કંડાચ નજીક નંબર પ્લેટ વગરની ગાડીમાંથી કતલ ના ઈરાદે લઈ જવાતી ગાય મળી આવતા વકીલે બે શખ્સો સામે કાલોલ પોલીસમાં નોંધાવી ફરિયાદ કંડાચ નજીક નંબર પ્લેટ વગરની ગાડીમાંથી ગાય મળી આવતા વકીલે બે શખ્સો સામે કાલોલ પોલીસમાં નોંધાવી ફરિયાદ કાલોલ તાલુકાના કંડાચ ગામ નજીક નદીના પુલ પાસેથી નંબર પ્લેટ વગરની સેન્ટ્રો ગાડીમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી ગાય મળી આવતા ચકચાર મચી છે. આ મામલે કંડાચ ગામના વકીલ હિરલકુમાર ગોહીલે બે શખ્સો સામે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ ની વિગત મુજબ તારીખ ૧૯/૦૪/૨૦૨૬ ના રોજ રાત્રે દસેક વાગ્યે હિરલકુમાર ગોહીલ, ધવલસિંહ ગોહીલ, જયપાલસિંહ રાઠોડ અને મહીલપાલસિંહ ગોહીલ ચારેય જણા સગનપુરા ગામે ચૂંટણી પ્રચારની મીટીંગ પતાવીને પરત ફરી રહ્યા હતા. કંડાચ નદીનો પુલ પસાર કર્યા બાદ રોડ પર નંબર પ્લેટ વગરની સિલ્વર કલરની સેન્ટ્રો ગાડી ઉભી હતી અને બે શખ્સો શંકાસ્પદ હાલતમાં વાતો કરતા હતા જ્યાં શંકા જતાં તેઓએ ગાડી રોકી તપાસ કરતા બંને શખ્સોની ઓળખ સલમાન ફારુક પાડવા રહે. વેજલપુર અને ઈરફાન ઉર્ફે નાનો અબ્દુલમજીદ પાડવા રહે. ગોધરા તરીકે થઈ હતી. ફરિયાદીના જણાવ્યા મુજબ બંને શખ્સો અવારનવાર કાલોલ કોર્ટમાં મુદતે આવતા હોવાથી તેઓ તેમને ઓળખે છે. પૂછપરછ કરતા બંનેએ ગાડી બગડી હોવાનું જણાવ્યું હતું.જ્યારે ફરિયાદી પક્ષ ગાડી ચેક કરવા ગયો ત્યારે બંને શખ્સો અંધારાનો લાભ લઈ નદી તરફ ભાગી છૂટ્યા હતા. ગાડીમાં તપાસ કરતા વચ્ચેની સીટો કાઢી નાખેલી હતી અને એક સફેદ ગાયને ટૂંકા દોરડા વડે ગળા અને પગેથી ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવી હતી.ફરિયાદી અને તેમના સાથીઓએ ગાયને છોડાવીને ઘરે લઈ જઈ ઘાસ-પાણીની વ્યવસ્થા કરી હતી. સેન્ટ્રો ગાડીના એન્જીન નંબર G4HGBM892377 અને ચેચીસ નંબર MALAA51HR6M911964 નોંધી, ટ્રેક્ટર વડે કાલોલ પોલીસ સ્ટેશન લાવતી વખતે દોરડું તૂટી જવાથી ગાડી ડિવાઈડર સાથે અથડાઈ હતી,જોકે મોટું નુકસાન થયું ન હતું.ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપીઓ ગાયને કતલ કરવાના ઇરાદે લઈ જતા હોવાની આશંકા છે. ગાયની કિંમત રૂ. 20,000 અને સેન્ટ્રો ગાડીની કિંમત રૂ. 1,00,000 મળી કુલ રૂ. 1,20,000 નો મુદ્દામાલ કબજે કરી પોલીસે બંને ફરાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- रिपोर्ट भूमिका पंड्या लोकेशन आनंद गुजरात लोकल सेल्फ-गवर्नमेंट जनरल इलेक्शन-2026 डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर श्री प्रवीण चौधरी ने इलेक्शन से जुड़े काम और प्रोसेस के बारे में डिटेल में जानकारी दी डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर श्री प्रवीण चौधरी डिस्ट्रिक्ट इलेक्शन एडमिनिस्ट्रेशन इलेक्शन प्रोसेस को पूरी तरह से फेयर माहौल और आसानी से कराने के लिए तैयार है पोलिंग स्टेशन पर पीने का पानी, बैठने के लिए