logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*AAP નેતા મનીષ સિસોદિયા, ગોપાલ ઇટાલીયા અને મનોજ સોરઠીયાએ સુરતમાં કર્યું શક્તિ પ્રદર્શન* *30 વર્ષથી સત્તામાં બેઠેલી ભાજપ સરકાર લોકો માટે નહીં પરંતુ ભાજપના મિત્રો માટે કામ કરે છે: મનીષ સિસોદિયા* *પ્રેસનોટ: 4241* *આમ આદમી પાર્ટી* તારીખ: 22/04/2026 *સુરતના વરાછા રોડ વિસ્તારમાં AAP ભવ્ય રોડ-શો* *AAP નેતા મનીષ સિસોદિયા, ગોપાલ ઇટાલીયા અને મનોજ સોરઠીયાએ સુરતમાં કર્યું શક્તિ પ્રદર્શન* *30 વર્ષથી સત્તામાં બેઠેલી ભાજપ સરકાર લોકો માટે નહીં પરંતુ ભાજપના મિત્રો માટે કામ કરે છે: મનીષ સિસોદિયા* *સામાન્ય લોકોની આવક વધતી નથી પરંતુ મોદીજીના મિત્રોની આવક વધી રહી છે: મનીષ સિસોદિયા* *પોતાની આવક વધારવા અને પોતાના બાળકોના ભવિષ્ય માટે AAPને વોટ આપો: મનીષ સિસોદિયા* *અમદાવાદ/સુરત/ગુજરાત* આમ આદમી પાર્ટી દ્વારા સુરતના વરાછા રોડ વિસ્તારમાં ‘વિજય વિશ્વાસ યાત્રા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. AAPના રાષ્ટ્રીય નેતા અને દિલ્લીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયા, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી તથા SMC વોર્ડ નંબર 4ના મજબૂત ઉમેદવાર મનોજ સોરઠિયાએ આ ભવ્ય ‘વિજય વિશ્વાસ યાત્રા’માં હાજરી આપી હતી. આ રોડ શોમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો, પ્રદેશના નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે આ રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને સુરતની જનતાએ સુરત મહાનગરપાલિકામાં પરિવર્તનના સંકેત આપ્યા હતા. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે હું દિલ્હીથી ખાસ સુરતના લોકોને અપીલ કરવા માટે આવ્યો છું કે આ વખતે જે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે એમાં આમ આદમી પાર્ટીના ચુનાવ ચિન્હ સાવરણા (ઝાડું) પર બટન દબાવીને સુરત શહેરની તસવીર બદલી નાખવાની છે અને એના માટે સુરતના લોકોએ દમ લગાવીને આમ આદમી પાર્ટીને વોટ આપવો પડશે. ભાજપની સરકાર સુરતમાં અને ગુજરાતમાં 30 વર્ષથી સત્તામાં બેઠી છે, ભાજપ સરકાર ગુજરાતની પ્રજા માટે કામ નથી કરતી અને ફક્ત અને ફક્ત ભાજપના તેના મિત્રો માટે જ કામ કરી રહી છે. સામાન્ય લોકો મહેનત કરે છે પોતાની બચત કરે છે અને એમાં જ પોતાનું જીવન ગુજારે છે પરંતુ આ સામાન્ય લોકોની આવક વધતી નથી, ફક્તને ફક્ત મોદીજીના મિત્રોની કમાણી વધી રહી છે. તો સુરતના લોકોને મારી અપીલ છે કે આ વખતે ઝાડુના બટન પર વોટ આપીને પોતાની આવક વધારવા માટે વોટ કરો, હવે પોતાના બાળકો માટે વોટ કરો, પોતાના બાળકોના શિક્ષણ માટે વોટ કરો, બસ આટલી જ અપીલ કરું છું. *આમ આદમી પાર્ટી ગુજરાત*

5 hrs ago
user_Dileep Kumar yadav
Dileep Kumar yadav
Local News Reporter Palsana, Surat•
5 hrs ago

