logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મહીસાગર જિલ્લામાં કુલ ૭,૯૦,૪૪૩ મતદારો નોંધાયા: આખરી મતદાર યાદીની થઈ પ્રસિદ્ધિ થય દિલીપભાઈ બારીઆ લુણાવાડા મહીસાગર જિલ્લામાં કુલ ૭,૯૦,૪૪૩ મતદારો નોંધાયા: આખરી મતદાર યાદીની થઈ પ્રસિદ્ધિ થય ભારતીય ચૂંટણી પંચ દ્વારા તા. ૦૧ જાન્યુઆરી ૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં જાહેર કરવામાં આવેલ 'મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત તા.૧૭/૦૨/૨૦૨૬ના રોજ મહીસાગર જિલ્લા ખાતે આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી અર્પિત સાગર (IAS) ના હસ્તે કલેક્ટર કચેરીના મીંટીગ હોલ ખાતે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની પ્રત્યક્ષ હાજરીમાં આખરી મતદારયાદીની ફોટાવાળી પ્રિન્ટેડ નકલ (હાર્ડકોપી) તથા ફોટા વગરની સોફ્ટ કોપી (DVD) આપવામાં આવી હતી. આખરી મતદાર યાદીની આંકડાકીય વિગતો મુજબ, મહીસાગર જિલ્લામાં હવે કુલ ૭,૯૦,૪૪૩ મતદારો નોંધાયેલા છે. જેમાં ૧૨૧-બાલાસિનોર વિધાનસભા મતવિસ્તારમાં ૨,૭૮,૩૪૮ મતદારો, ૧૨૨-લુણાવાડા વિધાનસભા મતવિસ્તારમાં ૨,૭૯,૫૧૦ મતદારો અને ૧૨૩-સંતરામપુર વિધાનસભા મતવિસ્તારમાં ૨,૩૨,૫૮૫ મતદારોનો સમાવેશ થયેલ છે. જિલ્લામાં કુલ ૪,૦૭,૭૧૬ પુરુષો, ૩,૮૨,૭૧૮ સ્ત્રીઓ અને ૯ અન્ય મતદારો નોંધાયા છે. જિલ્લામાં ૧૮-૧૯ વર્ષના કુલ ૫૦૩૨ નવા મતદારો નોધાયેલ છે. આમ કુલ મળીને જિલ્લામાં ૧૨,૭૩૪ નવા મતદારોના નામ મતદાયાદીમાં નોધાયેલ છે. વધુમાં, ૨૦૦૭ મતદારોના નામ સ્થળાંતર/મરણ/ડુપ્લીકેટ હોવાના કારણે રદ થયેલ છે. તા.૧૭/૦૨/૨૦૨૬ (મંગળવાર)ના રોજ અત્રેના જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરી, મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરી, તમામ મતદાન મથકો તથા તમામ નિયત સ્થળોએ મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ કરવામાં આવી છે.

4 hrs ago
user_DILIPBHAI BARIA
DILIPBHAI BARIA
સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
4 hrs ago
b37e2302-e623-4b89-bb2a-a6c1df992442

મહીસાગર જિલ્લામાં કુલ ૭,૯૦,૪૪૩ મતદારો નોંધાયા: આખરી મતદાર યાદીની થઈ પ્રસિદ્ધિ થય દિલીપભાઈ બારીઆ લુણાવાડા મહીસાગર જિલ્લામાં કુલ ૭,૯૦,૪૪૩ મતદારો નોંધાયા: આખરી મતદાર યાદીની થઈ પ્રસિદ્ધિ થય ભારતીય ચૂંટણી પંચ દ્વારા તા. ૦૧ જાન્યુઆરી ૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં જાહેર કરવામાં આવેલ 'મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત તા.૧૭/૦૨/૨૦૨૬ના રોજ મહીસાગર જિલ્લા ખાતે આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી અર્પિત સાગર (IAS) ના હસ્તે કલેક્ટર કચેરીના મીંટીગ હોલ ખાતે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની પ્રત્યક્ષ હાજરીમાં આખરી મતદારયાદીની ફોટાવાળી પ્રિન્ટેડ નકલ (હાર્ડકોપી) તથા ફોટા વગરની સોફ્ટ કોપી (DVD) આપવામાં આવી હતી. આખરી મતદાર યાદીની આંકડાકીય વિગતો

