logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અમદાવાદ શહેર TRB( ટ્રાફિક બ્રિગેડ) માનદ સેવકોની ભરતી પ્રક્રિયા જુની પોલીસ કમિશ્નરશ્રીની કચેરી ખાતે ચાલુ છે. જ્યા શારિરીક કસોટી બાદનો રુબરુ મુલાકાત (Interview) નો તબકકો શરુ છે. આજરોજ પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિકનાઓએ રુબરુ મુલાકાત લઈ ને ભરતી પ્રક્રિયાના રુબરુ મુલાકાત તબક્કાનું નિરિક્ષણ કર્યુ. તથા ઉમેદવારો સાથે ચર્ચા પણ કરી. *સુરક્ષા માટે સજજ શહેર પોલીસ*

12 hrs ago
user_Bkp News
Bkp News
Journalist Rajkot•
12 hrs ago
e7cc9df6-3fae-45d4-950b-f7b157b69012
0213cd79-ff67-492d-8fa3-35a12b7ed1c8
ec3b322d-5cfa-41db-bbda-6d87780c337f
db63ea09-e556-4197-b656-84a9b8cd0da2
bf3483af-87f6-481b-909f-0b13b258bb1c

અમદાવાદ શહેર TRB( ટ્રાફિક બ્રિગેડ) માનદ સેવકોની ભરતી પ્રક્રિયા જુની પોલીસ કમિશ્નરશ્રીની કચેરી ખાતે ચાલુ છે. જ્યા શારિરીક કસોટી બાદનો રુબરુ મુલાકાત (Interview) નો તબકકો શરુ છે. આજરોજ પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિકનાઓએ રુબરુ મુલાકાત લઈ ને ભરતી પ્રક્રિયાના રુબરુ મુલાકાત તબક્કાનું નિરિક્ષણ કર્યુ. તથા ઉમેદવારો સાથે ચર્ચા પણ કરી. *સુરક્ષા માટે સજજ શહેર પોલીસ*