*AAP નેતા મનીષ સિસોદિયા, ગોપાલ ઇટાલીયા અને મનોજ સોરઠીયાએ સુરતમાં કર્યું શક્તિ પ્રદર્શન* *30 વર્ષથી સત્તામાં બેઠેલી ભાજપ સરકાર લોકો માટે નહીં પરંતુ ભાજપના મિત્રો માટે કામ કરે છે: મનીષ સિસોદિયા* *પ્રેસનોટ: 4241* *આમ આદમી પાર્ટી* તારીખ: 22/04/2026 *સુરતના વરાછા રોડ વિસ્તારમાં AAP ભવ્ય રોડ-શો* *AAP નેતા મનીષ સિસોદિયા, ગોપાલ ઇટાલીયા અને મનોજ સોરઠીયાએ સુરતમાં કર્યું શક્તિ પ્રદર્શન* *30 વર્ષથી સત્તામાં બેઠેલી ભાજપ સરકાર લોકો માટે નહીં પરંતુ ભાજપના મિત્રો માટે કામ કરે છે: મનીષ સિસોદિયા* *સામાન્ય લોકોની આવક વધતી નથી પરંતુ મોદીજીના મિત્રોની આવક વધી રહી છે: મનીષ સિસોદિયા* *પોતાની આવક વધારવા અને પોતાના બાળકોના ભવિષ્ય માટે

AAPને વોટ આપો: મનીષ સિસોદિયા* *અમદાવાદ/સુરત/ગુજરાત* આમ આદમી પાર્ટી દ્વારા સુરતના વરાછા રોડ વિસ્તારમાં ‘વિજય વિશ્વાસ યાત્રા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. AAPના રાષ્ટ્રીય નેતા અને દિલ્લીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયા, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી તથા SMC વોર્ડ નંબર 4ના મજબૂત ઉમેદવાર મનોજ સોરઠિયાએ આ ભવ્ય ‘વિજય વિશ્વાસ યાત્રા’માં હાજરી આપી હતી. આ રોડ શોમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો, પ્રદેશના નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે આ રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને સુરતની જનતાએ સુરત મહાનગરપાલિકામાં પરિવર્તનના

સંકેત આપ્યા હતા. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે હું દિલ્હીથી ખાસ સુરતના લોકોને અપીલ કરવા માટે આવ્યો છું કે આ વખતે જે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે એમાં આમ આદમી પાર્ટીના ચુનાવ ચિન્હ સાવરણા (ઝાડું) પર બટન દબાવીને સુરત શહેરની તસવીર બદલી નાખવાની છે અને એના માટે સુરતના લોકોએ દમ લગાવીને આમ આદમી પાર્ટીને વોટ આપવો પડશે. ભાજપની સરકાર સુરતમાં અને ગુજરાતમાં 30 વર્ષથી સત્તામાં બેઠી છે, ભાજપ સરકાર ગુજરાતની પ્રજા માટે કામ

નથી કરતી અને ફક્ત અને ફક્ત ભાજપના તેના મિત્રો માટે જ કામ કરી રહી છે. સામાન્ય લોકો મહેનત કરે છે પોતાની બચત કરે છે અને એમાં જ પોતાનું જીવન ગુજારે છે પરંતુ આ સામાન્ય લોકોની આવક વધતી નથી, ફક્તને ફક્ત મોદીજીના મિત્રોની કમાણી વધી રહી છે. તો સુરતના લોકોને મારી અપીલ છે કે આ વખતે ઝાડુના બટન પર વોટ આપીને પોતાની આવક વધારવા માટે વોટ કરો, હવે પોતાના બાળકો માટે વોટ કરો, પોતાના બાળકોના શિક્ષણ માટે વોટ કરો, બસ આટલી જ અપીલ કરું છું. *આમ આદમી પાર્ટી ગુજરાત*

More news from ગુજરાત and nearby areas
