Shuru
Apke Nagar Ki App…
Shah Rajab
- User9921Valsad, Gujarat💐on 11 August
More news from Panch Mahals and nearby areas
- હાલોલ નગરપાલિકાના એસઆઈની ટીમઉપર હુમલા નો પ્રયાસ કરતા એસઆઈ દ્વારા હાલોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી ફરિયાદ1
- संत रामपालजी महाराज के समान पूरे विश्व में कोई और सच्चा संत नहीं..🙂1
- संत रामपालजी के ज्ञान को कोई नहीं रोक सकता।1
- આમોદ: એસટીની સલામત સવારી કે મોતની મુસાફરી?, ઘેટાં-બકરાની જેમ ભરાતા મુસાફરો, બસના દરવાજે લટકતું ગુજરાત મોડલ! એસટી અમારી સલામત સવારીનો નારો આમોદ તાલુકાની જનતા માટે આજે માત્ર એક ક્રૂર મજાક બની ગયો હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. એકતરફ દેશને નંબર વન બનાવવાની અને વિકાસની મોટી મોટી વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ આમોદથી ભરૂચ જતી બસોમાં વિદ્યાર્થીઓ અને મુસાફરોએ દરરોજ પોતાના જીવનું જોખમ ખેડીને મુસાફરી કરવી પડે છે. જંબુસરથી ખીચોખીચ ભરાઈને આવતી બસોમાં આમોદના વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને વૃદ્ધોને બસના દરવાજે લટકીને ૪૦ કિલોમીટર સુધી મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. આ દ્રશ્યો જોઈને પ્રશ્ન થાય છે કે, શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના અને માસૂમ વિદ્યાર્થીના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિક રહીશોમાં ભારે રોષ છે કે આમોદ તાલુકાએ પંચાયતથી લઈને ધારાસભા સુધીની તમામ સત્તા ભાજપને સોંપી છે. પરંતુ બદલામાં જનતાને મળ્યા છે માત્ર તૂટેલા રસ્તા અને મોતને આમંત્રણ આપતી ભરચક બસો. લેડીઝ કંડક્ટરની હાજરીમાં પણ મહિલાઓએ ધક્કામુક્કી સહન કરવી પડે છે અને વિદ્યાર્થીઓ જીવના જોખમે દરવાજે લટકીને પરીક્ષા આપવા કે કોલેજ જવા મજબૂર બન્યા છે. તંત્રનો આવો નિર્દય અભિગમ સાબિત કરે છે કે આમોદની જનતા માટે વ્યવસ્થા કરવાને બદલે સત્તાધીશો માત્ર વોટબેંકના રાજકારણમાં જ મશગૂલ છે. તંત્રને આખરી ચેતવણી છે કે હવે જાગો, નહીંતર માઠા પરિણામો ભોગવવા તૈયાર રહો. શું કોઈનો જીવ જશે ત્યારે જ એસટી નિગમ વધારાની બસો ફાળવશે? વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાની જિંદગીની કોઈ કિંમત નથી? આ સળગતા સવાલો આજે દરેક આમોદવાસી પૂછી રહ્યા છે. જો તાત્કાલિક ધોરણે આમોદ-ભરૂચ રૂટ પર વધારાની એસટી બસો દોડાવવામાં નહીં આવે અને સમયપત્રકમાં સુધારો કરવામાં નહીં આવે, તો આ આક્રોશ ગમે ત્યારે ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે છે. તંત્રએ હવે આ જોખમી જુગાડ બંધ કરી જનતાને સલામત મુસાફરીની ખાતરી આપવી જ પડશે.1
- સેવા પરમો ધર્મ રોજ અમારા ઘરના મહેમાન1
- દિયોદર તાલુકામાં દરેક ગ્રામ પંચાયતની હસ્તક જમીન પર થયેલ દબાણો પર ફરશે બુલડોઝર ટીડીઓ નો આદેશ દિન 7માં સ્વેચ્છાએ દબાણદારો ને દબાણ દૂર કરવા અપીલ કરાઇ દબાણદારો માં ફફડાટ દિયોદર તાલુકામાં ગેરકાયદેસર થયેલ દબાણો દૂર કરવા આખરે તંત્રએ લાલઆંખ કરી છે જેમાં તાલુકાની દરેક ગ્રામ પંચાયત હસ્તક રહેલ જમીન પર ગેરકાયદેસર દબાણો પર ખાસ ઝુંબેશ ચલાવવા તાલુકા વિકાસ અધિકારીએ આદેશ કર્યો છે જેમાં દબાણદારો એ સ્વછતાએ પોતાના ગેરકાયદેસર દબાણો હટાવી દેવા સાત દિવસ નું અલ્ટિમેનટમ અપાયું છે જેને લઈ દબાણદારો માં ભારે ફફડાટ ફેલાયો છે દિયોદર તાલુકામાં મોટાભાગ ની ગ્રામ પંચાયત ની હદમાં રહેલ જમીન પર ગેરકાયદેસર દબાણદારો નો રાફડો ફાટ્યો છે