Shuru
Apke Nagar Ki App…
સુરતના ડીંડોલી પોલીસ મથક ખાતે આજરોજ જૂની અદાવતમાં બે પક્ષો વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા મારામારી નો વિડીયો વાયરલ.
Bharat Brahmbhatt
સુરતના ડીંડોલી પોલીસ મથક ખાતે આજરોજ જૂની અદાવતમાં બે પક્ષો વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા મારામારી નો વિડીયો વાયરલ.
More news from Surat and nearby areas
- #ThemissionofSantRampalJiMaharaj रोटी कपड़ा शिक्षा चिकित्सा और मकान सबको देगा कबीर भगवान।1
- યોગીચોકમાં રહેતી મહિલાએ 7 વર્ષના બાળકને નજીવી બાબતે ઝાપટ મારીને, ઢસળીને ખૂબ ગંભીર ઇજાઓ પહોચાવી + બાળક દ્વારા માત્ર ડોરબેલ વગાડવા જેવી બાબતમાં મહિલાએ બાળકને ખૂબ ક્રૂરતાથી ઇજાઓ આપી, પાડોશી ઝઘડાનો મામલો પોલીસ સુધી પહોંચ્યો અને સરથાણા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાઈ બાળકની માતાને પણ મહિલાએ ધમકી આપી કે જો બાળક હજુ પણ આવું કરશે તો વઘારે મારીશ1
- https://youtu.be/1bYaRU69_Ls અમારી RK NEWS ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો, અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh RK NEWS 99792 786771
- Post by RK News1
- ઉતરાયણ પૂર્વે શ્રી શંકર ચેરીટેબલ ટ્રસ્ટનું સેવાકાર્ય 300થી વધુ સેફટીતારનું વિતરણ1
- આમોદ તાલુકાના અનેક ગામડાઓના ખેડૂતો તાકીદના પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે. મુખ્ય નહેર, જે રોજા ટંકારીયા ગામ પાસેથી પસાર થઈને આછોદ, મછાસરા, હેતમપુરા, વલીપોર, માંગરોલ, દેણવા સહિતના ગામડાઓને જોડે છે, આજકાલ ઝાડ, ઝાંખર અને ગાદથી ભરાઈ જંગલ જેવી હાલતમાં પહોંચી ગઈ છે. નહેર સાફસફાઈ ન થવાના કારણે પાણીનો પ્રવાહ પૂરતા પ્રમાણમાં પહોંચતો નથી, અને ખેડૂતોના પાકો સુકાઈ રહ્યા છે. હજારો એકર જમીન સિંચાઈની કમીથી જોખમમાં આવી છે, જે ખેડૂતોની રોજબરોજની આર્થિક અને માનસિક સ્થિતિને ગંભીર અસર પહોંચાડી રહી છે. ખેડૂતો ઘણીવાર લેખિત અને મૌખિક રજૂઆતો આપી ચુક્યા હોવા છતાં નહેર વિભાગ તરફથી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. નહેરની જાળવણી માટે ફાળવાયેલા બજેટ અને જમીન પરની હકીકત વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. સ્થાનિક મજૂરો જણાવે છે કે નહેર સાફ કરવા માટે ફાળવવામાં આવેલ દર અત્યંત ઓછો છે, જેના કારણે કામ શક્ય નથી. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો આગામી ચાર–પાંચ દિવસમાં પાણી પૂરતું પ્રમાણમાં ન મળે, તો તેઓ ઉગ્ર આંદોલન માટે રસ્તા પર ઉતરશે. તેઓ પાલિકા, જિલ્લા અને રાજ્યના સંબંધિત વિભાગોને આવેદન પાઠવી રહ્યા છે અને સમયસર પગલાં ન લેવાય તો ઊભી થનારી ગંભીર પરિસ્થિતિ માટે સમગ્ર જવાબદારી નહેર વિભાગ અને સંબંધિત અધિકારીઓની રહેશે. આમોદના ગામડાઓમાંથી ઊઠેલા આક્રોશ હવે માત્ર ફરિયાદ નહીં, પરંતુ તંત્ર સામે ખુલ્લો પડકાર બની ગયો છે.1
- સુરત🚨🚨 હીરા નગરી સુરત SOGએ છેલ્લા 10 વર્ષથી સુરતમાં સ્થાયી થયેલા અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારને પોલીસે રૂપિયા 5.03 લાખની કિંમતની બનાવટી(નકલી) ભારતીય ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો છે.. આરોપી પોતાની હીરા મજૂરીની આડમાં છેલ્લા એક વર્ષથી આ કાળા કારોબારમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું પકડાયેલ આરોપી પરેશ પુનાભાઇ હડીયા (ઉંમર 27 વર્ષ) મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ઘાંડલા ગામનો વતની છે અને હાલ પુણાગામ વિસ્તારમાં રહે છે છેલ્લા 6 વર્ષથી વરાછાની જાણીતી હીરાની કંપનીમાં કામ કરતો હતો... ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓ જેવી કે શાકમાર્કેટની લારીઓ, નાના ગલ્લાઓ અને છૂટક દુકાનદારોને નિશાન બનાવતો હતો, જેથી ભીડના લાભમાં કોઈ તેની નકલી નોટો પારખી ન શકે... પોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા 5,55,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે... આરોપી છેલ્લા 10 વર્ષથી પોતાના પરિવાર સાથે સુરતમાં સ્થાયી થયો હતો અને સામાન્ય રત્નકલાકાર તરીકે જીવન જીવતો હતો. પરંતુ વધુ પૈસા કમાવવાની લાલચે તેને ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલી દીધો હતો. છેલ્લા એક વર્ષથી તે સતત પોલીસની નજરથી બચીને આ પ્રવૃતિ કરી રહ્યો હતો, પરંતુ અંતે તે કાયદાના શિકંજામાં આવી ગયો છે... બાઈટ:રાજદીપ સિંહ નકુમ-ડીસીપી સુરત4
- #ThemissionofSantRampalJiMaharaj जब सारी आशाएं और उम्मीदें खत्म हो जाती हैं तब अंतिम और आखिरी उम्मीद एकमात्र भगवान से ही रह जाती है। संत रामपाल जी महाराज के रूप में भगवान स्वयं विराजमान है जिनके भंडार में कोई कमी नहीं है। अधिक जानकारी के लिए अवश्य पढ़ें पवित्र💜 सद्ग्रंथों 💜पर आधारित 🌹संत रामपाल जी🌹 महाराज द्वारा लिखित पुस्तक 📚💚ज्ञान गंगा💚 और 📚❤️जीने की राह❤️ 👉निःशुल्क पुस्तक प्राप्त करने हेतु अपना नाम, पूरा पता, और मोबाइल नंबर हमें व्हाट्सएप करें : +91 7496801825 या नीचे दिए गए लिंक पर हमें भेजें ⤵️ https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link1
- https://youtu.be/wdDgsD6iqKA GUJARAT MANTRA ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh GUJARAT MANTRA 99792 786771