logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભારે વરસાદ વચ્ચે નગરપાલિકાની ત્વરિત કામગીરીથી પાણીનો નિકાલ ભારે વરસાદ વચ્ચે નગરપાલિકાની ત્વરિત કામગીરીથી પાણીનો નિકાલ સિદ્ધપુર: સિદ્ધપુર શહેરમાં ભારે વરસાદને પગલે બુરહાની સોસાયટી અને સિદ્ધેશ્વરી સોસાયટી સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ અંગે નગરપાલિકાના પ્રમુખ રણજીતભાઈ સોલંકી, મુખ્ય અધિકારી કૃપેશ પટેલ તથા એસ.આઈ. સહારભાઈ દેસાઈને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક નગરપાલિકાની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. ટીમ દ્વારા ઝડપી કામગીરી હાથ ધરી વરસાદી પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેના કારણે થોડા જ સમયમાં પાણીનો નિકાલ થતાં સ્થાનિક રહેવાસીઓને રાહત મળી હતી. નગરપાલિકાની ત્વરિત અને સંવેદનશીલ કામગીરીને સ્થાનિકોએ આવકારી હતી તેમજ ભારે વરસાદની પરિસ્થિતિમાં સમયસર કામગીરી કરવા બદલ નગરપાલિકાના પ્રમુખ, મુખ્ય અધિકારી અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

1 hr ago
user_Anil Ramanuj
Anil Ramanuj
Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
1 hr ago
f2ef19dc-f3ee-41fd-8b08-44eb8533ebb8

ભારે વરસાદ વચ્ચે નગરપાલિકાની ત્વરિત કામગીરીથી પાણીનો નિકાલ ભારે વરસાદ વચ્ચે નગરપાલિકાની ત્વરિત કામગીરીથી પાણીનો નિકાલ સિદ્ધપુર: સિદ્ધપુર શહેરમાં ભારે વરસાદને પગલે બુરહાની સોસાયટી અને સિદ્ધેશ્વરી સોસાયટી સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ અંગે નગરપાલિકાના પ્રમુખ રણજીતભાઈ સોલંકી, મુખ્ય અધિકારી કૃપેશ પટેલ તથા એસ.આઈ. સહારભાઈ દેસાઈને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક નગરપાલિકાની ટીમ સાથે

4493c32a-7d74-490f-9921-3f80b852e0d4

સ્થળ પર પહોંચ્યા હતા. ટીમ દ્વારા ઝડપી કામગીરી હાથ ધરી વરસાદી પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેના કારણે થોડા જ સમયમાં પાણીનો નિકાલ થતાં સ્થાનિક રહેવાસીઓને રાહત મળી હતી. નગરપાલિકાની ત્વરિત અને સંવેદનશીલ કામગીરીને સ્થાનિકોએ આવકારી હતી તેમજ ભારે વરસાદની પરિસ્થિતિમાં સમયસર કામગીરી કરવા બદલ નગરપાલિકાના પ્રમુખ, મુખ્ય અધિકારી અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

