logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરતના નાના વરાછાની રાજારામ નગર સોસાયટીમાં NRIના બંધ બંગલામાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. મકાનની સ્ટીલની જાળીમાંથી અંદર ઘૂસવા જતાં અજાણ્યો યુવક ગ્રીલ વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો. સ્થાનિક રહીશોએ ભેગા થઈ ફસાયેલા યુવકને લાકડી-દંડા વડે માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વાયરલ વીડિયો સામે આવતા જ કાપોદ્રા પોલીસ દોડતી થઈ અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી. સુરતના નાના વરાછામાં ચોરી કરવા ગયેલો તસ્કર ગ્રીલમાં ફસાયો, લોકોએ મેથીપાક ચખાડ્યો સુરતના નાના વરાછાની રાજારામ નગર સોસાયટીમાં NRIના બંધ બંગલામાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. મકાનની સ્ટીલની જાળીમાંથી અંદર ઘૂસવા જતાં અજાણ્યો યુવક ગ્રીલ વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો. સ્થાનિક રહીશોએ ભેગા થઈ ફસાયેલા યુવકને લાકડી-દંડા વડે માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વાયરલ વીડિયો સામે આવતા જ કાપોદ્રા પોલીસ દોડતી થઈ અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ ઘટના આશરે ૧૦ દિવસ જૂની છે અને તે સમયે પોલીસને જાણ કરાઈ નહોતી. અમેરિકા રહેતા મકાનમાલિકે સ્પષ્ટતા કરી કે ઘરમાં કોઈ ચોરી થઈ નથી કે કિંમતી સામાન પણ નહોતો.

2 hrs ago
user_Raftar surat news
Raftar surat news
Katargam, Surat•

More news from Surat and nearby areas
  • સુરતમાં 19 સપ્ટેમ્બરથી ત્રિદિવસીય 7મી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિષદ ગુંજશે વિશ્વ શાંતિનો સંદેશ સુરત શહેરમાં પ્રથમવાર વિશ્વ શાંતિ, કરુણા અને ભાઈચારાના સંદેશ સાથે ભવ્ય આંતરરાષ્ટ્રીય આયોજન થવા જઈ રહ્યું છે.
    1
    સુરતમાં 19 સપ્ટેમ્બરથી ત્રિદિવસીય 7મી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિષદ ગુંજશે વિશ્વ શાંતિનો સંદેશ 

