સેફ સિટી અમદાવાદ’માં ગોમતીપુર સૌથી વધુ સુરક્ષિત? હકીકત કંઈક અલગ જ કહે છે અમદાવાદ પોસ્ટ – અમદાવાદને ‘સેફ સિટી’ કહેવાય છે, પરંતુ ગોમતીપુરના છોટાલાલની ચાલીમાં સામે આવેલા દ્રશ્યો આ દાવાને ખુલ્લો પડકાર આપે છે. વાયરલ થયેલા વીડિયોમાં બે વ્યક્તિઓ હાથમાં બે-બે તલવારો લઈને ખુલ્લેઆમ દાદાગીરી કરતા અને એક જ ઘરને નિશાન બનાવી પથ્થરમારો કરતા જોવા મળે છે. રહેણાંક વિસ્તારમાં આવી રીતે હથિયારો સાથે તોફાન મચાવવું કાયદો-વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતા દર્શાવે છે. સૌથી મોટો સવાલ એ છે કે— આ બધું ચાલી રહ્યું હતું ત્યારે ગોમતીપુર પોલીસ સ્ટેશનના PI ક્યાં હતા? લોકોમાં ભય અને રોષ બંને જોવા મળી રહ્યો છે. ‘સેફ સિટી’ના દાવા વચ્ચે જો રસ્તા પર તલવાર લહેરાય અને ઘરો પર પથ્થરમારો થાય, તો જાહેર સુરક્ષાની જવાબદારી કોની? હવે લોકો ગોમતીપુર પોલીસ પાસેથી તાત્કાલિક અને કડક કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે.

- किम चार रास्ता ओवरब्रिज पर मौत का तांडव: ट्रेलर और दो कारों के बीच भीषण भिड़ंत, एक की मौके पर मौत! #viralrbharatexpressnews #suratgujarat1
- ###सूरत जिला में आम जनता के सपनो के साथ मजाक उड़ाया रही है सरकार1
- https://youtube.com/shorts/IF0wpNHG0rQ?si=t3UyVM2C7rCQC71I1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- *૧.૦૯ કરોડની છેતરપિંડીના કેસમાં સુરત અને જૂનાગઢથી કરી ચાર આરોપીઓની ધરપકડ*1
- https://youtube.com/shorts/nRDRyH3Oi0Y?si=1M88TnrwWR3z9Sap1
- Post by RK News1
- Post by GUJARAT MANTRA NEWS1