logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પ્રેસ અહેવાલ ૩૧-૦૭-૨૦૨૬ ગુરુવંદના, સંસ્કૃતિ અને શ્રદ્ધાનો પાવન સંગમ સાવરકુંડલા -લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે સંતોના ચરણોમાં શીશ ઝુકાવ્યું ------- ૩૧-૦૭-૨૦૨૬ ગુરુવંદના, સંસ્કૃતિ અને શ્રદ્ધાનો પાવન સંગમ સાવરકુંડલા -લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે સંતોના ચરણોમાં શીશ ઝુકાવ્યું ---------------- સાવરકુંડલા શહેર તેમજ તાલુકાના આદસંગ ,બાઢડા, મોટા ભમોદ્રા,હિપાવડલી, વીરડી, નાના ઝીઝુડા, હાથસણી ,કાનાતળાવ ગામોના સંતોના આશીર્વાદ મેળવ્યા ---------------- સાવરકુંડલા: ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ વિવિધ ગામોમાં આવેલા આશ્રમોની મુલાકાત લઈ સંત-મહાત્માઓનું પૂજન-અર્ચન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ધારાસભ્યશ્રીએ સૌપ્રથમ સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામે પૂજ્ય પ્રેમદાસબાપુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. , બાઢડા ગામે સનાતન આશ્રમમાં પૂજ્ય જ્યોતિ મૈયાના આશીર્વાદ લીધા. ગોદડીયા આશ્રમની મુલાકાત બાદ મોટા ભમોદ્રા ગામે શ્રી સુખરામબાપુના આશ્રમ (રામજી મંદિર) ખાતે પૂજ્ય મધુબાપુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા.,હિપાવડલી ગામે લટુરિયા હનુમાન આશ્રમ ખાતે પૂજ્ય જસુ બાપુના દર્શન કર્યા. વીરડી પારા વિસ્તારમાં આવેલા મહાકાળી આશ્રમ (નેમીનાથ બાપુના આશ્રમ) ખાતે પૂજ્ય ધનસુખનાથ બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. નાના ઝીઝુડા ગામે પૂજ્ય સીતારામબાપુના દર્શન કર્યા તેમજ સાવરકુંડલા ખાતે શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજીના આશ્રમની મુલાકાત લીધી. આ ઉપરાંત હાથસણી ગામે માનવ મંદિર ખાતે પૂજ્ય ભક્તિરામબાપુના આશીર્વાદ મેળવ્યા અને કાનાતળાવ ગામે પૂજ્ય ઉષા મૈયાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ પ્રસંગે ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ છે. ગુરુના આશીર્વાદથી જીવનમાં સદ્વિચાર, સંસ્કાર અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. તેમણે પ્રદેશમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરી પ્રાર્થના કરી હતી. ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે સાવરકુંડલા શહેર તેમજ તાલુકાના આદસંગ ,બાઢડા, મોટા ભમોદ્રા,હિપાવડલી, વીરડી, નાના ઝીઝુડા, હાથસણી ,કાનાતળાવ ગામોના સંતોના આશીર્વાદ મેળવ્યા આ ભક્તિમય વાતાવરણ વચ્ચે સંતો નું ધારાસભ્યશ્રી એ પૂજન કર્યું હતું આ ગુરુ પૂજનમા સંગઠન ના હોદેદારો, સ્થાનિક આગેવાનો, કાર્યકરો, ગ્રામજનો તથા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

10 hrs ago
user_Aniruddh Trivedi
Aniruddh Trivedi
સાવરકુંડલા, અમરેલી, ગુજરાત•
10 hrs ago
17edcc60-3c34-4336-b2d0-b5981f5c1759

પ્રેસ અહેવાલ ૩૧-૦૭-૨૦૨૬ ગુરુવંદના, સંસ્કૃતિ અને શ્રદ્ધાનો પાવન સંગમ સાવરકુંડલા -લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે સંતોના ચરણોમાં શીશ ઝુકાવ્યું ------- ૩૧-૦૭-૨૦૨૬ ગુરુવંદના, સંસ્કૃતિ અને શ્રદ્ધાનો પાવન સંગમ સાવરકુંડલા -લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે સંતોના ચરણોમાં શીશ ઝુકાવ્યું ---------------- સાવરકુંડલા શહેર તેમજ તાલુકાના આદસંગ ,બાઢડા, મોટા ભમોદ્રા,હિપાવડલી, વીરડી, નાના ઝીઝુડા, હાથસણી ,કાનાતળાવ ગામોના સંતોના આશીર્વાદ મેળવ્યા ---------------- સાવરકુંડલા: ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ વિવિધ ગામોમાં આવેલા આશ્રમોની મુલાકાત લઈ સંત-મહાત્માઓનું પૂજન-અર્ચન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ધારાસભ્યશ્રીએ સૌપ્રથમ સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામે પૂજ્ય પ્રેમદાસબાપુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. , બાઢડા ગામે સનાતન આશ્રમમાં પૂજ્ય જ્યોતિ મૈયાના આશીર્વાદ લીધા. ગોદડીયા આશ્રમની મુલાકાત બાદ મોટા ભમોદ્રા ગામે શ્રી