कुर्सियां और शेड अरेंजमेंट जैसी सुविधाएं मिलेंगी लोकल सेल्फ-गवर्नमेंट इलेक्शन के लिए 26 अप्रैल को सुबह 07-00 बजे से शाम 06-00 बजे तक वोटिंग हो सकेगी आनंद जिले में लोकल सेल्फ-गवर्नमेंट जनरल इलेक्शन के लिए वोटिंग 26 अप्रैल को होनी है। इसके मुताबिक, करमसद-आनंद म्युनिसिपल कॉर्पोरेशन, उमरेठ, बोरसाद, पेटलाड, सोजित्रा, खंभात और तारापुर जैसी 6 म्युनिसिपैलिटी के साथ-साथ डिस्ट्रिक्ट पंचायत की 40 सीटों और तालुका पंचायत की 192 सीटों के आम इलेक्शन के लिए एडमिनिस्ट्रेटिव सिस्टम तैयार कर लिया गया है। जिसके अनुसार जिला कलेक्टर कार्यालय के बैठक कक्ष में जिला चुनाव अधिकारी श्री प्रवीण चौधरी की अध्यक्षता में एक प्रेस कॉन्फ्रेंस आयोजित की गई। इस अवसर पर जिला चुनाव अधिकारी श्री प्रवीण चौधरी ने कहा कि चुनाव प्रणाली द्वारा सभी व्यवस्थाएं विस्तार से की गई हैं ताकि मतदान प्रक्रिया सुचारू रहे और मतदान शांतिपूर्वक हो। उन्होंने कहा कि इस पूरी चुनाव प्रक्रिया के सुचारू प्रबंधन और पर्यवेक्षण के लिए करमसद आनंद नगर निगम के लिए 03, नगर पालिका के लिए 03, जिला पंचायत के लिए 08 और तालुका पंचायत के लिए 16 आरओ-एआरओ नियुक्त किए गए हैं। उन्होंने कहा कि नामांकन फॉर्म के सत्यापन और वापसी के बाद, कई सीटों को निर्विरोध घोषित किया गया है, जिसमें करमसद-आनंद नगर निगम के 13 वार्डों में से वार्ड नंबर 6 को पूरी तरह से निर्विरोध घोषित किया गया है, जबकि अन्य वार्डों में कुल 12 सीटों को निर्विरोध घोषित किया गया है, इसलिए अब मैदान में 100 प्रतिस्पर्धी उम्मीदवार हैं। नगर पालिकाओं की बात करें तो पेटलाड में वार्ड नंबर 3 पूरी तरह से निर्विरोध घोषित किया गया है, इसके अलावा उमरेठ और बोरसद समेत दूसरी नगर पालिकाओं में कुल 12 सीटें निर्विरोध घोषित की गई हैं। उन्होंने कहा कि नगर पालिका क्षेत्र में उमरेठ में 64, बोरसद में 98, पेटलाड में 56, सोजित्रा में 53, खंभात में 88 और तारापुर में 56 उम्मीदवार चुनाव लड़ेंगे। उन्होंने आगे कहा कि जिला पंचायत, चिखोदरा, पालज और वंसोल सीटों पर 98 उम्मीदवार चुनाव लड़ेंगे, जबकि तालुका पंचायत में 12 सीटें निर्विरोध घोषित की जाएंगी, और आनंद, उमरेठ, बोरसद, अंकलाव, पेटलाड, सोजित्रा, खंभात और तारापुर तालुकाओं में कुल 427 सीटों पर वोटिंग होगी। श्री प्रवीण चौधरी ने चुनावों के लिए स्टैटिस्टिकल और टेक्निकल प्लानिंग के बारे में बताया कि करमसद आनंद म्युनिसिपल कॉर्पोरेशन और म्युनिसिपैलिटी के लिए 515 CU और 983 BU मल्टीचॉइस EVMs अलॉट की गई हैं, साथ ही डिस्ट्रिक्ट-तालुका पंचायत के लिए 2869 CU और 2869 BU सिंगलचॉइस EVMs अलॉट की गई हैं। उन्होंने कहा कि वोटर्स की संख्या के हिसाब से, करमसद आनंद म्युनिसिपल कॉर्पोरेशन एरिया में 2,11,877 वोटर्स, म्युनिसिपैलिटीज़ में 2,02,408 और डिस्ट्रिक्ट-तालुका पंचायत