Shuru
Apke Nagar Ki App…
આજ રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નાનપુરા ખાતે કેરળ માં ની ચુંટણી માં રેકોર્ડબ્રેક માર્જિન થી વિજયી થયેલા આદરણીય પ્રિયંકા ગાંધી વાડરા તેમજ ઝારખંડમાં કોંગ્રેસની જીતની ઉજવણી તેમજ ઇન્ડિયા ગઢબંધન ની સત્તા કાયમ રહેવા બદલ શહેર કોંગ્રેસ નાં હોદ્દેદારો.આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા એક બીજાના ને મીઠાઈ ખવરાવી ફટાકડા ફોડી કરવામાં આવી હતી. સુરત શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી ધનસુખભાઇ રાજપુત
RM
Rashid Mansuri Rashid Mansuri

More news from Surat and nearby areas
- સુરત ડાયમંડ સિટીની માઉન્ટ લિટરા ઝી સ્કૂલમાં સોલર બટરફ્લાઇ ટીમનું ભવ્ય સ્વાગત કરાયું1
- ગુજરાત રાજ્ય ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટની આજે ક્લોઝિંગ સેરેમની યોજાઈ હતી સુરત માં ઇન્દોર સ્ટેડિયમ ખાતે 13 ની ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ રમાઈ હતી. ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ 2024 માં મહિલાઓમાં સુરતની ટીમ વિજેતા બની છે. અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..1
- ઝારખંડમાં કોંગ્રેસ ગઠબંધન જીત ની ઉજવણી કરવામાં આવી ગુજરાત રાજ્ય સુરત શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી ધનસુખભાઈ રાજપુત1
- Khajurbhai new event કેમ છો મારું સુરત1
- માન મર્યાદા મોભો નિસ્વાર્થ પ્રેમ આજે ગામમાં ગઈ ત્યાર ની ખુબ સુરત યાદી કોઈના હૃદયમાં રહેવું એ, દુનિયાનું સૌથી મોંઘુ દસ્તાવેજ વાળું ઘર છે નિખાલસ.મન .અને .નિસ્વાર્થ. પ્રેમ ..ભાવ પણ એક અણમોલ ઘરેણું છે કોઈની પ્રાર્થનામાં અને કોઈ ના હૃદયમાં આપણું સ્થાન હોય એ અમુલ્ય છે !! કોઈના હૃદયમાં રહેવું એ, દુનિયાનું સૌથી મોંઘુ દસ્તાવેજ વાળું ઘર છે !!,"નજર લાગે એમ, શું કોઈ જોતું હશે....??..?આટલું તે વહાલુ , કદી હોતું હશે. !! સેલ્ફી QUEEN વંદે માતરમ ભારત માતા કી જય જય જય ગરવી ગુજરાત હર હર મહાદેવ || *ૐ નમ: શિવાય*|| જય મહાદેવ જય માતાજી Jay Jay Garvi Gujrat .. 16 11 20241
- સુરત દુકાની અંદર ચલાવાઈ રહી છે મેડિકલ ઇન્સ્ટિટયૂટ એક જ દુકાનની અંદર ચલાવાઈ રહ્યા છે છ પ્રકારના મેડિકલ કોર્સ . મેડિકલ હોસ્પિટલો બાદ સુરતમાં બોગસ રીતે ચાલતી મેડિકલ ઇન્સ્ટિટયૂટનો પણ થયો પર્દાફાશ સુરતમાં દુકાનની અંદર વિદ્યાર્થીઓને ભણાવાય છે અને પરીક્ષા આપવા બેંગલોર મોકલાય છે. > ઉપપ્રમુખ ગુજરાત નર્સિંગ કાઉન્સીલર ઈકબાલ કાઢીવાલા1
- શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈને સુરત પોલીસ અને ઍસઍમસીની સંયુક્ત કામગીરી1
- DGP વોલીબોલ 2024: સુરત સિટી મહિલા ટીમ ચેમ્પિયન…1