નિધન ગરબાડા માં મહા શિવરાત્રી નિમિત્તે યોજાયેલી શિવજી યાત્રા દરમિયાન એક દુર્ઘટના એક ભક્તનું મોત થયું મોત આગના કરતબ જોવા ગયેલા રમણભાઈ મંગાભાઈ રાઠોડ ગંભીર રીતે દાઝી ગયા હતા રમણ ભાઈ નું સારવાર દરમિયાન નિધન થયું ઘટના શિવજી યાત્રામાં આગ સાથેના કરતબ દરમિયાન બની હતી કરતબ કરનાર એક વ્યક્તિએ પેટ્રોલ છાંટીને આગ લગાવી હતી જેની ઝપેટમાં રમણભાઈ રાઠોડ આવી ગયા હતા આસપાસ ઉભેલી ભીડમાં ભાગદોડ મચી ગઈ હતી. ગંભીર રીતે દાઝી ગયેલા રમણભાઈને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગથી થયેલી ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. યાત્રામાં આગના કરતબ કરતી મંડળીઓ દ્વારા નજીવા સુરક્ષા પગલાં લેવાયા હોવાનું સામે આવ્યું છે જેના કારણે આ દુર્ઘટના બની હતી આ ઘટનાથી સ્થાનિક લોકોમાં શોક વ્યાપી ગયો છે
    1
    ગરબાડા શિવરાત્રી યાત્રામાં દુર્ઘટનામાં ભક્તનું મોત
આજે તારીખ 17/02/2026 મંગળવારના રોજ સવારે 9 કલાકે મળતી માહિતી મુજબ 
આગના કરતબ દરમિયાન દાઝી ગયેલા રમણભાઈ રાઠોડનું નિધન
ગરબાડા માં મહા શિવરાત્રી નિમિત્તે યોજાયેલી શિવજી યાત્રા દરમિયાન એક દુર્ઘટના
એક ભક્તનું મોત થયું મોત  આગના કરતબ જોવા ગયેલા રમણભાઈ મંગાભાઈ રાઠોડ ગંભીર રીતે દાઝી ગયા હતા
રમણ ભાઈ નું સારવાર દરમિયાન નિધન થયું 
ઘટના શિવજી યાત્રામાં આગ સાથેના કરતબ દરમિયાન બની હતી
કરતબ કરનાર એક વ્યક્તિએ પેટ્રોલ છાંટીને આગ લગાવી હતી
જેની ઝપેટમાં રમણભાઈ રાઠોડ આવી ગયા હતા
આસપાસ ઉભેલી ભીડમાં ભાગદોડ મચી ગઈ હતી.
ગંભીર રીતે દાઝી ગયેલા રમણભાઈને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 
આગથી થયેલી ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું.
યાત્રામાં આગના કરતબ કરતી મંડળીઓ દ્વારા નજીવા સુરક્ષા પગલાં લેવાયા હોવાનું સામે આવ્યું છે
જેના કારણે આ દુર્ઘટના બની હતી આ ઘટનાથી સ્થાનિક લોકોમાં શોક વ્યાપી ગયો છે
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    8 hrs ago
  • કાર અકસ્માતની ઘટનામાં ત્રણના મોત લીમખેડાના ઢઢેલા ખાતે બની અકસ્માતની ઘટના ઉજ્જૈન તરફથી દર્શન કરી પૂણે તરફ જતા હતા તે દરમિયાન બની અકસ્માતની ઘટના ગાડીના સ્ટેરીંગ પરથી કાબુ ભગાડતા ગાડી પલટી ખાઈ રસ્તા નજીક પડતા અકસ્માત સર્જાયો રાત્રિ દરમિયાન બનેલી ઘટનામાં ત્રણેય મિત્રોના મોત મૃતદેહને દાહોદ અને લીમખેડા પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી
    1
    કાર અકસ્માતની ઘટનામાં ત્રણના મોત 
લીમખેડાના ઢઢેલા ખાતે બની અકસ્માતની ઘટના 
ઉજ્જૈન તરફથી દર્શન કરી પૂણે તરફ જતા હતા તે દરમિયાન બની અકસ્માતની ઘટના 
ગાડીના સ્ટેરીંગ પરથી કાબુ ભગાડતા ગાડી પલટી ખાઈ રસ્તા નજીક પડતા અકસ્માત સર્જાયો
રાત્રિ દરમિયાન બનેલી ઘટનામાં ત્રણેય મિત્રોના મોત 
મૃતદેહને દાહોદ અને લીમખેડા પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા 
પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી
    user_Manish r jain
    Manish r jain
    પત્રકાર દાહોદ, દાહોદ, ગુજરાત•
    9 hrs ago
  • दाहोद जिले के कतवारा क्षेत्र में MLA चैतर भाई वसावा का दामाकेदार भाषण।
    1
    दाहोद जिले के कतवारा क्षेत्र में MLA चैतर भाई वसावा का दामाकेदार भाषण।
    user_RJ BHARAT NEWS7...सदैव सत्य के
    RJ BHARAT NEWS7...सदैव सत्य के
    દાહોદ, દાહોદ, ગુજરાત•
    11 hrs ago
  • દાહોદ ચોસાલા ખાતે ભવ્ય શિવમહોત્સવ યોજાયો જેમાં ધારાસભ્ય, સાંસદ, પોલીસ પ્રશાસન, અને ગ્રામજનો પણ સામેલ થયા હતા.