સુરત શહેરમાં પ્રથમવાર વિશ્વ શાંતિ, કરુણા અને ભાઈચારાના સંદેશ સાથે ભવ્ય આંતરરાષ્ટ્રીય આયોજન થવા જઈ રહ્યું છે.
    user_પ્રણામ સંદેશ ન્યૂઝ
    પ્રણામ સંદેશ ન્યૂઝ
    Media company Udhna, Surat•
    46 min ago
  • ​સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં આરોગ્યતંત્ર થયું દોડતું સોશિયલ મીડિયા પર બ્લેન્કેટમાંથી ઓનલાઇન મંગાવેલ મોતીચોરના લાડુમાં ફૂગ હોવાનો વીડિયો આવ્યો સામે ​ચોમાસામાં ફૂડ સેફ્ટી અંગે તંત્રની ચેતવણી ચોમાસાની સિઝનને કારણે મીઠાઈ અને દૂધની બનાવટોમાં જલ્દી ફૂગ લાગવાની શક્યતા હોવાથી નાગરિકોને ખાતરી કરીને જ વસ્તુઓ ખરીદવા સૂચના અપાઈ છે ગણેશ ચતુર્થી નિમિત્તે ગ્રાહકે ઓનલાઇન મોતીચૂરના લાડુ મંગાવ્યા હતા આ મોતી ચુરના લાડુ માં ફુગ જોવા મળી હતી આરોગ્ય વિભાગને જાણ થતા તપાસ હાથ ધરી બ્લીન્કેટ ખાતે આરોગ્ય વિભાગ ની ટીમે તપાસ હાથ ધરી ખાવાની વસ્તુ ઓનલાઈન મંગાવવાની ટાળવી : આરોગ્ય વિભાગ કોઈપણ વસ્તુની ખરીદી કરો તો તે જોઈ અને ચકાસીને લેવી હાલના ભેજવાળા વાતાવરણમાં 24 થી 36 કલાક જ પ્રસાદ લાયક વસ્તુ સારી રહે છે : આરોગ્ય વિભાગ કોઈપણ લોકો વાસી ખોરાક વહેતા પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે : આરોગ્ય વિભાગ સુરતમાં આરોગ્ય સાથે ચેડાંના કિસ્સા સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આરોગ્ય સાથે ચેડાં થતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ​ આરોગ્ય મંત્રીના આદેશ બાદ સુરત શહેરની હોસ્ટેલોમાં ચેકિંગ સુરતના એક વેપારી દ્વારા ઓનલાઇન મંગાવવામાં આવેલી મિઠાઇમાંથી ફૂગ નીકળતા તંત્ર થયું દોડતુ ​પી. પી. સવાણી સ્કૂલમાં વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી ઘટના ને પગલે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ગઈકાલે ૩૧ જેટલી સંસ્થાઓને ચેક કરી ૩૮ જેટલા નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે ગઈ કાલે રાતે વધુ એકવાર ફૂગ વાળી મીઠાઈ નો કિસ્સો આવ્યો સામે ​સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં આરોગ્યતંત્ર થયું દોડતું સોશિયલ મીડિયા પર બ્લેન્કેટમાંથી ઓનલાઇન મંગાવેલ મોતીચોરના લાડુમાં ફૂગ હોવાનો વીડિયો આવ્યો સામે ​ચોમાસામાં ફૂડ સેફ્ટી અંગે તંત્રની ચેતવણી ચોમાસાની સિઝનને કારણે મીઠાઈ અને દૂધની બનાવટોમાં જલ્દી ફૂગ લાગવાની શક્યતા હોવાથી નાગરિકોને ખાતરી કરીને જ વસ્તુઓ ખરીદવા સૂચના અપાઈ છે ગણેશ ચતુર્થી નિમિત્તે ગ્રાહકે ઓનલાઇન મોતીચૂરના લાડુ મંગાવ્યા હતા આ મોતી ચુરના લાડુ માં ફુગ જોવા મળી હતી આરોગ્ય વિભાગને જાણ થતા તપાસ હાથ ધરી બ્લીન્કેટ ખાતે આરોગ્ય વિભાગ ની ટીમે તપાસ હાથ ધરી ખાવાની વસ્તુ ઓનલાઈન મંગાવવાની ટાળવી : આરોગ્ય વિભાગ કોઈપણ વસ્તુની ખરીદી કરો તો તે જોઈ અને ચકાસીને લેવી હાલના ભેજવાળા વાતાવરણમાં 24 થી 36 કલાક જ પ્રસાદ લાયક વસ્તુ સારી રહે છે : આરોગ્ય વિભાગ કોઈપણ લોકો વાસી ખોરાક વહેતા પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે : આરોગ્ય વિભાગ
    1
    ​સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં આરોગ્યતંત્ર થયું દોડતું 

 સોશિયલ મીડિયા પર બ્લેન્કેટમાંથી ઓનલાઇન મંગાવેલ મોતીચોરના લાડુમાં ફૂગ હોવાનો વીડિયો આવ્યો સામે 

​ચોમાસામાં ફૂડ સેફ્ટી અંગે તંત્રની ચેતવણી

 ચોમાસાની સિઝનને કારણે મીઠાઈ અને દૂધની બનાવટોમાં જલ્દી ફૂગ લાગવાની શક્યતા હોવાથી નાગરિકોને ખાતરી કરીને જ વસ્તુઓ ખરીદવા સૂચના અપાઈ છે

ગણેશ ચતુર્થી નિમિત્તે ગ્રાહકે ઓનલાઇન મોતીચૂરના લાડુ મંગાવ્યા હતા

આ મોતી ચુરના લાડુ માં ફુગ જોવા મળી હતી

આરોગ્ય વિભાગને જાણ થતા તપાસ હાથ ધરી

બ્લીન્કેટ ખાતે આરોગ્ય વિભાગ ની ટીમે તપાસ હાથ ધરી

ખાવાની વસ્તુ ઓનલાઈન મંગાવવાની ટાળવી : આરોગ્ય વિભાગ

કોઈપણ વસ્તુની ખરીદી કરો તો તે જોઈ અને ચકાસીને લેવી

હાલના ભેજવાળા વાતાવરણમાં 24 થી 36 કલાક જ પ્રસાદ લાયક વસ્તુ સારી રહે છે : આરોગ્ય વિભાગ

