Shuru
Apke Nagar Ki App…
ખેડૂતોના પ્રચંડ આક્રોશ સામે તંત્ર ઘૂંટણિયે! અધિકારીઓએ ખાતરી આપી છે કે ડોક્યુમેન્ટ્સ તૈયાર થતા જ તાત્કાલિક વળતર ચૂકવાશે." આ છે સંગઠનની તાકાત! વધુ અપડેટ્સ માટે ફોલો કરો."Wownewsgujarat ને. #wownewsgujarat #Dharampur #KhedutEkta #GujaratNews #FarmersPower Justice BreakingNews DharampurNews Khedut LatestUpdate GujaratFarmers
AbdulHamid Hussain Shaikh
ખેડૂતોના પ્રચંડ આક્રોશ સામે તંત્ર ઘૂંટણિયે! અધિકારીઓએ ખાતરી આપી છે કે ડોક્યુમેન્ટ્સ તૈયાર થતા જ તાત્કાલિક વળતર ચૂકવાશે." આ છે સંગઠનની તાકાત! વધુ અપડેટ્સ માટે ફોલો કરો."Wownewsgujarat ને. #wownewsgujarat #Dharampur #KhedutEkta #GujaratNews #FarmersPower Justice BreakingNews DharampurNews Khedut LatestUpdate GujaratFarmers
More news from Gujarat and nearby areas
- https://youtube.com/shorts/aANo-3hJT1Y?feature=share1
- सूरत में टेंडर दिलाने के नाम पर करोड़ों की ठगी का खुलासा1
- કામરેજ તાલુકાના પરબગામની સીમમાંથી મોટર સાયકલની ચોરી કરનાર ત્રણ આરોપીઓને ચોરી કરેલ મોટર સાયકલ નંગ-૦૨ સાથે દબોચી વણ શોધાયેલ વાહન ચોરીના કુલ-૦૨ ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત જીલ્લા એલ.સી.બીકામરેજ તાલુકાના પરબગામની સીમમાંથી મોટર સાયકલની ચોરી કરનાર ત્રણ આરોપીઓને ચોરી કરેલ મોટર સાયકલ નંગ-૦૨ સાથે દબોચી વણ શોધાયેલ વાહન ચોરીના કુલ-૦૨ ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત જીલ્લા એલ.સી.બી મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લા વિસ્તારમા શરીર સબંધી તથા મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા તાજેતરમાં સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમા વાહન ચોરીના ગુનાઓ બનેલ હોય જેથી જરૂરી એક્શન પ્લાન બનાવી આવા ગુનાઓ શોધી કાઢવા તથા આવા ગુનાઓ બનતા અટકાવા માટે જિલ્લા એલ.સી.બી શાખાને જરૂરી દીશા સુચન કરેલ. જેથી શ્રી એન.જી.પાંચાણી, I/C પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય નાઓએ સુરત જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોડના પોલીસ અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સુરત જિલ્લામાં બનેલ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી જેઓને જરૂરી માર્ગદર્શન અને દીશા સુચન કરી, ટેકનીકલ દીશામા તથા અંગત હ્યુમન ઈન્ટેલીજન્સ દ્વારા ચોક્કસ દીશામાં સઘન વર્કઆઉટ કરી, ચોક્કસ વર્ક પ્લાનીંગ બનાવી સરપ્રાઈઝ વાહન ચેકીંગ/વોચ પેટ્રોલીંગ હાથ ધરેલ. જે અનુસંધાનમાં એલ.સી.બી. શાખાના એચ.સી.મસાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, સુરત જિલ્લા એલ.સી.બી.ના પોલીસ અધિકારી/માણસોની અલગ અલગ ટીમો સાથે ચોક્કસ પ્લાનીંગ બનાવી પેટ્રોલીંગમાં હાજર હતા દરમ્યાન એ.એસ.આઇ.શૈલેષભાઇ માનસીંગભાઇ તથા અ.હે.કો. ચિરાગભાઇ જયંતીભાઇ તથા અ.હે.કો.પહલાદસિંહ ભુપતસિંહ નાઓને સંયુક્ત રીતે બાતમી હકિકત મળેલ કે, "કડોદરા ખાતે રહેતો પવન પાંડે તથા તેના સાગરીતો ચોરી કરેલ ટુ વ્હિલ વાહનો સાથે જોળવાથી કડોદરા તરફ જતા રોડ ઉપર નક્ષત્ર સોસાયટી નજીક ઉભેલ છે.