सूरत में LPG गैस की पर्याप्त सप्लाई, घबराने की जरूरत नहीं सचिन GIDC में Indian Oil Corporation गैस गोदाम का प्रशासन ने किया निरीक्षण जिला आपूर्ति अधिकारी Darshan Shah ने गैस स्टॉक की जांच की एएसओजी डीसीपी Rajdeepsinh Nakum ने जमाखोरों को दी चेतावनी शहर में गैस सिलेंडर की कालाबाजारी पर प्रशासन सख्त सूरत में LPG सप्लाई पूरी तरह सामान्य रेस्टोरेंट में गैस सिलेंडर उपयोग की जांच शुरू जरूरत के अनुसार ही सिलेंडर बुक करने की अपील सूरत में LPG गैस की पर्याप्त सप्लाई, घबराने की जरूरत नहीं सचिन GIDC में Indian Oil Corporation गैस गोदाम का प्रशासन ने किया निरीक्षण जिला आपूर्ति अधिकारी Darshan Shah ने गैस स्टॉक की जांच की एएसओजी डीसीपी Rajdeepsinh Nakum ने जमाखोरों को दी चेतावनी शहर में गैस सिलेंडर की कालाबाजारी पर प्रशासन सख्त सूरत में LPG सप्लाई पूरी तरह सामान्य रेस्टोरेंट में गैस सिलेंडर उपयोग की जांच शुरू जरूरत के अनुसार ही सिलेंडर बुक करने की अपील

- सूरत में 'गैस' का कोहराम: चूल्हे ठंडे हुए तो वतन लौटे श्रमिक, उधना स्टेशन पर उमड़ा जनसैलाब! #viralrbharatexpressnews #suratgujarat1
- બ્રેકીંગ સુરતના લસકાણામા લૂંટેરી દુલ્હન ઝડપાઈ સુરતના લસકાણામા રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા દલાલ હસ્તક લગ્ન કરતા 1.70 લાખ મેળવ્યા હતા ત્યારબાદ રાજકોટ ખાતે સબંધીની ખબર કાઢવા જવા નીકળી હતી થોડા દિવસમાં રાજકોટના જસદણ ખાતે અન્ય યુવક સાથે લગ્ન કર્યા હતા મહિલાએ સોશિયલ મીડિયામા બીજા લગ્નના ફોટા મુકતા ભાંડો ફૂટ્યો પેહલા પતિને જાણ થતા લસકાણા પોલીસમા ફરિયાદ નોંધાવી લસકાણા પોલીસે જસદણ ખાતેથી મહિલાની કરી ધરપકડ લસકાણા પોલીસે મહિલાની ધરપકડ કરી પૈસા લઇ જનાર દલાલને વોન્ટેડ જાહેર કર્યો લસકાણા પોલીસ દ્વારા અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી4
- Post by City Gold News1
- નવસારીમાં ‘મિશન લાઈફ’ અંતર્ગત સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ પર સેમિનાર યોજાયો પર્યાવરણના જતન માટે આપણી જીવનશૈલીમાં નાના ફેરફારો લાવવા ખૂબ જ જરૂરી છે. આ જ હેતુ સાથે નવસારી સોશિયલ ફોરેસ્ટ્રી ડિવિઝન અને ઇકો સર્વ દ્વારા એમ.બી. ગોહિલ મેડિકલ કોલેજ ખાતે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં એનર્જી કન્ઝર્વેશન: ઉર્જાની બચત અને વીજળીનો વ્યય અટકાવવા જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી અને શહેરોમાં વૃક્ષારોપણ અને ગાર્ડનિંગના ફાયદા સમજાવ્યા હતા આવો આપણે સૌ સાથે મળીને વાયુ, જળ અને જમીન પ્રદૂષણને અટકાવવા માટે મિશન લાઈફનો હિસ્સો બનીએ1
- શ્રી નરેન્દ્ર મોદી સાહેબ નું વાક્ય તમે સાંભળો1
- Post by GUJARAT MANTRA NEWS1
- સુરત કાપોદ્રા શાંતિ સમિતિની બેઠક આગામી દિવસોમાં ચૈત્રી નવરાત્રી અને રમજાન અને રામનવમીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે એ નિમિત્તે સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે લસકાણા સરથાણા અને કાપોદ્રા વિસ્તારમાં રહેતા હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ ની એક શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી તેમાં ડીસીપી અલોકકુમાર એસીપી વિપુલ પટેલ પિ આઈ એમ બી ઔસુરા.પિ આઈ કુલદીપ સિંહ ચાવડા અને પિ આઈ બિબિ કરપડા ની ઉપસ્થિતિમાં આ ત્રણેય પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડીસીપી અલોકકુમાર દ્વારા કહેવામાં આવ્યું કે આ તહેવારો ની ઉજવણી જોન વન માં વર્ષો થી ઉજવાય રહ્યા છે અને આજ સુધી કોઈ દુર્ઘટના ઘટી નથી અને આગળ પણ કોઈ સમસ્યા ન સર્જાય અને કોઈ કારણોસર કોઈ પણ સમસ્યા હોય તો તરતજ 112 કોલ કરવો અથવા પિ આઈ ને કોલ કરવો અને જરૂર હોય તો મને પણ કોલ કરી સકો છો પરંતુ કોઈ પણ એવું પગલું નહીં ભરવું જેથી આ હિન્દુ મુસ્લિમ ભાઈચારા માં મન મોટાવ નો ઉપજે બાઈટ. ડીસીપી અલોકકુમાર3
- Post by City Gold News1
- પનાર ગામેથી ૧૧ ફૂટ લાંબો મહાકાય અજગર ઝડપાયો નવસારી જિલ્લાના પનાર ગામમાં કુંભાર ફળિયા પાસે અચાનક મહાકાય અજગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, એનિમલ સેવિંગ ગ્રુપ અને સ્થાનિક યુવાનોની મદદથી અજગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.સુરક્ષિત રેસ્ક્યુ બાદ વન વિભાગને જાણ કરાઇ1