કોઈપણ લોકો વાસી ખોરાક વહેતા પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે : આરોગ્ય વિભાગ 

સુરતમાં આરોગ્ય સાથે ચેડાંના કિસ્સા
સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આરોગ્ય સાથે ચેડાં થતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે
​ આરોગ્ય મંત્રીના આદેશ બાદ સુરત શહેરની હોસ્ટેલોમાં ચેકિંગ 
સુરતના એક વેપારી દ્વારા ઓનલાઇન મંગાવવામાં આવેલી મિઠાઇમાંથી ફૂગ નીકળતા તંત્ર થયું દોડતુ
​પી. પી. સવાણી સ્કૂલમાં વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી 
ઘટના ને પગલે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ગઈકાલે ૩૧ જેટલી સંસ્થાઓને ચેક કરી ૩૮ જેટલા નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે
ગઈ કાલે રાતે વધુ એકવાર ફૂગ વાળી મીઠાઈ નો કિસ્સો આવ્યો સામે 
​સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં આરોગ્યતંત્ર થયું દોડતું 
સોશિયલ મીડિયા પર બ્લેન્કેટમાંથી ઓનલાઇન મંગાવેલ મોતીચોરના લાડુમાં ફૂગ હોવાનો વીડિયો આવ્યો સામે 
​ચોમાસામાં ફૂડ સેફ્ટી અંગે તંત્રની ચેતવણી
ચોમાસાની સિઝનને કારણે મીઠાઈ અને દૂધની બનાવટોમાં જલ્દી ફૂગ લાગવાની શક્યતા હોવાથી નાગરિકોને ખાતરી કરીને જ વસ્તુઓ ખરીદવા સૂચના અપાઈ છે
ગણેશ ચતુર્થી નિમિત્તે ગ્રાહકે ઓનલાઇન મોતીચૂરના લાડુ મંગાવ્યા હતા
આ મોતી ચુરના લાડુ માં ફુગ જોવા મળી હતી
આરોગ્ય વિભાગને જાણ થતા તપાસ હાથ ધરી
બ્લીન્કેટ ખાતે આરોગ્ય વિભાગ ની ટીમે તપાસ હાથ ધરી
ખાવાની વસ્તુ ઓનલાઈન મંગાવવાની ટાળવી : આરોગ્ય વિભાગ
કોઈપણ વસ્તુની ખરીદી કરો તો તે જોઈ અને ચકાસીને લેવી
હાલના ભેજવાળા વાતાવરણમાં 24 થી 36 કલાક જ પ્રસાદ લાયક વસ્તુ સારી રહે છે : આરોગ્ય વિભાગ
કોઈપણ લોકો વાસી ખોરાક વહેતા પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે : આરોગ્ય વિભાગ
    user_Raftar surat news
    Raftar surat news
    Katargam, Surat•
    1 hr ago
  • सूरत शहर के लिंबायत इलाके के रंगीला नगर में श्री नवयुवक बजरंग गणेश मित्र मंडल की तरफ से भगवान श्री गणेश जी को बड़े ही शानदार और दिव्य तरीके से लाया गया। सूरत शहर के लिंबायत इलाके के रंगीला नगर में श्री नवयुवक बजरंग गणेश मित्र मंडल की तरफ से भगवान श्री गणेश जी को बड़े ही शानदार और दिव्य तरीके से लाया गया।
    1
    सूरत शहर के लिंबायत इलाके के रंगीला नगर में श्री नवयुवक बजरंग गणेश मित्र मंडल की तरफ से भगवान श्री गणेश जी को बड़े ही शानदार और दिव्य तरीके से लाया गया। 
सूरत शहर के लिंबायत इलाके के रंगीला नगर में श्री नवयुवक बजरंग गणेश मित्र मंडल की तरफ से भगवान श्री गणेश जी को बड़े ही शानदार और दिव्य तरीके से लाया गया।
    user_आइडल पब्लिक न्यूज
    आइडल पब्लिक न्यूज
    અડાજણ, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • 🩸 रक्तदान शिविर सूरत के सचिन GIDC से एक सराहनीय पहल सामने आई है। सचिन GIDC एवं सचिन पुलिस स्टेशन के संयुक्त उपक्रम से थैलेसीमिया से पीड़ित बच्चों के लिए रक्तदान शिविर का आयोजन किया जा रहा है। यह रक्तदान शिविर 16 सितंबर 2026, बुधवार को आयोजित होगा। शिविर का समय सुबह 9 बजे से शाम 5 बजे तक रहेगा। 📍 स्थान: एल.डी. हाईस्कूल, बजाज रोड, सचिन। आयोजकों की ओर से सभी लोगों से अपील की गई है कि ज्यादा से ज्यादा संख्या में पहुंचकर रक्तदान करें और थैलेसीमिया से पीड़ित बच्चों की मदद करें। क्योंकि आपका दिया हुआ रक्त किसी जरूरतमंद बच्चे के लिए जीवन की उम्मीद बन सकता है। एक यूनिट रक्त… किसी की जिंदगी! R Republic News
    1
    🩸 रक्तदान शिविर 