लेवल पर 11,17,960 वोटर्स रजिस्टर्ड हैं। वोटिंग के लिए जिले में कुल 1700 पोलिंग स्टेशन बनाए गए हैं, जिनमें से 206 करमसद आनंद म्युनिसिपल कॉर्पोरेशन में, 204 म्युनिसिपैलिटीज़ में और 1290 पंचायतों के लिए हैं। उन्होंने कहा कि सुरक्षा और सतर्कता के तहत, कुल 400 सेंसिटिव और 71 बहुत ज़्यादा सेंसिटिव पोलिंग स्टेशन की पहचान की गई है, जिसमें करमसद आनंद म्युनिसिपल कॉर्पोरेशन में 49 सेंसिटिव और 2 बहुत ज़्यादा सेंसिटिव, नगर पालिकाओं में 55 सेंसिटिव और 16 बहुत ज़्यादा सेंसिटिव और पंचायतों में 296 सेंसिटिव और 53 बहुत ज़्यादा सेंसिटिव स्टेशन शामिल हैं। साथ ही, उन्होंने बताया कि इस पूरे महाकुंभ को पूरा करने के लिए करीब 10,000 पोलिंग स्टाफ काम करेंगे। उन्होंने पत्रकारों को बताया कि चूंकि 111-उमरेठ विधानसभा क्षेत्र के उपचुनाव 23/04/2026 को होने हैं और फिर स्थानीय स्वशासन चुनाव 26/04/2026 को होने हैं, जिसके लिए राज्य चुनाव आयोग के निर्देशानुसार, उमरेठ विधानसभा क्षेत्र के तहत आने वाले आनंद तालुका, उमरेठ तालुका और उमरेठ नगर पालिका के वोटरों के बाएं हाथ की तर्जनी उंगली पर विधानसभा चुनाव की स्याही लग सकती है, इसलिए इन वोटरों को स्थानीय स्वशासन चुनाव के दौरान अपने बाएं हाथ की बीच की उंगली पर अमिट स्याही लगानी होगी। इस मौके पर रेजिडेंट एडिशनल कलेक्टर श्री ऋतुराज देसाई, डिप्टी डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर श्री अनीताबेन लाचुन समेत संबंधित विभाग के अधिकारी और बड़ी संख्या में पत्रकार मौजूद थे।2
- છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 પહેલા 100% મતદાન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય હ્યુમન ચેઈન યોજાઈ. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે કાર્યક્રમને લીલી ઝંડી આપી.1
- મતદાન જાગૃતિ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન ની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર ખાતે મતદાર જાગૃતિ માટે હ્યુમન ચેઇનનું આયોજન કરવામાં આવ્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. SVEEP કાર્યક્રમ અંતર્ગત શહેરમાં વિશેષ પહેલ રૂપે છોટાઉદેપુર પેટ્રોલ પંપ ચોકડીથી માણેક ચોક સુધી “હ્યુમન ચેઇન” યોજાઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને વધુમાં વધુ લોકોને મતદાન માટે પ્રેરિત કરવાનો રહ્યો હતો. માનવ શ્રેણીમાં વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા “મતદાન આપણી ફરજ”નો સંદેશ વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ઇમરાન મિર્ઝા : છોટાઉદેપુર1
- #મતદાન_અપીલ #Vote2026 #Lokshahi #GargiJain #EveryVoteMatters #VotingAwareness #StrongDemocracy #MatdanMahotsav #GujaratElection#madhyagujarat #gujarat #gujaratinews #pavi #bodeli છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માં વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા1