971dab08-7de6-4cef-b787-5ee0b8ead266

સુખરામબાપુના આશ્રમ (રામજી મંદિર) ખાતે પૂજ્ય મધુબાપુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા.,હિપાવડલી ગામે લટુરિયા હનુમાન આશ્રમ ખાતે પૂજ્ય જસુ બાપુના દર્શન કર્યા. વીરડી પારા વિસ્તારમાં આવેલા મહાકાળી આશ્રમ (નેમીનાથ બાપુના આશ્રમ) ખાતે પૂજ્ય ધનસુખનાથ બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. નાના ઝીઝુડા ગામે પૂજ્ય સીતારામબાપુના દર્શન કર્યા તેમજ સાવરકુંડલા ખાતે શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજીના આશ્રમની મુલાકાત લીધી. આ ઉપરાંત હાથસણી ગામે માનવ મંદિર ખાતે પૂજ્ય ભક્તિરામબાપુના આશીર્વાદ મેળવ્યા અને કાનાતળાવ ગામે પૂજ્ય ઉષા મૈયાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ પ્રસંગે ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ છે. ગુરુના આશીર્વાદથી જીવનમાં સદ્વિચાર, સંસ્કાર અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. તેમણે પ્રદેશમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરી પ્રાર્થના કરી હતી. ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે સાવરકુંડલા શહેર તેમજ તાલુકાના આદસંગ ,બાઢડા, મોટા ભમોદ્રા,હિપાવડલી, વીરડી, નાના ઝીઝુડા, હાથસણી ,કાનાતળાવ ગામોના સંતોના આશીર્વાદ મેળવ્યા આ ભક્તિમય વાતાવરણ વચ્ચે સંતો નું ધારાસભ્યશ્રી એ પૂજન કર્યું હતું આ ગુરુ પૂજનમા સંગઠન ના હોદેદારો, સ્થાનિક આગેવાનો, કાર્યકરો, ગ્રામજનો તથા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

More news from ગુજરાત and nearby areas
  • અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું...... બેકિંગ, અમરેલી.... જાફરાબાદ..... અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું...... વરસાદી વાતાવરણને કારણે દરિયો તોફાની બનવાની શક્યતાને પગલે લગાવ્યું 3 નંબરનું સિગ્નલ...... જાફરાબાદનો દરિયો તોફાની બન્યો...... દરિયામાં કરંટ સાથે મોજાઓ ઉછળ્યા..... તંત્ર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ.... હવામાન વિભાગની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં.....
    1
    અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું......
બેકિંગ, અમરેલી....
જાફરાબાદ.....
અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું......
વરસાદી વાતાવરણને કારણે દરિયો તોફાની બનવાની શક્યતાને પગલે લગાવ્યું 3 નંબરનું સિગ્નલ......
જાફરાબાદનો દરિયો તોફાની બન્યો......
દરિયામાં કરંટ સાથે મોજાઓ ઉછળ્યા.....
તંત્ર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ....
હવામાન વિભાગની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં.....
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    10 hrs ago
  • किसीभी देशकी समृध्धी में कृषि उत्पादन फोरेन इनवेस्ट‌मेन्ट जरुरी है ।
    1
    किसीभी देशकी समृध्धी में कृषि उत्पादन  फोरेन इनवेस्ट‌मेन्ट जरुरी है ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    9 hrs ago
  • ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરશ્રીનો મહત્વનો સંદેશ જુઓ પૂરો વિડિયો વરસાદની આગાહી ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરશ્રીનો મહત્વનો સંદેશ
    1
    ગીર સોમનાથ  જિલ્લા કલેક્ટરશ્રીનો મહત્વનો સંદેશ જુઓ પૂરો વિડિયો વરસાદની આગાહી 

ગીર સોમનાથ  જિલ્લા કલેક્ટરશ્રીનો મહત્વનો સંદેશ
    user_ABDUL PATHNA
    ABDUL PATHNA
    Local News Reporter ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    9 hrs ago
  • પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ દિલ્હીઃ ખાતે જંતર મંતર વિશે શું કહ્યું સાંભળો વિડિઓ માં
    1
    પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ દિલ્હીઃ ખાતે જંતર મંતર વિશે શું કહ્યું સાંભળો વિડિઓ માં
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • नेपाल फिरसे सनातनी सरकार । नेपाल हिंदु राष्ट्र था‌ और रहेगा ।
    1
    नेपाल फिरसे सनातनी सरकार । नेपाल हिंदु राष्ट्र था‌ और रहेगा ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    11 hrs ago
  • ગારિયાધાર સ્ટેટ હાઈવે પર કેરી પીકઅપ ગાડી રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો... ગારિયાધાર સ્ટેટ હાઈવે પર કેરી પીકઅપ ગાડી રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો...
    1
    ગારિયાધાર સ્ટેટ હાઈવે પર કેરી પીકઅપ ગાડી રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો...
ગારિયાધાર સ્ટેટ હાઈવે પર કેરી પીકઅપ ગાડી રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો...
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.