Shuru
Apke Nagar Ki App…
દેવ દર્શન: ભાવિકોની દરેક મનોકામના પૂર્ણ કરતા સ્વયંભૂ નેશીયા હનુમાનજીદાદાનું મંદિર *ઠાસરા તાલુકાના નેશ ગામમાં નેશીયા હનુમાનજી... *ભોંયરામાં બિરાજમાન નેશીયા હનુમાનજી... *નેશીયા હનુમાનજી દાદાનું મંદિર પંચકોશી યાત્રાનુ કેન્દ્ર.. લોક વાયકા મુજબ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના નેશ ગામ ના હનુમાનજી એટલે નેશીયા-હનુમાનજી મહાભારત કાળ થી સ્વયંભુ પ્રગટ થયેલ. મૂર્તિ બાલ સ્વરૂપે તેમજ દરેક હનુમાનજી મંદિર થી વિશેષ રૂપે સ્થાપિત છે. દરેક હનુમાનજી નું મંદિર જમીન ઊપર બિરાજમાન હોય છે ત્યારે નેશ ના હનુમાનજી જમીન થી અંદર ગર્ભગૃહ મા બિરાજેલ છે. ભાવેશભાઇ આંજણાપટેલ તારાપુર (પ્રેસ રિપોર્ટર) 6352249942
JJ
Jatt Jatt

More news from Khambhat and nearby areas
- ખંભાતી પતંગ કેવી રીતે બને છે | Kite market khambhat 2025 | Khambhat patang market1
- #નાઈસ લોકેશન ખંભાત ટુ નેજા#1
- Kheda : જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં કેસરિયો લહેરાયો | Gujarati News1
- #kheda | ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં કેસરિયો લહેરાયો | Divyang News |1
- 19 વર્ષ થી ઘરફોડ ચોરીના ગુનામાં નસતા ફરતો આરોપીને આણંદ પેરોલ ફ્લૉ સ્કોડે ઝડપી પાડ્યો1
- 🚩🥰DadaKheda1
- Jai dada kheda village Karora,(kaithal)1
- ખેડા બ્રેકિંગ:-ખેડા જિલ્લા સહકારી સંઘની ભવ્ય જીત વચ્ચે ખેડા જિલ્લા રાજકારણ ઉગ્ર ગરમાવો!1
- આણંદ થી આવતા ડો મીનાબેન ને ભયંકર ગેસ જેનો દવા ઇંજેક્શન કે ઓપરેશન વગર ઈલાજ1