More news from ગુજરાત and nearby areas
  • लोकेशन मुखेड महाराष्ट्र अण्णाभाऊ साठे की जयंती तथा लोकमान्य बाल गंगाधर तिलक की पुण्यतिथि श्रद्धा और उत्साह के साथ मनाई गई। आज 1 अगस्त के अवसर पर महाराष्ट्र के नांदेड़ जिले के मुखेड तहसील अंतर्गत जांब बुद्रुक गांव में साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे की जयंती तथा लोकमान्य बाल गंगाधर तिलक की पुण्यतिथि श्रद्धा और उत्साह के साथ मनाई गई। कार्यक्रम की शुरुआत ग्राम पंचायत कार्यालय में ध्वजारोहण एवं महान विभूतियों के पूजन से हुई। इस अवसर पर सरपंच श्री वसंतराव गायकवाड तथा जांब बुद्रुक पुलिस चौकी के जमादार श्री अंगद कदम सहित अनेक मान्यवर उपस्थित रहे। इसके बाद जयभीम नगर स्थित नालंदा बुद्ध विहार तथा लोकशाहीर अण्णाभाऊ साठे समाज मंदिर में ध्वजारोहण किया गया और राष्ट्रगान के साथ महान विभूतियों को श्रद्धांजलि अर्पित की गई। बाद में साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे सभागृह में आयोजित मुख्य कार्यक्रम में सैकड़ों समाजबंधुओं एवं नागरिकों ने भाग लिया। उपस्थित गणमान्य व्यक्तियों ने लोकशाहीर अण्णाभाऊ साठे की प्रतिमा एवं पुतले पर पुष्पांजलि अर्पित कर उन्हें भावपूर्ण श्रद्धांजलि दी। इस अवसर पर डॉ. बाबासाहेब आंबेडकर, लोकमान्य तिलक, छत्रपति शिवाजी महाराज, महात्मा बसवेश्वर तथा क्रांतिसूर्य महात्मा ज्योतिबा फुले के जयघोष से पूरा वातावरण देशभक्ति और सामाजिक समरसता के रंग में रंग गया। कार्यक्रम के अंत में मातंग समाज की ओर से गांव के सभी नागरिकों का अभिनंदन किया गया। मुखेड तहसील रीपोर्टर : मनोहर भाऊ यरपुरवाड
    1
    लोकेशन मुखेड महाराष्ट्र 
अण्णाभाऊ साठे की जयंती तथा लोकमान्य बाल गंगाधर तिलक की पुण्यतिथि श्रद्धा और उत्साह के साथ मनाई गई।


आज 1 अगस्त के अवसर पर महाराष्ट्र के नांदेड़ जिले के मुखेड तहसील अंतर्गत जांब बुद्रुक गांव में साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे की जयंती तथा लोकमान्य बाल गंगाधर तिलक की पुण्यतिथि श्रद्धा और उत्साह के साथ मनाई गई।

कार्यक्रम की शुरुआत ग्राम पंचायत कार्यालय में ध्वजारोहण एवं महान विभूतियों के पूजन से हुई। इस अवसर पर सरपंच श्री वसंतराव गायकवाड तथा जांब बुद्रुक पुलिस चौकी के जमादार श्री अंगद कदम सहित अनेक मान्यवर उपस्थित रहे।

इसके बाद जयभीम नगर स्थित नालंदा बुद्ध विहार तथा लोकशाहीर अण्णाभाऊ साठे समाज मंदिर में ध्वजारोहण किया गया और राष्ट्रगान के साथ महान विभूतियों को श्रद्धांजलि अर्पित की गई।

बाद में साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे सभागृह में आयोजित मुख्य कार्यक्रम में सैकड़ों समाजबंधुओं एवं नागरिकों ने भाग लिया। उपस्थित गणमान्य व्यक्तियों ने लोकशाहीर अण्णाभाऊ साठे की प्रतिमा एवं पुतले पर पुष्पांजलि अर्पित कर उन्हें भावपूर्ण श्रद्धांजलि दी।

इस अवसर पर डॉ. बाबासाहेब आंबेडकर, लोकमान्य तिलक, छत्रपति शिवाजी महाराज, महात्मा बसवेश्वर तथा क्रांतिसूर्य महात्मा ज्योतिबा फुले के जयघोष से पूरा वातावरण देशभक्ति और सामाजिक समरसता के रंग में रंग गया।

कार्यक्रम के अंत में मातंग समाज की ओर से गांव के सभी नागरिकों का अभिनंदन किया गया।

मुखेड तहसील रीपोर्टर : मनोहर भाऊ यरपुरवाड
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • થરાદ માંથી 24 કલાકમાં દારૂ ભરેલા બે ટ્રેલર ઝડપાયા ... ભારતમાળા રોડ પર થરાદની કાર્યવાહી... સઘન વાહન ચેકિંગ દરમિયાન દારૂ ઝડપાયો ... 15,46,971 નો મુદ્દામાલ સાથે એક ઇસમની કરી ધરપકડ..
    2
    થરાદ માંથી 24 કલાકમાં દારૂ ભરેલા બે ટ્રેલર ઝડપાયા ...