सूरत के सचिन GIDC से एक सराहनीय पहल सामने आई है।

सचिन GIDC एवं सचिन पुलिस स्टेशन के संयुक्त उपक्रम से थैलेसीमिया से पीड़ित बच्चों के लिए रक्तदान शिविर का आयोजन किया जा रहा है।

यह रक्तदान शिविर 16 सितंबर 2026, बुधवार को आयोजित होगा।
शिविर का समय सुबह 9 बजे से शाम 5 बजे तक रहेगा।

📍 स्थान: एल.डी. हाईस्कूल, बजाज रोड, सचिन।

आयोजकों की ओर से सभी लोगों से अपील की गई है कि ज्यादा से ज्यादा संख्या में पहुंचकर रक्तदान करें और थैलेसीमिया से पीड़ित बच्चों की मदद करें।

क्योंकि आपका दिया हुआ रक्त किसी जरूरतमंद बच्चे के लिए जीवन की उम्मीद बन सकता है।

एक यूनिट रक्त… किसी की जिंदगी!

R Republic News
    user_R republic news Surat
    R republic news Surat
    ઉધના, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • સુરતના“લિંબાયત પોલીસની એક વાર ફરી સારી કામગીરી સામે આવી છે જેમાં ” સ્પ્લેન્ડર મો.સા ચોરી કરનાર આરોપીને પકડી પાડી અન-ડીટેકટ ગુનાનો ભેદ ઉકેલી ”કાઢ્યો છે
    1
    સુરતના“લિંબાયત પોલીસની એક વાર ફરી સારી કામગીરી સામે આવી છે જેમાં ” સ્પ્લેન્ડર મો.સા ચોરી કરનાર આરોપીને પકડી પાડી  અન-ડીટેકટ ગુનાનો ભેદ ઉકેલી ”કાઢ્યો છે
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • सूरत में फूड पॉइजन की घटना के बाद मनपा एक्शन मोड में, सूरत सिविल अस्पताल के PG हॉस्टल में फूड विभाग की जांच सूरत में हाल ही में सामने आई फूड पॉइजन की घटना के बाद महानगरपालिका का फूड विभाग एक्शन मोड में आ गया है। इसी कड़ी में सूरत सिविल अस्पताल परिसर स्थित PG हॉस्टल के A ब्लॉक में फूड अधिकारियों की टीम ने जांच की। चार अधिकारियों की मौजूदगी में भोजन की गुणवत्ता, साफ-सफाई और खाद्य व्यवस्था का निरीक्षण किया गया। हालांकि, जांच के दौरान अधिकारियों को किसी भी प्रकार की खामी नहीं मिली। सूरत सिविल अस्पताल परिसर में स्थित PG हॉस्टल का संचालन टीकम चौधरी द्वारा किया जाता है। इस हॉस्टल में करीब 100 बच्चे भोजन करते हैं। हॉस्टल में भोजन की गुणवत्ता और साफ-सफाई को लेकर महानगरपालिका के फूड विभाग द्वारा नियमित रूप से जांच की जाती है और अधिकारियों के मुताबिक हर महीने निरीक्षण किया जाता है। शहर में हाल ही में फूड पॉइजन की घटना सामने आने के बाद मनपा का फूड विभाग सतर्क हुआ है। इसी के तहत PG हॉस्टल में भी विशेष जांच की गई। अधिकारियों ने भोजन की गुणवत्ता, खाद्य सामग्री के रख-रखाव, स्वच्छता और रसोई की व्यवस्थाओं का बारीकी से निरीक्षण किया। जांच के दौरान फूड अधिकारी डी.के. पटेल ने बताया कि शहर में सामने आई फूड पॉइजन की घटना को ध्यान में रखते हुए यह जांच की गई है। निरीक्षण के दौरान PG हॉस्टल में किसी भी प्रकार की कमी या खामी नहीं पाई गई। वहीं, लोगों को सुरक्षित और गुणवत्तापूर्ण भोजन उपलब्ध हो, इसे लेकर महानगरपालिका की ओर से शहर के अलग-अलग क्षेत्रों में फूड सेफ्टी की जांच और चेकिंग लगातार जारी है।
    1
    सूरत में फूड पॉइजन की घटना के बाद मनपा एक्शन मोड में, सूरत सिविल अस्पताल के PG हॉस्टल में फूड विभाग की जांच

