દેવગઢ બારીયા ધારાસભ્ય બચુભાઈ ખાબડ દ્વારા ભોરવા જિલ્લા પંચાયત બેઠક પર સભાનુ આયોજન કરાયું દેવગઢ બારીયા ધારાસભ્ય બચુભાઈ ખાબડ દ્વારા ભોરવા જિલ્લા પંચાયત બેઠક પર સભાનુ આયોજન કરાયું આજે તારીખ 20/04/2026 સોમવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં ધાનપુર તાલુકામાં ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે. દેવગઢ બારીયા ધારાસભ્ય બચુભાઈ ખાબડ દ્વારા વિવિધ ગામોમાં જનસંપર્ક અભિયાન હાથ ધરાયું હતું. ભોરવા જિલ્લા પંચાયત હેઠળ અગાસવાણી ગામ, સજોઇ જિલ્લા પંચાયત હેઠળ નળુ ગામ તેમજ પીપેરો જિલ્લા પંચાયત સીટના પીપેરો ગામ ખાતે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જનસંપર્ક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ગ્રામજનો સાથે મુલાકાત કરી પક્ષના ઉમેદવારોને વિજયી બનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. વિસ્તારના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ ભાજપના ‘કમળ’ નિશાનને વિજયી બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ચૂંટણી નજીક આવતા પ્રચાર વધુ જોર પકડતો જોવા મળી રહ્યો છે.

- મોદી સાહેબની કલ્યાણ કારી યોજનાઓ કારણે પરીવારને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક લાભો આપતી ભાજપ સરકાર ત્યારે લાભાર્થીઓ પોતે મોદી સાહેબના આભાર માન્યો હતો1
- હાલોલ ટાઉન પોલીસે ખાનગી ટ્રાવેલ્સ કંપનીની સ્લીપર બસમાંથી ₹. 2 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઇવરને ઝડપી પાડ્યો.. મિત્રો આવી તમામ પ્રકારની નાની મોટી અપડેટ માટે હમણાં જ અપના બજાર હાલોલ ના પેજ ને ફોલો કરી લો અને તમારા મિત્રોને પણ ફોલો કરાવો અને આ વિડીયો અને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..1
- હાલોલ પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરફેરના મોટા રેકેટનો ભંડાફોડ કરવામાં આવ્યો છે રાજસ્થાનથી નીકળી ગોધરા–હાલોલ–વડોદરા માર્ગે સુરત જઈ રહેલી એક સ્લીપર કોચ લક્ઝરી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, હાલોલ શહેર પોલીસને બાતમી મળી હતી કે ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં પાર્સલના આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે હાલોલના ચંદ્રપુરા ચોકડી પાસે બસને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બસમાંથી અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પર જ કાર્યવાહી કરીને દારૂ સાથે સંડોવાયેલા એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીની ઓળખ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પટેલ ફળિયામાં રહેતા દીપકકુમાર નરેશભાઈ જોશી તરીકે થઈ છે. જ્યારે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે બસમાંથી અંદાજે ₹1,92,000થી વધુ કિંમતનો દારૂ, ₹10,000નો મોબાઈલ અને ₹6,200 રોકડા સાથે લગભગ ₹20 લાખની લક્ઝરી બસ સહિત કુલ ₹22,08,920નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલોલ શહેર પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે1
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી- ૨૦૨૬ મા છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારના મતદારોને લોકશાહીના પર્વમાં સહભાગી થવા અપીલ કરતા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર1
- Post by Mr BHIl Vishnubhai kalidash2
- Post by Eagle.479991
- લીમખેડા વિધાનસભા ધારાસભ્ય શૈલેષ ભાભોરના અધ્યક્ષતામાં લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર જિલ્લા પંચાયત સીટ બેઠક યોજાઈ આજે તારીખ 20/04/2026 સોમવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં લીમખેડા તાલુકામાં ચૂંટણીલક્ષી પ્રવૃત્તિઓ તેજ બની રહી છે. મોટી બાંડીબાર ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સીટને લઈ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ લીમખેડા વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ ભાભોરના અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં મોટી બાંડીબાર જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર સંગીતાબેન અશ્વિનભાઈ પટેલ અને તાલુકા પંચાયત સીટના ઉમેદવાર બાબુભાઈ કાળુભાઈ પટેલને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે ગ્રામજનો અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો દ્વારા ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર તેજ બનાવવા અને વધુમાં વધુ મતદાન મેળવી જીત સુનિશ્ચિત કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ગ્રામજનો અને કાર્યકર્તાઓએ પણ એકજૂટ થઈ ઉમેદવારોને વિજયી બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.1
- Post by Mr BHIl Vishnubhai kalidash4
- Post by THE BEALERT1