- #Mahisagar : સંતરામપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રચંડ પ્રચાર. પ્રતાપપુરા મેદાન ખાતે જંગી જનમેદની ઉમટી. #BhupendraPatel | #Campaign | #LocalBodyElection | #ElectionWithNewsCapital1
- Post by Salman moravala2
- Post by THE BEALERT1
- रिपोर्ट भूमिका पंड्या लोकेशन आनंद गुजरात लोकल सेल्फ-गवर्नमेंट जनरल इलेक्शन-2026 डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर श्री प्रवीण चौधरी ने इलेक्शन से जुड़े काम और प्रोसेस के बारे में डिटेल में जानकारी दी डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर श्री प्रवीण चौधरी डिस्ट्रिक्ट इलेक्शन एडमिनिस्ट्रेशन इलेक्शन प्रोसेस को पूरी तरह से फेयर माहौल और आसानी से कराने के लिए तैयार है पोलिंग स्टेशन पर पीने का पानी, बैठने के लिए कुर्सियां और शेड अरेंजमेंट जैसी सुविधाएं मिलेंगी लोकल सेल्फ-गवर्नमेंट इलेक्शन के लिए 26 अप्रैल को सुबह 07-00 बजे से शाम 06-00 बजे तक वोटिंग हो सकेगी आनंद जिले में लोकल सेल्फ-गवर्नमेंट जनरल इलेक्शन के लिए वोटिंग 26 अप्रैल को होनी है। इसके मुताबिक, करमसद-आनंद म्युनिसिपल कॉर्पोरेशन, उमरेठ, बोरसाद, पेटलाड, सोजित्रा, खंभात और तारापुर जैसी 6 म्युनिसिपैलिटी के साथ-साथ डिस्ट्रिक्ट पंचायत की 40 सीटों और तालुका पंचायत की 192 सीटों के आम इलेक्शन के लिए एडमिनिस्ट्रेटिव सिस्टम तैयार कर लिया गया है। जिसके अनुसार जिला कलेक्टर कार्यालय के बैठक कक्ष में जिला चुनाव अधिकारी श्री प्रवीण चौधरी की अध्यक्षता में एक प्रेस कॉन्फ्रेंस आयोजित की गई। इस अवसर पर जिला चुनाव अधिकारी श्री प्रवीण चौधरी ने कहा कि चुनाव प्रणाली द्वारा सभी व्यवस्थाएं विस्तार से की गई हैं ताकि मतदान प्रक्रिया सुचारू रहे और मतदान शांतिपूर्वक हो। उन्होंने कहा कि इस पूरी चुनाव प्रक्रिया के सुचारू प्रबंधन और पर्यवेक्षण के लिए करमसद आनंद नगर निगम के लिए 03, नगर पालिका के लिए 03, जिला पंचायत के लिए 08 और तालुका पंचायत के लिए 16 आरओ-एआरओ नियुक्त किए गए हैं। उन्होंने कहा कि नामांकन फॉर्म के सत्यापन और वापसी के बाद, कई सीटों को निर्विरोध घोषित किया गया है, जिसमें करमसद-आनंद नगर निगम के 13 वार्डों में से वार्ड नंबर 6 को पूरी तरह से निर्विरोध घोषित किया गया है, जबकि अन्य वार्डों में कुल 12 सीटों को निर्विरोध घोषित किया गया है, इसलिए अब मैदान में 100 प्रतिस्पर्धी उम्मीदवार हैं। नगर पालिकाओं की बात करें तो पेटलाड में वार्ड नंबर 3 पूरी तरह से निर्विरोध घोषित किया गया है, इसके अलावा उमरेठ और बोरसद समेत दूसरी नगर पालिकाओं में कुल 12 सीटें निर्विरोध घोषित की गई हैं। उन्होंने कहा कि नगर पालिका क्षेत्र में उमरेठ में 64, बोरसद में 98, पेटलाड