logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સૂરત ગામ્ય એલસીબી પોલીસે પ્લાસ્ટિકની પ્લેટની આડમાં વિદેશી દારૂનો જથ્થો લાવનાર આરોપીની ધરપકડ. સુરત બ્રેકિંગ.. સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસે ટેમ્પો માં વિદેશી દારૂનો જથ્થો લાવનાર આરોપીને ઝડપી પાડ્યો છે.. સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે મળેલ બાતમીના હકીકતના આધારે કામરેજ તાલુકાના હલધરૂ ગામ ની હદમાં થી એક્સપ્રેસ હાઈવે ઉપરથી ટેમ્પોમાં છુપાવીને લઈ જવા તો કિંમત રૂપિયા 14,72,544 ના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. એલસીબી પોલીસે હાઇવે રોડ ઉપર વોચ કરી હતી અને ટેમ્પોમાં તપાસ કરતા પ્લાસ્ટિકની અને લાકડા ની પ્લેટો ની આડમાં મોતી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પડેલ મળી આવેલ હતો. પકડાયેલ આરોપી. મુસ્તાકએહમદ મોઝમ્મલહક ખડાંકર ને ઝડપી પાડવામાં આવ્યો હતો. સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે એક આરોપીને વોટેજ જાહેર કરવામાં આવ્યો છે. એલસીબી ગ્રામ્ય પોલીસે આરોપી પાસેથી કુલ્લે. મુદ્દામાલ દારૂનો જથ્થો 14,72,500 તથા એક ટેમ્પો મોબાઈલ ફોન રોકડા મળીને કુલ્લે ૨૪ લાખ 91 હજાર નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.

5 hrs ago
user_Bharat Brahmbhatt
Bharat Brahmbhatt
ચોરાસી, સુરત, ગુજરાત•
5 hrs ago

સૂરત ગામ્ય એલસીબી પોલીસે પ્લાસ્ટિકની પ્લેટની આડમાં વિદેશી દારૂનો જથ્થો લાવનાર આરોપીની ધરપકડ. સુરત બ્રેકિંગ.. સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસે ટેમ્પો માં વિદેશી દારૂનો જથ્થો લાવનાર આરોપીને ઝડપી પાડ્યો છે.. સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે મળેલ બાતમીના હકીકતના આધારે કામરેજ

તાલુકાના હલધરૂ ગામ ની હદમાં થી એક્સપ્રેસ હાઈવે ઉપરથી ટેમ્પોમાં છુપાવીને લઈ જવા તો કિંમત રૂપિયા 14,72,544 ના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. એલસીબી પોલીસે હાઇવે રોડ ઉપર વોચ કરી હતી અને

dc65b7b3-12a1-499d-be34-38626aaae612

ટેમ્પોમાં તપાસ કરતા પ્લાસ્ટિકની અને લાકડા ની પ્લેટો ની આડમાં મોતી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પડેલ મળી આવેલ હતો. પકડાયેલ આરોપી. મુસ્તાકએહમદ મોઝમ્મલહક ખડાંકર ને ઝડપી પાડવામાં આવ્યો હતો. સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે એક આરોપીને

d497dbad-6046-41c8-afc7-e6d71abb6847

વોટેજ જાહેર કરવામાં આવ્યો છે. એલસીબી ગ્રામ્ય પોલીસે આરોપી પાસેથી કુલ્લે. મુદ્દામાલ દારૂનો જથ્થો 14,72,500 તથા એક ટેમ્પો મોબાઈલ ફોન રોકડા મળીને કુલ્લે ૨૪ લાખ 91 હજાર નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.

