વિશ્વ હિન્દૂ પરિષદના સ્થાપના દિવસની ઉજવણી નિમિતે કાલોલ GIDC ગુપ્તેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું. દ્વાપર યુગમાં ધર્મની સ્થાપના માટે ભગવાન શ્રી કૃષ્ણ શ્રાવણ વદ અષ્ટમીના રોજ અવતાર ધારણ કરે છે. સમાજમાં ફેલાયેલા અધર્મ, અન્યાયનો સફાયો કરીને ધર્મની સ્થાપના કરે છે. તે જ રીતે કળિયુગમાં પણ ધર્મ, રાષ્ટ્રની રક્ષા માટે કલ્કી અવાતર માટે હજી સમય આવ્યો નથી ત્યારે संघोशक्ति कलयुगे અનુસાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક પ.પૂ. ગુરુજી અને પૂજ્ય સંતોના આશીર્વાદથી વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના 1964માં જન્માષ્ટમીના દિવસે કરવામાં આવી હતી. 61 વર્ષના કાર્યકાળમાં વિશ્વ હિન્દુ પરિષદે ભારત અને સનાતનના આત્મા સ્વરૂપ ભગવાન શ્રી રામ લલ્લાના જન્મસ્થળે ભવ્ય મંદિર નિર્માણ કરાવ્યું. લાખો બહેન-દીકરીઓને લવજેહાદના ષડયંત્રોમાંથી બચાવી, લાખો ગૌ માતાને કસાઈના હાથેથી મુક્ત કરાવી, ષડયંત્રોથી ધર્મ પરિવર્તન પામેલા લાખો પરિવારોને સ્વધર્મમાં લાવવાનું, પરિવર્તન થતું અટકાવવાના જેવા અનેક સંઘર્ષના કામો અવિરત થઈ રહ્યા છે. આ ઉપરાંત સેવા, સુરક્ષા અને સંસ્કાર થકી લાખો બાળકો, યુવાનો અને યુવતીઓને માનસિક, બૌદ્ધિક અને શારીરિક રીતે મજબૂત કરવાનું કામ થઈ રહ્યું છે. વિવિધ આયોમો બજરંગદળ, દુર્ગાવાહિની, માતૃશક્તિ, ધર્મ પ્રસાર, સેવા વિભાગ, સત્સંગ, એકલ વિદ્યાલય, મઠ મંદિર સંપર્ક, ધર્માંચાર્ય સંપર્ક જેવા અનેક આયામો સાથે સતત ધર્મની સેવા અને સુરક્ષામાં કાર્યરત છે. આજે કાલોલ GIDC કોલોનીમાં સ્થિત ગુપ્તેશ્વર મહાદેવ મંદિરે 108 દિવડાની મહાઆરતીનું તેમજ ભજન સંધ્યા અને શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિંદુઓ જોડાયા હતા. સ્થાપના દિવસે વિશ્વ હિન્દૂ પરિષદની સ્થાપના અને તેના કાર્યોની સમજ નરેન્દ્રસિંહ ગોહિલ જિલ્લા સહમંત્રી દ્વારા આપવામાં આવી હતી. વિભાગ સહમંત્રી વિશાલભાઈ પંચાલ, જિલ્લા કોષાધ્યક્ષ ભાઈલાલભાઈ પટેલ, જિલ્લા પ્રચાર પ્રમુખ જયમેશભાઈ પટેલ, કાલોલ પ્રખંડ મંત્રી કુલદીપસિંહ, સેવા પ્રમુખ ભાવેશભાઈ, સહમંત્રી પ્રદીપસિંહ તેમજ નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ, BJP તાલુકા મંડળ પ્રમુખ મહીદીપસિંહ ગોહિલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ શૈફાલીબેન, GIDC કોલોનીના અગ્રણીઓ, કાલોલ પ્રખંડના VHP, RSSના કાર્યકરો તથા મોટી સંખ્યામાં હિન્દુઓની ઉપસ્થિતિ રહી અને મહાઆરતીમાં ભાગ લીધો હતો.
