logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

10 લાખની લાંચને આવી આંચ! લાંચિયાઓ હવે ચેતી જજો? આપણે સહુ ભેગા મળી ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડીશું? જી.એસ.ટી. ભવન નડીયાદ ખાતે ફરજ બજાવતા (૧) જી.એસ.ટી. ઇન્સ્પેક્ટર, વર્ગ-૨, સુબોધ સુભાષ ચૌહાણ તથા (૨) સુપ્રિટેન્ડન્ટ, સેન્ટ્રલ જી.એસ.ટી., વર્ગ-૨, અમરનાથ ગોવર્ધનરામ સરોજ રૂપિયા ૧૦ લાખની લાંચ લેતા ઝડપાયા. Harsh Sanghavi Ipspiyushpatel Gujarat Information Deepak Meghani Bharti Pandya #ACBGujarat #Gujarat #FightAgainstCorruption

14 hrs ago
user_AAJ KI KHABAR1111
AAJ KI KHABAR1111
પત્રકાર Vejalpur, Ahmadabad•
14 hrs ago

10 લાખની લાંચને આવી આંચ! લાંચિયાઓ હવે ચેતી જજો? આપણે સહુ ભેગા મળી ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડીશું? જી.એસ.ટી. ભવન નડીયાદ ખાતે ફરજ બજાવતા (૧) જી.એસ.ટી. ઇન્સ્પેક્ટર, વર્ગ-૨, સુબોધ સુભાષ ચૌહાણ તથા (૨) સુપ્રિટેન્ડન્ટ, સેન્ટ્રલ જી.એસ.ટી., વર્ગ-૨, અમરનાથ ગોવર્ધનરામ સરોજ રૂપિયા ૧૦ લાખની લાંચ લેતા ઝડપાયા. Harsh Sanghavi Ipspiyushpatel Gujarat Information Deepak Meghani Bharti Pandya #ACBGujarat #Gujarat #FightAgainstCorruption

More news from ગુજરાત and nearby areas
  • દેશનો એક બદલાવ જરૂરી છે જે નવી પાર્ટીઓને સપોર્ટ આપવાથી ઘણો બદલાવ આવી શકે છે
    1
    દેશનો એક બદલાવ જરૂરી છે જે નવી પાર્ટીઓને સપોર્ટ આપવાથી ઘણો  બદલાવ આવી શકે છે
    user_Rajesh Patel
    Rajesh Patel
    દસ્ક્રોઈ, અમદાવાદ, ગુજરાત•
    10 hrs ago
  • Post by Gautam Patel
    1
    Post by Gautam Patel
    user_Gautam Patel
    Gautam Patel
    Press advisory દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    3 hrs ago
  • ગાંધીનગરના માધવગઢમાં ગઈકાલે સાંજે શાળાની જર્જરિત દીવાલ ધરાશાયી થતા માસૂમ રઘુનંદનસિંહના મોત મામલે હવે વિરોધનો વંટોળ વકર્યો છે. કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરાતા અને દુઃખની આ ઘડીમાં એક પણ જવાબદાર અધિકારી પરિવારની મુલાકાતે ન આવતા રોષે ભરાયેલા પરિવારે ન્યાયની માંગ સાથે લાશ સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો છે.માધવગઢની શાળામાં દીવાલ પડતા કિશોરના મોતનો મામલો:ગ્રામજનો સિવિલમાં ધરણાં બેઠા, ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કારશાળાની જર્જરિત દીવાલ પડતા 11 વર્ષીય કિશોરનું મોત નિપજ્યું હતું ગાંધીનગરના માધવગઢ ગામની ગુજરાતી પ્રાથમિક શાળા નંબર-1 તોડવાનું કામ અધૂરું મૂકી દેનાર કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે ગઈકાલે સાંજે 11 વર્ષીય રઘુનંદનસિંહ રાઠોડ પર જર્જરિત દીવાલ ધરાશાયી થતા તેનું કરુણ મોત નિપજ્યું હતું. આજે સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા છે. અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે હોસ્પિટલ પરિસરમાં જ ધરણાં પર બેસી જતા મામલો ગરમાયો છે
    1
