સુરત શહેરના 55 સિગ્નલના ઉપરથી 155 જેટલી બેટરી ચોરી કરનાર ગેંગને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા સુરત શહેરમાં જાહેર રસ્તાઓ પર લાગેલા ટ્રાફિક સિગ્નલોમાંથી બેટરીઓની ચોરી કરતી એક શાતિર ટોળકીનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ટ્રાફિક સિગ્નલના પોઇન્ટ પરથી ઇન્વર્ટર બેટરીઓની ઉઠાંતરી કરનારા બે આરોપીઓ રાજેશકુમાર રામઆસરે તિવારી અને લાલમણી હરીશંકર પાન્ડેને ગોડાદરા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. આ બંને આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને હાલ સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા હતા. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, બંને આરોપીઓ ધોરણ-12 સુધી ભણેલા છે. મુખ્ય આરોપી રાજેશકુમાર તિવારી પાંડેસરા જી.આઈ.ડી.સી. સ્થિત કપડાંની ફેક્ટરીમાં માસ્ટર તરીકે નોકરી કરતો હતો. જ્યારે તેનો સાથીદાર લાલમણી પાન્ડે ગોડાદરા વિસ્તારમાં બીઆરટીએસ રોડ સામે ‘લક્ષ્ય બેટરી ઇન્વેટર’ નામની દુકાન ભાડે રાખીને બેટરીનો વેપાર-ધંધો ચલાવતો હતો. સામાન્ય વ્યવસાય સાથે સંકળાયેલા આ શખ્સોએ ટૂંકા સમયમાં સરળતાથી પૈસા કમાવવા માટે ચોરીનો આ રસ્તો અપનાવ્યો હતો.. ચાવીથી ખોલતા જુલાઈ-2026થી આ ચોરીઓનો સિલસિલો ચાલી રહ્યો હતો. આરોપી રાજેશકુમાર બપોરે બે થી ત્રણ વાગ્યાના સુમારે લાલમણીની એક્ટિવા લઈને નીકળતો હતો. રસ્તા પર પોતે ટ્રાફિક સિગ્નલનો ટેકનિકલ મેન્ટેનન્સ કર્મચારી હોય તેવો ડોળ રચતો હતો, જેથી કોઈને તેના પર શંકા ન જાય. ત્યારબાદ તે સિગ્નલ પોલની પેટીનું લોક તોડીને અથવા ડુપ્લિકેટ ચાવી વડે ખોલી અંદરથી મોંઘી ઇન્વર્ટર બેટરીઓ કાઢી લેતો હતો. ચોરી કરેલી બેટરીઓ તે લાલમણી પાન્ડેને માત્ર 1,000 જેવી નજીવી કિંમતે વેચી દેતો હતો અને લાલમણી તે બેટરીઓને ભંગારમાં વેચી નફો કમાતો હતો... આરોપીઓએ 155 બેટરી ચોરી કર્યાંની કબૂલાત આરોપીઓએ ઉધના, વેસુ, વરાછા, પાંડેસરા, ગોડાદરા સહિત શહેરના 16 પોલીસ મથક વિસ્તારોમાં ૫૫ પોઈન્ટ પરથી કુલ 155 બેટરીઓની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે તેમની પાસેથી 6 નંગ બેટરી, પેટી ખોલવાની ચાવી, એક્ટિવા મોપેડ અને બે મોબાઈલ સહિત કુલ ₹1,48,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ બંને આરોપીઓને વધુ તપાસ અર્થે ખટોદરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
સુરત શહેરના 55 સિગ્નલના ઉપરથી 155 જેટલી બેટરી ચોરી કરનાર ગેંગને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા સુરત શહેરમાં જાહેર રસ્તાઓ પર લાગેલા ટ્રાફિક સિગ્નલોમાંથી બેટરીઓની ચોરી કરતી એક શાતિર ટોળકીનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ટ્રાફિક સિગ્નલના પોઇન્ટ પરથી ઇન્વર્ટર બેટરીઓની ઉઠાંતરી કરનારા બે આરોપીઓ રાજેશકુમાર રામઆસરે તિવારી અને લાલમણી હરીશંકર પાન્ડેને ગોડાદરા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. આ બંને આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને હાલ સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા હતા. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, બંને આરોપીઓ ધોરણ-12 સુધી ભણેલા છે. મુખ્ય આરોપી રાજેશકુમાર તિવારી પાંડેસરા જી.આઈ.ડી.સી. સ્થિત કપડાંની ફેક્ટરીમાં માસ્ટર તરીકે
નોકરી કરતો હતો. જ્યારે તેનો સાથીદાર લાલમણી પાન્ડે ગોડાદરા વિસ્તારમાં બીઆરટીએસ રોડ સામે ‘લક્ષ્ય બેટરી ઇન્વેટર’ નામની દુકાન ભાડે રાખીને બેટરીનો વેપાર-ધંધો ચલાવતો હતો. સામાન્ય વ્યવસાય સાથે સંકળાયેલા આ શખ્સોએ ટૂંકા સમયમાં સરળતાથી પૈસા કમાવવા માટે ચોરીનો આ રસ્તો અપનાવ્યો હતો.. ચાવીથી ખોલતા જુલાઈ-2026થી આ ચોરીઓનો સિલસિલો ચાલી રહ્યો હતો. આરોપી રાજેશકુમાર બપોરે બે થી ત્રણ વાગ્યાના સુમારે લાલમણીની એક્ટિવા લઈને નીકળતો હતો. રસ્તા પર પોતે ટ્રાફિક સિગ્નલનો ટેકનિકલ મેન્ટેનન્સ કર્મચારી હોય તેવો ડોળ રચતો હતો, જેથી કોઈને તેના પર શંકા ન જાય. ત્યારબાદ તે સિગ્નલ પોલની પેટીનું લોક તોડીને અથવા ડુપ્લિકેટ ચાવી વડે ખોલી
