logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વલસાડ જિલ્લાના નાનાપોંઢાના મોટા વહિયાળ ગામના ચીંચપાડા ફળિયામાં આવેલા શ્રી સુભાષભાઈ હરેશભાઈ ઉજાલના ઘરેથી એક જ સાપના જોડા સાથે તેના ૨૦ બચ્ચાંનું સફળતાપૂર્વક રેસ્કયૂ કરવામાં આવ્યું છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે તેમના રસોડામાં ઉંદરના દરમાં 'ચાકરણ' (જેને મુઢુળિયું પણ કહેવાય છે) પ્રજાતિના સાપનું એક નાનું બચ્ચું જોવા મળ્યું હતું.

1 day ago
user_MS NEWS VALSAD
MS NEWS VALSAD
વલસાડ, વલસાડ, ગુજરાત•
1 day ago

વલસાડ જિલ્લાના નાનાપોંઢાના મોટા વહિયાળ ગામના ચીંચપાડા ફળિયામાં આવેલા શ્રી સુભાષભાઈ હરેશભાઈ ઉજાલના ઘરેથી એક જ સાપના જોડા સાથે તેના ૨૦ બચ્ચાંનું સફળતાપૂર્વક રેસ્કયૂ કરવામાં આવ્યું છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે તેમના રસોડામાં ઉંદરના દરમાં 'ચાકરણ' (જેને મુઢુળિયું પણ કહેવાય છે) પ્રજાતિના સાપનું એક નાનું બચ્ચું જોવા મળ્યું હતું.

More news from ગુજરાત and nearby areas
  • નવરાત્રિ નજીક આવતા, જેમની શોપિંગ હજુ બાકી છે તેમના માટે ખુશ્બુ ફેશન દ્વારા નવરાત્રિ સ્પેશિયલ હેન્ડમેડ ચણિયાચોળીનું ધમાકેદાર કલેક્શન રજૂ કરવામાં આવ્યું છે. આ કલેક્શનમાં હેન્ડમેડ લેંઘા, ડિઝાઇનર બ્લાઉઝ અને સુંદર દુપટ્ટાનો સમાવેશ થાય છે. ખાસ ઓફર હેઠળ, ગ્રાહકોને ₹5,000 કે તેથી વધુની ખરીદી પર સાંઈ દાંડિયાનો સીઝન પાસ બિલકુલ મફત મળશે. ખુશ્બુ ફેશન નવસારીમાં સંતાદેવી રોડ, ગાંધી ફેક્ટરી રોડ પર, શોમનાથ મંદિર પાસે અને સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલું છે.
    1
    નવરાત્રિ નજીક આવતા, જેમની શોપિંગ હજુ બાકી છે તેમના માટે ખુશ્બુ ફેશન દ્વારા નવરાત્રિ સ્પેશિયલ હેન્ડમેડ ચણિયાચોળીનું ધમાકેદાર કલેક્શન રજૂ કરવામાં આવ્યું છે. આ કલેક્શનમાં હેન્ડમેડ લેંઘા, ડિઝાઇનર બ્લાઉઝ અને સુંદર દુપટ્ટાનો સમાવેશ થાય છે.

