કાછલની સરકારી કોલેજમાં 'સંસ્કૃત સપ્તાહ'નો ભવ્ય પ્રારંભ: ગૌરવ યાત્રા યોજાઈ. કાછલની સરકારી કોલેજમાં 'સંસ્કૃત સપ્તાહ'નો ભવ્ય પ્રારંભ: ગૌરવ યાત્રા યોજાઈ કાછલ (મહુવા): મહુવા તાલુકાની સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, કાછલ (જી. સુરત) ખાતે સપ્તાહ વ્યાપી 'સંસ્કૃત સપ્તાહ' ઉજવણીનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. સપ્તાહના પ્રથમ દિવસે કોલેજ કેમ્પસમાં ભવ્ય 'સંસ્કૃત ગૌરવ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના આચાર્યશ્રી ડૉ. રાકેશભાઈ ચૌધરી, IQAC કો-ઓર્ડીનેટર ડૉ. કૈલાસબેન ચૌધરી, અધ્યાપક ગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સાત દિવસ સુધી ચાલનારા આ મહોત્સવ દરમિયાન સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના જતન અર્થે સંસ્કૃત સંભાષણ દિવસ, સંસ્કૃત સાહિત્ય દિવસ તથા સામૂહિક સુભાષિત પાઠ દિવસ જેવા વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સમગ્ર સંસ્કૃત સપ્તાહનું સંચાલન અને આયોજન સંસ્કૃત વિભાગના અધ્યાપકો પ્રા. ચેતના બી. પટેલ, પ્રા. ડૉ. કીર્તિભાઈ પટેલ તથા પ્રા. તેજલબેન પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમના પ્રારંભે કોલેજના આચાર્યશ્રીએ સંસ્કૃત વિભાગ અને તમામ સંસ્કૃત અનુરાગીઓને આ આયોજન બદલ હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
કાછલની સરકારી કોલેજમાં 'સંસ્કૃત સપ્તાહ'નો ભવ્ય પ્રારંભ: ગૌરવ યાત્રા યોજાઈ. કાછલની સરકારી કોલેજમાં 'સંસ્કૃત સપ્તાહ'નો ભવ્ય પ્રારંભ: ગૌરવ યાત્રા યોજાઈ કાછલ (મહુવા): મહુવા તાલુકાની સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, કાછલ (જી. સુરત) ખાતે સપ્તાહ વ્યાપી 'સંસ્કૃત સપ્તાહ' ઉજવણીનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. સપ્તાહના પ્રથમ દિવસે કોલેજ કેમ્પસમાં ભવ્ય 'સંસ્કૃત ગૌરવ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના આચાર્યશ્રી ડૉ. રાકેશભાઈ ચૌધરી, IQAC કો-ઓર્ડીનેટર ડૉ. કૈલાસબેન ચૌધરી, અધ્યાપક ગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સાત દિવસ સુધી ચાલનારા આ મહોત્સવ દરમિયાન સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના જતન અર્થે સંસ્કૃત સંભાષણ દિવસ, સંસ્કૃત સાહિત્ય દિવસ તથા સામૂહિક સુભાષિત પાઠ દિવસ જેવા વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સમગ્ર સંસ્કૃત સપ્તાહનું સંચાલન અને આયોજન સંસ્કૃત વિભાગના અધ્યાપકો પ્રા. ચેતના બી. પટેલ, પ્રા. ડૉ. કીર્તિભાઈ પટેલ તથા પ્રા. તેજલબેન પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમના પ્રારંભે કોલેજના આચાર્યશ્રીએ સંસ્કૃત વિભાગ અને તમામ સંસ્કૃત અનુરાગીઓને આ આયોજન બદલ હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
- सूरत में नकली, अखाद्य मावा और मिठाइयों के एक बड़े रैकेट का पर्दाफाश हुआ सूरत में नकली, अखाद्य मावा और मिठाइयों के एक बड़े रैकेट का पर्दाफाश हुआ1
