શામળાજી ખાતે “જન આક્રોશ સભા” – અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રજાના આક્રોશને વાચા અપાઈ સબહેડલાઇન: મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી સામે કોંગ્રેસની આક્રોશસભા; વોટચોરી મુદ્દે સહી ઝુંબેશ શરૂ કરાઈ. મોટા નેતાઓએ સંગઠન મજબૂત કરવા માર્ગદર્શનઆપ્યું. ———————-/—————— અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પવિત્ર યાત્રાધામ શામળાજી ,સર્વોદય આશ્રમ ખાતે યોજાયેલ જન આક્રોશ સભા માં અરવલ્લી જિલ્લાની જનતા પ્રજાના મુદ્દાઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી કાર્યક્રમનું સ્વાગત પ્રવચન અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલે કર્યું, જેમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી, ખેડૂતો-કામદારોની હાલત અને કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો પર ભાર મૂકાયો. તેમણે ખાસ કરીને વોટચોરીના મુદ્દે સહી ઝુંબેશ શરૂ કરવા કાર્યક્રમ જાહેર કર્યો અને પ્રજાને જોડાવા માટે અપીલ કરી. સભાનું અધ્યક્ષ સ્થાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ કર્યું. ઉદઘાટન રાજ્યસભા સાંસદ અને પ્રભારી ગુજરાત મુકુલ વાસનિકજીના વરદહસ્તે થયું. મુખ્ય મહેમાન તરીકે ડો. તુષારભાઈ ચૌધરી, શુભાષિની યાદવજી અને પૂર્વ સાંસદ મધુસૂદનભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા. આગેવાનો એ પોતાના વક્તવ્ય મા સંગઠન મજબૂત કરવાની મહત્વપૂર્ણ માર્ગદર્શન,પ્રજાના હક અને અધિકાર માટે એકજૂટ રીતે લડવા આગેવાનોને માર્ગદર્શન, અને વોટચોરી સામે સચેત રહેવાની મહત્વતા સમજાવી. સભા પૂર્ણ થયા બાદ કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનોએ શામળાજી ખાતે ભગવાન શામળીયાજીના દર્શન કર્યા, ઢોલનગારા સાથે ધ્વજા લઈને પ્રદક્ષિણા કરી અને ધ્વજા ચઢાવી ગુજરાતની જનતાની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. આ કાર્યક્રમથી અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસ કાર્યકરોમાં નવી ઊર્જા અને ઉત્સાહ ફેલાયો. પ્રજાના હક અને અધિકાર માટેની લડત વધુ મજબૂત થવાની સંદેશા સાથે કાર્યક્રમ પૂર્ણ થયો. જવાનસિંહ ઠાકોર અરવલ્લી Mo. 9638500650
શામળાજી ખાતે “જન આક્રોશ સભા” – અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રજાના આક્રોશને વાચા અપાઈ સબહેડલાઇન: મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી સામે કોંગ્રેસની આક્રોશસભા; વોટચોરી મુદ્દે સહી ઝુંબેશ શરૂ કરાઈ. મોટા નેતાઓએ સંગઠન મજબૂત કરવા માર્ગદર્શનઆપ્યું. ———————-/—————— અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પવિત્ર યાત્રાધામ શામળાજી ,સર્વોદય આશ્રમ ખાતે યોજાયેલ જન આક્રોશ સભા માં અરવલ્લી જિલ્લાની જનતા પ્રજાના મુદ્દાઓને
મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી કાર્યક્રમનું સ્વાગત પ્રવચન અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલે કર્યું, જેમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી, ખેડૂતો-કામદારોની હાલત અને કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો પર ભાર મૂકાયો. તેમણે ખાસ કરીને વોટચોરીના મુદ્દે સહી ઝુંબેશ શરૂ કરવા કાર્યક્રમ જાહેર કર્યો અને પ્રજાને જોડાવા માટે અપીલ કરી. સભાનું અધ્યક્ષ સ્થાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ કર્યું. ઉદઘાટન
રાજ્યસભા સાંસદ અને પ્રભારી ગુજરાત મુકુલ વાસનિકજીના વરદહસ્તે થયું. મુખ્ય મહેમાન તરીકે ડો. તુષારભાઈ ચૌધરી, શુભાષિની યાદવજી અને પૂર્વ સાંસદ મધુસૂદનભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા. આગેવાનો એ પોતાના વક્તવ્ય મા સંગઠન મજબૂત કરવાની મહત્વપૂર્ણ માર્ગદર્શન,પ્રજાના હક અને અધિકાર માટે એકજૂટ રીતે લડવા આગેવાનોને માર્ગદર્શન, અને વોટચોરી સામે સચેત રહેવાની મહત્વતા સમજાવી. સભા પૂર્ણ થયા બાદ કોંગ્રેસ કાર્યકરો અને
આગેવાનોએ શામળાજી ખાતે ભગવાન શામળીયાજીના દર્શન કર્યા, ઢોલનગારા સાથે ધ્વજા લઈને પ્રદક્ષિણા કરી અને ધ્વજા ચઢાવી ગુજરાતની જનતાની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. આ કાર્યક્રમથી અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસ કાર્યકરોમાં નવી ઊર્જા અને ઉત્સાહ ફેલાયો. પ્રજાના હક અને અધિકાર માટેની લડત વધુ મજબૂત થવાની સંદેશા સાથે કાર્યક્રમ પૂર્ણ થયો. જવાનસિંહ ઠાકોર અરવલ્લી Mo. 9638500650
- શ્રી પરશુરામ સંગઠન દ્વારા રામાયણના પાત્રો પર અનોખી વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં સહકાર આપવા જિલ્લા કલેકટર જિન્સી રોયની બોટાદના નાગરિકોને અપીલ1
- રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પરની ઘટના.... https://www.instagram.com/patrakaarimran1
- ###सूरत जिले के ओलपाड में चल रहा है बारे सेक्स रैकेट का पुलिस ने किया भंडाफोड़1
- આ બહેન તોફાની છે, પહેલા પણ આવી માથાકૂટ કરી ચૂક્યા છે. તેઓ કોઇ સોશિયલ મિડીયા ઉપર ન્યુઝને નામે મસાલો પિરસતા *ઇન્ફ્યુએન્ઝર* ની સાથે જોડાયેલા છે. એથી તેમના વિડીયો ફટાફટ મુખ્ય પ્રવાહમા પત્રકારત્વને ઉપલબ્ધ થઈ જાય છે. અમદાવાદ પોલીસ કમિશનરે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યો ! પોલીસમા નાનો માણસ બલી ચઢાવવા જ હોય છે.1
- ગૌવંશના ગુના ના આરોપીને ગેરકાયદેસર વીજ જોડાણ બદલ દંડ1
- Post by RK News1