ભારતમાળા રોડ પર થરાદની કાર્યવાહી...

સઘન વાહન ચેકિંગ દરમિયાન દારૂ ઝડપાયો ...


15,46,971 નો મુદ્દામાલ સાથે એક ઇસમની કરી ધરપકડ..
    user_Jitubhai barot
    Jitubhai barot
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    11 hrs ago
  • हमारी होशियार बेटियां जो टीचर्स ने पढ़ाया उनको देखा लीजिए हूं तो फीस देते रहेंगे और क्यो भारत के उज्वल भविष्य
    1
    हमारी होशियार बेटियां जो टीचर्स ने पढ़ाया उनको देखा लीजिए हूं तो फीस देते रहेंगे और क्यो 
भारत के उज्वल भविष्य
    user_Suthar mukeshbhai nagjibh
    Suthar mukeshbhai nagjibh
    Fitness Trainer થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    12 hrs ago
  • દેશ ભરમાં વિધાર્થીઓ ના હીત માટે સરકાર નો મોટો નિર્ણય. અને પેપર લીક મામલે કડક કાર્યવાહી. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
    1
    દેશ ભરમાં વિધાર્થીઓ ના હીત માટે સરકાર નો મોટો નિર્ણય. અને પેપર લીક મામલે કડક કાર્યવાહી. 

અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
    user_Ranabhai wav tharad
    Ranabhai wav tharad
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    12 hrs ago
  • ધાનેરા માં મેઘરાજા ની જોરદાર એન્ટ્રી બે ત્રણ દિવસ બફારા અને ઉકળાટ બાદ મેઘરાજા મન મૂકી ને વરસ્યા
    1
    ધાનેરા માં મેઘરાજા ની જોરદાર એન્ટ્રી બે ત્રણ દિવસ બફારા અને ઉકળાટ બાદ મેઘરાજા મન મૂકી ને વરસ્યા
    user_ઈકબાલ મેમણ
    ઈકબાલ મેમણ
    Local News Reporter ધાનેરા, બનાસકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાધનપુર રોડ ઉપર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિષદમાં ભવ્ય ડીજે ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું મહેસાણા શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિષદમાં ભવ્ય ડીજે ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જયા પાર્વતી વ્રત જાગરણ કાર્યક્રમમાં વ્રત લઈ રહેલી દીકરીઓ તથા તેમની માતાઓ સાથે ગરબા ની રમઝટ જામી હતી શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન ના પ્રમુખ લાલભાઈ શક્તિ તથા તેમની ટીમ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિષદના કાર્યકર્તાઓએ પણ સાથ સહકાર આપ્યો હતો તમામ દીકરીઓને ફરાળી નાસ્તો આપવામાં આવ્યો હતો
    4
    શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાધનપુર રોડ ઉપર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિષદમાં ભવ્ય ડીજે ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું 
મહેસાણા 
શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિષદમાં ભવ્ય ડીજે ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું 
જયા પાર્વતી વ્રત જાગરણ કાર્યક્રમમાં વ્રત લઈ રહેલી દીકરીઓ તથા તેમની માતાઓ સાથે ગરબા ની રમઝટ જામી હતી શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન ના પ્રમુખ લાલભાઈ શક્તિ તથા તેમની ટીમ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિષદના કાર્યકર્તાઓએ પણ સાથ સહકાર આપ્યો હતો
તમામ દીકરીઓને ફરાળી નાસ્તો આપવામાં આવ્યો હતો
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    21 hrs ago
  • ગુરુ રવિદાસ મહારાજની શોભાયાત્રાના સ્વાગત માટે સિદ્ધપુરમાં તૈયારીઓ તેજ- ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે જનતાને યાત્રામાં જોડાવા આમંત્રણ આપ્યું ગુરુ રવિદાસ મહારાજની શોભાયાત્રાના સ્વાગત માટે સિદ્ધપુરમાં તૈયારીઓ તેજ ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે જનતાને યાત્રામાં જોડાવા આમંત્રણ આપ્યું સિદ્ધપુર: ગુરુ રવિદાસ મહારાજની ભવ્ય શોભાયાત્રા આવતીકાલે સિદ્ધપુર થઈ પાટણ જિલ્લામાં પ્રવેશ કરવાની હોવાથી સમગ્ર વિસ્તારમાં સ્વાગતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. યાત્રાને લઈને સમાજજનો અને આગેવાનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તૈયારીઓના ભાગરૂપે સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે પ્રજાજોગ સંદેશ પાઠવી જિલ્લાના તેમજ તાલુકાના નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગુરુ રવિદાસ મહારાજની શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવા અને ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બનવા અપીલ કરી હતી. ધારાસભ્યએ જણાવ્યું હતું કે ગુરુ રવિદાસ મહારાજના જીવન અને ઉપદેશો સમાજમાં સમરસતા, સમાનતા અને માનવસેવાનો સંદેશ આપે છે. આ પવિત્ર યાત્રાના પાટણ જિલ્લામાં આગમનને લઈને વિવિધ સ્થળોએ સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આવતીકાલે શોભાયાત્રા સિદ્ધપુરમાં પ્રવેશ કરીને પાટણ જિલ્લામાં પ્રવેશ કરશે, જેને લઈ સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને ઉત્સવમય વાતાવરણ સર્જાયું છે.
    1
    ગુરુ રવિદાસ મહારાજની શોભાયાત્રાના સ્વાગત માટે સિદ્ધપુરમાં તૈયારીઓ તેજ- ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે જનતાને યાત્રામાં જોડાવા આમંત્રણ આપ્યું