- સુરત: ઈદે મિલાદુન્નબી નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિ સુરતમાં પયગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા ﷺના જન્મદિવસ ઈદે મિલાદુન્નબી નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત: ઈદે મિલાદુન્નબી નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિ સુરતમાં પયગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા ﷺના જન્મદિવસ ઈદે મિલાદુન્નબી નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં નોટબુક, સ્કૂલ બેગ, પેન્સિલ, બોલપેન સહિત અભ્યાસ માટેની જરૂરી સામગ્રી આપવામાં આવી. આ સેવાકીય પ્રવૃત્તિમાં ઝોન-6ના ડીસીપી પરમાર સાહેબ, એસીપી એસ.સી. તરડે સાહેબ, ભેસ્તાન પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.બી. દેસાઈ સાહેબ તેમજ વિવિધ આગેવાનો સહભાગી બન્યા હતા. મુસ્લિમ સમાજ તેમજ હિન્દુ સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌના સહયોગથી યોજાયેલી આ સેવાકીય પ્રવૃત્તિએ સમાજમાં ભાઈચારો, કોમી એકતા અને માનવતાનો સુંદર સંદેશ આપ્યો હતો.1
- *कडोदरा / सूरत* *भाजपा महिला नेता की बहू ने की आत्महत्या, पति और प्रेमी गिरफ्तार* कडोदरा में एक सनसनीखेज मामला सामने आया है। भाजपा महिला नेता की बहू ने आत्महत्या कर ली। इस मामले में पुलिस ने मृतका के पति और उसके प्रेमी को गिरफ्तार किया है। पुलिस सूत्रों के मुताबिक, पारिवारिक विवाद और प्रेम प्रसंग के चलते यह कदम उठाया गया। मामले की जांच जारी है। पुलिस ने दोनों आरोपियों से पूछताछ शुरू कर दी है। *कडोदरा / सूरत* *भाजपा महिला नेता की बहू ने की आत्महत्या, पति और प्रेमी गिरफ्तार* कडोदरा में एक सनसनीखेज मामला सामने आया है। भाजपा महिला नेता की बहू ने आत्महत्या कर ली। इस मामले में पुलिस ने मृतका के पति और उसके प्रेमी को गिरफ्तार किया है। पुलिस सूत्रों के मुताबिक, पारिवारिक विवाद और प्रेम प्रसंग के चलते यह कदम उठाया गया। मामले की जांच जारी है। पुलिस ने दोनों आरोपियों से पूछताछ शुरू कर दी है।1
- भाजपा महिला नेता की 24 वर्षीय पुत्रवधू की आत्महत्या से मचा हड़कंप, पति के कथित अफेयर का मामला सामने आया।#liveindiasuratnews24 #trendingreels #trending #viralvideo1
- कड़ोदरा में भाजपा महिला नेता की बहू ने की आत्महत्या, पति और प्रेमिका गिरफ्तार एंकर: सूरत जिले के कड़ोदरा में भाजपा की महिला नेता की 24 वर्षीय पुत्रवधू द्वारा आत्महत्या किए जाने से सनसनी फैल गई। प्रारंभिक जांच में पति के दूसरी महिला से संबंध और घरेलू विवाद के चलते महिला द्वारा यह कदम उठाने की बात सामने आई है। पुलिस ने मामले में पति सौरभसिंह और उसकी प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर लिया है। वीओ-1: सूरत जिले के कड़ोदरा-बारडोली रोड स्थित श्रीनिवास ग्रीनसिटी सोसायटी में यह चौंकाने वाली घटना सामने आई। यहां भाजपा की एक महिला नेता के बेटे की 24 वर्षीय पत्नी निधिकुमारी ने अपने घर में फांसी लगाकर आत्महत्या कर ली। शादी के महज दो साल बाद हुई इस घटना से परिवार में मातम छा गया। आत्महत्या से पहले निधिकुमारी ने दो पन्नों की विस्तृत सुसाइड नोट लिखी थी। इसमें उसने अपने पति के दूसरी महिला के साथ कथित संबंध और इसके चलते होने वाले मानसिक उत्पीड़न का उल्लेख किया था। बाइट: वीओ-2: बताया जा रहा है कि निधिकुमारी ने सुसाइड नोट अपने अंतर्वस्त्र में छिपा दी थी। पोस्टमार्टम के दौरान चिकित्सक को यह नोट मिली, जिसे बाद में कड़ोदरा पुलिस को सौंप दिया गया। नोट में पति के दूसरी महिला के साथ संबंध होने का उल्लेख किया गया था। पुलिस जांच में सामने आया कि सौरभसिंह का इशिका बनर्जी के साथ कथित अफेयर था, जिसके चलते