બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના ટીમ્બા મહોલ્લામાં પ્રતીબંધીત ચાઈનીજ દોરીનો રૂ.૩૬,૦૦૦/-નો કેસ શોધી કાઢતી બાલાસિનોર ટાઉન પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબ મહીસાગર જીલ્લા તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કમલેશ વસાવા સાહેબ લુણાવાડા વિભાગ લુણાવાડા નાઓએ મે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ મહીસાગર લુણાવાડા નાઓના નંબર ક્રમાંક એમ.એજી/ઉત્તરાયણ/જાહેરનામુ/વશી/૧૮૪૦/૨૦૨૫ તા.૨૨/૧૨/૨૦૨૫ ના જાહેરનામાના ભંગ બદલ પ્રતીબંધીત ચાઈનીજ દોરી ઉપર રેઇડ કરી અસરકારક પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ જે સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.એન.નિનામા નાઓએ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનનાં કર્મચારીઓને પ્રતીબંધીત ચાઈનીજ દોરીની હેરાફેરી તથા વેચાણ કરતા ઈસમો ઉપર વોચ રાખી રેઇડો કરવા સૂચના કરેલ. જે સુચના અન્વયે તા.૦૧/૦૧/૨૦૨૫ ના રોજ બાલાસીનોર ટાઉન પોલીસ સ્ટેશનના આ.પો.કો.રાજેન્દ્રસિહ હરૂભા બનં.૩૬૫ નાઓને પ્રતીબંધીત ચાઈનીજ દોરીની બાતમી હકીકત મળેલ કે બાલાસિનોર ટીમ્બા મહોલ્લામાં પ્રતીબંધીત ચાઈનીજ દોરીનુ વેચાણ થાય છે જે બાતમી આધારે પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા એક ઇસમ હાજર મળી આવેલ હોય તેનુ નામઠામ પુછતા પોતે પોતાનું નામ મહેમદ વાકીફ મેહબુબમીયા મલેક રહે.ટીમ્બા મહોલ્લા બાલાસીનોર તા.બાલાસીનોર જી.મહીસાગર નાનો હોવાનું જણાવતો હોય તેને સાથે રાખી તેના ઘરની આજુબાજુ ચાઇનીઝ દોરી અંગે તપાસ કરતા તેઓના ઘરની ઉપરના ભાગે આવેલ ઓરડીમાંથી એક ખાખી કલરનું પુઠાનું બોક્ષ મળી આવેલ હોય જે ખોલી જોતા જેમાં નંગ-૪૮ પ્રતીબંધીત ચાઈનીજ દોરીના ફુલ કિ.રૂ.૩૬,૦૦૦/- ના ફીરકા મળી આવેલ જેથી આરોપી વિરુધ્ધ બાલાશિનોર ટાઉન પોસ્ટે બી. પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૭૦૦૨૨૬૦૦૦૧/૨૦૨૫ BNS ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

- Post by Pooja patel1
- સગીર દીકરી પર દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારી1
- વાસણા જૂ.ડી ગામે અગ્નિવીર ની ટ્રેનીંગ પૂરી કરી માદરે વતન આવતા ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું...1
- Health Tips1
- 8 साल के बच्चे ने सोने का हार चुरा के किया ऐसा कारनामा1
- સુરતના વેસુ પોલીસ મથકના પાછળના ભાગે આ જ્યોત બપોરના સમયે ત્રણ થી ચાર ફૂટ જેટલો એક ઝેરીલો કોબ્રા સાપ મળી આવ્યો હતો. જોકે ઘટનાની જાન વેસુ પોલીસ મથકના પીઆઈ જીગ્નેશ પટેલને થતા પીઆઇ દ્વારા ખુદ બહાદુરીથી કોબ્રા સાપ નું રેસ્ક્યુ કરી અને તેને જંગલ અર્થે સુરક્ષિત છોડવામાં આવ્યો હતો.1
- દાંતા તાલુકાના આંબાઘાટ માં ડમ્પર ની ગુલાંટ આંબાઘાટા વારંવાર અકસ્માત ની ઘટના ઓ બનતી હોય છે ત્યારે ફરી થી એક વાર ગ્રીટ ભરેલ ડમ્પર ને અક્સ્માત નડ્યો આગળ ચાલતા બે વાહન ચાલકો ને બચવા જતા ગાડી પલટી હતી જેમાં ટ્રક ડ્રાઈવર અને અન્ય એક યક્તી ને ગંભીર ઇજવો પોહચી હતી પણ સદ નસીબે બન્ને નો આબાદ બચાવ થયો હતો જેમાં ખેરાલુ તાલુકાના કેશરપૂરા ગામ ના દલપૂજી ઠાકોર નો ડ્રાઈવર ને નાનીમોટી ઈજવો થયી હતી અને ટ્રક ક્રેન બોલાવી ઊભી કરી રોડ માં ટ્રાફિક જામ હટાવાયો હતો,વિષ્ણુ ઠાકોર1
- દોરાથી વાહનચાલકોને સુરક્ષા મળે તે હેતુથી તંત્ર દ્વારા તાર લગાવવામાં આવ્યા1
- Health Tips1