આગામી મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે જૂનાગઢ ખાતે યોજાનાર ભવનાથ મહાશિવરાત્રિ મેળાના સુચારુ આયોજન માટે નાયબ મુખ્યમંત્રી માનનીય શ્રી હર્ષ સંઘવી જીની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં ઉપસ્થિત રહ્યો. આ બેઠક માં ધારાસભ્ય શ્રી સંજય કોરડીયા ,જૂનાગઢ મેયર શ્રી ધર્મેશ પોશીયા, જૂનાગઢ ભાજપ પ્રમુખ શ્રી ગૌરવ રૂપારેલિયા , પદાધિકારીઓ, સાધુસંતશ્રીઓ,પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા સાધુ-સંતોના કલ્યાણ, ભક્તોની સુવિધા તથા સુરક્ષા, ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા, ભોજન પ્રસાદ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત તમામ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. શિવભક્તોને સુવ્યવસ્થિત, સુરક્ષિત અને સ્મરણિય મહાશિવરાત્રિ મેળાનો અનુભવ મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. 🙏🕉️

- ईरान ताज़ा खबर।1
- સુરતમાં રાંદેર વિસ્તારની ઘટના...1
- દૂધધારા ડેરી ખાતે સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત સેમિનારનું આયોજન1
- लोकेशन : रुद्रपुर, उद्यमसिंह नगर,उत्तराखंड मोहम्मद फतेह नामी व्यक्ति ने गाय को लेकर एक वीडियो बनाया जिसके बाद गौ रक्षा सेवा समिति रुद्रपुर के अध्यक्ष पंडित कुमार आर्य के नेतृत्व में गौरक्षकों ने पिटाई करते हुए उसका जुलूस निकाला और उसे पुलिस के हवाले कर दिया।1
- https://youtube.com/shorts/JTjh1LzPUAk?feature=share1
- જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભરૂચ દ્વારા આયોજિત ઝોન કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન–૨૦૨૫માં પ્રાથમિક વિભાગના આરોગ્ય, સ્વચ્છતા તથા જળ સંરક્ષણ વિભાગ હેઠળ “River Cleaning Boat” કૃતિએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. ઉંડાય વાણિયા ફળિયા પ્રાથમિક શાળા, તાલુકો ગણદેવી, જિલ્લો નવસારીના વિદ્યાર્થીઓએ આ સિદ્ધિ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ નવીન કૃતિ નદી સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે ઉપયોગી છે. પ્રથમ સ્થાન સાથે આ કૃતિ હવે રાજ્ય કક્ષાના પ્રદર્શનમાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવી હાર્દિક શુભકામનાઓ વ્યક્ત કરી છે.1
- मुख्य समाचार।1
- યુવાનને 5 લાખની લોન આપવાની લાલચ આપી 5 હજારથી વધુની રકમની છેતરપીંડી1
- https://youtube.com/shorts/0c4gPFytXf8?feature=share1