  • सरोली पोस्ट ऑफिस। इलाके के व्यापारियों से संपर्क करके कपड़े का सामान ले लिया और शिकायत करने वाले को कुल 12,57,587 रुपये का पेमेंट नहीं किया। धोखाधड़ी करने वाले आरोपी को मदुरै, तमिलनाडु से गिरफ्तार किया गया। अब सुनिए विश्वास में कैसे धोखा किया,,तमिलनाडु वे एक साथ आए और एक-दूसरे की मदद की और शिकायतकर्ता से आमने-सामने संपर्क किया, मीठी बातें की और शिकायतकर्ता को अपने विश्वास और भरोसे में लिया और शिकायतकर्ता के साथ व्यापार शुरू किया और शुरुआत में कपड़े के व्यापार के लिए समय पर पैसे का भुगतान किया और दलाल शिवेंद्र सिंह, व्यापारी शेखर नाथम, वी.वी.आर. गारमेंट के मालिक के माध्यम से शिकायतकर्ता को पूरा विश्वास और भरोसा दिया।
    1
    सरोली पोस्ट ऑफिस। इलाके के व्यापारियों से संपर्क करके कपड़े का सामान ले लिया और शिकायत करने वाले को कुल 12,57,587 रुपये का पेमेंट नहीं किया। धोखाधड़ी करने वाले आरोपी को मदुरै, तमिलनाडु से गिरफ्तार किया गया। अब सुनिए विश्वास में कैसे धोखा किया,,तमिलनाडु वे एक साथ आए और एक-दूसरे की मदद की और शिकायतकर्ता से आमने-सामने संपर्क किया, मीठी बातें की और शिकायतकर्ता को अपने विश्वास और भरोसे में लिया और शिकायतकर्ता के साथ व्यापार शुरू किया और शुरुआत में कपड़े के व्यापार के लिए समय पर पैसे का भुगतान किया और दलाल शिवेंद्र सिंह, व्यापारी शेखर नाथम, वी.वी.आर. गारमेंट के मालिक के माध्यम से शिकायतकर्ता को पूरा विश्वास और भरोसा दिया।
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • "सूरत जिला भाजपा का अभूतपूर्व प्रदर्शन: आंतरिक मतभेद खत्म, भारी बहुमत की ओर बढ़ती भाजपा की विकास यात्रा" #viralrbharatexpressnews #suratgujarat
    1
    "सूरत जिला भाजपा का अभूतपूर्व प्रदर्शन: आंतरिक मतभेद खत्म, भारी बहुमत की ओर बढ़ती भाजपा की विकास यात्रा"
#viralrbharatexpressnews #suratgujarat
    user_R bharat express news
    R bharat express news
    News Anchor પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • लालच देकर दुष्कर्म करने वाले आरोपी को पुणा पुलिस ने कुछ ही घंटों में दबोचा
    1
    लालच देकर दुष्कर्म करने वाले आरोपी को पुणा पुलिस ने कुछ ही घंटों में दबोचा
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • सतना सिटी शराब ठेकेदार सिंडिकेट खुलेआम दारू पैकरी और ओ भर रेट पर अमित शर्मा
    1
    सतना सिटी शराब ठेकेदार सिंडिकेट खुलेआम दारू पैकरी और ओ भर रेट पर अमित शर्मा
    user_Shiv Singh rajput dahiya journalist MP
    Shiv Singh rajput dahiya journalist MP
    Court reporter Bhestan, Surat•
    1 hr ago
  • भारतीय राष्ट्रीय कोंग्रेस पार्टी सुरत महानगरपालिकानी सामान्य चूंटणी - 2026 सुरत महानगर वोर्ड नं. 27 डिंडोली (दक्षिण) कॉंग्रेस पक्ष के उमेदवार उमेदवार क्रम उमेदवार का नाम चंद्रभान महेन्द्रभाई सोनवणे तारादेवी जितेन्द्र मौर्या भावनाबेन दिपकभाई कडीया राजेन्द्र रामअचल यादव
    4
    भारतीय राष्ट्रीय कोंग्रेस पार्टी
सुरत महानगरपालिकानी सामान्य चूंटणी - 2026