ગુરુ રવિદાસ મહારાજની શોભાયાત્રાના સ્વાગત માટે સિદ્ધપુરમાં તૈયારીઓ તેજ
ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે જનતાને યાત્રામાં જોડાવા આમંત્રણ આપ્યું
સિદ્ધપુર: ગુરુ રવિદાસ મહારાજની ભવ્ય શોભાયાત્રા આવતીકાલે સિદ્ધપુર થઈ પાટણ જિલ્લામાં પ્રવેશ કરવાની હોવાથી સમગ્ર વિસ્તારમાં સ્વાગતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. યાત્રાને લઈને સમાજજનો અને આગેવાનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ તૈયારીઓના ભાગરૂપે સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે પ્રજાજોગ સંદેશ પાઠવી જિલ્લાના તેમજ તાલુકાના નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગુરુ રવિદાસ મહારાજની શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવા અને ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બનવા અપીલ કરી હતી.
ધારાસભ્યએ જણાવ્યું હતું કે ગુરુ રવિદાસ મહારાજના જીવન અને ઉપદેશો સમાજમાં સમરસતા, સમાનતા અને માનવસેવાનો સંદેશ આપે છે. આ પવિત્ર યાત્રાના પાટણ જિલ્લામાં આગમનને લઈને વિવિધ સ્થળોએ સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આવતીકાલે શોભાયાત્રા સિદ્ધપુરમાં પ્રવેશ કરીને પાટણ જિલ્લામાં પ્રવેશ કરશે, જેને લઈ સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને ઉત્સવમય વાતાવરણ સર્જાયું છે.
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    1 hr ago
  • लोकेशन -पीलीभीत वन्दे भारत न्यूज़ टीवी विकासशील /व्यूरोचीफ पीलीभीत स्लग - निशुल्क मेडिकल कैंप का आयोजन, ग्रामीणों को मिली स्वास्थ्य सेवाएं एंकर - पीलीभीत की बरखेड़ा विधानसभा क्षेत्र के भैरों कला गांव में शुक्रवार को विधायक स्वामी प्रवक्तानंद के सहयोग से निःशक्त जन सेवा संस्थान द्वारा निशुल्क मेडिकल कैंप का आयोजन किया गया। इस कैंप में बड़ी संख्या में ग्रामीणों ने पहुंचकर अपने स्वास्थ्य की जांच कराई। कैंप में विशेषज्ञ चिकित्सकों ने मरीजों का स्वास्थ्य परीक्षण कर आवश्यक परामर्श दिया। इसके साथ ही जरूरतमंद लोगों को निशुल्क दवाइयों का वितरण किया गया। आवश्यकता के अनुसार कई लोगों को आंखों के चश्मे, कानों की सुनने की मशीन तथा अन्य सहायक उपकरण भी उपलब्ध कराए गए, जिससे ग्रामीणों को काफी राहत मिली। इस अवसर पर विधायक स्वामी प्रवक्तानंद ने कहा कि प्रत्येक व्यक्ति तक बेहतर स्वास्थ्य सुविधाएं पहुंचाना उनकी प्राथमिकता है। उन्होंने कहा कि कई लोग आर्थिक या अन्य कारणों से अस्पतालों तक नहीं पहुंच पाते हैं। ऐसे लोगों को उनके गांव में ही स्वास्थ्य सेवाओं का लाभ मिले, इसी उद्देश्य से विभिन्न स्थानों पर निशुल्क मेडिकल कैंप आयोजित किए जा रहे हैं। कैंप में मौजूद ग्रामीणों ने इस पहल की सराहना करते हुए विधायक स्वामी प्रवक्तानंद, निःशक्त जन सेवा संस्थान के अध्यक्ष अमृत लाल तथा आयोजन से जुड़े सभी लोगों का आभार व्यक्त किया।
    4
    लोकेशन -पीलीभीत

