logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

इसनपुर

on 16 September
user_Sallu Khan
Sallu Khan
Ahmedabad•
on 16 September

इसनपुर

More news from Bharuch and nearby areas
  • નાગરિક બેંક–BMCB વિલીનીકરણ: ખાતેદારોને મળશે વધુ સુવિધાઓ...
    1
    નાગરિક બેંક–BMCB વિલીનીકરણ: ખાતેદારોને મળશે વધુ સુવિધાઓ...
    user_Daily amod news
    Daily amod news
    Journalist Bharuch•
    23 hrs ago
  • હીયા કન્ટ્રક્શન આપની માટે લાવ્યા છે હાલોલના શાંત સુંદર અને રમણીય વાતાવરણમાં.. રો હાઉસ, ડુપ્લેક્ષ બેડરૂમ, હોલ, કિચનની જોરદાર મકાનોની સ્કીમ સાથે જોરદાર ઓફર.. 1-BHK કિંમત ₹.16.11 લાખ દસ્તાવેજ બોર ફ્રી.. 2-BHK ₹.24.51 લાખ દસ્તાવેજ,બોર, જીઈબી મીટર,ઇન્વેટર અને લાઈટ પંખા ફ્રી..ફ્રી..ફ્રી.. લોન સુવિધા ઉપલબ્ધ.. તો વહેલા તે પહેલાના ધોરણે.. આજે જ બુકિંગ કરવા સંપર્ક કરો.. 📱74909 9109 📱99139 63061 હીયા કન્ટ્રક્શન સ્થળ:- હાલોલ ટોલનાકા પાસે નીલકંઠ હોટલની પાછળ,હાલોલ.
    1
    હીયા કન્ટ્રક્શન આપની માટે લાવ્યા છે
હાલોલના શાંત સુંદર અને રમણીય વાતાવરણમાં..
રો હાઉસ, ડુપ્લેક્ષ બેડરૂમ, હોલ, કિચનની જોરદાર
મકાનોની સ્કીમ સાથે  જોરદાર ઓફર..
1-BHK કિંમત ₹.16.11 લાખ દસ્તાવેજ બોર ફ્રી..
2-BHK ₹.24.51 લાખ
દસ્તાવેજ,બોર, જીઈબી મીટર,ઇન્વેટર 
અને લાઈટ પંખા ફ્રી..ફ્રી..ફ્રી..
લોન સુવિધા ઉપલબ્ધ..
તો વહેલા તે પહેલાના ધોરણે..
આજે જ બુકિંગ કરવા સંપર્ક કરો..
📱74909 9109 📱99139 63061 
હીયા કન્ટ્રક્શન
સ્થળ:- હાલોલ ટોલનાકા પાસે
નીલકંઠ હોટલની પાછળ,હાલોલ.
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    Reporter Panch Mahals•
    23 hrs ago
  • માવલ ચેકપોસ્ટ પર 400 પેટીવિદેશી દારૂ ઝડપાયો: ગુજરાતમાં દારૂ ઘુસાડાતો હતો, બે આરોપીઓની ધરપકડ કરાઈ
    1
    માવલ ચેકપોસ્ટ પર 400 પેટીવિદેશી દારૂ ઝડપાયો: ગુજરાતમાં દારૂ ઘુસાડાતો હતો, બે આરોપીઓની ધરપકડ કરાઈ
    user_Pradip sinh Vaghela
    Pradip sinh Vaghela
    Journalist Banaskantha•
    3 hrs ago
  • अधिकारी जी।
    1
    अधिकारी जी।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter Bhavnagar•
    1 hr ago
  • वाइल्डलाइफ सफारी के दौरान कैमरे में कैद हुआ एक बेहद अनोखा नज़ारा सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है। वीडियो में एक वॉर्थॉग की पीठ पर बैठा मीरकैट दिखाई दे रहा है, जिसे लोग मज़ाकिया अंदाज़ में रियल-लाइफ “पुम्बा और टिमोन” कह रहे हैं। यह प्यारा और दुर्लभ पल जंगल की दोस्ती को दर्शाता है, जिसने इंटरनेट यूज़र्स का दिल जीत लिया है। #ViralVideo #WildlifeSafari #PumbaaAndTimon #NatureLovers #CuteAnimals #InternetBreaking #WildlifeMoments
    1