पति-पत्नी के बीच अक्सर विवाद होता था। इसी मानसिक तनाव से परेशान होकर निधिकुमारी ने यह कदम उठाया। मामले में पुलिस ने कुछ ही घंटों में सौरभसिंह और उसकी प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर आगे की कार्रवाई शुरू कर दी है। कड़ोदरा में भाजपा महिला नेता की बहू ने की आत्महत्या, पति और प्रेमिका गिरफ्तार एंकर: सूरत जिले के कड़ोदरा में भाजपा की महिला नेता की 24 वर्षीय पुत्रवधू द्वारा आत्महत्या किए जाने से सनसनी फैल गई। प्रारंभिक जांच में पति के दूसरी महिला से संबंध और घरेलू विवाद के चलते महिला द्वारा यह कदम उठाने की बात सामने आई है। पुलिस ने मामले में पति सौरभसिंह और उसकी प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर लिया है। वीओ-1: सूरत जिले के कड़ोदरा-बारडोली रोड स्थित श्रीनिवास ग्रीनसिटी सोसायटी में यह चौंकाने वाली घटना सामने आई। यहां भाजपा की एक महिला नेता के बेटे की 24 वर्षीय पत्नी निधिकुमारी ने अपने घर में फांसी लगाकर आत्महत्या कर ली। शादी के महज दो साल बाद हुई इस घटना से परिवार में मातम छा गया। आत्महत्या से पहले निधिकुमारी ने दो पन्नों की विस्तृत सुसाइड नोट लिखी थी। इसमें उसने अपने पति के दूसरी महिला के साथ कथित संबंध और इसके चलते होने वाले मानसिक उत्पीड़न का उल्लेख किया था। बाइट: वीओ-2: बताया जा रहा है कि निधिकुमारी ने सुसाइड नोट अपने अंतर्वस्त्र में छिपा दी थी। पोस्टमार्टम के दौरान चिकित्सक को यह नोट मिली, जिसे बाद में कड़ोदरा पुलिस को सौंप दिया गया। नोट में पति के दूसरी महिला के साथ संबंध होने का उल्लेख किया गया था। पुलिस जांच में सामने आया कि सौरभसिंह का इशिका बनर्जी के साथ कथित अफेयर था, जिसके चलते पति-पत्नी के बीच अक्सर विवाद होता था। इसी मानसिक तनाव से परेशान होकर निधिकुमारी ने यह कदम उठाया। मामले में पुलिस ने कुछ ही घंटों में सौरभसिंह और उसकी प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर आगे की कार्रवाई शुरू कर दी है।1
- કડોદરામાં બાઈકની લાઈટ પાડવા જેવી નજીવી બાબતે બે જૂથ બાખડ્યાં, પાંચથી વધુ યુવકો ઘવાયા એક યુવકને માથામાં ગંભીર ઈજા સાથે પગમાં ફ્રેક્ચર; સામા પક્ષના ત્રણ યુવકોને ચપ્પુના ઘા માર્યાના આક્ષેપ, CCTV ફૂટેજ સામે આવ્યા — પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી પલસાણા તાલુકાના કડોદરા જીઆઈડીસી પોલીસ મથકની હદમાં આવેલી હોરાઇઝન હોટલ નજીક રાજસ્થાની ઢાબા પાસે મંગળવારની મધરાતે નજીવી બાબતે બે જૂથો વચ્ચે સશસ્ત્ર મારામારીની ઘટના સામે આવી છે. બાઈકની લાઈટ મોઢા પર પાડવા તથા બાઈક પરત આપવા જેવી બાબતે શરૂ થયેલી તકરાર ઉગ્ર બનતાં બંને પક્ષે લાકડીઓ અને ચપ્પુ વડે એકબીજા પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં પાંચથી વધુ યુવકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, જોળવા ખાતે રહેતા વિક્રમસિંહ ઉર્ફે વીરુ રામસમરત સિંહે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના મિત્રો અરુણ, અંશુ અને હરિઓમ રાજસ્થાની ઢાબા પાસે બાંકડા પર બેઠા હતા. તે દરમિયાન શુભમ નામનો યુવક બાઈકની લાઈટ તેમના મોઢા પર પાડી પજવણી કરતો હોવાનો આક્ષેપ છે. આ બાબતે વિરોધ કરતાં શુભમે ‘તમે વિક્રમસિંહના માણસો છો’ કહી વિવાદ શરૂ કર્યો હતો. ત્યારબાદ શુભમ તેના સાગરીતો દેવકણ ભરવાડ, દીપક તથા એક અજાણ્યા