वन्दे भारत न्यूज़ टीवी 
विकासशील /व्यूरोचीफ पीलीभीत 

स्लग - निशुल्क मेडिकल कैंप का आयोजन, ग्रामीणों को मिली स्वास्थ्य सेवाएं


एंकर - पीलीभीत की बरखेड़ा विधानसभा क्षेत्र के भैरों कला गांव में शुक्रवार को विधायक स्वामी प्रवक्तानंद के सहयोग से निःशक्त जन सेवा संस्थान द्वारा निशुल्क मेडिकल कैंप का आयोजन किया गया। इस कैंप में बड़ी संख्या में ग्रामीणों ने पहुंचकर अपने स्वास्थ्य की जांच कराई। कैंप में विशेषज्ञ चिकित्सकों ने मरीजों का स्वास्थ्य परीक्षण कर आवश्यक परामर्श दिया। इसके साथ ही जरूरतमंद लोगों को निशुल्क दवाइयों का वितरण किया गया। आवश्यकता के अनुसार कई लोगों को आंखों के चश्मे, कानों की सुनने की मशीन तथा अन्य सहायक उपकरण भी उपलब्ध कराए गए, जिससे ग्रामीणों को काफी राहत मिली। इस अवसर पर विधायक स्वामी प्रवक्तानंद ने कहा कि प्रत्येक व्यक्ति तक बेहतर स्वास्थ्य सुविधाएं पहुंचाना उनकी प्राथमिकता है। उन्होंने कहा कि कई लोग आर्थिक या अन्य कारणों से अस्पतालों तक नहीं पहुंच पाते हैं। ऐसे लोगों को उनके गांव में ही स्वास्थ्य सेवाओं का लाभ मिले, इसी उद्देश्य से विभिन्न स्थानों पर निशुल्क मेडिकल कैंप आयोजित किए जा रहे हैं। कैंप में मौजूद ग्रामीणों ने इस पहल की सराहना करते हुए विधायक स्वामी प्रवक्तानंद, निःशक्त जन सेवा संस्थान के अध्यक्ष अमृत लाल तथा आयोजन से जुड़े सभी लोगों का आभार व्यक्त किया।
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    8 hrs ago
  • વાવ થરાદ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ નું પોઝીટીવ કેસ નુ નિવેદન આવ્યા બાદ એક બાળકી નું મોત અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
    1
    વાવ થરાદ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ નું પોઝીટીવ કેસ નુ નિવેદન આવ્યા બાદ એક બાળકી નું મોત

અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
    user_Ranabhai wav tharad
    Ranabhai wav tharad
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.