सूरत में हाल ही में सामने आई फूड पॉइजन की घटना के बाद महानगरपालिका का फूड विभाग एक्शन मोड में आ गया है। इसी कड़ी में सूरत सिविल अस्पताल परिसर स्थित PG हॉस्टल के A ब्लॉक में फूड अधिकारियों की टीम ने जांच की। चार अधिकारियों की मौजूदगी में भोजन की गुणवत्ता, साफ-सफाई और खाद्य व्यवस्था का निरीक्षण किया गया। हालांकि, जांच के दौरान अधिकारियों को किसी भी प्रकार की खामी नहीं मिली।
सूरत सिविल अस्पताल परिसर में स्थित PG हॉस्टल का संचालन टीकम चौधरी द्वारा किया जाता है। इस हॉस्टल में करीब 100 बच्चे भोजन करते हैं। हॉस्टल में भोजन की गुणवत्ता और साफ-सफाई को लेकर महानगरपालिका के फूड विभाग द्वारा नियमित रूप से जांच की जाती है और अधिकारियों के मुताबिक हर महीने निरीक्षण किया जाता है।
शहर में हाल ही में फूड पॉइजन की घटना सामने आने के बाद मनपा का फूड विभाग सतर्क हुआ है। इसी के तहत PG हॉस्टल में भी विशेष जांच की गई। अधिकारियों ने भोजन की गुणवत्ता, खाद्य सामग्री के रख-रखाव, स्वच्छता और रसोई की व्यवस्थाओं का बारीकी से निरीक्षण किया।
जांच के दौरान फूड अधिकारी डी.के. पटेल ने बताया कि शहर में सामने आई फूड पॉइजन की घटना को ध्यान में रखते हुए यह जांच की गई है। निरीक्षण के दौरान PG हॉस्टल में किसी भी प्रकार की कमी या खामी नहीं पाई गई। वहीं, लोगों को सुरक्षित और गुणवत्तापूर्ण भोजन उपलब्ध हो, इसे लेकर महानगरपालिका की ओर से शहर के अलग-अलग क्षेत्रों में फूड सेफ्टी की जांच और चेकिंग लगातार जारी है।
    user_PREM KUMAR
    PREM KUMAR
    મજુરા, સુરત, ગુજરાત•
    11 hrs ago
  • डिंडोली छठ पूजा तलाव मे भारी भारी तादाद में मर रही मछलियों पर लोगों ने कहा!
    1
    डिंडोली छठ पूजा तलाव मे भारी भारी तादाद में मर रही मछलियों पर लोगों ने कहा!
    user_Omprakash Yadav
    Omprakash Yadav
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    13 hrs ago
  • બે મિત્રો એ 200થી વધુ અણવેચાયેલી ગણેશ પ્રતિમાઓ ખરીદી ધનમોરા સર્કલ પાસે ગરીબ મૂર્તિકારની મહેનત બચાવવા બે મિત્રોએ 200થી વધુ મૂર્તિઓ ખરીદી મૂર્તિકારની મહિનાઓની મહેનત એળે ન જાય તે માટે બે મિત્રોની સંવેદનશીલ પહેલ અડાજણ પોલીસના સરાહનીય સહયોગ થી બે મિત્રો ની માનવતા સભર કામગીરી ખરીદેલી ગણેશ પ્રતિમાઓને પોલીસ મથકે સન્માનપૂર્વક સ્થાપિત કરાશે ગણેશોત્સવના અંતિમ સમયે અણવેચાયેલી મૂર્તિઓને મળ્યું સન્માન, અણવેચાયેલી મૂર્તિઓ બે મિત્રો એ એકસાથે ખરીદી કરતા શ્રમિક પરિવારને થઈ રાહત 200થી વધુ શ્રીજીની પ્રતિમાઓને મળ્યો નવો આશરો સુરતમાં ગણેશ ચતુર્થીએ માનવતાની અનોખી પહેલ, બે મિત્રો એ 200થી વધુ અણવેચાયેલી ગણેશ પ્રતિમાઓ ખરીદી ધનમોરા સર્કલ પાસે ગરીબ મૂર્તિકારની મહેનત બચાવવા બે મિત્રોએ 200થી વધુ મૂર્તિઓ ખરીદી મૂર્તિકારની મહિનાઓની મહેનત એળે ન જાય તે માટે બે મિત્રોની સંવેદનશીલ પહેલ અડાજણ પોલીસના સરાહનીય સહયોગ થી બે મિત્રો ની માનવતા સભર કામગીરી ખરીદેલી ગણેશ પ્રતિમાઓને પોલીસ મથકે સન્માનપૂર્વક સ્થાપિત કરાશે ગણેશોત્સવના અંતિમ સમયે અણવેચાયેલી મૂર્તિઓને મળ્યું સન્માન, અણવેચાયેલી મૂર્તિઓ બે મિત્રો એ એકસાથે ખરીદી કરતા શ્રમિક પરિવારને થઈ રાહત 200થી વધુ શ્રીજીની પ્રતિમાઓને મળ્યો નવો આશરો
    1
    બે મિત્રો એ 200થી વધુ અણવેચાયેલી ગણેશ પ્રતિમાઓ ખરીદી