વિશ્વ હિન્દૂ પરિષદના સ્થાપના દિવસની ઉજવણી નિમિતે કાલોલ GIDC ગુપ્તેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું. દ્વાપર યુગમાં ધર્મની સ્થાપના માટે ભગવાન શ્રી કૃષ્ણ શ્રાવણ વદ અષ્ટમીના રોજ અવતાર ધારણ કરે છે. સમાજમાં ફેલાયેલા અધર્મ, અન્યાયનો સફાયો કરીને ધર્મની સ્થાપના કરે છે. તે જ રીતે કળિયુગમાં પણ ધર્મ, રાષ્ટ્રની રક્ષા માટે કલ્કી અવાતર માટે હજી સમય આવ્યો નથી ત્યારે संघोशक्ति कलयुगे અનુસાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક પ.પૂ. ગુરુજી અને પૂજ્ય સંતોના આશીર્વાદથી વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના 1964માં જન્માષ્ટમીના દિવસે કરવામાં આવી હતી. 61 વર્ષના કાર્યકાળમાં વિશ્વ હિન્દુ પરિષદે ભારત અને સનાતનના આત્મા સ્વરૂપ ભગવાન શ્રી રામ
લલ્લાના જન્મસ્થળે ભવ્ય મંદિર નિર્માણ કરાવ્યું. લાખો બહેન-દીકરીઓને લવજેહાદના ષડયંત્રોમાંથી બચાવી, લાખો ગૌ માતાને કસાઈના હાથેથી મુક્ત કરાવી, ષડયંત્રોથી ધર્મ પરિવર્તન પામેલા લાખો પરિવારોને સ્વધર્મમાં લાવવાનું, પરિવર્તન થતું અટકાવવાના જેવા અનેક સંઘર્ષના કામો અવિરત થઈ રહ્યા છે. આ ઉપરાંત સેવા, સુરક્ષા અને સંસ્કાર થકી લાખો બાળકો, યુવાનો અને યુવતીઓને માનસિક, બૌદ્ધિક અને શારીરિક રીતે મજબૂત કરવાનું કામ થઈ રહ્યું છે. વિવિધ આયોમો બજરંગદળ, દુર્ગાવાહિની, માતૃશક્તિ, ધર્મ પ્રસાર, સેવા વિભાગ, સત્સંગ, એકલ વિદ્યાલય, મઠ મંદિર સંપર્ક, ધર્માંચાર્ય સંપર્ક જેવા અનેક આયામો સાથે સતત ધર્મની સેવા અને સુરક્ષામાં કાર્યરત છે. આજે કાલોલ GIDC કોલોનીમાં સ્થિત ગુપ્તેશ્વર મહાદેવ
મંદિરે 108 દિવડાની મહાઆરતીનું તેમજ ભજન સંધ્યા અને શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિંદુઓ જોડાયા હતા. સ્થાપના દિવસે વિશ્વ હિન્દૂ પરિષદની સ્થાપના અને તેના કાર્યોની સમજ નરેન્દ્રસિંહ ગોહિલ જિલ્લા સહમંત્રી દ્વારા આપવામાં આવી હતી. વિભાગ સહમંત્રી વિશાલભાઈ પંચાલ, જિલ્લા કોષાધ્યક્ષ ભાઈલાલભાઈ પટેલ, જિલ્લા પ્રચાર પ્રમુખ જયમેશભાઈ પટેલ, કાલોલ પ્રખંડ મંત્રી કુલદીપસિંહ, સેવા પ્રમુખ ભાવેશભાઈ, સહમંત્રી પ્રદીપસિંહ તેમજ નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ, BJP તાલુકા મંડળ પ્રમુખ મહીદીપસિંહ ગોહિલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ શૈફાલીબેન, GIDC કોલોનીના અગ્રણીઓ, કાલોલ પ્રખંડના VHP, RSSના કાર્યકરો તથા મોટી સંખ્યામાં હિન્દુઓની ઉપસ્થિતિ રહી અને મહાઆરતીમાં ભાગ લીધો હતો.
- Post by RK News1
- Post by GUJARAT MANTRA NEWS1
- सत्य मेव जयते के साथ उधना BJP ऑफिस में कांग्रेस का रामधूम* लंबी कानूनी लड़ाई के बाद कांग्रेस के पुराने नेताओं को राहत मिलने के बाद, कांग्रेस ने देशभर में BJP के खिलाफ जमकर विरोध प्रदर्शन किया। सूरत BJP ऑफिस में कांग्रेस का हंगामा और मोदी-BJP हाय-हाय के नारे लगाए, पुलिस ने मोर्चा संभाला1
- ###कृष्णा हॉस्पिटल की एक अनोखी पहल पहले 100 महिलाओं की डिलीवरी फ्री1
- સુરત મામલતદાર કચેરીમાં વચેટીયાઓ કાર્યરત હોય એવા આક્ષેપ સાથે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ.. કેવાયસી કરાવવા માટે એક સજ્જન મહિલાને લઈ જતા વિવાદવધ્યો.. વિધવા બઈને કેવાયસી કરવા માટે હેરાન કરતા હોય તેવી રાવ? પરવારે દારછોડીને વચેટીયા બધું કામ કરતા હોય તેવા આક્ષેપો.. નાયબ મામલતદાર અને પુરવઠા ઇન્સ્પેક્ટર બંને ઉપર થયા કટકીના આક્ષેપો..1
- સુરતના લિંબાયત વિસ્તારની ઘટના.. https://www.instagram.com/patrakaarimran1
- અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની ચૂંટણીમાં તમામ હોદ્દેદારો બિનહરીફ વિજેતા1
- Post by RK News1
- Post by GUJARAT MANTRA NEWS1