Shuru
Apke Nagar Ki App…
ડિંડોલી-નવાગામ બ્રિજ પર ૪૦ મિનિટથી વધુ સમય સુધી ગંભીર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ લાંબા ટ્રાફિક જામમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી, જેના કારણે રસ્તા પરથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલી અને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
NEWS 74 INDIA
ડિંડોલી-નવાગામ બ્રિજ પર ૪૦ મિનિટથી વધુ સમય સુધી ગંભીર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ લાંબા ટ્રાફિક જામમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી, જેના કારણે રસ્તા પરથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલી અને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
More news from ગુજરાત and nearby areas
- સુરતમાં એક ભુવાજીએ મહિલાને પ્રસાદમાં કેફી પદાર્થ ખવડાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપી ભુવાજી નરેશ ચૌહાણનો મહિલા સાથે નવેમ્બર 2024માં પરિચય થયો હતો. તેણે ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા મહિલા સાથે સંપર્ક વધાર્યો હતો. એપ્રિલ 2025માં, ભુવાજીએ મહિલાને સિંગણપોર ચાર રસ્તા પાસે આવેલી હોટેલ યોગમાં મળવા બોલાવી હતી. હોટેલમાં, ભુવાજીએ મહિલાને માતાજીનો પ્રસાદ આપ્યો હતો, જે ખાધા પછી મહિલા બેભાન થઈ ગઈ હતી. આ સ્થિતિનો લાભ ઉઠાવીને, ભુવાજીએ મહિલાની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક અડપલાં કરી દુષ્કર્મ આચર્યું. મહિલા ભાનમાં આવતા, આરોપીએ તેને ધમકી આપી હતી કે જો તે કોઈને પણ આ ઘટના વિશે જણાવશે, તો તેના ન્યૂડ (અનવસ્ત્ર) ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે. પીડિતાની ફરિયાદના આધારે, પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 351(3), 123 અને 64(2) હેઠળ ગુનો દાખલ કરીને આરોપી ભુવાજીની અટકાયત કરી છે અને આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.2
- સુરત જિલ્લાના કીમ પોલીસ મથકના ASI મહેન્દ્ર સુથારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લાના SP રાજેશ ગઢિયાએ બારડોલી પોલીસ મથક ખાતે દાખલ થયેલી એક ફરિયાદની તપાસમાં ખામી રાખવા બદલ આ કાર્યવાહી કરી છે. સુરત જિલ્લા SP દ્વારા લેવાયેલા આ પગલાને કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.1
- સુરત શહેરના વરાછા યોગીચોક વિસ્તારમાં સ્પાની આડમાં કથિત રીતે ચાલતા દેહવ્યાપારના ધંધાનો સરથાણા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે, પેલેડિયમ મોલમાં આવેલા બે સ્પા સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન, પોલીસને ત્યાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું.1
- मुंबई से सूरत लाई जा रही एमडी ड्रग्स की खेप पकड़ी गई, तीन आरोपी गिरफ्तार, 8.60 लाख रुपये का मुद्देमाल जब्त सूरत: सूरत शहर पुलिस के "नो ड्रग्स इन सूरत सिटी" अभियान के तहत एसओजी को एक और बड़ी सफलता मिली है। मुंबई से मेफेड्रोन (एमडी) ड्रग्स की खेप सूरत में खपाई जाए, उससे पहले ही एसओजी की टीम ने तीन आरोपियों को गिरफ्तार कर उनके कब्जे से 8.60 लाख रुपये से अधिक का मुद्देमाल जब्त किया है। पुलिस को सूचना मिली थी कि सूरत में ड्रग्स का नेटवर्क संचालित करने वाले तीन व्यक्ति मुंबई से बड़ी मात्रा में मेफेड्रोन ड्रग्स खरीदकर सूरत लाने वाले हैं। तकनीकी इनपुट और मानव स्रोतों के माध्यम से सूचना की पुष्टि होने के बाद एसओजी की टीम ने सचिन-कपलेठा चेकपोस्ट के पास निगरानी शुरू की। इस दौरान हुंडई ऑरा कार नंबर GJ-05-RX-9787 में सवार तीन संदिग्धों को रोककर तलाशी ली गई। जांच में उनके पास से 52.350 ग्राम मेफेड्रोन ड्रग्स बरामद हुई। पुलिस ने दानिश शेख, सैयद जहीर हुसैन और मनोज चौधरी को गिरफ्तार कर लिया। आरोपियों के कब्जे से 1.57 लाख रुपये मूल्य की मेफेड्रोन ड्रग्स, चार मोबाइल फोन और 6.50 लाख रुपये कीमत की कार सहित कुल 8,60,550 