Shuru
Apke Nagar Ki App…
રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા રોહીદ વાલનેર તથા ઇલાવ પ્રાથમિક શાળામાં રજીસ્ટર તથા એજ્યુકેશન કીટ વિતરણ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાયનાં ભાગરૂપે સેવાકીય સંસ્થા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા હાંસોટ તાલુકાની રોહીદ, વાલનેર તથા ઇલાવ કુમાર અને કન્યા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ફુલસ્કેપ રજીસ્ટર તથા એજ્યુકેશનલ કીટનુ વિતરણ પ્રેસિડેન્ટ સુનિલ નાડકર્ણી, સેક્રેટરી પ્રણવ બ્રહ્મભટ્ટ, મંથલી સર્વિસ પ્રોજેક્ટ ચેર ગજેન્દ્ર પટેલ, પ્રોજેક્ટ ચેર જીજ્ઞેશ પટેલ, ટ્રેઝરર સંજય પ્રજાપતિ, મેમ્બરશીપ ચેર હેતલ પટેલ, રોટેરીયન ઓપી સિંગ, હિરેન શાહની ઉપસ્થિતિમાં શાળાનાં બાળકોને વિતરણ કરવામાં આવ્યું. શાળા પરિવાર દ્વારા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Jayesh Mevada
રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા રોહીદ વાલનેર તથા ઇલાવ પ્રાથમિક શાળામાં રજીસ્ટર તથા એજ્યુકેશન કીટ વિતરણ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાયનાં ભાગરૂપે સેવાકીય સંસ્થા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા હાંસોટ તાલુકાની રોહીદ, વાલનેર તથા ઇલાવ કુમાર અને કન્યા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ફુલસ્કેપ રજીસ્ટર તથા એજ્યુકેશનલ કીટનુ વિતરણ પ્રેસિડેન્ટ સુનિલ નાડકર્ણી, સેક્રેટરી પ્રણવ બ્રહ્મભટ્ટ, મંથલી સર્વિસ પ્રોજેક્ટ ચેર ગજેન્દ્ર પટેલ, પ્રોજેક્ટ ચેર જીજ્ઞેશ પટેલ, ટ્રેઝરર સંજય પ્રજાપતિ, મેમ્બરશીપ ચેર હેતલ પટેલ, રોટેરીયન ઓપી સિંગ, હિરેન શાહની ઉપસ્થિતિમાં શાળાનાં બાળકોને વિતરણ કરવામાં આવ્યું. શાળા પરિવાર દ્વારા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
More news from ગુજરાત and nearby areas
- સુરત DCP ઝોન 7 શ્રી શૈફાલી બરવાલ સાહેબ તથા ACP શ્રી શ્વેતા ડેન્યલ્સ સાહેબ નાઓ દ્વારા વરસાદી વાતાવરણ ને લઈ ઇચ્છાપોર પોલોસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું સુરત DCP ઝોન 7 શ્રી શૈફાલી બરવાલ સાહેબ તથા ACP શ્રી શ્વેતા ડેન્યલ્સ સાહેબ નાઓ દ્વારા વરસાદી વાતાવરણ ને લઈ ઇચ્છાપોર પોલોસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું1
- भरूच की लड़की से हायर एजुकेशन का झांसा देकर मुंबई में रेप इस्लामिक संस्था के मौलवी की गिरफ्तारी मुंबई की एक जानी-मानी इस्लामिक संस्था के ट्रस्टी और एडमिनिस्ट्रेटर पर भरूच की एक लड़की से रेप भरूच की लड़की से हायर एजुकेशन का झांसा देकर मुंबई में रेप इस्लामिक संस्था के मौलवी की गिरफ्तारी मुंबई की एक जानी-मानी इस्लामिक संस्था के ट्रस्टी और एडमिनिस्ट्रेटर पर भरूच की एक लड़की से रेप1
- तेज हवा और भारी बारिश। r republic news1
- बरसात भारी होने की संभावना से पुलिस कर्मी घर में रहे सूचना देते हुए भारी बारिश की संभावना है सूरत1
- આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી 31 જુલાઈએ રેડ એલર્ટ મનપા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર NDRF-SDRF સ્ટેન્ડબાય નીચાણવાળા વિસ્તારો માટે સ્થળાંતર અને રાહતની તમામ તૈયારીઓ પૂર્ણ કમિશ્નર એમ. નાગરાજન દ્વારા લોકોને અપીલ કરી સતર્ક રહો જરૂરી હોય ત્યારે જ બહાર નીકળો આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી 31 જુલાઈએ રેડ એલર્ટ મનપા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર NDRF-SDRF સ્ટેન્ડબાય નીચાણવાળા વિસ્તારો માટે સ્થળાંતર અને રાહતની તમામ તૈયારીઓ પૂર્ણ કમિશ્નર એમ. નાગરાજન દ્વારા લોકોને અપીલ કરી સતર્ક રહો જરૂરી હોય ત્યારે જ બહાર નીકળો1
- 36 કલાકની ભારે વરસાદની આગાહી વચ્ચે ગીરા નદીનું રૌદ્ર સ્વરૂપ, આહવા–સોનગઢ મુખ્ય માર્ગ બંધ તાપી/ડાંગ: રાજ્યમાં આગામી 36 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. તાપી અને ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે બંને જિલ્લાઓને જોડતા મુખ્ય આહવા–સોનગઢ માર્ગ પર આવેલ ગીરા નદીમાં ભારે પૂર આવ્યું છે. નદીમાં પાણીની આવક વધતા ગીરા નદીનું પાણી સીધું જ મુખ્ય માર્ગ પર ફરી વળ્યું હતું, જેના કારણે માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ માર્ગ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. માર્ગ બંધ થતાં ડાંગ અને તાપી જિલ્લામાં અવરજવર કરતા ગ્રામજનો, નોકરીયાતો, વેપારીઓ તેમજ સહેલાણીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વાહનો રસ્તાની બંને બાજુ અટવાઈ ગયા હતા અને લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી કલાકોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા લોકોને નદી-નાળા નજીક ન જવા, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. તાપી અને ડાંગ જિલ્લામાં અનેક વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ રહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂરિયાત મુજબ સાવચેતીના વધુ પગલાં લેવામાં આવી રહ્યા છે. રિપોર્ટર: વિકાસ પાટીલ. તાપી 36 કલાકની ભારે વરસાદની આગાહી વચ્ચે ગીરા નદીનું રૌદ્ર સ્વરૂપ, આહવા–સોનગઢ મુખ્ય માર્ગ બંધ તાપી/ડાંગ: રાજ્યમાં આગામી 36 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. તાપી અને ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે બંને જિલ્લાઓને જોડતા મુખ્ય આહવા–સોનગઢ માર્ગ પર આવેલ ગીરા નદીમાં ભારે પૂર આવ્યું છે. નદીમાં પાણીની આવક વધતા ગીરા નદીનું પાણી સીધું જ મુખ્ય માર્ગ પર ફરી વળ્યું હતું, જેના કારણે માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ માર્ગ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. માર્ગ બંધ થતાં ડાંગ અને તાપી જિલ્લામાં અવરજવર કરતા ગ્રામજનો, નોકરીયાતો, વેપારીઓ તેમજ સહેલાણીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વાહનો રસ્તાની બંને બાજુ અટવાઈ ગયા હતા અને લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી કલાકોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા લોકોને નદી-નાળા નજીક ન જવા, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. તાપી અને ડાંગ જિલ્લામાં અનેક વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ રહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂરિયાત મુજબ સાવચેતીના વધુ પગલાં લેવામાં આવી રહ્યા છે. રિપોર્ટર: વિકાસ પાટીલ. તાપી1