અંદરથી મોંઘી ઇન્વર્ટર બેટરીઓ કાઢી લેતો હતો. ચોરી કરેલી બેટરીઓ તે લાલમણી પાન્ડેને માત્ર 1,000 જેવી નજીવી કિંમતે વેચી દેતો હતો અને લાલમણી તે બેટરીઓને ભંગારમાં વેચી નફો કમાતો હતો... આરોપીઓએ 155 બેટરી ચોરી કર્યાંની કબૂલાત આરોપીઓએ ઉધના, વેસુ, વરાછા, પાંડેસરા, ગોડાદરા સહિત શહેરના 16 પોલીસ મથક વિસ્તારોમાં ૫૫ પોઈન્ટ પરથી કુલ 155 બેટરીઓની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે તેમની પાસેથી 6 નંગ બેટરી, પેટી ખોલવાની ચાવી, એક્ટિવા મોપેડ અને બે મોબાઈલ સહિત કુલ ₹1,48,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ બંને આરોપીઓને વધુ તપાસ અર્થે ખટોદરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
- લાજપોર ગામની ઘટના ફરી હિટ એન્ડ રનની ઘટના સામે આવી ૩૦ વર્ષીય રહેમાનની હિટ એન્ડ રનની ઘટનામાં મોત1
- पंचमहल में यात्रियों से भरी एसटी बस में लगी आग, 25 यात्रियों का बचाव#Panchmahal #STBus #BusFire #GujaratNews #BreakingNews पंचमहल में यात्रियों से भरी एसटी बस में लगी आग, 25 यात्रियों का बचाव#Panchmahal #STBus #BusFire #GujaratNews #BreakingNews1
- સુરત સંઘકાય ફાઉન્ડેશન ને ગુજરાત પ્રવાસ વિભાગ દ્વારા 7 મી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિષદ પાલ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે યોજાઇ બાબા સાહેબ આંબેડકર ની 135 મી જન્મ જયંતી ને ધમ્મ ક્રાંતિના 70 અને યુએન આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરાઈ સુરત સંઘકાય ફાઉન્ડેશન ને ગુજરાત પ્રવાસ વિભાગ દ્વારા 7 મી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિષદ પાલ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે યોજાઇ બાબા સાહેબ આંબેડકર ની 135 મી જન્મ જયંતી ને ધમ્મ ક્રાંતિના 70 અને યુએન આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરાઈ1
- 🚨 पलसाणा पुलिस ने वाहन चोरी के 2 मामलों का किया खुलासा 🚨 पलसाणा पुलिस ने वाहन चोरी के 2 मामलों का किया खुलासा1
- અમદાવાદના વટવા વિસ્તારની મહાવીરનગર સોસાયટીમાં રાત્રે ઘરની બહાર અને છત પર સુકવેલા મહિલાઓના કપડાં ચોરી થવાની ફરિયાદો સામે આવી છે. મહાવીરનગરમાં રાત્રિના અંધારામાં શું થઈ રહ્યું છે? અમદાવાદના વટવા વિસ્તારની મહાવીરનગર સોસાયટીમાં રાત્રે ઘરની બહાર અને છત પર સુકવેલા મહિલાઓના કપડાં ચોરી થવાની ફરિયાદો સામે આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ પ્રકારની ઘટનાઓ ખાસ કરીને રાત્રે 3થી 5 વાગ્યાની વચ્ચે બની રહી છે. ઘટનાઓથી રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ છે અને CCTV તપાસ સાથે રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી છે. પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. ⚠️ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો જાતે કાર્યવાહી નહીં—તાત્કાલિક પોલીસને જાણ કરો. મહાવીરનગરના લોકોનો સવાલ—રાત્રે સુરક્ષા કોણ વધારશે?1
- 300 रुपये दिहाड़ी और 'राम भरोसे' सुरक्षा:लिफ्ट से कुचलकर महिला सफाईकर्मी की मौत, CCTV में कैद हुई लापरवाही #viral #rbharatexpressnewss #suratgujarat @rsr1
- હલધરૂ ગામે લિફ્ટની નીચે દબાઈ મહિલાનું કરૂણ મોત હલધરૂ ગામના એન્થમ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક-01માં અક્સ્માત હલધરૂ ગામે લિફ્ટની નીચે દબાઈ મહિલાનું કરૂણ મોત હલધરૂ ગામના એન્થમ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક-01માં અક્સ્માત અક્ષરમ ટેક્સટાઈલના બેઝમેન્ટમાં સફાઈ કામ કરતી વખતે બની ઘટના અચાનક લિફ્ટ ઉપરથી નીચે આવી જતા મહિલા લિફ્ટ નીચે દબાઈ મોઢા અને છાતીના ભાગે ગંભીર આંતરિક ઈજાઓ થઈ સારવાર માટે સંજીવની હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા મૃતક ચુન્નીબેન, ઉં.વ. 53, મૂળ ઉત્તર પ્રદેશના વતની હોવાનું પોલીસ નોંધમાં દર્શાવાયું કામરેજ પોલીસે અકસ્માત મોત અંગે કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી.1
- पुलिस कमिश्नर से कॉन्स्टेबल तक हाथ में झाड़ू, सूरत पुलिस ने चलाया मेगा स्वच्छता अभियान#SuratPolice #SwachhtaAbhiyan #SuratNews #SuratCityPolice पुलिस कमिश्नर से कॉन्स्टेबल तक हाथ में झाड़ू, सूरत पुलिस ने चलाया मेगा स्वच्छता अभियान#SuratPolice #SwachhtaAbhiyan #SuratNews #SuratCityPolice1