શ્રી ગોવિંદ ગુરુ યૂનિવર્સિટી ગોધરા ખાતે લાઇબ્રેરિ અને ઇન્ફોર્મેશન સાયન્સના સ્કોલરને પીએચડી પદવી એનાયત કરાઈ કાલોલ તા ૨૨/૦૫/૨૫ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા ખાતે કુલપતિ શ્રી હરિભાઈ કટારીયાના નેતૃત્વમાં તારીખ 21 મે 2025 ના રોજ *એસ.જી. જી. યુ. સંલગ્ન શ્રી એસ પી પટેલ આર્ટસ કોલેજ સીમલીયા ના ગ્રંથપાલ ડૉ. વિમલ કે. ગાંધી* ના માર્ગદર્શન હેઠળ લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ વિષયમાં *રિસર્ચ સ્કોલર પૂજાબેન તેરૈયાના* વાયવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજાબેન તેરૈયા દ્વારા શોધ નિબંધ રજૂ કરાતા એસજીજીયુ એ તેમનું સંશોધન કાર્ય માન્ય રાખી તેમને પીએચડી ની પદવી એનાયત કરેલ છે. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલ સચિવ ડૉ. અનિલ સોલંકી, વિષય નિષ્ણાત તરીકે ડૉ. પી. એસ. રાજપુત, એસો. પ્રોફે. મોહન લાલ સુખડીયા યુનિવર્સીટી, ઉદેપુર તેમજ BOS ચેરમેન ડૉ. રાજેશ ભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પીએચડી પદવી એનાયત બદલ કુટુંબીજનો સ્નેહીજનો અને એસજીજીયુ સંલગ્ન તમામ કોલેજના લાઇબ્રેરિયન એ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

- Post by Pooja patel1
- અંકલેશ્વર ઓએનજીસી ઓફિસ ખાતે આતંકવાદી ઘૂસણખોરીના દૃશ્ય પર મોક ડ્રીલ યોજયો1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- News Update 😂😂😂1
- શિવા ટકલાને કાયદાનો ભાન કરાવતી પોલીસ.. https://www.instagram.com/patrakaarimran1
- ભડકોદ્રાના સર્જન ટાવર બિલ્ડિંગમાં નિયમિત મેન્ટેનન્સ ચૂકવવા છતાં મૂળભૂત સુવિધાઓથી વંચિત1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1