4f42b2e6-561f-4e84-a753-2bc39cd12729

મુજબ, મહીસાગર જિલ્લામાં હવે કુલ ૭,૯૦,૪૪૩ મતદારો નોંધાયેલા છે. જેમાં ૧૨૧-બાલાસિનોર વિધાનસભા મતવિસ્તારમાં ૨,૭૮,૩૪૮ મતદારો, ૧૨૨-લુણાવાડા વિધાનસભા મતવિસ્તારમાં ૨,૭૯,૫૧૦ મતદારો અને ૧૨૩-સંતરામપુર વિધાનસભા મતવિસ્તારમાં ૨,૩૨,૫૮૫ મતદારોનો સમાવેશ થયેલ છે. જિલ્લામાં કુલ ૪,૦૭,૭૧૬ પુરુષો, ૩,૮૨,૭૧૮ સ્ત્રીઓ અને ૯ અન્ય મતદારો નોંધાયા છે. જિલ્લામાં ૧૮-૧૯ વર્ષના કુલ ૫૦૩૨ નવા મતદારો નોધાયેલ છે. આમ કુલ મળીને જિલ્લામાં ૧૨,૭૩૪ નવા મતદારોના નામ મતદાયાદીમાં નોધાયેલ છે. વધુમાં, ૨૦૦૭ મતદારોના નામ સ્થળાંતર/મરણ/ડુપ્લીકેટ હોવાના કારણે રદ થયેલ છે. તા.૧૭/૦૨/૨૦૨૬ (મંગળવાર)ના રોજ અત્રેના જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરી, મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરી, તમામ મતદાન મથકો તથા તમામ નિયત સ્થળોએ મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ કરવામાં આવી છે.

More news from ગુજરાત and nearby areas
  • દાહોદના કસ્બા વિસ્તારમાં માત્ર 6 વર્ષીય નિર્દોષ બાળકી સાથે શારીરિક અડપલાનો ગંભીર બનાવ બન્યો છે.
    1
    દાહોદના કસ્બા વિસ્તારમાં
માત્ર 6 વર્ષીય નિર્દોષ બાળકી સાથે શારીરિક અડપલાનો ગંભીર બનાવ બન્યો છે.
    user_YOUTH MEDIA | Gujarati
    YOUTH MEDIA | Gujarati
    દાહોદ, દાહોદ, ગુજરાત•
    28 min ago
  • प्रधानमंत्री ने कहा कि हाल में पेश केंद्रीय बजट में जानबूझकर अल्पकालिक लोकलुभावन घोषणाओं से बचा गया।
    1
    प्रधानमंत्री ने कहा कि हाल में पेश केंद्रीय बजट में जानबूझकर अल्पकालिक लोकलुभावन घोषणाओं से बचा गया।
    user_RJ BHARAT NEWS7...सदैव सत्य के
    RJ BHARAT NEWS7...सदैव सत्य के
    દાહોદ, દાહોદ, ગુજરાત•
    31 min ago
  • ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.૨૭/૧૦/૨૦૨૫ના પત્ર ક્રમાંક: 23/2025-ERS (Vol. II) ના પત્રમાં જણાવ્યા મુજબ તા.૦૧/૦૧/૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.૧૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. મતદારયાદીના ખાસ સધન સુધારણા કાર્યક્રમ પહેલાં દાહોદ જિલ્લામાં કુલ-૧૬,૯૩,૦૦૨ મતદારો નોંધાયેલ હતા. જ્યારે તા.૧૯/૧૨/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ થયેલ મુસદ્દા મતદારયાદીમાં ૧૫,૧૨,૭૬૭ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો, જ્યારે ૧,૮૦,૨૩૫ મતદારોના નામ કમી કરવામાં આવેલ હતાં, જેમાં ૫૮,૫૪૦ મૃત મતદારો તથા ૧૮,૨૪૨ ડુપ્લીકેટ મતદારો શોધી કાઢવામાં આવ્યા હતાં. જ્યારે ૮૨,૧૬૬ મતદારો કાયમી સ્થળાંતરિત થયેલ તેમજ ૨૦,૪૦૯ મતદારો તેમના સરનામે મળી આવેલ ન હતાં. જ્યારે ૮૭૮ મતદારોએ ગણતરી ફોર્મ પરત આપવા અનિચ્છા દર્શાવેલ હતી.