    ગાંધીનગરના માધવગઢમાં ગઈકાલે સાંજે શાળાની જર્જરિત દીવાલ ધરાશાયી થતા માસૂમ રઘુનંદનસિંહના મોત મામલે હવે વિરોધનો વંટોળ વકર્યો છે. કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરાતા અને દુઃખની આ ઘડીમાં એક પણ જવાબદાર અધિકારી પરિવારની મુલાકાતે ન આવતા રોષે ભરાયેલા પરિવારે ન્યાયની માંગ સાથે લાશ સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો છે.માધવગઢની શાળામાં દીવાલ પડતા કિશોરના મોતનો મામલો:ગ્રામજનો સિવિલમાં ધરણાં બેઠા, ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કારશાળાની જર્જરિત દીવાલ પડતા 11 વર્ષીય કિશોરનું મોત નિપજ્યું હતું
ગાંધીનગરના માધવગઢ ગામની ગુજરાતી પ્રાથમિક શાળા નંબર-1 તોડવાનું કામ અધૂરું મૂકી દેનાર કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે ગઈકાલે સાંજે 11 વર્ષીય રઘુનંદનસિંહ રાઠોડ પર જર્જરિત દીવાલ ધરાશાયી થતા તેનું કરુણ મોત નિપજ્યું હતું. આજે સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા છે. અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે હોસ્પિટલ પરિસરમાં જ ધરણાં પર બેસી જતા મામલો ગરમાયો છે
    user_AAPNU DEHGAM
    AAPNU DEHGAM
    Farmer દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    8 hrs ago
  • માધવગઢની શાળામાં દીવાલ પડતા કિશોરના મોતનો મામલો:ગ્રામજનો સિવિલમાં ધરણાં બેઠા, ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કારશાળાની જર્જરિત દીવાલ પડતા 11 વર્ષીય કિશોરનું મોત નિપજ્યું હતું ગાંધીનગરના માધવગઢ ગામની ગુજરાતી પ્રાથમિક શાળા નંબર-1 તોડવાનું કામ અધૂરું મૂકી દેનાર કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે ગઈકાલે સાંજે 11 વર્ષીય રઘુનંદનસિંહ રાઠોડ પર જર્જરિત દીવાલ ધરાશાયી થતા તેનું કરુણ મોત નિપજ્યું હતું. આજે સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા છે. અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે હોસ્પિટલ પરિસરમાં જ ધરણાં પર બેસી જતા મામલો ગરમાયો છે
    1
    માધવગઢની શાળામાં દીવાલ પડતા કિશોરના મોતનો મામલો:ગ્રામજનો સિવિલમાં ધરણાં બેઠા, ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કારશાળાની જર્જરિત દીવાલ પડતા 11 વર્ષીય કિશોરનું મોત નિપજ્યું હતું
ગાંધીનગરના માધવગઢ ગામની ગુજરાતી પ્રાથમિક શાળા નંબર-1 તોડવાનું કામ અધૂરું મૂકી દેનાર કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે ગઈકાલે સાંજે 11 વર્ષીય રઘુનંદનસિંહ રાઠોડ પર જર્જરિત દીવાલ ધરાશાયી થતા તેનું કરુણ મોત નિપજ્યું હતું. આજે સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા છે. અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે હોસ્પિટલ પરિસરમાં જ ધરણાં પર બેસી જતા મામલો ગરમાયો છે
    user_ILESH PATEL
    ILESH PATEL
    AC Repair દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    8 hrs ago
  • ખેડામા 17 વર્ષીય સગીરાના ગેંગરેપ કેસમાં 9 આરોપી, 8 ઝડપાયા; પોલીસનું રિ-કંટ્રકશન . ખેડા એસ. પી. વિજયભાઈ પટેલ ની પ્રતિક્રિયા
    1
    ખેડામા 17 વર્ષીય સગીરાના ગેંગરેપ કેસમાં 9 આરોપી, 8 ઝડપાયા; પોલીસનું રિ-કંટ્રકશન .
