જૂનાગઢમાં જેસીઆઈ.ના સેક્રેટરીએ જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી. જૂનાગઢ તા.૧૧. જેસીઆઈ,જૂનાગઢના સેક્રેટરીશ્રી રવિ ધીનોજાના જન્મદિવસની પ્રેરણાદાયક રીતે ઉજવણી કરવામાં આવી જેમાં વૃદ્ધાશ્રમની અંદર રહેતા વડીલોની સાથે સમય વિતાવી ઉજવણી કરી સરાહનીય પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યું. જેસીઆઇ,જૂનાગઢના સેક્રેટરી રવિ ઘીનોજા ના જન્મદિવસ નિમિત્તે જૂનાગઢના જાણીતા "મન વૃદ્ધાશ્રમ" માં છેલ્લી અવસ્થા ગુજારતા વડીલોને ભાવતું ભોજન કરાવ્યું જેમાં રવિભાઈના પરિવારના સભ્યો દ્વારા વડિલોને પ્રેમથી, હેતથી પીરસીને જમાડવામાં આવેલ. આ વૃદ્ધાશ્રમના વડીલો દ્વારા રવિભાઈને ખૂબ જ દિલથી આશીર્વાદ પાઠવ્યા હતાં. ભોજન બાદ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોની વચ્ચે રવિભાઈએ કેક કટીંગ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી. આ સમયે જેસીઆઈ.ના મેન્ટર અરવિંદભાઈ સોની,ડાયરેક્ટર કિશોરભાઈ ચોટલીયા, વિરલ કડેચા, ચિરાગ ગડેચા, રાજેશ પુરોહિત,નીરવ જેઠવા એ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
જૂનાગઢમાં જેસીઆઈ.ના સેક્રેટરીએ જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી. જૂનાગઢ તા.૧૧. જેસીઆઈ,જૂનાગઢના સેક્રેટરીશ્રી રવિ ધીનોજાના જન્મદિવસની પ્રેરણાદાયક રીતે ઉજવણી કરવામાં આવી જેમાં વૃદ્ધાશ્રમની અંદર રહેતા વડીલોની સાથે સમય વિતાવી ઉજવણી કરી સરાહનીય પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યું. જેસીઆઇ,જૂનાગઢના સેક્રેટરી રવિ ઘીનોજા ના જન્મદિવસ નિમિત્તે જૂનાગઢના જાણીતા "મન વૃદ્ધાશ્રમ" માં છેલ્લી અવસ્થા ગુજારતા વડીલોને ભાવતું ભોજન કરાવ્યું જેમાં રવિભાઈના પરિવારના સભ્યો
દ્વારા વડિલોને પ્રેમથી, હેતથી પીરસીને જમાડવામાં આવેલ. આ વૃદ્ધાશ્રમના વડીલો દ્વારા રવિભાઈને ખૂબ જ દિલથી આશીર્વાદ પાઠવ્યા હતાં. ભોજન બાદ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોની વચ્ચે રવિભાઈએ કેક કટીંગ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી. આ સમયે જેસીઆઈ.ના મેન્ટર અરવિંદભાઈ સોની,ડાયરેક્ટર કિશોરભાઈ ચોટલીયા, વિરલ કડેચા, ચિરાગ ગડેચા, રાજેશ પુરોહિત,નીરવ જેઠવા એ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
- Post by Dave Dhamendra1
- maa1
- #ThemissionofSantRampalJiMaharaj जब सारी आशाएं और उम्मीदें खत्म हो जाती हैं तब अंतिम और आखिरी उम्मीद एकमात्र भगवान से ही रह जाती है। संत रामपाल जी महाराज के रूप में भगवान स्वयं विराजमान है जिनके भंडार में कोई कमी नहीं है। अधिक जानकारी के लिए अवश्य पढ़ें पवित्र💜 सद्ग्रंथों 💜पर आधारित 🌹संत रामपाल जी🌹 महाराज द्वारा लिखित पुस्तक 📚💚ज्ञान गंगा💚 और 📚❤️जीने की राह❤️ 👉निःशुल्क पुस्तक प्राप्त करने हेतु अपना नाम, पूरा पता, और मोबाइल नंबर हमें व्हाट्सएप करें : +91 7496801825 या नीचे दिए गए लिंक पर हमें भेजें ⤵️ https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link1
- શું લાગે છે કોના આશીર્વાદ હેઠળ.1
- રિજન 1ના ડીસીપી મેડમ દ્વારા ઉતરાણ પર્વમાં જીવન સુરક્ષા નિમિત્તે સેફટી ગાડ વિતરણ કરવામાં આવ્યું હતું... ગોડાદરા ચાર રસ્તાપાસે સેફટી ગાર્ડ વિતરણ અને ટ્રાફિક અવૅનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો..1
- પાનોલીમાં અંધશ્રદ્ધાના બહાને રૂ. ૨૭.૪૮ લાખની છેતરપિંડી1
- મોડી મોડી પણ કાર્ય વાહી શરૂઆત થઈ છે1
- Post by Dave Dhamendra1
- Post by Shree Prakash Singh Singh1