सुरत महानगर वोर्ड नं. 27 डिंडोली (दक्षिण) कॉंग्रेस पक्ष के उमेदवार
उमेदवार क्रम
उमेदवार का नाम
चंद्रभान महेन्द्रभाई सोनवणे
तारादेवी जितेन्द्र मौर्या 
भावनाबेन दिपकभाई कडीया
राजेन्द्र रामअचल यादव
    user_Durga Prasad
    Durga Prasad
    ઉધના, સુરત, ગુજરાત•
    1 hr ago
  • मेफेड्रोन ड्रग्स के साथ एकको गिरफ्तार करती उमरा पुलिस नो ड्रग्स ईन सूरत सिटी अभियान अंतर्गत उमरा पुलिस थाना क्षेत्रसे मेफेड्रोन ड्रग्स की मात्रा के साथ 4,23,900 का मालमत्ता जप्त करती उमरा पुलिस
    1
    मेफेड्रोन ड्रग्स के साथ एकको गिरफ्तार करती उमरा पुलिस
नो ड्रग्स ईन सूरत सिटी अभियान अंतर्गत उमरा पुलिस थाना क्षेत्रसे मेफेड्रोन ड्रग्स की मात्रा के साथ 4,23,900  का मालमत्ता जप्त करती उमरा पुलिस
    user_गुजरात 24 न्यूज़
    गुजरात 24 न्यूज़
    પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • सूरत के डिंडोली इलाके से बड़ी खबर जहां पर कांग्रेस के उम्मीदवार बड़े ही जोरो से पचार में लगे है
    1
    सूरत के डिंडोली इलाके से बड़ी खबर जहां पर कांग्रेस के उम्मीदवार बड़े ही जोरो से पचार में लगे है
    user_LIVE 24 BHARAT NEWS
    LIVE 24 BHARAT NEWS
    Classified ads newspaper publisher ઉધના, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • *रिवारा के इस किसान की पुकार सुनिए* मैहर के ग्राम रिवारा में एक बड़ी सीमेंट फैक्ट्री का कर्मचारी यादव करवा रहा 12 लाख में रजिस्ट्री जिस सीमेंट प्लांट ने 25 लाख 40 लाख तक एकड़ जमीन खरीदी वो रिवारा में 10 से 12 लाख रुपए एकड़ क्यों ले रहा जमीन, मामले की हो जांच सूत्र SC/ST वर्ग के गरीब परिवारों को बेकूफ बनाकर दलालों के माध्यम से ली जा रही जमीन, नहीं लगी रोक और 12 की जगह 25 लाख नहीं मिला तो क्षेत्र में बड़े आंदोलन की हो रही चर्चा,उम्मीद है इन गरीब परिवारों के लिए अगर भीम आर्मी आंदोलन करेंगी तो इन्हें उचित न्याय मिल जाएगा,पीड़ित SC/ST वर्ग के है!
    1
    *रिवारा के इस किसान की पुकार सुनिए*
मैहर के ग्राम रिवारा में एक बड़ी सीमेंट फैक्ट्री का कर्मचारी यादव करवा रहा 12 लाख में रजिस्ट्री जिस सीमेंट प्लांट ने 25 लाख 40 लाख तक एकड़ जमीन खरीदी वो रिवारा में 10 से 12 लाख रुपए एकड़ क्यों ले रहा जमीन, मामले की हो जांच सूत्र SC/ST वर्ग के गरीब परिवारों को बेकूफ बनाकर दलालों के माध्यम से ली जा रही जमीन, नहीं लगी रोक और 12 की जगह 25 लाख नहीं मिला तो क्षेत्र में बड़े आंदोलन की हो रही चर्चा,उम्मीद है इन गरीब परिवारों के लिए अगर भीम आर्मी आंदोलन करेंगी तो इन्हें उचित न्याय मिल जाएगा,पीड़ित SC/ST वर्ग के है!
    user_Shiv Singh rajput dahiya journalist MP
    Shiv Singh rajput dahiya journalist MP
    Court reporter Bhestan, Surat•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.