ખેડા એસ. પી. વિજયભાઈ પટેલ ની પ્રતિક્રિયા
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    10 hrs ago
  • વિજાપુરમાં તાજગી અને શુદ્ધતાનો અનોખો સંગમ: ‘પંડિતજી લસ્સી પાર્લર’નો ધામધૂમથી શુભારંભ વિજાપુર શહેરમાં આજે પાર્લર – જી-એફ-૧૬, ફાઉન્ટેન હોટેલ, મામલતદાર કચેરી પાસે, વિજાપુર ખાતે એક નવા ધંધાનો શુભારંભ થયો છે. પ્રેમલ હરિશના પુત્ર પિનાક હરિશ પંડિતે સવારે ૯ વાગ્યે ‘પંડિતજી લસ્સી પાર્લર’નું ઉદ્ઘાટન કર્યું છે. સંવત ૨૦૮૩ના વૈશાખ સુદ-૩ (અખાત્રીજ)ના રોજ આ પાર્લરની શરૂઆત થઈ છે. આ સ્થળે તાજા ઘરેલુ દહીં અને શુદ્ધ સામગ્રીમાંથી બનાવેલી વિવિધ પ્રકારની લસ્સી ઉપલબ્ધ કરાવવામાં આવશે. પાર્લરની ખાસિયત એ છે કે અહીં "પંડિતજી ની ગેરંટી શુદ્ધતા ની ઓળખ" ના બેનર હેઠળ ૧૦૦% શુદ્ધતાની ગેરંટી આપવામાં આવી છે. અહીં માત્ર તાજું ઘરેલું દહીં, શુદ્ધ દૂધ અને તાજા ફળોનો જ વપરાશ કરવામાં આવશે. કોઈ પણ પ્રકારનું કૃત્રિમ રંગ, ફ્લેવર કે પ્રિઝર્વેટિવ વાપરવામાં નહીં આવે તેવી સ્પષ્ટ ગેરંટી આપવામાં આવી છે. ઉદ્ઘાટન પ્રસંગે વિજાપુરના ધારાસભ્ય ડો. સી. જે. ચાવડા વિશેષ અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવા વ્યવસાયને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રસંગે સ્નેહસંબંધીઓ, મિત્રવર્તુળ, તાલુકા મામલતદાર સહિત કચેરીના સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ નવા સોપાનને શુભકામનાઓ પાઠવી અને આ ધંધો સફળતાની ઊંચાઈઓ સર કરે તેવી અપીલ કરી હતી. પરિવારના સભ્યો હારિત હરિશ પંડિત અને હારિત પંડિતે આશીર્વાદ આપ્યા હતા. પિનાક હરિશ પંડિતે જણાવ્યું કે, “અમે ગ્રાહકોને સૌથી તાજી અને શુદ્ધ લસ્સી પીરસવા માટે પ્રતિબદ્ધ છીએ. સાદી મીઠી લસ્સીથી માંડીને આંબા, કેસર-કાજુ, મસાલા, રોઝ અને અન્ય વિવિધ ફ્લેવર્સમાં અહીં લસ્સી મળશે. ગરમીના દિવસોમાં ઠંડક અને તાજગી માટે આ એક સારો વિકલ્પ સાબિત થશે. અમારી મુખ્ય ઓળખ જ શુદ્ધતા છે.” પરિવારજનોએ સહપરિવાર સૌને આમંત્રણ આપ્યું છે અને નવા વ્યવસાયને સફળ બનાવવા માટે સૌના સહયોગની અપીલ કરી છે. વિજાપુર અને આસપાસના વિસ્તારના લોકો માટે આ નવો વિકલ્પ બની રહેશે.