    वाइल्डलाइफ सफारी के दौरान कैमरे में कैद हुआ एक बेहद अनोखा नज़ारा सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है। वीडियो में एक वॉर्थॉग की पीठ पर बैठा मीरकैट दिखाई दे रहा है, जिसे लोग मज़ाकिया अंदाज़ में रियल-लाइफ “पुम्बा और टिमोन” कह रहे हैं। यह प्यारा और दुर्लभ पल जंगल की दोस्ती को दर्शाता है, जिसने इंटरनेट यूज़र्स का दिल जीत लिया है।
#ViralVideo #WildlifeSafari #PumbaaAndTimon #NatureLovers #CuteAnimals #InternetBreaking #WildlifeMoments
    user_द संक्षेप
    द संक्षेप
    Media company Amreli•
    20 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Journalist Surat•
    18 hrs ago
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana•
    3 hrs ago
  • ૯૮ વર્ષ જૂની નાગરિક બેંકનું ભુજ મર્કન્ટાઈલ બેંક સાથે વિલીનીકરણ થતાં ગ્રાહકોને સુવિધાઓથી અવગત કરાયા. આમોદ નગરમાં આવેલી ૯૮ વર્ષ જૂની નાગરિક કો.ઓ.બેંકનું ભુજ મર્કન્ટાઈલ કો.ઓ.બેંક સાથે વિલીનીકરણ કરાતા આજ રોજ ભુજ મર્કલટાઈન બેંક દ્વારા આમોદ નાગરિક બેંકના ગ્રાહકોને બેંકની વિશેષતાઓની જાણકારી આપવા માટે આમોદ જૈન બોડિંગ ખાતે ગત રોજ સાંજે ચાર કલાકે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આમોદ જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.અને ભુજ મર્કન્ટાઈલ બેંકના ફાઉન્ડર ચેરમેનને શુભેરછાઓ આપી હતી.ભુજ મર્કલટાઈન બેંક સાથે વિલીનીકરણ થતાં નાગરિક બેંકના ખાતેદારો, વેપારીમિત્રો તેમજ નાગરિકોને ઉચ્ચ ગુણવતા સભર સવલતો મળી રહેશે.આ બાબતે બેંકના ફાઉન્ડર ચેરમેન મહેન્દ્ર મોરબીયાએ જણાવ્યું હતું કે બેંક દ્વારા પ્રગતિની એક હરણફાળ ભરવામાં આવી છે.આમોદ બેંકના વિલીનીકરણને રિઝર્વ બેંકની મંજૂરી મળી છે.ભુજ મર્કન્ટાઈલ બેંકના સિનિયર મેનેજર હિતેશ માણેકે જણાવ્યું હતું કે નાગરિક બેંકનું ભુજ મર્કન્ટાઈલ બેંકમાં વિલીનીકરણ થતાં બેંકના ગ્રાહકોને ટેક્નોલોજી સભર સુવિધાઓ મળશે.એટીએમ, ડેબિટ કાર્ડ કયું.આર.કોડ સાઉન્ડ બોક્સ, બ્રાઉઝર બેંકિંગ, મોબાઈલ બેન્કિંગ, વોટ્સ અપ બેન્કિંગ, એસએમએસ એલર્ટ જેવી સુવિધાઓ ફ્રીમાં આપવામાં આવશે.આ બાબતે બેંકના ચેરમેન કેતન પટેલે જણાવ્યું હતું કે રિઝર્વ બેંકના નિયમોને આધીન બેંક ભુજ મર્કન્ટાઈલ બેંક સાથે વિલીનીકરણ થઈ છે નાગરિક બેંકના ગ્રાહકોનું હિત સાચવવા માટે અને તેમને વધુ સારી સુવિધાઓ આપવા માટે બેંકનું વિલીનીકરણ કરાયું છે.કોઈએ ખોટી અફવામાં આવવું નહીં.આ બાબતે બેંકના મેનેજર ભીખુભાઈ દરજીએ જણાવ્યું હતું કે બેંકના ગ્રાહકોને તેમજ ડિપોઝિટરોને ઉચ્ચ ગુણવત્તાનું વ્યાજ મળશે.એક વ્યક્તિને આઠ કરોડ સુધીની લૉન બેંક આપી શકશે તેમજ બેંકના કામકાજનો સમય સવારે ૧૦ થી સાંજે ૫:૩૦ સુધી બેંકમાં કેસની લેવડદેવડ કરવામાં આવશે. રીપોર્ટર:યાસીન દિવાન આમોદ બાઈટ: મહેન્દ્ર મોરબીયા- ફાઉન્ડર ચેરમેન BMCB.