    1
    દાહોદ ચોસાલા ખાતે ભવ્ય શિવમહોત્સવ યોજાયો જેમાં ધારાસભ્ય, સાંસદ, પોલીસ પ્રશાસન, અને ગ્રામજનો પણ સામેલ થયા હતા.
    user_DAHOD TODAY
    DAHOD TODAY
    NEWS MEDIA દાહોદ, દાહોદ, ગુજરાત•
    19 hrs ago
  • અમદાવાદમાં માસીબાએ ગૌવ શાળામાં નાનું દાન આપીયા એને ગઈ માતાને સેવા આગળ વધે હર હર મહાદેવ
    1
    અમદાવાદમાં માસીબાએ ગૌવ શાળામાં નાનું દાન આપીયા એને ગઈ માતાને સેવા આગળ વધે હર હર મહાદેવ
    user_Aimi midiya Gujarati
    Aimi midiya Gujarati
    Advertising Photographer ગરબાડા, દાહોદ, ગુજરાત•
    4 hrs ago
  • સંજેલી મામલતદાર દ્વારા રેતી ભરેલી ગાડી ઝડપી પાડી આજે તારીખ 17/02/2026 મંગળવારના રોજ સવારે 11 કલાકે આપેલ માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ તરફથી રાજસ્થાન લઈ જવાતી ઓવરલોડ રેતી ભરેલી ડમ્પર ઝડપી પાડ્યા સંજેલી મામલતદાર દ્વારા ગાડીઓ સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી સંજેલી તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી રાત્રિના સમયગાળામાં ઓવરલોડ વાહનોને રોકવા મામલતદારની ટીમ દ્વારા ખાસ વોચ ગોઠવવામાં આવી હતી આ વોચ દરમિયાન સંજેલી-માંડલી મુખ્ય માર્ગ પર બે ઓવરલોડ રેતી ભરેલી ડમ્પર ગાડીઓ પકડી પાડવામાં આવી મામલતદાર દ્વારા વાહન માલિકોને ફોન કરીને માહિતી માંગવામાં આવી હતી અને બંને ગાડીઓને પોલીસને હેડઓવર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી કાર્યવાહી ને લઈ ને રેતીમાફિયા માં ફફડાટ ફેલાયો હતો
    1
    સંજેલી મામલતદાર દ્વારા રેતી ભરેલી ગાડી ઝડપી પાડી 
આજે તારીખ 17/02/2026 મંગળવારના રોજ સવારે 11 કલાકે આપેલ માહિતી મુજબ 
છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ તરફથી રાજસ્થાન લઈ જવાતી ઓવરલોડ રેતી ભરેલી ડમ્પર ઝડપી પાડ્યા 
સંજેલી મામલતદાર દ્વારા ગાડીઓ સામે  તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી 
સંજેલી તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી રાત્રિના સમયગાળામાં ઓવરલોડ વાહનોને રોકવા મામલતદારની ટીમ દ્વારા ખાસ વોચ ગોઠવવામાં આવી હતી
આ વોચ દરમિયાન સંજેલી-માંડલી મુખ્ય માર્ગ પર બે ઓવરલોડ રેતી ભરેલી ડમ્પર ગાડીઓ પકડી પાડવામાં આવી
મામલતદાર દ્વારા વાહન માલિકોને ફોન કરીને માહિતી માંગવામાં આવી હતી અને બંને ગાડીઓને પોલીસને હેડઓવર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી
કાર્યવાહી ને લઈ ને રેતીમાફિયા માં ફફડાટ ફેલાયો હતો
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.