    1
    વિજાપુરમાં તાજગી અને શુદ્ધતાનો અનોખો સંગમ: ‘પંડિતજી લસ્સી પાર્લર’નો ધામધૂમથી શુભારંભ
વિજાપુર શહેરમાં આજે પાર્લર – જી-એફ-૧૬, ફાઉન્ટેન હોટેલ, મામલતદાર કચેરી પાસે, વિજાપુર ખાતે એક નવા ધંધાનો શુભારંભ થયો છે. પ્રેમલ હરિશના પુત્ર પિનાક હરિશ પંડિતે સવારે ૯ વાગ્યે ‘પંડિતજી લસ્સી પાર્લર’નું ઉદ્ઘાટન કર્યું છે.
સંવત ૨૦૮૩ના વૈશાખ સુદ-૩ (અખાત્રીજ)ના રોજ આ પાર્લરની શરૂઆત થઈ છે. આ સ્થળે તાજા ઘરેલુ દહીં અને શુદ્ધ સામગ્રીમાંથી બનાવેલી વિવિધ પ્રકારની લસ્સી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
પાર્લરની ખાસિયત એ છે કે અહીં "પંડિતજી ની ગેરંટી શુદ્ધતા ની ઓળખ" ના બેનર હેઠળ ૧૦૦% શુદ્ધતાની ગેરંટી આપવામાં આવી છે. અહીં માત્ર તાજું ઘરેલું દહીં, શુદ્ધ દૂધ અને તાજા ફળોનો જ વપરાશ કરવામાં આવશે. કોઈ પણ પ્રકારનું કૃત્રિમ રંગ, ફ્લેવર કે પ્રિઝર્વેટિવ વાપરવામાં નહીં આવે તેવી સ્પષ્ટ ગેરંટી આપવામાં આવી છે.
ઉદ્ઘાટન પ્રસંગે વિજાપુરના ધારાસભ્ય ડો. સી. જે. ચાવડા વિશેષ અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવા વ્યવસાયને શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રસંગે સ્નેહસંબંધીઓ, મિત્રવર્તુળ, તાલુકા મામલતદાર સહિત કચેરીના સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ નવા સોપાનને શુભકામનાઓ પાઠવી અને આ ધંધો સફળતાની ઊંચાઈઓ સર કરે તેવી અપીલ કરી હતી.
પરિવારના સભ્યો હારિત હરિશ પંડિત અને હારિત પંડિતે આશીર્વાદ આપ્યા હતા.
પિનાક હરિશ પંડિતે જણાવ્યું કે, “અમે ગ્રાહકોને સૌથી તાજી અને શુદ્ધ લસ્સી પીરસવા માટે પ્રતિબદ્ધ છીએ. સાદી મીઠી લસ્સીથી માંડીને આંબા, કેસર-કાજુ, મસાલા, રોઝ અને અન્ય વિવિધ ફ્લેવર્સમાં અહીં લસ્સી મળશે. ગરમીના દિવસોમાં ઠંડક અને તાજગી માટે આ એક સારો વિકલ્પ સાબિત થશે. અમારી મુખ્ય ઓળખ જ શુદ્ધતા છે.”