More news from Botad and nearby areas
  • Post by Raju Patel
    1
    Post by Raju Patel
    user_Raju Patel
    Raju Patel
    Chef Botad•
    18 hrs ago
  • પંજાબમાં ‘આપ’નો ઐતિહાસિક વિજય, જિલ્લા પરિષદ–પંચાયત સમિતિમાં પ્રચંડ બહુમતી ભાજપ–કોંગ્રેસનાં સૂપડાં સાફ જિલ્લા પરિષદની 324 બેઠકોમાંથી 201 બેઠકો પર ‘આપ’નો વિજય થયો છે, જ્યારે પંચાયત સમિતિની 2388 ઝોનમાંથી 977 ઝોન પર ઝાડૂ ફરી વળ્યું છે.
    1
    પંજાબમાં ‘આપ’નો ઐતિહાસિક વિજય, જિલ્લા પરિષદ–પંચાયત સમિતિમાં પ્રચંડ બહુમતી ભાજપ–કોંગ્રેસનાં સૂપડાં સાફ
જિલ્લા પરિષદની 324 બેઠકોમાંથી 201 બેઠકો પર ‘આપ’નો વિજય થયો છે, જ્યારે પંચાયત સમિતિની 2388 ઝોનમાંથી 977 ઝોન પર ઝાડૂ ફરી વળ્યું છે.
    user_Msp news 24
    Msp news 24
    Botad•
    23 hrs ago
  • एक मां की मजबूरी।
    1
    एक मां की मजबूरी।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter Bhavnagar•
    10 min ago
  • https://youtu.be/xVWTXmE0pPY?si=ZQkjG35-b6jio_uc 🙏🙏સ્વ.ઘનશ્યામ ભાઈ રણછોડ ભાઈ પટેલ (ધ્રાંગધ્રા) નાં આત્માની શાંતિ માટે કૂતરા માટે રંગાડું બનાવ્યું 🙏🙏➡️રંગાડા નાં દાતા છે ધીરજ ભાઈ ગિરધર ભાઈ પટેલ 🙏🙏➡️ 9913757791 ગૂગલ પે માનવ ધર્મ સેવા ગ્રુપ ગાજણવાવ 🙏🙏 ➡️ https://www.instagram.com/reel/DSaVfX6EsHr/?igsh=ZnEyNXhoaGs4azdt 🙏🙏➡️https://www.facebook.com/share/v/17x2hEw7vY/
    1
    https://youtu.be/xVWTXmE0pPY?si=ZQkjG35-b6jio_uc
🙏🙏સ્વ.ઘનશ્યામ ભાઈ રણછોડ ભાઈ પટેલ (ધ્રાંગધ્રા) નાં આત્માની શાંતિ માટે કૂતરા માટે રંગાડું બનાવ્યું 🙏🙏➡️રંગાડા નાં દાતા છે ધીરજ ભાઈ ગિરધર ભાઈ પટેલ 🙏🙏➡️ 9913757791 ગૂગલ પે માનવ ધર્મ સેવા ગ્રુપ ગાજણવાવ 🙏🙏 ➡️
https://www.instagram.com/reel/DSaVfX6EsHr/?igsh=ZnEyNXhoaGs4azdt 🙏🙏➡️https://www.facebook.com/share/v/17x2hEw7vY/
    user_Sundarlal dedaniya
    Sundarlal dedaniya
    Samaj Sevak Surendranagar•
    9 hrs ago
  • સુરત મામલતદાર કચેરીમાં વચેટીયાઓ કાર્યરત હોય એવા આક્ષેપ સાથે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ.. કેવાયસી કરાવવા માટે એક સજ્જન મહિલાને લઈ જતા વિવાદવધ્યો.. વિધવા બઈને કેવાયસી કરવા માટે હેરાન કરતા હોય તેવી રાવ? પરવારે દારછોડીને વચેટીયા બધું કામ કરતા હોય તેવા આક્ષેપો.. નાયબ મામલતદાર અને પુરવઠા ઇન્સ્પેક્ટર બંને ઉપર થયા કટકીના આક્ષેપો..
    1
    સુરત મામલતદાર કચેરીમાં વચેટીયાઓ કાર્યરત હોય એવા આક્ષેપ સાથે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ..
કેવાયસી કરાવવા માટે એક સજ્જન મહિલાને લઈ જતા વિવાદવધ્યો..
વિધવા બઈને કેવાયસી કરવા માટે હેરાન કરતા હોય તેવી રાવ?
પરવારે દારછોડીને વચેટીયા બધું કામ કરતા હોય તેવા આક્ષેપો..
નાયબ મામલતદાર અને પુરવઠા ઇન્સ્પેક્ટર બંને ઉપર થયા કટકીના આક્ષેપો..
    user_Surat Braking news
    Surat Braking news
    Reporter Surat•
    2 hrs ago
  • આજરોજ આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ પોલીસને સાથે રાખી નગરમાં સ્વચ્છતા તપાસ હાથ ધરી હતી. જાહેર માર્ગો પર ગંદકી ફેલાવતા લારી-ગલ્લા ધારકોને કડક સમજૂતી આપી કેટલીક જગ્યાએ નોટિસ ફટકારવામાં આવી હતી. પાલિકાએ જાહેરાત કરી છે કે હવેથી ગંદકી કરનારને પ્રથમ વખત 500 અને બીજી વખત 700 દંડ કરવામાં આવશે, જ્યારે ત્રીજી વખત ભૂલ કરનારની લારી જપ્ત કરી લેવાશે. સરકારના સ્વચ્છતા અભિયાન હેઠળ પાલિકા દ્વારા લેવાયેલા આ કડક પગલાંથી ગંદકી ફેલાવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    1
    આજરોજ આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ પોલીસને સાથે રાખી નગરમાં સ્વચ્છતા તપાસ હાથ ધરી હતી. જાહેર માર્ગો પર ગંદકી ફેલાવતા લારી-ગલ્લા ધારકોને કડક સમજૂતી આપી કેટલીક જગ્યાએ નોટિસ ફટકારવામાં આવી હતી. પાલિકાએ જાહેરાત કરી છે કે હવેથી ગંદકી કરનારને પ્રથમ વખત 500 અને બીજી વખત 700 દંડ કરવામાં આવશે, જ્યારે ત્રીજી વખત ભૂલ કરનારની લારી જપ્ત કરી લેવાશે. સરકારના સ્વચ્છતા અભિયાન હેઠળ પાલિકા દ્વારા લેવાયેલા આ કડક પગલાંથી ગંદકી ફેલાવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    user_Daily amod news
    Daily amod news
    Bharuch•
    3 hrs ago
  • સુરતના લિંબાયત વિસ્તારની ઘટના.. https://www.instagram.com/patrakaarimran
    1
    સુરતના લિંબાયત વિસ્તારની ઘટના..
https://www.instagram.com/patrakaarimran
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Surat•
    8 hrs ago
  • मध्यम वर्गीय परिवारों की तकलीफें।
    1
    मध्यम वर्गीय परिवारों की तकलीफें।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter Bhavnagar•
    12 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.