    1
    ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.૨૭/૧૦/૨૦૨૫ના પત્ર ક્રમાંક: 23/2025-ERS (Vol. II) ના પત્રમાં જણાવ્યા મુજબ તા.૦૧/૦૧/૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.૧૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
મતદારયાદીના ખાસ સધન સુધારણા કાર્યક્રમ પહેલાં દાહોદ જિલ્લામાં કુલ-૧૬,૯૩,૦૦૨ મતદારો નોંધાયેલ હતા. જ્યારે તા.૧૯/૧૨/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ થયેલ મુસદ્દા મતદારયાદીમાં ૧૫,૧૨,૭૬૭ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો, જ્યારે ૧,૮૦,૨૩૫ મતદારોના નામ કમી કરવામાં આવેલ હતાં, જેમાં ૫૮,૫૪૦ મૃત મતદારો તથા ૧૮,૨૪૨ ડુપ્લીકેટ મતદારો શોધી કાઢવામાં આવ્યા હતાં. જ્યારે ૮૨,૧૬૬ મતદારો કાયમી સ્થળાંતરિત થયેલ તેમજ ૨૦,૪૦૯ મતદારો તેમના સરનામે મળી આવેલ ન હતાં. જ્યારે ૮૭૮ મતદારોએ ગણતરી ફોર્મ પરત આપવા અનિચ્છા દર્શાવેલ હતી.
    user_Limdabara News
    Limdabara News
    Local News Reporter દાહોદ, દાહોદ, ગુજરાત•
    3 hrs ago
  • होली पर्व के अवसर पर अतिरिक्त बसों की व्यवस्था हेतु मुख्यमंत्री को ज्ञापन सौंपा गया।
    1
    होली पर्व के अवसर पर अतिरिक्त बसों की व्यवस्था हेतु मुख्यमंत्री को ज्ञापन सौंपा गया।
    user_Aster
    Aster
    News Anchor દાહોદ, દાહોદ, ગુજરાત•
    3 hrs ago
  • દાહોદ:હાઈવે પર સ્પીડનું મોત: ઢઢેલા પાસે ભયાનક અકસ્માત, 3 જિંદગીઓ કચડાઈ #dahodpolice #naeemmunda
    1
    દાહોદ:હાઈવે પર સ્પીડનું મોત: ઢઢેલા પાસે ભયાનક અકસ્માત, 3 જિંદગીઓ કચડાઈ #dahodpolice #naeemmunda
    user_DNA News
    DNA News
    Photographer દાહોદ, દાહોદ, ગુજરાત•
    5 hrs ago
  • ગરબાડા શિવરાત્રી યાત્રામાં દુર્ઘટનામાં ભક્તનું મોત આજે તારીખ 17/02/2026 મંગળવારના રોજ સવારે 9 કલાકે મળતી માહિતી મુજબ આગના કરતબ દરમિયાન દાઝી ગયેલા રમણભાઈ રાઠોડનું નિધન ગરબાડા માં મહા શિવરાત્રી નિમિત્તે યોજાયેલી શિવજી યાત્રા દરમિયાન એક દુર્ઘટના એક ભક્તનું મોત થયું મોત આગના કરતબ જોવા ગયેલા રમણભાઈ મંગાભાઈ રાઠોડ ગંભીર રીતે દાઝી ગયા હતા રમણ ભાઈ નું સારવાર દરમિયાન નિધન થયું ઘટના શિવજી યાત્રામાં આગ સાથેના કરતબ દરમિયાન બની હતી કરતબ કરનાર એક વ્યક્તિએ પેટ્રોલ છાંટીને આગ લગાવી હતી જેની ઝપેટમાં રમણભાઈ રાઠોડ આવી ગયા હતા આસપાસ ઉભેલી ભીડમાં ભાગદોડ મચી ગઈ હતી. ગંભીર રીતે દાઝી ગયેલા રમણભાઈને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગથી થયેલી ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. યાત્રામાં આગના કરતબ કરતી મંડળીઓ દ્વારા નજીવા સુરક્ષા પગલાં લેવાયા હોવાનું સામે આવ્યું છે જેના કારણે આ દુર્ઘટના બની હતી આ ઘટનાથી સ્થાનિક લોકોમાં શોક વ્યાપી ગયો છે