જેણે શરીરે કાળા કલરનું ટી-શર્ટ તથા કમરે કાળા કલરનું પેન્ટ પહેરેલ છે.” તેવી ચોક્કસ બાતમી હકિકત મળેલ હોય જેથી તાત્કાલિક પંચોના માણસો સાથે બાતમી હકિકત વાળી જગ્યા નક્ષત્ર સોસાયટી નજીકમાં જઇ તપાસ કરતા ઉપરોક્ત બાતમી હકિકતવાળા કુલ-૦૩ ઇસમો હાજર મળી આવેલ જેથી તેઓને પકડી પાડી તેઓના કબ્જામાં રહેલ મોટર સાયકલ નંગ-૦૨ બાબતે યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તેઓ ત્રણેય જણાએ સાથે મળીને કામરેજ તાલુકાના પરબગામ ખાતેથી ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ, જેથી પકડાયેલ આરોપીઓ પાસેથી મળેલ તમામ મુદ્દામાલ કબ્જે કરી કરેલ ચોરીઓ બાબતે કામરેજ પો.સ્ટે.માં વાહન ચોરીના ગુનાઓ દાખલ થયેલ હોવાનુ જણાઈ આવતા પકડાયેલ ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપીઓના નામ સરનામા 1. પવનકુમાર રામતિરથ જગદેવ પાંડે ઉવ૨૧ ધંધો-મજુરી રહે હાલ.કડોદરા, મોદી હોસ્પીટલની પાછળ જલારામ નગર હળપતિવાસ તા.પલસાણા જી.સુરત મુળ રહે- બહાદીપુર થાના-ગોસાઇગંજ તા.સુલતાનપુર જી. સુલતાનપુર(યુ.પી) 2. મુન્નોભાઈ રમેશભાઇ વડદોરીયા ઉવ.૧૯ ધંધો-રીક્ષા ડ્રાઇવિંગ રહે હાલ.જોળવા આરાધના લેક ટાઉન સોસાયટી ઘર નંબર- ૧૦૮ તા.પલસાણા જી.સુરત મુળ રહે-રાજકોટ, ગોંડલ ચોકડી ઝુપડપટ્ટીમાં, રાજકોટ શહેર 3. રાકેશભાઇ પ્રેમસિંગ ચિતોડિયા ઉ.વ.૨૩ ધંધો-વેપાર રહે હાલ-કડોદરા મોદી હોસ્પીટલની પાછળ જલારામ નગર હળપતિવાસ તા. પલસાણા જી.સુરત મુળ રહે-ભોજપરા તા.વાંકાનેર જી.મોરબી તથા હૈદરાબાદ શહેર નામપલ્લી મેટ્રો પિલર નં-૨૨૦ ની સામે તેલગાણા. શોધી કાઢેલ વણશોધાયેલ વાહન ચોરીના ગુનાઓની વિગત 1) કામરેજ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૪૦૨૦૨૬૧૬૨૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ 2) કામરેજ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૪૦૨૦૨૬૧૬૩૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ આરોપી-પવનકુમાર રામતિરથ જગદેવ પાંડેનો ગુનાહિત ઇતીહાસ:- 1. કોસંબા પો.સ્ટે. સુરત ગ્રામ્ય ગુ.૨.નં.૧૧૨૧૪૦૨૧૨૫૦૧૭૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ2
- કડોદરા બારડોલી હાઈવે પર ગમખ્વાર અકસ્માત આઇસરએ સુઝુકી મોપેડ ચાલકને ગંભીર રીતે ટક્કર મારે સ્થળેથી ફરાર મોપડ ચાલકનું ઘટના સ્થળે જ મોત1
- સુરત બ્રેકિંગ લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં રહેતા 6 વર્ષીય હસનેન નું ઝાડા ઉલટી થવાના કારણે મોત નીપજ્યું ગત રાત્રે હસનેન ને અચાનક પેટમાં દુખાવો થતાં તાવ આવી ગયો હતો વહેલી સવારે બાળકને ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ તેને વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ મા ખસેડવામાં આવ્યો હતો સિવિલમાં હાજર રહેલા તબીબે હસનેનને મૃત જાહેર કર્યો મૃતકના પિતા ચાની લારી ચલાવે છે પરિવારમાં માતા પિતા , હસનેન અને તેની એક નાની બહેન છે કરુણ મોતના કારણે પરિવારમાં શોખનો માહોલ સર્જાયો બાઈટ:- મેહમુદ સૈયદ ( મૃતકના દાદા )2
- Post by Prasar sandesh news1
- Post by Ronak Nileshbhai Mistry1
- https://youtube.com/shorts/gnpm3vPheQk?feature=share1
- સુરતના કામરેજ ખાતે આવેલ પરબ ગામથી ચોરી થયેલ બાઇક ને સુરત જીલ્લા એલ સી બી પોલીસ ભેદ ઉકેલી ત્રણ આરોપીને ૨ બાઇક સાથે ૮૦ હજાર મુદામાલ સાથે જડપી લીધો1