સરકારશ્રી ની ગૌચર અને ખરાબાની તેમજ ગ્રામ પંચાયત હસ્તક રહેલ જમીન પર દબાણ દારો એ કબજો જમાવ્યો છે જે દબાણ દૂર કરવા તંત્રએ લાલઆંખ કરી છે જેમાં દિયોદર તાલુકાની દરેક ગ્રામ પંચાયત ની હદમાં રહેલ જમીન પર દબાણ દારો એ દિન 7 માં પોતાના દબાણ સ્વચ્છતાએ દૂર કરવા અપીલ કરવામાં આવી છે જેમાં દબાણ દારો દ્વારા પોતાના દબાણ દૂર કરવામાં નહીં આવે તો તંત્ર દ્વારા દબાણ દુર કરવાની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે દિયોદર તાલુકાની દરેક ગ્રામ પંચાયત કચેરીમાં એક ઠરાવ કરવામાં આવ્યો છે જેમાં આ ખાસ ઝુંબેશ ચલાવવા તાલુકા વિકાસ અધિકારીએ આદેશ કર્યો છે આ બાબતે નિવેદન આપતા તાલુકા વિકાસ અધિકારી શામળભાઇ પટેલે જણાવ્યું છે કે આગામી સમય દિયોદર તાલુકામાં ખાસ એક ઝુંબેશ હાથ ધરવામાં આવશે જેમાં દરેક ગ્રામ પંચાયત માં એક ઠરાવ પ્રસાર કરવામાં આવ્યો છે જેમાં ગ્રામ પંચાયત હસ્તક થયેલ જમીન પર થયેલ કાચા પાકા રહેણાંક સહિત દબાણદારો એ પોતાની રીતે સ્વેચ્છાએ પોતાના દબાણ દૂર કરી દેવા જો દબાણ દૂર કરવામાં નહીં આવે તો ગ્રામ પંચાયત દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવશે અને પંચાયત ધારા કલમ હેઠળ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે જો કે દિયોદર તંત્રની લાલઆંખ થી દબાણદારો માં ભારે ફફડાટ ફેલાયો છે1
- આમોદ નગરપાલિકાની અજબ કામગીરી, ભુવો પૂરવાને બદલે શૌચાલયનું ઢાંકણું મૂકી જોખમી જુગાડ કર્યો આમોદ શહેરમાંથી નગરપાલિકાની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જાહેર માર્ગ પર વર્ષોથી પડેલા જોખમી ભુવા અંગે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ તંત્રએ ભુવો પૂરવાની તસ્દી લેવાને બદલે તેના પર માત્ર શૌચાલયનું ઢાંકણું મૂકી દઈને સંતોષ માન્યો છે. પાલિકાની આ પ્રકારની કામગીરીથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની સતત અવરજવર ધરાવતા મુખ્ય માર્ગ પર આ રીતે માત્ર ઢાંકણું મૂકી દેવું એ કોઈ સુધારો નહીં પરંતુ અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપવા સમાન છે. સ્થાનિકો વ્યંગમાં ચર્ચા કરી રહ્યા છે કે શું આમોદ નગરપાલિકા પાસે ભુવા પૂરવા માટે કોઈ નવી 'સ્પેસ ટેકનોલોજી' આવી ગઈ છે? સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે જો કોઈ બાળક કે વાહનચાલક આ કામચલાઉ ઢાંકણાને કારણે અકસ્માતનો ભોગ બને, તો તેની જવાબદારી કોણ લેશે? નગરજનોનો સીધો આક્ષેપ છે કે ચીફ ઓફિસર પંકજ નાયકના કાર્યકાળમાં શહેરની ગટરો ઉભરાવી, રસ્તા તૂટવા અને ભુવા પડવા જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. જનતાના કામો કરવામાં આળસ દાખવતું તંત્ર કોન્ટ્રાક્ટરોના બિલો પાસ કરવામાં ખૂબ જ ઝડપ બતાવી રહ્યું હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ ગંભીર મુદ્દે જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ તંત્રને આડે હાથ લેતા ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ભુવા ઉપર માત્ર ઢાંકણાં મૂકવાથી કામ ચાલશે નહીં, લોકોને કાયમી અને સુરક્ષિત ઉકેલ જોઈએ છે. જો આગામી દિવસોમાં જાહેર માર્ગો પરના ભુવા અને ખાડાઓ કાયમી ધોરણે પૂરવામાં નહીં આવે, તો નગરપાલિકાનો ઘેરાવ કરી ઉગ્ર હલ્લાબોલ કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.1
- https://youtu.be/UD63FHOK9AI?si=C_kCM8mi-ea_Slwj1
- વાવ થરાદ જિલ્લા ના દિયોદર તાલુકાના લુદરા ગ્રામજનોએ દારૂબંધી મામલે દિયોદર પોલીસ મથકે રજૂઆત કરી1