    1
    ગરબાડા શિવરાત્રી યાત્રામાં દુર્ઘટનામાં ભક્તનું મોત
આજે તારીખ 17/02/2026 મંગળવારના રોજ સવારે 9 કલાકે મળતી માહિતી મુજબ 
આગના કરતબ દરમિયાન દાઝી ગયેલા રમણભાઈ રાઠોડનું નિધન
ગરબાડા માં મહા શિવરાત્રી નિમિત્તે યોજાયેલી શિવજી યાત્રા દરમિયાન એક દુર્ઘટના
એક ભક્તનું મોત થયું મોત  આગના કરતબ જોવા ગયેલા રમણભાઈ મંગાભાઈ રાઠોડ ગંભીર રીતે દાઝી ગયા હતા
રમણ ભાઈ નું સારવાર દરમિયાન નિધન થયું 
ઘટના શિવજી યાત્રામાં આગ સાથેના કરતબ દરમિયાન બની હતી
કરતબ કરનાર એક વ્યક્તિએ પેટ્રોલ છાંટીને આગ લગાવી હતી
જેની ઝપેટમાં રમણભાઈ રાઠોડ આવી ગયા હતા
આસપાસ ઉભેલી ભીડમાં ભાગદોડ મચી ગઈ હતી.
ગંભીર રીતે દાઝી ગયેલા રમણભાઈને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 
આગથી થયેલી ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું.
યાત્રામાં આગના કરતબ કરતી મંડળીઓ દ્વારા નજીવા સુરક્ષા પગલાં લેવાયા હોવાનું સામે આવ્યું છે
જેના કારણે આ દુર્ઘટના બની હતી આ ઘટનાથી સ્થાનિક લોકોમાં શોક વ્યાપી ગયો છે
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    11 hrs ago
  • કાર અકસ્માતની ઘટનામાં ત્રણના મોત લીમખેડાના ઢઢેલા ખાતે બની અકસ્માતની ઘટના ઉજ્જૈન તરફથી દર્શન કરી પૂણે તરફ જતા હતા તે દરમિયાન બની અકસ્માતની ઘટના ગાડીના સ્ટેરીંગ પરથી કાબુ ભગાડતા ગાડી પલટી ખાઈ રસ્તા નજીક પડતા અકસ્માત સર્જાયો રાત્રિ દરમિયાન બનેલી ઘટનામાં ત્રણેય મિત્રોના મોત મૃતદેહને દાહોદ અને લીમખેડા પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી
    1
    કાર અકસ્માતની ઘટનામાં ત્રણના મોત 
લીમખેડાના ઢઢેલા ખાતે બની અકસ્માતની ઘટના 
ઉજ્જૈન તરફથી દર્શન કરી પૂણે તરફ જતા હતા તે દરમિયાન બની અકસ્માતની ઘટના 
ગાડીના સ્ટેરીંગ પરથી કાબુ ભગાડતા ગાડી પલટી ખાઈ રસ્તા નજીક પડતા અકસ્માત સર્જાયો
રાત્રિ દરમિયાન બનેલી ઘટનામાં ત્રણેય મિત્રોના મોત 
મૃતદેહને દાહોદ અને લીમખેડા પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા 
પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી
    user_Manish r jain
    Manish r jain
    પત્રકાર દાહોદ, દાહોદ, ગુજરાત•
    13 hrs ago
  • ओम बिरला के खिलाफ विपक्ष की ओर से लाए गए अविश्वास प्रस्ताव पर सियासी संग्राम जारी है'
    1
    ओम बिरला के खिलाफ विपक्ष की ओर से लाए गए अविश्वास प्रस्ताव पर सियासी संग्राम जारी है'
    user_RJ BHARAT NEWS7...सदैव सत्य के
    RJ BHARAT NEWS7...सदैव सत्य के
    દાહોદ, દાહોદ, ગુજરાત•
    35 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.