रुपये का मुद्देमाल जब्त किया गया है। प्रारंभिक पूछताछ में आरोपियों ने बताया कि सूरत पुलिस की लगातार कार्रवाई के कारण शहर में ड्रग्स की कमी हो गई थी, जिससे इसकी कीमत बढ़ गई थी। अधिक मुनाफा कमाने के उद्देश्य से वे मुंबई से ड्रग्स खरीदकर सूरत में बेचने के लिए ला रहे थे। पुलिस की नजरों से बचने के लिए ड्रग्स को कार में छिपाकर रखा गया था। तीनों आरोपियों के खिलाफ सचिन पुलिस स्टेशन में एनडीपीएस एक्ट के तहत मामला दर्ज किया गया है। पुलिस ने इस मामले में ड्रग्स सप्लाई करने वाले वांछित आरोपी की तलाश भी शुरू कर दी है। सूरत शहर पुलिस के अनुसार, इससे पहले मुंबई, राजस्थान, हिमाचल प्रदेश और ओडिशा से संचालित ड्रग्स नेटवर्क का भंडाफोड़ किया जा चुका है। अब मुंबई से संचालित एक और ड्रग्स सप्लाई चेन को तोड़ने में पुलिस को सफलता मिली है। इस कार्रवाई को शहर में नशे के कारोबार के खिलाफ बड़ी उपलब्धि माना जा रहा है। मुंबई से सूरत लाई जा रही एमडी ड्रग्स की खेप पकड़ी गई, तीन आरोपी गिरफ्तार, 8.60 लाख रुपये का मुद्देमाल जब्त सूरत: सूरत शहर पुलिस के "नो ड्रग्स इन सूरत सिटी" अभियान के तहत एसओजी को एक और बड़ी सफलता मिली है। मुंबई से मेफेड्रोन (एमडी) ड्रग्स की खेप सूरत में खपाई जाए, उससे पहले ही एसओजी की टीम ने तीन आरोपियों को गिरफ्तार कर उनके कब्जे से 8.60 लाख रुपये से अधिक का मुद्देमाल जब्त किया है। पुलिस को सूचना मिली थी कि सूरत में ड्रग्स का नेटवर्क संचालित करने वाले तीन व्यक्ति मुंबई से बड़ी मात्रा में मेफेड्रोन ड्रग्स खरीदकर सूरत लाने वाले हैं। तकनीकी इनपुट और मानव स्रोतों के माध्यम से सूचना की पुष्टि होने के बाद एसओजी की टीम ने सचिन-कपलेठा चेकपोस्ट के पास निगरानी शुरू की। इस दौरान हुंडई ऑरा कार नंबर GJ-05-RX-9787 में सवार तीन संदिग्धों को रोककर तलाशी ली गई। जांच में उनके पास से 52.350 ग्राम मेफेड्रोन ड्रग्स बरामद हुई। पुलिस ने दानिश शेख, सैयद जहीर हुसैन और मनोज चौधरी को गिरफ्तार कर लिया। आरोपियों के कब्जे से 1.57 लाख रुपये मूल्य की मेफेड्रोन ड्रग्स, चार मोबाइल फोन और 6.50 लाख रुपये कीमत की कार सहित कुल 8,60,550 रुपये का मुद्देमाल जब्त किया गया है। प्रारंभिक पूछताछ में आरोपियों ने बताया कि सूरत पुलिस की लगातार कार्रवाई के कारण शहर में ड्रग्स की कमी हो गई थी, जिससे इसकी कीमत बढ़ गई थी। अधिक मुनाफा कमाने के उद्देश्य से वे मुंबई से ड्रग्स खरीदकर सूरत में बेचने के लिए ला रहे थे। पुलिस की नजरों से बचने के लिए ड्रग्स को कार में छिपाकर रखा गया था। तीनों आरोपियों के खिलाफ सचिन पुलिस स्टेशन में एनडीपीएस एक्ट के तहत मामला दर्ज किया गया है। पुलिस ने इस मामले में ड्रग्स सप्लाई करने वाले वांछित आरोपी की तलाश भी शुरू कर दी है। सूरत शहर पुलिस के अनुसार, इससे पहले मुंबई, राजस्थान, हिमाचल प्रदेश और ओडिशा से संचालित ड्रग्स नेटवर्क का भंडाफोड़ किया जा चुका है। अब मुंबई से संचालित एक और ड्रग्स सप्लाई चेन को तोड़ने में पुलिस को सफलता मिली है। इस कार्रवाई को शहर में नशे के कारोबार के खिलाफ बड़ी उपलब्धि माना जा रहा है।1
- સુરતના સરથાણા વિસ્તારમાં એક કુટણખાનું ઝડપાયું છે. યોગીચોક સ્થિત પેલેડિયમ મોલના ગ્રાઉન્ડ ફ્લોર પર પોલીસે માહિતીના આધારે છાપો માર્યો હતો, જ્યાં દેહ વેપારનો ધંધો ચાલતો હોવાનું સામે આવ્યું હતું. આ દરોડા દરમિયાન, પાંચ રૂપલલના, એક સંચાલક અને એક ગ્રાહકની ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવાયું છે, જ્યારે કુટણખાનાનો સંચાલક ફરાર થઈ ગયો હોવાનો પણ ઉલ્લેખ છે. સરથાણા પોલીસે પાંચ રૂપલલનાને રેસ્ક્યુ કરીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.3
- સુરત શહેર લિંબાયત પોલીસે લિંબાયત પો.સ્ટે. વિસ્તારમાં સંજયનગર સર્કલ પાસે વાહન ચેકિંગ દરમિયાન એક વ્યક્તિને ચપ્પુ સાથે પકડી પાડ્યો છે. આ ઈસમ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1