શખ્સ સાથે મળી લાકડી અને ચપ્પુ વડે હુમલો કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. દરમિયાન વિક્રમસિંહ વચ્ચે પડતાં તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને પગમાં ફ્રેક્ચર થયું હતું. તેના ભાઈ સચિનને પણ માથાના ભાગે ઈજા થતાં બંનેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે થયેલી મારામારીના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સામા પક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવી બીજી તરફ, તાંતીથૈયા ખાતે રહેતા દેવકણભાઈ વરજણભાઈ ભરવાડે પણ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ તેઓ પોતાના મિત્ર દીપકની મોટરસાયકલ લેવા માટે ગયા હતા. તે સમયે વિક્રમસિંહ ઉર્ફે વીરુ, સચિન તથા બે અજાણ્યા શખ્સોએ બાઈક પરત આપવાનો ઈનકાર કરી ગાળાગાળી શરૂ કરી હતી. ફરિયાદી પક્ષના જણાવ્યા મુજબ, તેઓ વચ્ચે છોડાવવા પડતાં વિક્રમસિંહ અને સચિને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં દેવકણને પીઠના ભાગે, શુભમને કમર તથા જાંઘના ભાગે અને દીપકને પગમાં ચપ્પુના ઘા વાગ્યા હતા. ઈજાગ્રસ્ત ત્રણેય યુવકોને તાત્કાલિક સારવાર માટે યુનિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે બંને પક્ષ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી ઘટનાને પગલે કડોદરા જીઆઈડીસી પોલીસે બંને પક્ષની ફરિયાદો નોંધી છે. પોલીસે હથિયાર વડે હુમલો, રાયોટિંગ તેમજ જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પી.એસ.આઈ. જયેશકુમાર જી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને CCTV ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે ઘટનાની હકીકત જાણવા પ્રયાસો હાથ ધરાયા છે. કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં નજીવી બાબતોમાં મારામારી, ચપ્પુ અને લાકડીઓ વડે હુમલાની ઘટનાઓ સામે આવતી હોવાના કારણે સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. પોલીસ દ્વારા આવા બનાવોમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.1
- कड़ोदरा में भाजपा महिला नेता की बहू ने की आत्महत्या, पति और प्रेमिका गिरफ्तार सूरत जिले के कड़ोदरा में 24 वर्षीय निधिकुमारी ने फांसी लगाकर आत्महत्या कर ली। सुसाइड नोट में पति के दूसरी महिला से कथित संबंध और मानसिक प्रताड़ना का उल्लेख किया गया था। पुलिस जांच के बाद पति सौरभसिंह और उसकी कथित प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर लिया गया है। मामले में आगे की जांच जारी है। कड़ोदरा में भाजपा महिला नेता की बहू ने की आत्महत्या, पति और प्रेमिका गिरफ्तार सूरत जिले के कड़ोदरा में 24 वर्षीय निधिकुमारी ने फांसी लगाकर आत्महत्या कर ली। सुसाइड नोट में पति के दूसरी महिला से कथित संबंध और मानसिक प्रताड़ना का उल्लेख किया गया था। पुलिस जांच के बाद पति सौरभसिंह और उसकी कथित प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर लिया गया है। मामले में आगे की जांच जारी है।1
- सरथाणा में बैन दवाईओ के ऑनलाइन रैकेट का भंडाफोड़, स्कूल और कॉलेज के स्टूडेंट्स को कोल्ड ड्रिंक्स और फ्रूट जूस में मिलाकर नशा कराया जाता था सरथाणा में बैन दवाईओ के ऑनलाइन रैकेट का भंडाफोड़, स्कूल और कॉलेज के स्टूडेंट्स को कोल्ड ड्रिंक्स और फ्रूट जूस में मिलाकर नशा कराया जाता था1