ખાસ ઓફર હેઠળ, ગ્રાહકોને ₹5,000 કે તેથી વધુની ખરીદી પર સાંઈ દાંડિયાનો સીઝન પાસ બિલકુલ મફત મળશે. ખુશ્બુ ફેશન નવસારીમાં સંતાદેવી રોડ, ગાંધી ફેક્ટરી રોડ પર, શોમનાથ મંદિર પાસે અને સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલું છે.
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    4 hrs ago
  • અમદાવાદ-મહેસાણા હાઈવેને ₹2630 કરોડના ખર્ચે 8 માર્ગીય બનાવવામાં આવશે.
    1
    અમદાવાદ-મહેસાણા હાઈવેને ₹2630 કરોડના ખર્ચે 8 માર્ગીય બનાવવામાં આવશે.
    user_વિક્રમભાઈ
    વિક્રમભાઈ
    વાંસદા, નવસારી, ગુજરાત•
    44 min ago
  • સુરત ક્રાઈમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી કરતા હત્યા અને GUJCTOCના એક આરોપી પાસેથી ચોરી કરાયેલી હેરિયર કાર સફળતાપૂર્વક જપ્ત કરી છે.
    1
    સુરત ક્રાઈમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી કરતા હત્યા અને GUJCTOCના એક આરોપી પાસેથી ચોરી કરાયેલી હેરિયર કાર સફળતાપૂર્વક જપ્ત કરી છે.
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    8 min ago
  • સુરત ગ્રામ્ય પોલીસે નશા સામે ચાલી રહેલા અભિયાન અંતર્ગત બારડોલીના ઇશરોલી ગામમાંથી એક વ્યક્તિને ગાંજા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી માહિતીના આધારે ઇશરોલી ગામના બાવળી ફળિયામાં રહેતા ભાવેશભાઈ ચિમનભાઈ ચૌધરી (ઉંમર-38 વર્ષ)ના ઠેકાણા પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન, ભાવેશભાઈ પાસેથી 224.93 ગ્રામ ગાંજો, જેની કિંમત ₹11,246 છે, તે મળી આવ્યો હતો. આ ઉપરાંત, આરોપી પાસેથી ₹450 રોકડા, એક આધાર કાર્ડ અને ₹25,000ની કિંમતનો સેમસંગ Z Fold-5 મોબાઇલ ફોન સહિત કુલ ₹36,696નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
    1
    સુરત ગ્રામ્ય પોલીસે નશા સામે ચાલી રહેલા અભિયાન અંતર્ગત બારડોલીના ઇશરોલી ગામમાંથી એક વ્યક્તિને ગાંજા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી માહિતીના આધારે ઇશરોલી ગામના બાવળી ફળિયામાં રહેતા ભાવેશભાઈ ચિમનભાઈ ચૌધરી (ઉંમર-38 વર્ષ)ના ઠેકાણા પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન, ભાવેશભાઈ પાસેથી 224.93 ગ્રામ ગાંજો, જેની કિંમત ₹11,246 છે, તે મળી આવ્યો હતો. આ ઉપરાંત, આરોપી પાસેથી ₹450 રોકડા, એક આધાર કાર્ડ અને ₹25,000ની કિંમતનો સેમસંગ Z Fold-5 મોબાઇલ ફોન સહિત કુલ ₹36,696નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    30 min ago
  • પોલીસે એક મોટી કાર્યવાહીની જાહેરાત કરી છે, જેમાં ભાડા કરાર વિના કાર્યરત ટ્રાન્સપોર્ટ ગોડાઉનોને નિશાન બનાવવામાં આવશે. આવા ગોડાઉનો પર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.
    1
    પોલીસે એક મોટી કાર્યવાહીની જાહેરાત કરી છે, જેમાં ભાડા કરાર વિના કાર્યરત ટ્રાન્સપોર્ટ ગોડાઉનોને નિશાન બનાવવામાં આવશે. આવા ગોડાઉનો પર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.
    user_R bharat express news
    R bharat express news
    News Anchor પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરત જિલ્લાના ચલથાણ ગામના ભરતનગર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ચાલી રહેલા ગટર લાઇનના કામ અંગે સ્થાનિક રહેવાસીઓએ ઉગ્ર અસંતોષ વ્યક્ત કર્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે હાલની ગટર લાઇન બદલવાની કોઈ ખાસ જરૂરિયાત નહોતી અને માત્ર ગટરમાંથી કચરો કાઢીને સફાઈ કરવામાં આવી હોત તો પણ સમસ્યાનો ઉકેલ આવી જાત. આ 'બિનજરૂરી' કામ માટે સમગ્ર રસ્તો તોડી પાડવામાં આવ્યો હોવાથી લોકોમાં નગરપાલિકા સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે કામ પૂર્ણ થયા બાદ રસ્તાનું સમારકામ સમયસર અને ગુણવત્તાપૂર્વક થશે કે કેમ. જો રસ્તાનું યોગ્ય પુનઃનિર્માણ નહીં થાય તો લોકોને આવનજાવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોએ સમગ્ર મામલે તપાસ કરીને જો કામ ખરેખર જરૂરી ન હોય તો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની અને રસ્તાનું ગુણવત્તાસભર પુનઃનિર્માણ કરવાની માંગ કરી છે.
    1
    સુરત જિલ્લાના ચલથાણ ગામના ભરતનગર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ચાલી રહેલા ગટર લાઇનના કામ અંગે સ્થાનિક રહેવાસીઓએ ઉગ્ર અસંતોષ વ્યક્ત કર્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે હાલની ગટર લાઇન બદલવાની કોઈ ખાસ જરૂરિયાત નહોતી અને માત્ર ગટરમાંથી કચરો કાઢીને સફાઈ કરવામાં આવી હોત તો પણ સમસ્યાનો ઉકેલ આવી જાત. આ 'બિનજરૂરી' કામ માટે સમગ્ર રસ્તો તોડી પાડવામાં આવ્યો હોવાથી લોકોમાં નગરપાલિકા સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.

રહેવાસીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે કામ પૂર્ણ થયા બાદ રસ્તાનું સમારકામ સમયસર અને ગુણવત્તાપૂર્વક થશે કે કેમ. જો રસ્તાનું યોગ્ય પુનઃનિર્માણ નહીં થાય તો લોકોને આવનજાવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોએ સમગ્ર મામલે તપાસ કરીને જો કામ ખરેખર જરૂરી ન હોય તો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની અને રસ્તાનું ગુણવત્તાસભર પુનઃનિર્માણ કરવાની માંગ કરી છે.
    user_Gujarat Paheredar News
    Gujarat Paheredar News
    પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રૂમલા ગામના મોપાડા ફળિયામાંથી એક ઘટના સામે આવી છે, જ્યાં રાત્રિના સમયે પાણીની શોધમાં નીકળેલો એક દીપડો ખુલ્લા કૂવામાં પડી ગયો હતો. આ ઘટનાની જાણ સવારે કૂવાના માલિક ધર્મેશભાઈને થતાં જ તેમણે તુરંત વન વિભાગનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા જ વન વિભાગના અધિકારીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થાનિકોની મદદથી દીપડાને કૂવામાંથી એકદમ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યો હતો. દીપડાના સફળ રેસ્ક્યુ બાદ વન વિભાગ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
    1
    નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રૂમલા ગામના મોપાડા ફળિયામાંથી એક ઘટના સામે આવી છે, જ્યાં રાત્રિના સમયે પાણીની શોધમાં નીકળેલો એક દીપડો ખુલ્લા કૂવામાં પડી ગયો હતો. આ ઘટનાની જાણ સવારે કૂવાના માલિક ધર્મેશભાઈને થતાં જ તેમણે તુરંત વન વિભાગનો સંપર્ક કર્યો હતો.

માહિતી મળતા જ વન વિભાગના અધિકારીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થાનિકોની મદદથી દીપડાને કૂવામાંથી એકદમ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યો હતો. દીપડાના સફળ રેસ્ક્યુ બાદ વન વિભાગ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    4 hrs ago
  • અમિત શાહે ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો શુભારંભ કરાવ્યો છે. આ સેવાના ઉદ્ઘાટન સાથે જ હવે 'સારથી' પણ માલિંક બન્યું છે.
    1
    અમિત શાહે ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો શુભારંભ કરાવ્યો છે. આ સેવાના ઉદ્ઘાટન સાથે જ હવે 'સારથી' પણ માલિંક બન્યું છે.
    user_વિક્રમભાઈ
    વિક્રમભાઈ
    વાંસદા, નવસારી, ગુજરાત•
    1 hr ago
  • સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ અકસ્માત થયો છે, જેમાં એક માતા અને તેમની માત્ર બે વર્ષની માસૂમ બાળકીએ જીવ ગુમાવ્યા છે. બેફામ ગતિએ દોડતા એક ડમ્પરે તેમને અડફેટમાં લેતા આ ગમખ્વાર ઘટના બની હતી, જેમાં માતા-દીકરીનું ઘટનાસ્થળે જ કરુણ નિધન થયું. આ કરુણ અકસ્માતના કારણે સમગ્ર ભેસ્તાન વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
    1
    સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ અકસ્માત થયો છે, જેમાં એક માતા અને તેમની માત્ર બે વર્ષની માસૂમ બાળકીએ જીવ ગુમાવ્યા છે. બેફામ ગતિએ દોડતા એક ડમ્પરે તેમને અડફેટમાં લેતા આ ગમખ્વાર ઘટના બની હતી, જેમાં માતા-દીકરીનું ઘટનાસ્થળે જ કરુણ નિધન થયું. આ કરુણ અકસ્માતના કારણે સમગ્ર ભેસ્તાન વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
    user_MS NEWS VALSAD
    MS NEWS VALSAD
    વલસાડ, વલસાડ, ગુજરાત•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.