પરિવારજનોએ સહપરિવાર સૌને આમંત્રણ આપ્યું છે અને નવા વ્યવસાયને સફળ બનાવવા માટે સૌના સહયોગની અપીલ કરી છે. વિજાપુર અને આસપાસના વિસ્તારના લોકો માટે આ નવો વિકલ્પ બની રહેશે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    3 hrs ago
  • Post by Gautam Patel
    1
    Post by Gautam Patel
    user_Gautam Patel
    Gautam Patel
    Press advisory દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    6 hrs ago
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    11 hrs ago
  • વિજાપુરના ખરોડમાં ધારાસભ્ય ડો. સી.જે. ચાવડા સહિતના આગેવાનોની હાજરીમાં ગણેશ મુહૂર્ત સાથે ચૂંટણી માર્ગદર્શન ભવ્ય કાર્યક્રમ મહેસાણા: વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની આગામી ચૂંટણીની તૈયારીઓને લઈને મોટી સંખ્યામાં સ્થાનિક લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. ખરોડ ૨૦ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર નિતીનભાઈ સી. પટેલ, ખરોડ ૧૨ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર અશોકજી હીરાજી ઠાકોર, બામણવા સીટના ઉમેદવાર મોહનસિંહ ચૌહાણ, ફુદેરા સીટના ઉમેદવાર નેહાબેન સુથાર અને જંત્રાલ સીટના ઉમેદવાર શ્રી પ્રહલાદજી ઠાકોર તથા રણશીપુર સીટના ઉમેદવાર વર્ષાબેન પટેલને ભાજપના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ અવસરે વિજાપુર વિધાનસભાના ધારાસભ્ય ડો. સી. જે. ચાવડા, પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ અને વિજયભાઈ પટેલ તથા હાલના ખરોડ સરપંચ ધીરૂભાઈ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ઉમેદવારોને પ્રોત્સાહન આપ્યું હતું. કાર્યક્રમમાં બપોરે ૫ વાગે ગણેશ મુહૂર્ત કરીને ઉમેદવારોને આગામી ચૂંટણી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ધારાસભ્ય ડો. સી. જે. ચાવડાએ ઉમેદવારોને વિકાસના કાર્યોને આગળ વધારવા અને ગ્રામીણ વિસ્તારોમાં લોકોની સમસ્યાઓના નિવારણ માટે સતત પ્રયાસ કરવાની સલાહ આપી હતી. સ્થાનિક કાર્યકર્તાઓ અને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ ભાજપની મજબૂત સંગઠનાત્મક તાકાત અને આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં વિજયના સંકલ્પને દર્શાવે છે.
    1
    વિજાપુરના ખરોડમાં  ધારાસભ્ય ડો. સી.જે. ચાવડા સહિતના આગેવાનોની હાજરીમાં ગણેશ મુહૂર્ત સાથે ચૂંટણી માર્ગદર્શન ભવ્ય કાર્યક્રમ 
મહેસાણા: વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની આગામી ચૂંટણીની તૈયારીઓને લઈને મોટી સંખ્યામાં સ્થાનિક લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.
ખરોડ ૨૦ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર નિતીનભાઈ સી. પટેલ, ખરોડ ૧૨ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર અશોકજી હીરાજી ઠાકોર, બામણવા સીટના ઉમેદવાર મોહનસિંહ ચૌહાણ, ફુદેરા સીટના ઉમેદવાર નેહાબેન સુથાર અને જંત્રાલ સીટના ઉમેદવાર શ્રી પ્રહલાદજી ઠાકોર તથા રણશીપુર સીટના ઉમેદવાર વર્ષાબેન પટેલને ભાજપના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
આ અવસરે વિજાપુર વિધાનસભાના ધારાસભ્ય ડો. સી. જે. ચાવડા, પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ અને વિજયભાઈ પટેલ તથા હાલના ખરોડ સરપંચ ધીરૂભાઈ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ઉમેદવારોને પ્રોત્સાહન આપ્યું હતું.
કાર્યક્રમમાં બપોરે ૫ વાગે ગણેશ મુહૂર્ત કરીને ઉમેદવારોને આગામી ચૂંટણી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ધારાસભ્ય ડો. સી. જે. ચાવડાએ ઉમેદવારોને વિકાસના કાર્યોને આગળ વધારવા અને ગ્રામીણ વિસ્તારોમાં લોકોની સમસ્યાઓના નિવારણ માટે સતત પ્રયાસ કરવાની સલાહ આપી હતી.
સ્થાનિક કાર્યકર્તાઓ અને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ ભાજપની મજબૂત સંગઠનાત્મક તાકાત અને આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં વિજયના સંકલ્પને દર્શાવે છે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.