More news from ગુજરાત and nearby areas
  • સુરત જિલ્લામાં ભારે વરસાદ અને એલર્ટ અંગે તંત્રની મહત્વની માહિતી સુરત જિલ્લામા ભારે વરસાદ 31મી અને 1લી તારીખે રેડ એલર્ટ વચ્ચે સુરત જિલ્લા અને શહેરમા નોંધપાત્ર વરસાદ નોંધાયો સરેરાશ 8 ઇંચથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમા સુરત જિલ્લામા સરેરાશ 220 mm (8 ઇંચથી વધુ) વરસાદ નોંધાયો સુરત જિલ્લામાં ભારે વરસાદ અને એલર્ટ અંગે તંત્રની મહત્વની માહિતી સુરત જિલ્લામા ભારે વરસાદ 31મી અને 1લી તારીખે રેડ એલર્ટ વચ્ચે સુરત જિલ્લા અને શહેરમા નોંધપાત્ર વરસાદ નોંધાયો સરેરાશ 8 ઇંચથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમા સુરત જિલ્લામા સરેરાશ 220 mm (8 ઇંચથી વધુ) વરસાદ નોંધાયો
    1
    સુરત જિલ્લામાં ભારે વરસાદ અને એલર્ટ અંગે તંત્રની મહત્વની માહિતી સુરત જિલ્લામા ભારે વરસાદ 31મી અને 1લી તારીખે રેડ એલર્ટ વચ્ચે સુરત જિલ્લા અને શહેરમા નોંધપાત્ર વરસાદ નોંધાયો સરેરાશ 8 ઇંચથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમા સુરત જિલ્લામા સરેરાશ 220 mm (8 ઇંચથી વધુ) વરસાદ નોંધાયો
સુરત જિલ્લામાં ભારે વરસાદ અને એલર્ટ અંગે તંત્રની મહત્વની માહિતી સુરત જિલ્લામા ભારે વરસાદ 31મી અને 1લી તારીખે રેડ એલર્ટ વચ્ચે સુરત જિલ્લા અને શહેરમા નોંધપાત્ર વરસાદ નોંધાયો સરેરાશ 8 ઇંચથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમા સુરત જિલ્લામા સરેરાશ 220 mm (8 ઇંચથી વધુ) વરસાદ નોંધાયો
    user_S A NEWS SACH KI AAWAZ
    S A NEWS SACH KI AAWAZ
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરતની ઈચ્છાપુર પોલીસ દ્વારા ઈચ્છાપુર વિસ્તારમાં ભારે વરસાદમાં ફસાયેલી પાડી ના અંદર ભેંસોને સહી સલામત છોડી દેતા ભેંસ ના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સુરત શહેર પોલીસ કમિશનરશ્રી વાબાંગ જામીર સાહેબ ,સેક્ટર 2 શ્રી મહેન્દ્ર બગડીયા sir ના માર્ગદર્શન હેઠળ આજ રોજ ઝોન-07 ડીસીપી શ્રી શૈફાલી બારવાલ સાહેબ , તથા એસીપી શ્રી શ્વેતા ડેન્યલ્સ સાહેબ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી PSI ગોહિલ સાહેબ, PSI દાયમા સાહેબ તથા તેમની ટીમ દ્વારા સમયસર અને ત્વરિત કામગીરી કરી પાણીમાં ફસાયેલા ભેંસો તથા નાના વાછરડાઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું. જનસુરક્ષા સાથે જીવદયા પણ અમારી પ્રાથમિકતા. ઈચ્છાપોર પોલીસ — હંમેશા આપની સેવામાં તત્પર. 🚔
    1
    સુરતની ઈચ્છાપુર પોલીસ દ્વારા ઈચ્છાપુર વિસ્તારમાં ભારે વરસાદમાં ફસાયેલી પાડી ના અંદર ભેંસોને સહી સલામત છોડી દેતા ભેંસ ના  બચ્ચાનું  રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું
સુરત શહેર પોલીસ કમિશનરશ્રી વાબાંગ જામીર સાહેબ ,સેક્ટર 2  શ્રી મહેન્દ્ર બગડીયા sir ના માર્ગદર્શન હેઠળ આજ રોજ ઝોન-07 ડીસીપી શ્રી શૈફાલી બારવાલ સાહેબ , તથા એસીપી શ્રી શ્વેતા ડેન્યલ્સ સાહેબ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી PSI ગોહિલ સાહેબ, PSI દાયમા સાહેબ તથા તેમની ટીમ દ્વારા સમયસર અને ત્વરિત કામગીરી કરી પાણીમાં ફસાયેલા ભેંસો તથા નાના વાછરડાઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું.
જનસુરક્ષા સાથે જીવદયા પણ અમારી પ્રાથમિકતા.
ઈચ્છાપોર પોલીસ — હંમેશા આપની સેવામાં તત્પર. 🚔
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • सूरत ब्रेकिंग ओलपाड के कठोदरा क्षेत्र में जल प्रलय जैसे हालात। किम नदी के किनारे स्थित कठोदरा के आसियाना नगर में बाढ़ का पानी भर जाने से पूरा इलाका जलमग्न हो गया। बाढ़ प्रभावित क्षेत्र में राहत एवं बचाव कार्य के लिए सेना के जवान दो नावों के साथ मौके पर पहुंचे। बाढ़ प्रभावित लोगों को भोजन का वितरण किया गया। ओलपाड के प्रांत अधिकारी एवं प्रशासनिक अधिकारियों ने मौके पर पहुंचकर स्थिति का निरीक्षण किया और राहत कार्यों की समीक्षा की। सूरत ब्रेकिंग ओलपाड के कठोदरा क्षेत्र में जल प्रलय जैसे हालात। किम नदी के किनारे स्थित कठोदरा के आसियाना नगर में बाढ़ का पानी भर जाने से पूरा इलाका जलमग्न हो गया। बाढ़ प्रभावित क्षेत्र में राहत एवं बचाव कार्य के लिए सेना के जवान दो नावों के साथ मौके पर पहुंचे। बाढ़ प्रभावित लोगों को भोजन का वितरण किया गया। ओलपाड के प्रांत अधिकारी एवं प्रशासनिक अधिकारियों ने मौके पर पहुंचकर स्थिति का निरीक्षण किया और राहत कार्यों की समीक्षा की।
    1
    सूरत ब्रेकिंग

ओलपाड के कठोदरा क्षेत्र में जल प्रलय जैसे हालात।

किम नदी के किनारे स्थित कठोदरा के आसियाना नगर में बाढ़ का पानी भर जाने से पूरा इलाका जलमग्न हो गया।

बाढ़ प्रभावित क्षेत्र में राहत एवं बचाव कार्य के लिए सेना के जवान दो नावों के साथ मौके पर पहुंचे।

बाढ़ प्रभावित लोगों को भोजन का वितरण किया गया।

ओलपाड के प्रांत अधिकारी एवं प्रशासनिक अधिकारियों ने मौके पर पहुंचकर स्थिति का निरीक्षण किया और राहत कार्यों की समीक्षा की।
सूरत ब्रेकिंग
ओलपाड के कठोदरा क्षेत्र में जल प्रलय जैसे हालात।
किम नदी के किनारे स्थित कठोदरा के आसियाना नगर में बाढ़ का पानी भर जाने से पूरा इलाका जलमग्न हो गया।
बाढ़ प्रभावित क्षेत्र में राहत एवं बचाव कार्य के लिए सेना के जवान दो नावों के साथ मौके पर पहुंचे।
बाढ़ प्रभावित लोगों को भोजन का वितरण किया गया।
ओलपाड के प्रांत अधिकारी एवं प्रशासनिक अधिकारियों ने मौके पर पहुंचकर स्थिति का निरीक्षण किया और राहत कार्यों की समीक्षा की।
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    38 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.