में 56, सोजित्रा में 53, खंभात में 88 और तारापुर में 56 उम्मीदवार चुनाव लड़ेंगे। उन्होंने आगे कहा कि जिला पंचायत, चिखोदरा, पालज और वंसोल सीटों पर 98 उम्मीदवार चुनाव लड़ेंगे, जबकि तालुका पंचायत में 12 सीटें निर्विरोध घोषित की जाएंगी, और आनंद, उमरेठ, बोरसद, अंकलाव, पेटलाड, सोजित्रा, खंभात और तारापुर तालुकाओं में कुल 427 सीटों पर वोटिंग होगी। श्री प्रवीण चौधरी ने चुनावों के लिए स्टैटिस्टिकल और टेक्निकल प्लानिंग के बारे में बताया कि करमसद आनंद म्युनिसिपल कॉर्पोरेशन और म्युनिसिपैलिटी के लिए 515 CU और 983 BU मल्टीचॉइस EVMs अलॉट की गई हैं, साथ ही डिस्ट्रिक्ट-तालुका पंचायत के लिए 2869 CU और 2869 BU सिंगलचॉइस EVMs अलॉट की गई हैं। उन्होंने कहा कि वोटर्स की संख्या के हिसाब से, करमसद आनंद म्युनिसिपल कॉर्पोरेशन एरिया में 2,11,877 वोटर्स, म्युनिसिपैलिटीज़ में 2,02,408 और डिस्ट्रिक्ट-तालुका पंचायत लेवल पर 11,17,960 वोटर्स रजिस्टर्ड हैं। वोटिंग के लिए जिले में कुल 1700 पोलिंग स्टेशन बनाए गए हैं, जिनमें से 206 करमसद आनंद म्युनिसिपल कॉर्पोरेशन में, 204 म्युनिसिपैलिटीज़ में और 1290 पंचायतों के लिए हैं। उन्होंने कहा कि सुरक्षा और सतर्कता के तहत, कुल 400 सेंसिटिव और 71 बहुत ज़्यादा सेंसिटिव पोलिंग स्टेशन की पहचान की गई है, जिसमें करमसद आनंद म्युनिसिपल कॉर्पोरेशन में 49 सेंसिटिव और 2 बहुत ज़्यादा सेंसिटिव, नगर पालिकाओं में 55 सेंसिटिव और 16 बहुत ज़्यादा सेंसिटिव और पंचायतों में 296 सेंसिटिव और 53 बहुत ज़्यादा सेंसिटिव स्टेशन शामिल हैं। साथ ही, उन्होंने बताया कि इस पूरे महाकुंभ को पूरा करने के लिए करीब 10,000 पोलिंग स्टाफ काम करेंगे। उन्होंने पत्रकारों को बताया कि चूंकि 111-उमरेठ विधानसभा क्षेत्र के उपचुनाव 23/04/2026 को होने हैं और फिर स्थानीय स्वशासन चुनाव 26/04/2026 को होने हैं, जिसके लिए राज्य चुनाव आयोग के निर्देशानुसार, उमरेठ विधानसभा क्षेत्र के तहत आने वाले आनंद तालुका, उमरेठ तालुका और उमरेठ नगर पालिका के वोटरों के बाएं हाथ की तर्जनी उंगली पर विधानसभा चुनाव की स्याही लग सकती है, इसलिए इन वोटरों को स्थानीय स्वशासन चुनाव के दौरान अपने बाएं हाथ की बीच की उंगली पर अमिट स्याही लगानी होगी। इस मौके पर रेजिडेंट एडिशनल कलेक्टर श्री ऋतुराज देसाई, डिप्टी डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर श्री अनीताबेन लाचुन समेत संबंधित विभाग के अधिकारी और बड़ी संख्या में पत्रकार मौजूद थे।2
- 📍 સંતરામપુર, મહીસાગર સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીએ જનસભાને સંબોધી. છેવાડાના માનવી સુધી પહોંચેલા વિકાસ અને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ પર ભાર મૂકી, ભાજપના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહવાન કર્યું. 🦁🚩1