ધનમોરા સર્કલ પાસે ગરીબ મૂર્તિકારની મહેનત બચાવવા બે મિત્રોએ 200થી વધુ મૂર્તિઓ ખરીદી

મૂર્તિકારની મહિનાઓની મહેનત એળે ન જાય તે માટે બે મિત્રોની સંવેદનશીલ પહેલ

અડાજણ પોલીસના સરાહનીય સહયોગ થી બે મિત્રો ની માનવતા સભર કામગીરી 

ખરીદેલી ગણેશ પ્રતિમાઓને પોલીસ મથકે સન્માનપૂર્વક સ્થાપિત કરાશે

ગણેશોત્સવના અંતિમ સમયે અણવેચાયેલી મૂર્તિઓને મળ્યું સન્માન, 

અણવેચાયેલી મૂર્તિઓ બે મિત્રો એ એકસાથે ખરીદી કરતા શ્રમિક પરિવારને થઈ રાહત

 200થી વધુ શ્રીજીની પ્રતિમાઓને મળ્યો નવો આશરો
સુરતમાં ગણેશ ચતુર્થીએ માનવતાની અનોખી પહેલ, 
બે મિત્રો એ 200થી વધુ અણવેચાયેલી ગણેશ પ્રતિમાઓ ખરીદી
ધનમોરા સર્કલ પાસે ગરીબ મૂર્તિકારની મહેનત બચાવવા બે મિત્રોએ 200થી વધુ મૂર્તિઓ ખરીદી
મૂર્તિકારની મહિનાઓની મહેનત એળે ન જાય તે માટે બે મિત્રોની સંવેદનશીલ પહેલ
અડાજણ પોલીસના સરાહનીય સહયોગ થી બે મિત્રો ની માનવતા સભર કામગીરી 
ખરીદેલી ગણેશ પ્રતિમાઓને પોલીસ મથકે સન્માનપૂર્વક સ્થાપિત કરાશે
ગણેશોત્સવના અંતિમ સમયે અણવેચાયેલી મૂર્તિઓને મળ્યું સન્માન, 
અણવેચાયેલી મૂર્તિઓ બે મિત્રો એ એકસાથે ખરીદી કરતા શ્રમિક પરિવારને થઈ રાહત
200થી વધુ શ્રીજીની પ્રતિમાઓને મળ્યો નવો આશરો
    user_Raftar surat news
    Raftar surat news
    Katargam, Surat•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.