    1
    ૯૮ વર્ષ જૂની નાગરિક બેંકનું ભુજ મર્કન્ટાઈલ બેંક સાથે વિલીનીકરણ થતાં ગ્રાહકોને સુવિધાઓથી અવગત કરાયા.
આમોદ નગરમાં આવેલી ૯૮ વર્ષ જૂની નાગરિક કો.ઓ.બેંકનું ભુજ મર્કન્ટાઈલ કો.ઓ.બેંક સાથે વિલીનીકરણ કરાતા આજ રોજ ભુજ મર્કલટાઈન બેંક દ્વારા આમોદ નાગરિક બેંકના ગ્રાહકોને બેંકની વિશેષતાઓની જાણકારી આપવા માટે આમોદ જૈન બોડિંગ ખાતે ગત રોજ સાંજે ચાર કલાકે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આમોદ જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.અને ભુજ મર્કન્ટાઈલ બેંકના ફાઉન્ડર ચેરમેનને શુભેરછાઓ આપી હતી.ભુજ મર્કલટાઈન બેંક સાથે વિલીનીકરણ થતાં નાગરિક બેંકના ખાતેદારો, વેપારીમિત્રો તેમજ નાગરિકોને ઉચ્ચ ગુણવતા સભર સવલતો મળી રહેશે.આ બાબતે બેંકના ફાઉન્ડર ચેરમેન મહેન્દ્ર મોરબીયાએ જણાવ્યું હતું કે બેંક દ્વારા પ્રગતિની એક હરણફાળ ભરવામાં આવી છે.આમોદ બેંકના વિલીનીકરણને રિઝર્વ બેંકની મંજૂરી મળી છે.ભુજ મર્કન્ટાઈલ બેંકના સિનિયર મેનેજર હિતેશ માણેકે જણાવ્યું હતું કે નાગરિક બેંકનું ભુજ મર્કન્ટાઈલ બેંકમાં વિલીનીકરણ થતાં બેંકના ગ્રાહકોને ટેક્નોલોજી સભર સુવિધાઓ મળશે.એટીએમ, ડેબિટ કાર્ડ કયું.આર.કોડ સાઉન્ડ બોક્સ, બ્રાઉઝર બેંકિંગ, મોબાઈલ બેન્કિંગ, વોટ્સ અપ બેન્કિંગ, એસએમએસ એલર્ટ જેવી સુવિધાઓ ફ્રીમાં આપવામાં આવશે.આ બાબતે બેંકના ચેરમેન કેતન પટેલે જણાવ્યું હતું કે રિઝર્વ બેંકના નિયમોને આધીન બેંક ભુજ મર્કન્ટાઈલ બેંક સાથે વિલીનીકરણ થઈ છે નાગરિક બેંકના ગ્રાહકોનું હિત સાચવવા માટે અને તેમને વધુ સારી સુવિધાઓ આપવા માટે બેંકનું વિલીનીકરણ કરાયું છે.કોઈએ ખોટી અફવામાં આવવું નહીં.આ બાબતે બેંકના મેનેજર ભીખુભાઈ દરજીએ જણાવ્યું હતું કે બેંકના ગ્રાહકોને તેમજ ડિપોઝિટરોને ઉચ્ચ ગુણવત્તાનું વ્યાજ મળશે.એક વ્યક્તિને આઠ કરોડ સુધીની લૉન બેંક આપી શકશે તેમજ બેંકના કામકાજનો સમય સવારે ૧૦ થી સાંજે ૫:૩૦ સુધી બેંકમાં કેસની લેવડદેવડ કરવામાં આવશે. રીપોર્ટર:યાસીન દિવાન આમોદ બાઈટ: મહેન્દ્ર મોરબીયા- ફાઉન્ડર ચેરમેન BMCB.
    user_Daily amod news
    Daily amod news
    Journalist Bharuch•
    23 hrs ago
  • વાવ-થરાદ સરહદે પોલીસનો લોખંડી બંદોબસ્ત: બોર્ડર પર પોલીસ દ્વારા દરેક વાહનની ઝીણવટભરી તપાસ
    1
    વાવ-થરાદ સરહદે પોલીસનો લોખંડી બંદોબસ્ત: બોર્ડર પર પોલીસ દ્વારા દરેક વાહનની ઝીણવટભરી તપાસ
    user_Pradip sinh Vaghela
    Pradip sinh Vaghela
    Journalist Banaskantha•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.